Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 275
________________ सिय सो उभयसहावो अप्पाणं ते य संघडावेति । सपरप्पकासधम्मो तहासहावा पदीवोव्व ॥ ४८२ ॥ (स्यात् स उभयस्वभाव आत्मनां तौ च संघटयति । स्वपरप्रकाशधर्मस्तथास्वभावात् प्रदीप इव) स्यादेतत्, समवायः उभयस्वभावः-स्वपरसंबन्धनस्वभावस्तत आत्मानं समवायिभ्यां सह तौ च-समवायिनी परस्परं घटयति-संबन्धयति। अत्रैव दृष्टान्तमाह-'सपरेत्यादि' यथा प्रदीपस्तथास्वभावत्वात् स्वपरप्रकाशकरणस्वभावः तद्वदेषोऽपि समवायः स्वपरसंबन्धनस्वभाव इति न तदन्यसमवायापेक्षणेनानवस्थादोष इति ॥४८२॥ अत्राह-- ते चेव किन्न? एवं तहासहावविरहा ण माणमिह । न घडइ चिंतिज्जतं तुह पक्खे दीवणातं पि ॥ ४८३ ॥ (तावेव किन्न। एवं तथास्वभावविरहान्न मानमिह । न घटते चिन्त्यमानं तव पक्षे दीपज्ञातमपि) तावेव-ज्ञानात्मलक्षणौ गुणगुणिनौ किन्न एवं-स्वभावत एव परस्परं संबद्धौ भवतः? येन तदन्यः समवायः परिकल्प्यते इति । पर आह-'तहासहावविरहा' तथास्वभावविरहात्। सूरिराह-'न माणमिह' इह ज्ञानात्मनोः स्वत एव संबन्धे न स्वभावः समवायस्य त्वस्तीत्यत्र न किमपि मान-प्रमाणं, न च प्रमाणमन्तरेण तत्त्वव्यवस्था,मा प्रापदतिप्रसङ्ग इति । यदपि च प्राक् दीपज्ञातमुदारितं तदपि युक्त्या चिन्त्यमानं सर्वथा तव पक्षे न घटत एव ॥४८३॥ अघटनमेव भावयति-- जमभिन्नो सपगासा सो सपरपगासगो णयाभेदो । तेसिं पि तुज्झ इट्ठो ता सो वि तहाविहो किह णु? ॥ ४८४ ॥ (यदभिन्नः स्वप्रकाशात स स्वपरप्रकाशको नचाभेदः । तेषामपि तवेष्टस्ततः सोऽपि तथाविधः कथं न) यत्-यस्मात्स्वप्रकाशादभिन्न सन् स प्रदीपः स्वपरप्रकाशको भवति, न च तयोरपि-प्रदीपस्वप्रकाशयोस्तवाभेद इष्टः, किंतु भेदः, गुणगुणिमोर्भेदाभ्युपगमात् । 'ता' तस्मात्सोऽपि-प्रदीपस्तथाविधः-स्वपरप्रकाशकः कथं नु स्यात्? नैव कथंचनेतिभावः ॥४८४॥ एतदेव भावयति-- दीवो वि हंत दव्वं तस्स पगासो मतो इहं धम्मो । ___एतेसिं भेदम्मि तु सो सपरपगासगो मोहो ॥ ४८५ ॥ (दीपोऽपि हन्त। द्रव्यं तस्य प्रकाशो मत इह धर्मः । एतेषां भेदे तु स स्वपरप्रकाशको मोहः) । हन्तेति वाक्यारम्भे । तदुक्तम्-"हन्त हर्षेऽनुकम्पायां वाक्यारम्भविषादयोरिति” । हन्त इह दीपोऽपि द्रव्यं, तस्य-दीपस्य पुनः प्रकाश:-प्रकाशत्वशक्तिर्मतो धर्मो-गुणस्तत एतयोः-दीपतत्प्रकाशयोर्भदेऽपि । तशब्दोऽपिशब्दार्थः । 'स दीपः स्वपरप्रकाशक' इति यदुच्यते तन्मोहो-मोहविलसितं, प्रकाशाढ़ेदाविशेषेण घटादी-नामपि स्वपरप्रकाशकत्वप्रसक्तेरिति ॥४८५॥ यदुक्तम्-'सिय सो उभयसहावो' इति तत्रैवाभ्युच्चयेन दूषणमाह- - - --- - - - - - - - - - - - -- -- - - - - - - - - - - - - - - - અહીં પૂર્વપક્ષના અભિપ્રાયને દૂષિત કરવા કહે છે. ગાથાર્થ :- પૂર્વપક્ષ :- સમવાય સ્વ અને પર સમ્બન્ધનરૂપ ઉભયસ્વભાવવાળો છે. તેથી પોતાને સમવાયીઓ સાથે અને એ બન્ને સમવાયીઓને પરસ્પર સંબંધિત કરે છે. અહીં દષ્ટાંત આ છે - જેમ દીવો તથાસ્વભાવથી પોતાનો અને પરનો પ્રકાશ કરવાના સ્વભાવવાળો છે તેમ આ સમવાય પણ વપરસંબધનસ્વભાવવાળો છે. તેથી અન્ય સમવાયની અપેક્ષાથી આવતો અનવસ્થાદોષ રહેશે નહિ. ૪૮રા અહી આચાર્યવર કહે છે. ગાથાર્થ :- ઉત્તરપક્ષ :- જ્ઞાન અને આત્મારૂપ ગુણગુણી જ સ્વભાવથી પરસ્પર સંબદ્ધ કેમ થતા નથી કે જેથી સમવાયનામના અન્ય પદાર્થની લ્પના કરો છે. પર્વપક્ષ :- એ બેમાં તેવો સ્વભાવ નથી. ઉત્તરપક્ષ :- જ્ઞાન અને આત્માના સ્વત સમ્બન્ધઅંગે સ્વભાવ નથી, અને સમવાયના સ્વત: સમ્બન્ધઅંગે સ્વભાવ છે એમ કહેવામાં શું પ્રમાણ છે ? કારણકે પ્રમાણ વિના તત્વનિર્ણય થઈ ન શકે, અન્યથા અતિપ્રસંગ આવે. અને સમવાયના તથાસ્વભાવની લ્પનામાં કોઈ પ્રમાણ નથી. તથા પૂર્વે જે દીપદાન્ત બતાવ્યું તે પણ યુક્તિથી વિચારતાં તમારા પક્ષે જરા પણ સંગત કરતું નથી. ૪૮૩ દીપદષ્ટાન્તની અસંગતતાનું ભાવન કરે છે. ગાથાર્થ :- જો પ્રદીપ પોતાના પ્રકારોથી અભિન્ન હોય, તો જ સ્વપરપ્રકારક થઈ શકે અન્યથા નહિ (કારણકે પ્રકાશવાનું કાર્ય પ્રકાશનું છે, તેનાથી અભિન્ન હોવાથી જ પ્રદીપનું પણ કહેવાય છે.) પરંતુ તમને પ્રદીપ-પ્રકાશવચ્ચે અભેદ નહિ પણ ભેદ ઇષ્ટ છે. કારણકે તમારા મતે ગુણ અને ગુણીવચ્ચે ભેદ છે. તેથી પ્રદીપથી ભિન્ન પ્રકાશનું પ્રદીપ તથા પરને પ્રકારવાનું કાર્ય હોવાથી પ્રદીપને પરપ્રકાશક કહી શકાય નથી. ૪૮૪ા આજ અર્થનું ભાવન કરે છે. ગાથાર્થ :- (“હન્ત અવ્યય અહીં વાક્યના આરંભઅર્થક છે. ધું જ છે કે “હર્ષ, અનુકમ્પા વાક્યારંભ અને વિષાદઅર્થે હુન્ત’ અવ્યય આવે.”) અહીં દીવો દ્રવ્ય છે તેનો પ્રકાશ–પ્રકારત્વશક્તિ ધર્મ ગુણ છે. આમ તમારા મતે દીપ-પ્રકાર વચ્ચે शुभ- ३५ मा छे. ('तु'५E • अर्थ .) Hi lो स५२U515 • मे dj मे भो ३५ छ, २९ आमती, ધર્મસંગ્રહણિ ભાગ-૧ % ર૦૪

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292