Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 276
________________ किंच इह ते सहावा तत्तो भिन्ना व होज्जऽभिन्ना वा? । - भेदे तस्सत्ति कह? एतेऽभेदे कह दोन्नि? ॥ ४८६ ॥ (किञ्चेह तौ स्वभावौ ततो भिन्नौ वा स्यातामभिन्नौ वा? । भेदे तस्येति कथम्? एतावभेदे कथं दौ) किंच, इह-विचारप्रक्रमे तौ-स्वपरसंबन्धनस्वभावौ ततः-समवायात्सकाशादिन्नौ वा स्यातामभिन्नौ वा? यदि भिन्नौ ततो भेदे सति तस्य-समवायस्यैतौ स्वभावाविति संबन्धः कथं स्यात्? नैव कथंचनापि । संबन्धनिबन्धनस्य समवायान्तरस्यानवस्थापयादनभ्युपगमात् । अथाभिन्नौ ततः समवायमात्रमेव, न तौ, तदव्यतिरिक्तत्वात्, तत्स्वरूपवत् । साहि-'अभेदे कहं दोन्नि' अभेदे सति कथं द्वौ-समवायतत्स्वभावद्वयलक्षणौ कथं भवतः? नैव कथंचन, स्वभावयोः समवाये अन्तर्भूतत्वात् ॥४८६॥ अन्यच्च, . "अयुतसिद्धानामाधार्याधारभूतानां 'इह' इति प्रत्ययहेतुर्यः संबन्धः स समवाय" इति वचनादिहेति बुद्धिगम्यः समवाय इष्यते, सोऽप्यनैकान्तिक इति दर्शयन्नाह-- समवाइसु सपवातो इह बुद्धी जह विणा तयं इट्ठा । __ इय जीवे णाणमियं ण हवइ णणु केण कज्जेणं ? ॥ ४८७ ॥ (समवायिषु समवाय इह बुद्धिर्यथा विना तकमिष्टा । इति जीवे ज्ञानमियं न भवति ननु केन कार्येण?) यथा तक-समवायं विना इह-समवायिषु समवाय इतीह बुद्धिरिष्टा। इतिः-एवमिह-जीवे ज्ञानमितीयमपि इह बुद्धिः समवायं विना केन कार्येण-केन कारणेन न भवति? भवत्येवेति भावः । तुल्ययोगक्षेमत्वात् । तदेवपास्तां तावत्स्वरूपतश्चिन्त्यमानः समवायो न घटते, इहप्रत्ययगम्यतयापि न घटत इत्युषणदितम् ॥४८७॥ सांप्रतमुपसंहारमाह एवं समवातोऽति हु चिंतिज्जंतो न सव्वहा घडइ । ता गुणगुणिणो सिद्धो संवेदणओ अभेदोवि ॥ ४८८ ॥ (एवं समवायोऽपि हु चिन्त्यमानो न सर्वथा घटते । तस्माद् गुणगुणिनो. सिद्धः संवेदनतोऽ भेदोऽपि) एवम्-उक्तेन प्रकारेण समवायोऽपि 'हु' निश्चितं गुणानां प्रतिनियताधारताया निमित्तं परैः परिकल्पितश्चिन्त्यमानः सर्वथा न घटते । तस्मात् गुणगुणिनोः-ज्ञानात्मलक्षणयोः संवेदनतः-प्रतिनियताधारतान्यथानुपपत्तिलक्षणयुक्तिमूलानुभवादभेदोऽपि कथंचित्सिद्ध इति स्थितम् ॥४८८॥ अत्र परस्य मतमाशङ्कमान आह-- सिय करणमेव नाणं आता कत्त त्ति चेव भेदो तु । नहि वासिवड्ढईणं इहं अभेदो कहंचिदवि ॥ ४८९ ॥ (स्यात् करणमेव ज्ञानमात्मा कर्तेति एव भेदस्तु । नहि वासिवर्द्धक्योरिह भेदः कथञ्चिदपि) स्यादेतत्, ज्ञानं करणमेव, आत्मा तु कर्ता, इतिः एवं कर्तृकरणभावेन ज्ञानात्मनोधैंद एव । तुशब्द एवकारार्थः। घेदपेत करणयोर्दृष्टान्तेन साधयन्नाह- 'नहीत्यादि नहि वासिवर्द्धक्योरिह-जगति अभेदः कथंचिदपि भवति, -- - - - - - - --- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ઘડાવગેરે પણ સમાનતયા પ્રકારાથી ભિન્ન હોવાથી તેઓને પણ સ્વપરપ્રકાશક કહેવાની આપત્તિ આવશે. ૪૮પા - તમે ગા.૪૮રમાં જે કહ્યું કે “સમવાય ઉભયસ્વભાવવાળો છે ઈત્યાદિ, ત્યાં પણ અમ્યુચ્ચયથી દૂષણ બતાવે છે. ગાથાર્થ :- વળી, પ્રસ્તુવિચારમાં તે બે સ્વપરસમ્બન્ધસ્વભાવો સમવાયથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન હોય, તો “સમવાયના તે બન્ને સ્વભાવ છે.' એવો સમ્બન્ધ શી રીતે સંભવે? અર્થાત ન જ સંભવે. કારણકે સમ્બન્ધમાં કારણ તરીકે અન્ય સમવાયની લ્પના અનવસ્થાદોષના ભયથી જ સ્વીકારી નથી. અને જો તે સ્વભાવો સમવાયથી અભિન્ન જ હોય, તો સમવાયમાત્ર જ બાકી રહે છે, તે બને નહિ. કારણકે તે બને સમવાયથી અવ્યતિરિક્ત છે. જેમકે સમવાયનું સ્વરૂપ. (સમવાયનું સ્વરૂપ સમવાયથી અભિન્ન હોઈ અલગ નથી - સમવાયરૂપ જ છે. તેમ તે બન્ને સ્વભાવો પણ સમવાયથી અભિન્ન હોય, તો અલગરૂપ ન બનતા સમવાયરૂપ જ રહે.) આમ અભેદપલે સમવાય અને તેના બે સ્વભાવ એમ બે વસ્તુ કેવી રીતે રહે ? અર્થાત્ ન જ રહે. કારણકે તે બન્ને સ્વભાવનો સમવાયમાં જ અન્તર્ભાવ થઈ જાય. ૪૮૬ાા વળી, નૈયાયિક/વૈશષિકો સમવાયની આવી વ્યાખ્યા કરે છે. “એપૃથગ્રુપ સિદ્ધ થયેલા અને પરસ્પર આધાર/આધેય ભાવ ધરાવતા ભાવોમાં ઈહ (=અહીં આ)" પ્રત્યય(=સંવેદન) થવામાં કારણભૂત જે સમ્બન્ધ છે. તે સમવાય છે.” આ વ્યાખ્યાના બળપર ‘ઇ એવી બુદ્ધિથી ગમ્ય સમવાયપદાર્થ ઇષ્ટ છે. આ લ્પના પણ અનૈકાન્તિક છે, તેમ દર્શાવતાં કહે છે. ગાથાર્થ :- તમને સમવાય વિના પણ “આ સમવાયીઓમાં સમવાય' એવી ઈહબુદ્ધિ ઇષ્ટ છે. (અન્યથા પૂર્વાન અનવસ્થાદોષ ઉભો થાય.) એજ પ્રમાણે “આ જીવમાં જ્ઞાન' એવી પણ ઇહબુદ્ધિ સમવાય વિના ક્યા કારણે ન થાય ? અર્થાત્ થઈ જ શકે. કારણકે ઉભયસ્થળે(સમવાય અને જ્ઞાનસ્થળે) તુલ્યયોગક્ષેમ છે. આમ “સ્વરૂપથી વિચારના સમવાય અસંગત છે એ વાત જવા દો પણ ઇહપ્રત્યયગમ્યરૂપે પણ સમવાય અસંગત છે તેમ સિદ્ધ ક્યું. ૪૮૭ હવે ઉપસંહાર બતાવે છે. ગાથાર્થ :- આમ ઉપર ધું તેમ બીજાઓએ ગુણોના પ્રતિનિયતઆધારતાના નિમિત્તતરીક પેલો સમવાય પણ વિચારતા અવશ્ય અસંગત કરે છે. તેથી પ્રતિનિયતઆધારતાની અન્યથા અનુપપત્તિરૂપ યુક્તિના મૂળથી ઉદ્ભવેલા અનુભવથી જ્ઞાન આત્મારૂપ ગુણ-ગુણીનો કથંચિત્ અભેદ પણ સિદ્ધ થાય છે. ૪૮૮ (Sr-5२१ पथ्ये महनी संभ) અહીં પૂર્વપક્ષના આરાયની આશંકા કરતા કહે છે. गाथार्थ :- पूर्वक्ष :- ज्ञान 5२३ (सायम साधन) छ भने मात्मा आहे. भाम ज्ञान-मात्मा पथ्ये मे ४ ધર્મસંગ્રહણિ ભાગ-૧ - ૨૬૫

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292