________________
પાત્રપડિલેહવાને વિધિ, તેમાં ઉપયોગ તથાજ્યણા]
" उवउंजिऊण पुन्वं, तल्लेसो जइ करेइ उवओगं ।
सोएण चक्खुणा घाणओ अ जीहाए फासेणं ॥" ओघनि० गा० २८७।।। વ્યાખ્યા-“મારે અમુક વેળાએ પાત્રપ્રતિલેખન કરવાનું છે એમ પ્રથમથી જ ઉપગ રાખીને પુનઃ પાત્ર પ્રતિલેખનના સમયે તેમાં જ એકાગ્ર બનેલો સાધુ પાત્રની પાસે બેસીને આ પ્રમાણે ઉપગ કરે. પ્રથમ કાનથી પાત્રોને ખ્યાલ કરે, જે તેમાં ભરાઈ ગએલા કેઈ ભ્રમરા-ભ્રમરી આદિને શબ્દ (ગુજ્જારવ સંભળાય છે તે જીવને જયણા પૂર્વક દૂર મૂકીને પછી તે પાત્રનું પડિલેહણ કરે, એ રીતે નેત્રોથી પણ ખ્યાલ આપે, કદાચિત્ તેમાં ઉંદરડી વિગેરે કે તેણે ભરેલો કચરો ધૂળ-રજ વિગેરે દેખાય છે તેને જયણાથી દૂર કરે, નાસિકાથી પણ ઉપવેગ આપે, કદાચ તેમાં સુરભકાદિ (“સુંવાળી નામના) કેમળ જીવના ફરવા વિગેરેથી મર્દન થયું (ખરડાયું) હોય તે ગબ્ધથી જાણીને તેને દૂર કરે, એ રીતે જીહાઈન્દ્રિયથી ઉપયોગ આપે, એટલે કે કંઈ હોય તે તેના રસથી જાણીને દૂર કરે, તે એ રીતે કે જ્યાં રસ હોય ત્યાં ગબ્ધ હોવાથી) ગન્ધનાં પુગલે પોતાના (ઉચ્છવાસ વિગેરેથી) હેઠને લાગે ત્યારે ત્યાં હેઠ સાથે જીહાને સ્પર્શીને તેના રસથી કંઈ જણાય છે તેને જયણાથી દૂર કરે. એ રીતે સ્પર્શનેન્દ્રિયથી પણ ઉપગ મૂકે, કદાચિત્ તેમાં ઉંદરડી વિગેરે હોય તે તેના નિ:શ્વાસને વાયુ શરીરે લાગવાથી તેની ખાત્રી થાય અને દૂર કરી શકાય. એ પ્રમાણે પાંચે ઈન્દ્રિયેથી ઉપગ આપીને પાત્રોની પ્રતિલેખના કરે. પુનઃ પ્રતિલેખના માટે જણાવ્યું છે કે –
__" मुहणंतएण गुच्छं, गोच्छं गहिअंगुलिहिं पडलाइं ।
उक्कुडुअ भाणवत्थे, पलिमंथाईसु तं न भवे ॥' ओघनि० गा० २८८॥ વ્યાખ્યા-જેનું લક્ષણ આગળ કહીશું તે ગુચ્છાને મુખનન્તકથી એટલે રજોહરણ તથા મુખવસ્ત્રિકાથી પ્રમાજો, પુનઃ તે જ ગુચ્છાને અશ્લીઓથી પકડીને પડલાઓનું પ્રમાર્જન કરે, પ્રશ્ન-વસ્ત્રોની પ્રતિલેખના ઉત્કટ આસને બેસીને કરવાનું કહ્યું છે તે પાત્રોનાં વસ્ત્ર, (૫ડલાઝોળી) ગુચ્છા, વિગેરે પણ ઉત્કટ આસને બેસીને જ કરવું જોઈએ ? ઉત્તર–તમે કહ્યું તે તેમ નથી, તેમ કરવાથી તે સૂત્ર–અર્થના અધ્યયનમાં (વિલમ્બ થવા રૂ૫) વિશ્ન આવે, કારણ કેપહેલાં સાધુ આસને બેસે, પછી પાત્રાનાં વસ્ત્રોની પ્રતિલેખના માટે ઉત્કટ આસની બને, પુનઃ પાત્ર પ્રતિલેખના માટે આસને બેસે, એમ કરતાં તે સાધુને વિલમ્બ થાય, માટે આસને બેસીને જ પાત્રોની અને વસ્ત્રોની પણ પ્રતિલેખન કરવી. આ પ્રતિલેખના દરેકની પચીસ (બેલથી) કરવી. કહ્યું છે કે- “મુળે ત , Tછે ઘewારુug p.
पणवीसा पणवीसा, ठाणा भणिया जिणिदेहिं ॥" यतिदिनचर्या० १३८॥ ભાવાર્થ—“ મુખવચિકા, શરીર, ગુચ્છ, તથા પડલા, વિગેરે દરેકની પ્રતિલેખનાનાં પચીસ પચીસ સ્થાને શ્રીજિનેશ્વરએ કહેલાં છે” તે પછી શું કરવું ? તે કહે છે કે
" चउकोणभाणकण्णं, पमज्ज पाएसरीइ तिगुणं तु । भाणस्स पुष्फगं तो, इमेहिं कज्जेहिं पडिलेहे ॥" ओपनि० गा० २८९॥ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org