________________
૭૩
પ્રાતઃ પ્રતિલેખનામાં-દ, સમયનિર્ણય અને ક્રમ] પકડી એક સાથે તેટલું જ પહોળું કરીને બાકીનો ભાગ જોયા વિના જ રહે તેમ પડિલેહણા કરવી, કે ત્રણ આંગળીથી નહિ પકડતાં માત્ર એક (બે) આંગળીથી પકડવું, અથવા એકામર્ષને બદલે અને કામર્ષ=એ શબ્દ માનીએ તે વસ્ત્રને વિસ્તારતાં-અને પકડતાં અનેક સ્થળે સ્પર્શ તેમ અનેક વાર વસ્ત્રને જ્યાં ત્યાં સ્પર્શ કરતાં પડિલેહણ કરવી. પઅનેકકમ્પન' એટલે ત્રણ પરિમો કરવા ઉપરાન્ત પણ વસ્ત્રને અનેક વાર કમ્પાવવું, અર્થાત્ ત્રણને બદલે ઘણાં પુરિમે કરવાં, અથવા બીજો અર્થ–ઘણાં વને ભેગાં પકડીને એક સાથે પરિમે કરવાં, -પ્રમાણમાં પ્રમાદ એટલે નવ અફડા અને નવ પ્રમાર્ચના કરવાને બદલે પ્રમાદથી જૂનાધિક કરવાં, અને ૭-શકિતગણપત એટલે પડિલેહણમાં પૂરિમ અફખેડા કે પ્રમાર્જના વિગેરેની ત્રણ–નવ ઈત્યાદિ ગણનામાં શકા થવી. આવી શકા રહે તેમ ન કરવું. તાત્પર્ય કે-પરિમાદિ કરતી વેળા તેને ગણવામાં જે સાધુ પ્રમાદી હોય તે પાછળથી “પરિમ” વિગેરે કેટલા થયા ? એવી શકાથી તેને ગણે, આવી કેઈ દોષથી દષિત પડિલેહણા ન કરવી જોઈએ, એમ નક્કી થયું તે પડિલેહણા કેવી કરવી જોઈએ? તે હવે જણાવે છે–
“તૂપારિજાપવિદ, વિવાના તહેવ
पढमं पयं पसत्थं, सेसाणि उ अप्पसत्थाणि ॥१॥" (ओपनि० गा० २६८) વ્યાખ્યા-૧. અન્યૂનાતિરિક્ત એટલે જેમાં પડિલેહણા–પ્રમાર્જના વિગેરે ન્યૂન કે અધિક ન હોય તેવી, તથા ૨-અવિપર્યાસા એટલે વસ્ત્રના કમથી અને બાળ-વૃદ્ધ વિગેરે પુરૂષના ક્રમથી પડિલેહણ કરવી જોઈએ. એમ ૧–અન્યૂના, ર–અનતિરિકતા અને ૩–અવિપર્યાસા, એ ત્રણ પદની અષ્ટ ભગી થાય. તેમાં અન્યૂના અનતિરિકતા અને અવિપર્યાસાએ પહેલો ભાગ શ્રેષ્ઠ–મેક્ષને અવિરેધી જાણ, બાકીના સાત ભાંગાઓમાં “વિપર્યાસ વિગેરે દે હેય માટે તે અપ્રશસ્ત જાણવા. તે આઠ ભાંગા આ પ્રમાણે છે. ૧–અન્યૂના અનતિરિક્તા અવિપર્યાસા, ૨–અન્યૂના અતિરિક્તા અવિપર્યાસા, ૩જૂના અનતિરિક્તા અવિપર્યાસ, કન્વેના અતિરિક્તા અવિપર્યાસા, પ-અન્યૂના અનતિરિક્તા વિપર્યાસા, ૬-અન્યૂના અતિરિક્તા વિપર્યાસા, જૂના અનતિરિક્તા વિપર્યા સા, અને ૮ન્યૂના અતિરિક્તા વિપર્યાસા.ન્યૂના–અતિરિક્તાનાં કારણેને જણાવે છે આ
“વોઇપHaviાણુ, ચેવ કાત્રિા મુકવ્યા.
कुक्कुडअरुणपगासं, परोप्परं पाणिपडिलेहा ॥" (पञ्चवस्तु गा० २५५) વ્યાખ્યા–અહીં પ્રસ્ફટન, પ્રમાર્જન અને વેળામાં જૂનાધિકતા સમજવી. નવથી જૂન કે વધારે પ્રસ્ફોટન અને પ્રમાર્જના ન કરવી, અને વેળાની (પડિલેહણાના સમયની) અપેક્ષાએ પણ ન્યૂનાધિક સમયે પડિલેહણા ન કરવી, એ અહીં તાત્પર્ય જાણવું. તેમાં સમય જણાવવા માટે “વહુ વિગેરે ગાથાનું જે ઉત્તરાદ્ધ કહેલું છે, તેના અર્થ સંબન્ધી વૃદ્ધપરંપરા એવી છે કે-કાલથી જૂના તે પડિલેહણ કહેવાય કે પડિલેહણને જે કાળ હોય તેથી ન્યૂનકાળે (વહેલી) કરે! એને અલ્ગ શિષ્ય પૂછે છે કે-પડિલેહણને કાળ કયે? જવાબમાં એક આચાર્ય કહે છે કે પ્રતિક્રમણ કરીને જ્યારે કુકડે બોલે ત્યારે પડિલેહણા કરવી, તે પછી સઝાય પટઠાવીને (કરીને) અધ્યયન કરે, (અહીં મૂળ ગ્રન્થમાં અશુદ્ધિ હેવાથી પવસ્તુની ગા. ૨૫પની ટીકામાંથી
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org