Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 281
________________ नत्वन्य इति कथं नु ज्ञायते? नैव कथंचन, यस्मादनेके शब्दाः समयिताः सन्तो लोके खलु चित्रार्थाः-नानार्थाः श्रूयन्ते । तस्मान्न तदुपदेशस्य विवक्षितार्थनियमनिश्चय इति ॥५०५॥ अत्र परः सूरेर्मतमाशङ्कमान आह-- अह तत्तो सवणाओ आयरियपरंपरा इदाणिं पि । सवणे वि तव्विवक्खा णहि छउमत्थस्स पच्चक्खा ॥ ५०६ ॥ (अथ ततः श्रवणादाचार्यपरंपरादिदानीमपि । श्रवणेऽपि तद्विवक्षा नहि छद्मस्थस्य प्रत्यक्षा) अथोच्येत-तदात्वे तत एव-सर्वज्ञात् साक्षात् श्रवणादर्थनियमनिश्चय इदानीं त्वाचार्यपरंपरकात् । अत्र दूषणमाह-'सवणेवीत्यादि न हि यस्मात्ततः साक्षात् श्रवणेऽपि तद्विवक्षा-तस्य सर्वज्ञस्य विवक्षा छद्मस्थस्य प्रत्यक्षा, तस्य (तस्या) अतीन्द्रियत्वात्, छद्मस्थस्य चातीन्द्रियार्थदर्शित्वाभावात् ॥५०६॥ यदि न तद्विवक्षा छद्मस्थस्य प्रत्यक्षा ततः किमित्याह-- तदभावम्मि य नज्जइ कहमिदमेसो इमस्सऽभिप्पातो? । तस्साणुवादकरणे मिलक्खुणातं फुड चेव ॥ ५०७ ॥ (तदभावे च ज्ञायते कथमिदमेषोऽस्याभिप्रायः? । तस्यानुवादकरणे म्लेच्छज्ञात स्फुटमेव) तदभावे च-तद्विवक्षाप्रत्यक्षत्वाभावे च कथमिदं ज्ञायते एषोऽस्य सर्वज्ञस्याभिप्राय इति? नैव कथंचन। ततश्चेत्थमभिप्रायपरिज्ञानाभावे तस्य-सर्वज्ञोपदेशस्य आचार्यपरंपरकेणानुवादकरणे-अनुवादे क्रियमाणे स्फुटमेवेह म्लेच्छज्ञातमुपढौकते ॥५०७॥ एतदेव भावयति-- मिलकखू अमिलक्खुस्स जहा वुत्ताणुभासए । ण हेउं से वियाणेइ भासियं तऽणुभासइ ॥ ५०८ ॥ . (म्लेच्छोऽम्लेच्छस्य यथोक्तानुभाषकः । न हेतुं तस्य विजानाति भाषितं त्वनुभाषते) यथा म्लेच्छः-अनार्यदेशोद्भवोऽम्लेच्छस्य-आर्यदेशोत्पन्नस्योक्ताऽनुभाषकः सन् न हेतु-प्रवृत्तिनिमित्तं 'से तस्योक्तस्य विजानाति भाषितं तु--उक्तं तु केवलमनुभाषते ॥५०८॥ एवमन्नाणिया णाणं वदंता वि सयं सयं । निच्छयत्थं न याणंति मिलक्खुव्व अबोधिए ॥ ५०९ ॥ (एवमज्ञानिका ज्ञानं वदन्तोऽपि स्वकं स्वकम् । निश्चयार्थ न जानन्ति म्लेच्छ इवाबोधितः) एवमज्ञानिका अपि स्वकं स्वकं ज्ञानं-सम्यग्ज्ञानं वदन्तो निश्चयार्थ-परमार्थ न जानन्ति म्लेच्छ इवाऽबोधितः--शब्दार्थमनवगमित इति । अत्र यद्यपि कदवलेपादात्मानं ते ज्ञानिनमभिमन्यन्ते तथापि ते परमार्थेनाऽज्ञानिन एवेति पराभिप्राय दीयतुमज्ञानिका इत्युक्तम् । तदेवं हेत्वभावेन सम्यग्ज्ञानस्य निश्चयाऽसंभवात् संभवे वा विप्रतिपत्तिहेतुतया परलोकप्रतिपन्थित्वात् न तत् श्रेय इत्युपपादितम् ॥५०९॥ सांप्रतमत्रैवाभ्युच्चयेन दूषणमाह-- - - - - - - - - - - - -- - - - - - - - - - - - - - - ગાથાર્થ :- અભિપ્રેત વર્ધમાનસ્વામી આદિ સર્વશવિરોષનો જ આ ઉપદેરા છે તેવું જ્ઞાન થાય તો પણ તે ઉપદેશનો આ જ અર્થ સંગત છે, અન્ય નહિ તે કેવી રીતે જાણી શકાય ? અર્થાત જાણી શકાય નહિ. કારણકે આ જગતમાં સક્ત કરેલા અનેક શબ્દો અનેક વિચિત્ર અર્થવાળા સંભળાય છે. તેથી ‘સર્વસના ઉપદેશનો અમુક જ અભિપ્રેત અર્થ છે અન્ય નહિ તેવા નિયમનો નિર્ણય થઈ શકે તેમ નથી. પ૦પા અહીં આચાર્યના આરાયની આશંકા કરતા અજ્ઞાનવાદી કહે છે. ગાથાર્થ :- શંકા :- સર્વત્તકાળે તે સર્વજ્ઞપાસેથી જ સાક્ષાત્ શ્રવણ કરવાથી અને હાલ આચાર્યોની પરંપરાથી અર્થ નિર્ણય થાય છે. સમાધાન :- અહીં દૂષણ આ છે -. સર્વજ્ઞ પાસેથી સાક્ષાત્ શ્રવણ કરવા માં એ શબ્દો પાછળ સર્વજ્ઞની કઈ વિવક્ષા છે તે ક્યસ્થને પ્રત્યક્ષથી જ્ઞાત થતું નથી. કારણકે વિવક્ષા અતીન્દ્રિય છે, અને છબ0 અતીન્દ્રિય અર્થ જોવા. સમર્થ નથી. પ૦%ા આ સર્વજ્ઞની વિવક્ષા છદ્મસ્થને પ્રત્યક્ષ ન હોય તેથી શું ? તે બતાવે છે. ગાથાર્થ :- સર્વજ્ઞની વિવલા પ્રત્યક્ષ ન હોય, તો આ કેવી રીતે જાણી શકાય કે “સર્વજ્ઞનો અભિપ્રાય છે?” અર્થાત્ ન જ જાણી શકાય. આમ અભિપ્રાયના જ્ઞાન વિના સર્વજ્ઞના ઉપદેશનો આચાર્યની પરંપરા અનુવાદ કરે તો સ્પષ્ટ જ પ્લેચ્છ નું દિષ્ટાન્ત લાગુ પડે છે. ૫૦૭ આ દષ્ટાન્નનું ભાવન કરે છે. ગાથાર્થ :- મ્લેચ્છ અનાયદેશમાં જન્મેલી વ્યક્તિ. અમ્લેચ્છ આર્યદેશમાં થયેલી વ્યક્તિ. જેમ પ્લેચ્છ અમ્લેચ્છે કહેલાનો અનુવાદ કરતી વખતે તે કથનના પ્રવૃત્તિનિમિત્તને જાણતો નથી, માત્ર કથનનું જ અનુભાષણ કરે છે. પાપા ગાથાર્થ :- આમ મ્લેચ્છની જેમ શબ્દાર્થને નહિ જાણતા અજ્ઞાનીઓ પણ પોતપોતાના જ્ઞાનને સમ્યગતરીકે વર્ણવે છે પણ પરમાર્થને જાણતા નથી. અહી જોકે ખોટા અહંકારથી તેઓ પોતે જ્ઞાની હોવાનું અભિમાન રાખે છે, ક્યાં પણ તેઓ પરમાર્થથી અજ્ઞાની જ છે. એવો પર(અજ્ઞાનવાદી)ના આશયને છતો કરવા “અજ્ઞાનિકાએમ કહ્યું. આમ હેતુનો અભાવ હોવાથી સમ્યજ્ઞાનના નિશ્ચયનો અસંભવ છે. અને સંભવ હોય તો પણ વિવાદનો હેતુ બનતું હોવાથી જ્ઞાન પરલોકવિરોધી છે. તેથી જ્ઞાન શ્રેયસ્કર નથી, એમ નકકી થયું પલ્લા ધર્મસંગ્રહણિ ભાગ-૧ % ૨૭૦

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292