________________
अभ्युपगम्यापि प्रत्येकं भूतेषु चैतन्यं दूषणमाह-
तब्भावम्मि वि कह भिन्नवत्थुधम्मत्तणेण एगत्तं ? । चेयन्नस्सियरेसिं एगत्ते कह व णाणत्तं ? ॥ ५६ 11
(तद्भावेऽपि कथं भिन्नवस्तुधर्मत्वेन एकत्वम् । चैतन्यस्येतरेषामेकत्वे कथं वा नानात्वम्? ॥ ) 'तद्भावेऽपि' प्रत्येकं भूतेषु तस्य चैतन्यस्य भावेऽपि कथं प्रभूतभिन्नवस्तुधर्मत्वाच्चैतन्यस्यैकत्वं भवेत् ?, नैव कथंचन भवतीति भावः, भिन्नाभिप्रायपुरुषसमुदायचैतन्यवत् । एकत्वे वा चैतन्यस्य तदव्यतिरिक्तत्वात् भूतानां नानात्वं न भवेत् ॥५६॥
अथ न चैतन्यस्यैकत्वमिष्यते, किंतु भिन्नवस्तुधर्म्मत्वात् नानात्वं, तेनादोष इत्यत्राह-भिन्नाभिप्पायाण य देहम्मि तहा कहं अवत्थाणं ? ।
सयलिंदिओवलंभो जओ सती तेसु सो य कहं? ॥ ५७ ॥
(भिन्नाभिप्रायाणां च देहे तथा कथमवस्थानम् ? | सकलेन्द्रियोपलम्भो यतः मृतिः सच कथम्? ॥ 'भिन्नाभिप्रायाणां च' भिन्नाभिप्रायेण युक्तानां च चैतन्यानां 'देहे' शरीरे, 'तथा' अहं ददामि, अहं करोमीत्यादिरूपविशिष्टैकमानसिकानुभवनिबन्धनत्वेनावस्थानं कथं भवेत् ? नैव कथंचनेति भावः । મિન્નામप्रायतया तथाऽवस्थानभावे युक्त योगात् । तथा यः प्रतिप्राणि प्रसिद्धः प्रत्येकं सकलैरपीन्द्रियैरुपलम्भो 'रूपं पश्यामीत्याद्याकारः सकलशरीराधिष्ठात्रेकरूपो 'यत': पश्चात्तादृशार्थदर्शनादिकारणात् संस्कारस्य प्रबोधे सति
ચૈતન્ય ભૂતોથી અભિન્ન સિદ્ધ નથી. ચૈતન્યને ભૂતોથી ભિન્નાભિન્ન માનતા હો, તો અમે વિરોધ પાછો ખેંચી લેવા તૈયાર છીએ, કેમકે આ વિલ્પ અમને અભિમત છે. કેમકે અમે પણ શરીરનો આત્માથી ચિદ્ અભેદ સ્વીકારીએ છીએ.
ક્યાંક કોઈક કહે છે—જેમ પ્રત્યેભૂતમાં ઉપલબ્ધ ન થતી નીલતા(=નીલરૂપતા) ભૂતસમુદાયમાં ઉપલબ્ધ થાય છે. તેમ પ્રત્યેભૂતમાં ઉપલબ્ધ ન થતું ચૈતન્ય પણ ભૂતસમુદાયમાં ઉપલબ્ધ થઈ શકે છે. તેથી ભૂતસમુદાયમાં ચૈતન્યધર્મ સ્વીકારવામાં દ્વેષ નથી.
ઉત્તર :– આ વાત બરાબર નથી. કપડાવગેરેમાં ઉપલબ્ધ થતી નીલરૂપતા તેના સૂક્ષ્મ અવયવભૂત તન્તુના રેસામાં પણ ઉપલબ્ધ થાય છે. આમ સમુદાયમાં ઉપલબ્ધ થતી વસ્તુ સૂક્ષ્મરૂપે તેના અવયવોમાં પણ ઉપલબ્ધ થાય છે. બીજી રીતે કહીએ, તો જે વસ્તુ પ્રત્યેક અવસ્થામાં ન હોય, તે સમુદાયઅવસ્થામાં પણ ન હોય, ચૈતન્ય ભૂતોની પ્રત્યેક અવસ્થામાં ઉપલબ્ધ નથી. માટે તેની તુલના નીલાદિ સાથે કરવી વ્યાજબી નથી. અને તેને ભૂતસમુદાયના ધર્મતરીકે સ્વીકારવામાં હાપણ નથી. તેથી જ મૂળમાં શું ‘નીલાદિ તુલ્યતાપિ ચ પ્રત્યેકમદષ્ટિતોયુક્તા'
રૂપા
(પ્રત્યેક ભૂતોમાં ચૈતન્યનિષેધ)
ભૂતોની પ્રત્યેક અવસ્થામાં ચૈતન્ય માની લઇ ચાલવામાં પણ આવતા દૂષણ દર્શાવે છે.
ગાથાર્થ : પ્રત્યેભૂતમાં ચૈતન્ય હોય, તો પણ (ભૂતો પરસ્પર ભિન્ન હોવાથી) ઘણી ભિન્ન વસ્તુઓનો ધર્મ થવાથી ભૂતસમુદાયમાં રહેલા ચૈતન્યોમાં એકરૂપતા કેવી રીતે આવશે ? (જેમ ભિન્ન અભિપ્રાયવાળા પુરુષોના ચૈતન્યની એક્વાક્યતા નથી દેખાતી, તેમ ભિન્ન ભિન્ન ભૂતોના સમુદાયરૂપ એક શરીરમાં પણ ચૈતન્ય એકરૂપ દેખાવું ન જોઇએ. એવું તાત્પર્ય છે.) અને જો પ્રત્યેક ભુતોમાં રહેલું ચૈતન્ય એકરૂપ હોય, (તેથી સમુદાયગત ચૈતન્ય પણ જો એકરૂપ હોય) તો તે ચૈતન્યધર્મથી અભિન્ન એવા ભૂતોમાં પણ પરસ્પર ભિન્નતા કેવી રીતે આવે ? અર્થાત્ ભૂતોમાં પણ ભેદ હોવો જોઇએ નહિ. પણ વાસ્તવમાં એક્શરીરગત ચૈતન્યમાં ભેદ ઉપલબ્ધ થતો નથી. અને ભૂતોમાં અભેદભાવ ઇષ્ટ નથી, તેથી ચૈતન્યને પ્રત્યેક ભૂતનો ધર્મ માની શકાય નહિ.) નાપા
નાસ્તિક : ચૈતન્ય એકરૂપે ઇષ્ટ નથી. પરંતુ ભિન્નવસ્તુના ધર્મરૂપ હોવાથી ભિન્નરૂપે જ ઇષ્ટ છે. તેથી દ્વેષ
નથી.
નાસ્તિકની આ દલીલનો જવાબ વાળતા ક્લે છે.
ગાથાર્થ :-ભિન્નાભિપ્રાયવાળા ચૈતન્યનું તેવા પ્રકારે શરીરમાં ઇન્દ્રિયોના જે અનુભવોથી સ્મૃતિ થાય છે તે અનુભવો પણ તેઓમાં શી
અવસ્થાન શી રીતે સંભવે ? વળી બધી રીતે થાય ?
જો પ્રત્યેભૂતમાં ચૈતન્ય ભિન્ન ભિન્ન હોય, તો એક જ શરીરમાં ભિન્ન અભિપ્રાયવાળા અનેક ચૈતન્ય સંભવશે. અને તો હું આપું છું. હું છું” વગેરૂપ વિશિષ્ટ એક માનસિકઅનુભવમાં કારણ બને એ રૂપે તે બધા ચૈતન્યો એક્શરીરમાં શી રીતે રહી શકશે ? ભિન્ન-ભિન્ન ભૂતોના ભિન્ન ભિન્ન ચૈતન્યો ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા જ હોય અને ભિન્ન અભિપ્રાયવાળા ચૈતન્યો એક સમાન માનસિકઅનુભવના કારણ બની ન શકે. તેથી જે હું આપું છું તે જ હું કરું છું” ઈત્યારૂિપ વિશિષ્ટ અનુભવ પણ થઈ ન શકે. વળી એ વાત તો સર્વજનવિદિત છે કે એકકાળે બધી ઇન્દ્રિયોથી ‘રૂપ જોઉ છું ઇત્યાપિ આખા શરીરને અધિક્તિ એક ચોક્કસ અનુભવ થાય છે. (એક ભાગથી જોવાનો અનુભવ અને તેજ વખતે બીજા ભાગથી સાંભળવાનો અનુભવ ઇત્યાદિ અનેક અનુભવ એકકાળે સંભવતા નથી. આમ જે વખતે રૂપાદિનો
ધર્મસંગ્રહણિ ભાગ-૧ પહ