________________
ગોચરીના અભિગ્રહો અને આઠ ગેચરભૂમિઓ]
૧૦૩ વ્યાખ્યા-૧-ઋજવી, ૨-ગવા પ્રત્યાગતિ, ૩-ગોમૂત્રિકા, ૪-પતગ્ગવિથી, પ-પેટા, ૬-અદ્ધપેટા, અભ્યન્તરશખૂકા અને ૮–બાહ્યશખૂકા, એ નામની આઠ ગોચર ભૂમિ કહી છે, તેમાં–૧–પિતાના ઉપાશ્રયથી સીધા માર્ગે (એક શ્રેણિમાં રહેલાં ગૃહસ્થાનાં ઘરમાં અનુક્રમે ભિક્ષા માટે ફરે અને એટલાં ઘરમાં ભિક્ષા પૂર્ણ ન થાય તે પણ પાછા ફરી બીજેથી લીધા વિના સીધા માગે ઉપાશ્રયે આવવું, તે “ઋવી ગેચરભૂમિ જાણવી. –જવીની જેમ એક શ્રેણિમાં ફરી પાછા ફરતાં બીજી શ્રેણિનાં ઘરમાં પણ ગોચરી માટે ફરી ઉપાશ્રયમાં આવવું, તે બીજી ‘ગત્વા પ્રત્યાગતિ' ભૂમિકા કરી છે. ૩–પરસ્પર સામે સામે રહેલાં ઘરોની બે શ્રેણિઓ પિકી પ્રથમ ડાબીણિના પહેલા ઘરમાં, પછી જમણીશ્રેણિના પહેલા ઘરમાં, પુનઃ ડાબીના બીજા ઘરમાં, ત્યાંથી જમણીના બીજા ઘરમાં, ત્યાંથી પુનઃ ડાબીના ત્રીજામાં, ત્યાંથી જમણીના ત્રીજા ઘરમાં, એમ અનુક્રમે બને શ્રેણિઓનાં સામાં સામાં ઘરમાં ભિક્ષા લેતે બે શ્રેણિઓ પૂર્ણ કરે તે ત્રીજી ગોમૂત્રિકા' ભૂમિ જાણવી. ૪–૫તર્ગની જેમ અનિયતક્રમે, જે તે ઘરમાં ફરે તે ચોથી પદ્ગવિથી ભૂમિ કહી છે, ૫-પેટીની જેમ ગામમાં ચારે દિશામાં ચારે શ્રેણિએ ઘરનો વિભાગ (કલ્પના) કરીને તેની વચ્ચેનાં ઘરે છોડી ચારદિશામાં કલ્પેલી ચારલાઈનમાં જ ગોચરી
૧- ઋવી.
જ-પતવિધિ. - ૭-અન્યન્તર શબ્બકા
T
૨- ગવ પ્રત્યાતિ
|
પ-પટા, ETITI
૩- ગેમૂત્રિક.
૬-ખૂઝપેટા
TTA
TITLE
માટે ફરવું, તે પાંચમી પેટા જાણવી. ઇ-પેટાની જેમ ચાર શ્રેણીની ધારણા કરી ચારેમાં ન ફરતાં બે શ્રેણિઓમાં જ ફરવું તે “અદ્ધપેટા” જાણવી. ૭ગામના મધ્યભાગમાંથી શરૂ કરી શખના આવર્તની જેમ ગેળ શ્રેણીમાં રહેલાં (કપેલાં) ઘરમાં ફરતાં ઉત્તરોત્તર છેલ્લે ગામના છેડે રહેલાં ચારેદિશાનાં ઘરોમાં ફરવું, તે “અલ્યન્તરશખૂકા” અને ૮-અભ્યન્તરશખૂકાથી ઉલટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org