Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 271
________________ पक्खे कज्जस्स व तस्स पावई नासो । तन्नासम्मि य भावो पुव्वविणट्ठस्स भावस्स त्ति । तदप्यसमीचीनम्, यतो घटादिनिवृत्तिविशिष्टानामेव कपालादीनामुत्तरोत्तरकार्यरूपतया परिणामः, ततो घटादिनिवृत्तेरपि उत्तरोत्तरपर्यायधर्मरूपतया परिणममानत्वात् न कृतकत्वान्नाशापादनमस्माकं दोषाय, तथाभ्युपगमात्। न च वाच्यं तन्नाशे घटादिभावोन्मज्जनप्रसङ्गः, यतः सा कपालसंबन्धिरूपतया विनश्यति न सर्वथा, परिणामपक्षे सर्वथा नाशाभावात्, उक्तं च-"नार्थान्तरगमो यस्मात्सर्वथैव न चागमः । परिणामः प्रमासिद्धः, इष्टश्च खलु पण्डितैः॥१॥ इति" इत्थं चैतदङ्गीकर्त्तव्यमन्यथा त्वत्पक्षेऽपि भावकाले तुच्छरूपस्याभावस्याभावात् तत्क्षणानन्तरं च तस्य भा(भोवतः कादाचित्कतया भावस्येव नाशे सति पुनर्भावोन्मज्जनप्रसङ्गो दुर्निवारः। अपि च, घटाभावस्य नाशहेतुम॒त्पिण्डपर्यायः सकलसामग्रीकोऽन्त्यावस्थाप्राप्तो, यतो य एव घटभावः स एव तदभावनाशस्ततो य एव घटस्य हेतुः स एव तदभावनाशस्यापि, घटस्य च हेतुर्यथोक्तरूपो मृत्पिण्डपर्यायः, स च घटपर्यायादूवं प्रायो न भवति, ततस्तदभावात् घटाभावनाशस्याप्यभाव इति कृतं प्रसङ्गेन । तदेवं न निर्हेतुको भावानां विनाश : किंतु सहेतुकस्तथा च कुतः क्षणिकत्वमिति? ॥४७३॥ एवमन्येऽपि ये क्षणिकत्वप्रसाधनाय परिणामादयो हेतवः परैरुपन्यस्यन्ते ते सर्वेऽप्यहेतव एव द्रष्टव्याः, तथा चाह इय परिणामंतक्खय-दरिसणपमुहावि हेयवो सव्वे । एगंतखणिगपक्खे अहेतवो चेव दट्ठव्वा ॥ ४७४ ॥ (इति परिणामान्तक्षयदर्शनप्रमुखाऽपि हेतवः सर्वे । एकान्तक्षणिकपक्षेऽहेतव एव दृष्टव्याः) इतिः-एवमुक्तनीत्या परिणामान्तक्षयदर्शनप्रमुखा अपि ये हेतव एकान्तक्षणिकपक्षे परैरुपन्यस्यन्ते ते सर्वेऽप्यहेतवो द्रष्टव्याः। यथादि-परिणामो नाम कथंचिदवस्थितस्य कथंचित्पूर्वरूपत्यागेनावस्थान्तरापत्तिरभिधीयते। तदुक्तम्-'परिणमणं परिणामो जम्हावत्थंतरावत्ती' इति। तत्कथमेष क्षणिकत्वप्रसाधनायालं भवेत्? यदपि चोच्यते "परिणामवादिभिरवश्यं भावानामतादवस्थ्यमभ्युपगन्तव्यमन्यथा परिणामायोगात्, तथा च सत्यस्माकमिष्टसिद्धिः, अतादवस्थ्यमनित्यता बूम' इतिवचनादनित्यत्वसिद्धेरिति'। तदपि बालिशजल्पितम्, अतादवस्थ्यस्य परिणामपक्षे कथंचिदेवाभ्युपगमात्, तस्य चान्वया ––––––––––––––––––---------- - --- - - - અનવરપક્ષ તો અમાન્ય હોવાથી જ ઉપેક્ષણીય છે. નવરપક્ષમાં પણ પ્રતિનિયત અનુપકારી સહકારીઓને સાપેક્ષરૂપે નવરસ્વભાવ સ્વીકારવામાં કોઈ દોષ નથી. વળી, કાર્યોનો પણ કારણોત્તરસાપેક્ષ નાશ થાય જ તેવો નિયમ નહિ રહે ઈત્યાદિ (ગા.૪૧૪) વચન પણ ખોટા સમજવા, કારણકે કાર્યોનો સ્વકારણોથી એવો જ સ્વભાવ ઉત્પન્ન થયો છે, કે જેથી અનુપકારી એવા પણ પ્રતિનિયત સહકારીને પ્રાપ્ત કરી અવશ્ય વિનાશ પામે છે. તેથી કેટલાક કાર્યો નારી નહિ પામે એવી આપત્તિ રહેશે નહિ. કારણકે તેવા સ્વભાવના સામર્થ્યથી કારણાન્તર=નાશના કારણો) અવશ્ય હાજર થાય જ છે. નહિતર તો તેઓનો ઉપરોક્ત સ્વભાવ સંભવે જ નહિ. વસ્ત્રના રંગની બાબતમાં તો વસ્ત્રનો તેવો સ્વભાવ ન હોવાથી જ રંગના કારણોની અવશ્ય ઉપસ્થિતિનો સંભવ નથી. અને સંભવ ન હોવાથી જ અવશ્ય રંગ લાગવાનો સંભવ નથી. તથા “કિચ સહેઉ". (ગા.૩૧૩ વળી સહેતુકપક્ષે કાર્યની જેમ નારાનો પણ નારા પ્રાપ્ત થાય છે, અને નાશના નારામાં પૂર્વવિનષ્ટ ભાવનો ભાવ થવાનો પ્રસંગ છે.) ઈત્યાદિકથન પણ બરાબર નથી. કારણકે ઘટાદિ નિવૃત્તિથી યુક્ત કપાલ વગેરે જ ઉત્તર-ઉત્તર કાર્યરૂપે પરિણામ પામે છે. આમ ઘટાિિનવૃત્તિ પણ ઉત્તર-ઉત્તરના પર્યાયના ધર્મરૂપે પરિણામ પામે છે. તેથી કૃતકન=કાર્ય) હોવાથી ઘટાનિવૃત્તિના નારાની આપત્તિ બતાવો, તે અમને દોષરૂપ નથી બનતી. કારણકે અમે તે સ્વીકારીએ જ છીએ. એમ ન કહેશો, કે “તો ઘટાદિનિવૃત્તિના નારામાં ઘડાનો પુનર્ભવ થશે કારણકે જ્યારે કપાલ નારા પામે છે ત્યારે ઘનિવૃત્તિ કપાલના સંબંધીરૂપે જ નારા પામે છે, નહિ કે સર્વથા. કારણકે પરિણામવાદમાં કશું સર્વથા નાશ પામતું નથી. હ્યું જ છે કે “જેથી સર્વથા અર્થાન્તરગમ(અર્થાન્તરની પ્રાપ્તિ) નથી કે નથી સર્વથા અગમ(અપ્રાપ્તિ) તેથી પરિણામ પ્રમાણ સિદ્ધ છે અને પંડિતોને ઈષ્ટ છે. આ વસ્તુ આમ સ્વીકારવી જ જોઈએ, અન્યથા તમારા પક્ષે પણ ભાવકાલે તુરૂપનો અભાવ હોવાથી અને ઉત્તરક્ષણે તેનો(તુચ્છરૂપનો) ભાવ હોવાથી તુચ્છરૂપ ક્રાચિત્ય જ છે. અને તેથી ભાવની જેમ તેનો (તુચ્છરૂપનો) પણ નાશ થવાથી ફરીથી ભાવ પ્રગટ થવાનો પ્રસંગ દુર્નિવાર્ય છે. વળી, ઘટાભાવનો નાશહેતુ સઘળી સામગ્રીથી યુક્ત અને અંત્યઅવસ્થા પામેલો મૃત્પર્યાય જ છે. કારણકે જે ઘટભાવ છે, તે જ ઘટાભાવનો નાશ છે. તેથી ઘટના જે હેતું હોય, તેજ ઘટાભાવનારાનો પણ હેતુ બને. અને ઘડાનો હેતુ ઉપરોક્ત મૃપિડપર્યાય જ છે, તેથી તેજ ઘટાભાવનારાનો પણ હેતુ છે. પરંતુ આ હેતુ ઘટપર્યાયના ઉત્તરકાળે પ્રાય: હોતો નથી, તેથી આ હેતુના અભાવમાં ઘટાભાવના નાશનો પણ અભાવ આવશે. આમ ઘટાભાવના નાશની આપત્તિ નથી. તેથી પ્રસંગથી સર્યું. આમ ભાવોનો નાશ નિબુક નથી, પરંતુ સહેતુક જ છે. તેથી ક્ષણિકપણું અસંભવિત છે. ૪૭૩ (બૌદ્ધતિ પરિણામ–અન્નક્ષયાદિ અહેતુભૂત) આજ પ્રમાણે ક્ષણિજ્યની સિદ્ધિ કરવા બીજા પણ પરિણામવગેરે જે હેતુઓ બૌદ્ધોએ બતાવ્યા તે બધા પણ હેતુભૂત નથી, તેમ જ સમજવું તેથી જ કહે છે. ગાર્થાથ :- આમ બૌદ્ધોએ બતાવેલા પરિણામ-અન્તક્ષયદનવગેરે હતુઓ પણ એકાન્તક્ષણિકપણે અહેતુ જ છે. કંઈક અંરો અવસ્થિતવસ્તુ અમુકઅંશે પૂર્વપર્યાયનો ત્યાગ કરે અને અવસ્થાન્તરને પામે એ પરિણામ કહેવાય. જ છે કે “પરિણમન પરિણામ છે કારણકે અવસ્થાન્તરની આપત્તિ છેઆવા સ્વરૂપવાળો પરિણામ ક્ષણિત્વની સિદ્ધિમાદેશી રીતે સમર્થ બને? તથા તમે “પરિણામવાદીઓએ અવશ્ય ભાવોનું અનાવશ્ય સ્વીકારવું પડે કેમકે તે વિના પરિણામ સંભવે નહિ. અને અતાદવથ્યના સ્વીકારમાં અમારા ઈષ્ટની સિદ્ધિ છે કારણકે “અતાઇવચ્ચે જ અનિત્યતા છે એમ કહીએ છીએ એવા વચનથી અનિત્યત્વની સિદ્ધિ થાય છે. આવો કરેલો બાલિશ પ્રલાપ વ્યર્થ છે. કારણકે પરિણામવાદમાં કથંચિદ્ર ધર્મસંગ્રહણિ ભાગ-૧ * ર૬૦

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292