Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 280
________________ तद्विषयदर्शनात् - ज्ञानविषयदर्शनात् एष - ज्ञानस्य सम्यक्त्वमिथ्यात्वविषयो निश्चयः कर्तुं युज्यते नान्यथा, न च तद्विषयदर्शनं पारोक्षे-परोक्षविषये ज्ञानेऽस्तीति, तद्विषयस्य परोक्षत्वादेवेति । स्यादेतत् मा भूत् तद्विषयदर्शनं, तथापि यत् युक्त्या घटते तत् सम्यक् ज्ञानमितरच्च मिथ्याज्ञानमिति व्यवस्था भविष्यतीति । अत आह— 'संवेयणेत्यादि संवेदनमात्रेण युक्तिमात्रकृतेन प्रतिपक्षनिषेधनमयुक्तं युक्तीनामुभयत्रापि प्रायः समानत्वात्, तासां पुरुषप्रतिभामात्रापेक्षत्वात् ॥ ४०२ ॥ अत्रैव सूरेरभिप्रायमाशङ्कमान आह- जं सव्वण्णुवदेसा जायइ अह तं मयं सुविन्नाणं । तब्भावे किं माणं बहुसु य एस एव त्ति ? ॥ ५०३ ॥ ( यत् सर्वज्ञोपदेशाद् जायतेऽथ तन्मतं सुविज्ञानम् । तद्भावे किं मानं बहुषु च एष एवेति 2) अथोच्येत-यत् ज्ञानं सर्वज्ञोपदेशाज्जायते तन्मतं सुविज्ञानं शेषं तु मिथ्याज्ञानमिति । अत्राह - 'तब्भावेत्यादि' ननु तद्भावे - सर्वज्ञसत्तायां किं मानं प्रमाणं ? भवतु तद्भावस्तथापि बहुषु - कपिलबुद्धवर्द्धमानस्वाम्यादिषु मध्ये एष एव वर्धमानस्वामिलक्षणः सर्वज्ञो नत्वितर इत्यत्रापि किं मानं प्रमाणं ? नैव किंचिदित्यभिप्रायः ॥ ५०३ ॥ पुनरप्यत्राचार्याभिप्रायमाशङ्कते देवागमादियं चेव विसेसलिंगं ण एत्थ वि पमाणं । साहारणं च तं पि हु भावम्मि वि तदुवदेसम्मि ॥ ५०४ ॥ (देवागमादिकमेव विशेषलिङ्गं नात्रापि प्रमाणम् । साधारणं च तदपि हु भावेऽपि तदुपदेशे) देवागमादिकमादिशब्दाच्चमरादिविभूत्यादिपरिग्रहः विशेषलिङ्गं सर्वज्ञविशेषावगमनिमित्तमिति चेत् । अत्राह 'ण एत्थ वि पमाणं नात्रापि - देवागमादौ किंचित् प्रमाणं, नहि देवागमादिकं तस्यासीदित्यत्र किंचित् प्रमाणमस्ति भवेद्वा प्रमाणं, तथापि नेदं देवागमादिकं सर्वज्ञविशेषावसायलिङ्गम् । यत आह-'साहारणं च तं पि हु इति' तदपि - देवागमादिकं तदन्यमायाविनामपि साधारणं - समानम्, उक्तं च भावत्कैरपि - "देवागमन भोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते, नातस्त्वमसि नो महान् ॥ १ ॥” इति । तस्मान्न देवागमादिकमपि सर्वज्ञविशेषावसायलिङ्गम् । अत्रैवाभ्युच्चयेनाह'भावम्मि वि तदुवएसम्मि' भावेऽपि देवागमादीनां सर्वज्ञविशेषावसायलिङ्गत्वस्य, तदुपदेशे - विवक्षितवर्द्धमानस्वाम्यादिसर्वज्ञविशेषोपदेशे किं प्रमाणं? यथाऽयं वर्द्धमानस्वाम्युपदेशो नत्वन्यकृत इति । नैवात्र किंचित् प्रमाणमिति भावः ॥ ५०४ ॥ अभ्युपगम्याप्येतत् दूषणान्तरमाह- णातेवि तदुवदेसे एसेवत्थो मउ त्ति से कह णु? । नज्जइ चित्तत्था खलु जं सद्दा समइयाणेगे ॥ ५०५ ॥ (ज्ञातेऽपि तदुपदेशे एष एवार्थो मत इति तस्य कथं नु? । ज्ञायते चित्रार्थाः खलु शब्दाः समयिता अनेके) ज्ञातेऽपि तदुपदेशे - विवक्षितवर्द्धमानस्वाम्यादिसर्वज्ञविशेषस्य संबन्धित्वेनोपदेशे तस्य-उपदेशस्य एष एवार्थे मतो ગાથાર્થ :– જ્ઞાનના વિષયના દર્શનથી જ જ્ઞાનના સમ્યક્ત્વ કે મિથ્યાત્વઅંગેનો નિર્ણય કરવો યોગ્ય છે અન્યથા નહિ. અને પરોક્ષવિષયક્શાનમાં એ જ્ઞાનનો વિષય પરોક્ષ હોવાથી, વિષયનું દર્શન શક્ય નથી. શંકા :- વિષયના દર્શન વિના પણ જે યુક્તિથી ઘટે તે સમ્યગ્ અને બાકીનું મિથ્યાજ્ઞાન' આમ નિશ્ચય થઇ શકે છે. સમાધાન :- માત્ર યુક્તિના આધારે થતાં સંવેદનમાત્રથી આમ પ્રતિપક્ષનો નિષેધ કરવો વ્યાજબી નથી. કારણકે બેધારી તલવાર જેવી યુક્તિઓ તો ઉભયપક્ષે પ્રાય: સમાનરૂપે હોય છે. કારણકે યુક્તિને સત્યસાથે લેવા દેવા નથી, એ તો બસ બોલનાર પુરુષની માત્ર પ્રતિભાની જ અપેક્ષા રાખે છે. પન્ગા અહીં આચાર્યના અભિપ્રાયની આશંકા કરતા કહે છે. શંકા :- સર્વજ્ઞના ઉપદેશથી જે જ્ઞાન થાય તે સુવિજ્ઞાન-સમ્યજ્ઞાન છે. બાકીનું મિથ્યાજ્ઞાન છે. સમાધાન :- સર્વજ્ઞના અસ્તિત્વમાં પ્રમાણ શું છે ? અર્થાત્ કોઇ પ્રમાણ નથી. અથવા તો ભલે સર્વજ્ઞ હો, છતાં પણ કપિલ, બુદ્ધ, વર્ધમાનસ્વામી વગેરે ઘણાઓની મધ્યમાં ‘આ વર્ધમાનસ્વામી જ સર્વજ્ઞ છે બીજા નહિ” એવા નિર્ણયમા શું પ્રમણ છે ? અર્થાત્ કોઇ પ્રમાણ નથી. ાપા ફરીથી અહીં આચાર્યના અભિપ્રાયની આશંકા કરે છે. ગાથાર્થ :- શંકા :– દેવોનું આગમન, ચામરવગેરે વિભૂતિઆદિ સર્વજ્ઞવિશેષના બોધમાં નિમિત્તભૂત લિંગ છે. સમાધાન :– દેવોના આગમનવગેરે વિભૂતિમાં કોઇ પ્રમાણ નથી. વર્ધમાનસ્વામીપાસે દેવો આવતા હતા. એવું વ્હેવામાં કોઇ પ્રમાણ નથી. અને ક્દાચ પ્રમાણ હોય, તો પણ આ દેવાગમનવગેરે કંઇ સર્વજ્ઞવિશેષના જ્ઞાનમાં લિંગ ન બને. કારણકે આ દેવતાગમવગેરે તો અન્ય માયાવીઓ માટે સમાનતયા સંભવે. તેથી જ તમારા પક્ષકારોએ પણ ક્યું છે “દેવોનું આગમન, આકાશમાં યાન(=ગમન અથવા વાહન) સિહાસન, ચામવગેરે વિભૂતિઓ તો માયાવિઓમાં પણ દેખાય છે, તેથી तुं(=भगवान) એટલામાત્રથી(=તેવી બાહ્ય વિભૂતિમાત્રથી) અમારે મન મહાન નથી. (પણ આપ્યંતર સિદ્ધિથી મહાન છે.) શા” તેથી દેવોનું આગમનવગેરે પણ સર્વજ્ઞવિશેષના બોધમાં લિંગ નથી. અહીં જ અમ્યુચ્ચયથી કહે છે ભાવમ્મિ વિ તદુ' અથવા દેવાગમનવગેરે સર્વજ્ઞવિશેષના બોધમાં ભલે લિંગ હો છતાં અભિપ્રેત વર્ધમાનસ્વામીઆદિક સર્વજ્ઞવિશેષના ઉપદેશમાં જેમકે વર્ધમાનસ્વામીએ જ આ ઉપદેશ આપ્યો છે બીજાએ નહિ” તેમાં શું પ્રમાણ છે ? અર્થાત્ કોઇ પ્રમાણ નથી. ાપજા અથવા ‘અભિપ્રેત ઉપદેશ વર્ધમાનસ્વામીનો જ છે” તેવો નિર્ણય થાય, તેમ માનીએ તો પણ બીજું દૂષણ આ છે. ધર્મસંગ્રહણિ ભાગ-૧ - ૨૬૯

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292