________________
<<
ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦-૩-ગા૦ ૯૧ ભાવા—“રાત્રિના છેલ્લા પ્રહરના ચેાથા ભાગ બાકી રહે ત્યારે ગુરૂને વન્દન કરીને, વિરતિ કાલનુ પ્રતિક્રમણ કરીને પ્રાભાતિકકાલનુ પડિલેહણ એટલે નિરૂપણ કરે અને પ્રાભાતિક કાલ લે” કાલગ્રહણના વિધિ ચેાગવિધિના ગ્રન્થામાંથી જાણી લેવા, આટલુ તેમાં વિશેષ છે કે ताहे एगो साहू उवज्झायस्स अण्णस्स वा संदिसावित्ता पाभाइकालं गिण्हइ, तओ गुरू उट्ठेइ ति ” અર્થાત્—“ પ્રાભાતિકકાલગ્રહણના સમયે એક સાધુ ઉપાધ્યાયની અથવા ખીજા વડીલની આજ્ઞા મેળવીને પ્રાભાતિકકાલ ગ્રહણ કરે, તે પછી ગુરૂ નિદ્રામાંથી જાગે” તે પછીની ‘ઇિ પ્રતિક્રમણ આદિ પ્રતિક્રમણની સઘળી ક્રિયા ધીમે ધીમે (મન્દ સ્વરે) કરવી, વિગેરે તથા કાઉસ્સગ કેટલા કરવા ? વિગેરે વિધિ પહેલા ભાગમાં જણાવી દીધે જ છે. પ્રતિક્રમણ વખતે જાગનારા આચાર્ય, ગ્લાન વિગેરેએ ઈરિયાપથિકી પ્રતિક્રમણ, કુસ્વપ્ન દુ:સ્વપ્ન નિવારણ માટે કાઉસ્સગ્ગ, દેવ-ગુરૂ વન્દન, વિગેરે સર્વ વિધિ તે જ વખતે (પ્રતિક્રમણ પહેલાં) કરવા. કહ્યુ છે કે— “ બારિયનિહાળાછું, ને નવિ નગતિ વષ્ઠિને નામે ।
૪
आवस्यस्स समए, कज्जं इरिआइ तेहिं तु ||" यतिदिनचर्या - १४ ॥
ભાવા- આચાય, ગ્લાન વિગેરે જેઓ છેલ્લા પ્રહરના પ્રારમ્ભમાં ન જાગે તેઓએ ઈયિાપથિકી આદિ (જાગ્યા પછીનું કાર્યાં) આવશ્યકક્રિયા વખતે (પ્રતિક્રમણ પહેલાં) કરવું.’
તે પછી તુર્ત જ (રાઇ) પ્રતિક્રમણ કરવું વિગેરે. આ રાઈપ્રતિક્રમણના વિધિ પણ પહેલા ભાગમાં કહી આવ્યા છીયે, કેટલેાક ફેરફાર (સાધુને માટે) કહેવાના છે તે દૈવસિક પ્રતિક્રમણના ફેરફાર સાથે સંબન્ધવાળા હાવાથી ત્યાં જ જણાવીશું.
રાઈપ્રતિક્રમણને અન્તે (ગુરૂ સમક્ષ) ‘બહુવેલ’ની રજા મેળવીને ‘મહુવેલ’ કરવામાં આવે છે. (આજ્ઞા મેળવાય છે) તેમાં ‘બહુવેલ' એટલે વારંવાર થનારાં રેકી ન શકાય તેવાં આંખ, ભ્રકુટી, કે પાંપણનું ક્રકવું, શ્વાસેાચ્છવાસ લેવા-મૂકવા, વિગેરે સૂક્ષ્માર્યાં સમજવાં. આવાં સૂક્ષ્મકા પણ ગુરૂની આજ્ઞા વિના સાધુને કરવાં તાં નથી, માટે વારંવાર થનારાં તે કાર્યારૂપી સૂક્ષમ યેાગેાની આજ્ઞા મેળવવા માટે ‘ખહુવેલ' કરવુ' (આજ્ઞા લેવી) તે ઉચિત જ છે. કહ્યુ` છે કે गुरुणाऽणुष्णायाणं, सव्वं चिय कप्पई उ समणाणं ।
किच्चपि जओ काउं, बहुवेलं ते करें (रिं) ति तओ ||१|| पञ्चवस्तु०गा०५५३।।
ભાવા—“ગુરૂએ અનુજ્ઞા આપી હોય તે સાધુઓને તે તે સ્વાધ્યાયાદિ૬૪ સર્વ કાર્યા કરવાના અધિકાર છે, માટે તેઓ ઘણી વાર થનારા સૂક્ષ્મકાર્યો માટે એક સાથે ‘બહુવેલ’ને વિધિ કરીને આજ્ઞા મેળવે છે. (અન્યથા શ્વાસ લેવા-મૂકવામાં પણ દોષ લાગે.)”
૬૪-ગુરૂની આજ્ઞા વિના આત્મકલ્યાણનાં સ્વાધ્યાય, ધ્યાન, કાયેત્સગ, વિગેરે અતિમહત્ત્વનાં કાર્યા પણ કરવાનેા અધિકાર નથી, એમ આગમમાં કહેલું છે તેનું કારણુ એ જણાવેલું છે કે કે ગીતાપણું પ્રગટ્યા વિનાને જ્ઞાની પણુ મેાહાધીન હેાવાથી પેાતાને કયી આરાધનાથી લાભ-હાનિ થશે ? તે સમજી શકતા નથી, એ સમજનારા તેા ભાવગુરૂ એક જ સાચા વૈધ છે. વૈધ જેમ · કેને કયારે કેટલુ કયું ઔષધ કેવી રીતે ઉપકાર કરશે ’ તે સમજીને એક જ રેગવાળાએને પણુ ભિન્ન ભિન્ન ઔષધ અને વિધિ-પરેજ વિગેરે સૂચવે (આપે) છે, તેમ નિઃસ્વા` પરોપકારી ગુરૂ જ આત્માના અન્તરફૂગ શત્રુઓને (ક રાગને) ઓળખીને જે જે આરાધનાથી આત્મશુદ્ધિ થાય તે તે આરાધનામાં શિષ્યને જોડી શકે છે, માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org