Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 289
________________ परिणामः पुनस्तीव्रः पापप्रवृत्तौ - पापहेतुकार्यप्रवृत्तौ भवन् बन्धहेतुर्भवतीति, अत्र नास्ति विसंवादः अस्माभिरपि तस्यैवमभ्युपगमात्। न चात्र - पापहेतुकार्यप्रवृत्त्यादौ कारणं ज्ञानं येन पूर्वाभिहितदोषप्रसङ्गः स्यात् ॥५३७॥ कुत इत्याहअन्नाणिणोवि जम्हा दीसति एयं किलिट्ठभावस्स । गाणिस्स पवित्तीए वि तत्तो तु ण तारिसो भावो ॥ ५३८ ॥ ( अज्ञानिनोऽपि यस्माद् दृश्यत एतत् क्लिष्टभावस्य । ज्ञानिनः प्रवृत्तावपि तत एव तु न तादृशो भावः) यस्मादज्ञानिनोऽपि क्लिष्टभावस्य सत एतत्-पापहेतुकार्यप्रवृत्त्यादि दृश्यते, तस्मान्न ज्ञानमेतस्य कारणं, तदभावेऽपि भावात्, यथा धूमस्य शक्रमूर्द्धेति । यदप्युक्तम्- 'ज्ञान्यपि पापं करोति तस्मादज्ञानमेव श्रेयो, ज्ञाने सत्यपि विशेषाभावादिति । तदप्ययुक्तम्, ज्ञाननिबन्धनस्य विशेषस्य दर्शनात् । तथा चाह - 'णाणिस्सेत्यादि' ज्ञानिनः पापकार्ये प्रवृत्तावपि तत एव - ज्ञानादेव तुरेवकारार्थो न तादृशो भावः - परिणामो भवति यादृशोऽज्ञानिनः, तस्य संवेगाऽभावात्, ज्ञानिनश्च तद्भावादिति ॥ ५३८ ॥ एतदेव दृष्टान्तेन भावयति- जाणतो विसखाणू पवत्तमाणोवि बीहई जह तु । ण उ इतरो तह नाणी पवत्तमाणोवि संविग्गो ॥ ५३९ ॥ (जानन् विषस्थाणू प्रवर्त्तमानोऽपि बिभेति यथा तु । न तु इतरस्तथा ज्ञानी प्रवर्त्तमानोऽपि संविग्नः ) यथा विषं स्थाणुं वा जानन् कुतश्चिन्निमित्तविशेषात्तत्र प्रवर्त्तमानोऽपि बिभेति, तन्निबन्धनावश्यंभाव्यपायपरिज्ञानात्, नत्वितरः- अजानन्, भयहेतुविषादिस्वरूपपरिज्ञानाभावात् ' तथा ज्ञानी तथाविधकर्मविपाकोदयसामर्थ्यात् प्रवर्त्तमानोऽप्यकार्ये संविग्नो भवति, तन्निबन्धनदुरन्तसंसारमहागर्त्तपातसंभवात् तत्रानभिष्वक्तो भवति । संविग्नस्य च तस्य पूर्वोपार्जितस्यापि पापस्य निवृत्तिरपरिमिता भवति । न चैतदुभयमप्यज्ञानिनः संभवति ॥५३९॥ तथा चाह-जो संवेगपहाणो अच्चंतसुहो उ होइ परिणामो । पावनिवित्तीय परा नेयं अन्नाणिणो उभयं ॥ ५४० ॥ ( यः संवेगप्रधानो ऽत्यन्तशुभस्तु भवति परिणामः । पापनिवृत्तिश्च परा नेदमज्ञानिन उभयम् ) योऽत्यन्तशुभः संवेगप्रधानः परिणामो ज्ञानिनो भवति, या च परा - प्रकृष्टा पापनिवृत्तिर्नैतदुभयमप्यज्ञानिनः ॥५४० ॥ कुत इत्याह- संसारासारत्ते सारत्ते चेव मुत्तभावस्स । विन्नाते संवेगो पावनिवित्ती य तत्तो उ ॥ ५४१ ॥ (संसारासारत्वे सारत्वे चैव मुक्तभावस्य । विज्ञाते संवेगः पापनिवृत्तिश्च ततस्तु) यस्मात् संसारासारत्वे, सारत्वे चैव मुक्तभावस्य - मुक्तत्वस्य विज्ञाते सति भवति संवेगः, तस्माच्च संवेगात्पापनिवृत्तिश्च भवति, तदपि च संसारासारत्वादि ज्ञायते सम्यग्ज्ञानात्, ततो नोभयमपीदमज्ञानिनः संभवति । तन्न ज्ञाने सत्यपि विशेषाभावः । तथा च सति यदुक्तम्- 'णाणेण अलं असंगस्सेति तदतीवासमीचीनम्, ज्ञानस्य संसारासार પરિણામ થાય છે. તે પણ બરાબર નથી, કેમકે– ગાથાર્થ :- પાપના કારણભૂત કાર્યોમાં પ્રવૃત્તિ વખતે થતો તીવ્ર પરિણામ કર્મબન્ધમાં કારણ બને છે.” એ બાબતમાં કોઈ વિવાદ નથી, કારણકે અમે પણ તે જ પ્રમાણે સ્વીકારીએ છીએ. માત્ર કહેવાનું એટલું જ છે કે પાપના કારણભૂત કાર્યોમાં પ્રવૃત્તિવગેરેઅંગે જ્ઞાન કારણભૂત નથી. તેથી તમે બતાવેલો દોષનો ટોપલો જ્ઞાનપર મેળવો યોગ્ય નથી. ૫૫૩ અહીં જ્ઞાન કેમ નિર્દોષ છે, તે બતાવે છે. ગાથાર્થ :- ક્લિષ્ટભાવવાળા અજ્ઞાનીની પણ પાપમાં કારણભૂત કાર્યોમાં પ્રવૃત્તિ થતી દેખાતી હોવાથી તેવી પ્રવૃત્તિઓ માં જ્ઞાન કારણ નથી. કારણકે જ્ઞાનના અભાવમાં પણ તેવી પ્રવૃત્તિઓ છે. અહીં ધૂમાડાઅંગે સાફડાનું દૃષ્ટાન્ત છે. (જેમ રાફડાના અભાવમાં પણ ધૂમાડો હોઇ શકે છે તેથી રાફડો ધૂમાડાનું કારણ નથી, તેમ જ્ઞાન પાપપ્રવૃત્તિઓનું કારણ નથી.) તથા અજ્ઞાનવાદીઓએ એવું ક્યું કે જ્ઞાની પણ પાપ કરે છે, તેથી અજ્ઞાન જ શ્રેયસ્કર છે. કારણ કે જ્ઞાન હોવા છતાં વિશેષતા નથી.' આ પણ અસંગત છે. જ્ઞાન જન્મ વિશેષતા ઉપલબ્ધ થાય જ છે. જ્ઞાની પાપકાર્યમાં પ્રવૃત્ત થતો હોય, તો પણ જ્ઞાનના કારણેજ તેને(=જ્ઞાનીને) એવો ભાવ નથી આવતો, જેવો ભાવ અજ્ઞાનીને આવે છે. (તુ’પદ જકારઅર્થક છે.) કારણકે જ્ઞાની સંવેગયુક્ત છે જ્યારે અજ્ઞાનીને સંવેગ નથી. (અહીં જ્ઞાનથી સમ્યક્દાની અર્થ સમજી લેવો.) ૫૫૮ાા આ જ વાત દૈષ્ટાન્તથી સ્પષ્ટ કરે છે...... ગાથાર્થ :- જેમ ઝેર અથવા ઠ્ઠાને જાણનારો કોઇક કારણવશેષથી તેઅંગે (ઝેર કે હ્રાઅંગે) પ્રવૃત્ત થતો હોય, તો પણ ભય પામે છે, કારણકે ઝેર કે હ્રાના કારણે થનારા અવશ્ય નુક્શાનને તે જાણે છે. જેને ઝેરઆદિના ભયમાં કારણભૂત સ્વરૂપનું જ્ઞાન જ નથી, તેવો અજ્ઞાની ઝેરઆદિમાં પ્રવૃત્તિ કરતી વેળા ભય પામતો નથી. એજ પ્રમાણે જ્ઞાની તેવા પ્રકારના કર્મના વિપાકઉદયના કારણે અકાર્યમાં પ્રવૃત્તિ થાય, તો પણ સંવિગ્ન હોય છે. અર્થાત્ એ અકાર્યના કારણે દુરન્તસંસારરૂપ મોટી ખાઇમાં પડવાનો સંભવ છે. એવો ખ્યાલ હોવાથી એ અકાર્યમાં તેને(-જ્ઞાનીને) આસક્તિ હોતી નથી. તથા સંવિગ્ન જ્ઞાનીને પૂર્વે બાંધેલા પાપકર્મીની નિવૃત્તિ(-નિર્જરા) પણ અમર્યાદિતારૂપે થાય છે. આમ તીવ્ર આશ્રવબંધનો અભાવ અને વિશિષ્ટ નિર્જરાનો લાભ માત્ર જ્ઞાનીને છે. અજ્ઞાનીને એમાંથી કશું નથી સંભવતું ૫૫૩૯ના तेथी ४ छे छे............ ગાથાર્થ :- અત્યન્ત શુભ, સંવેગ પ્રધાન જે પરિણામ અને પાપમાંથી જે પ્રકૃષ્ટ નિવૃત્તિ જ્ઞાનીને છે, તે બેમાંથી એકપણ અજ્ઞાનીને નથી. શા૫૪ના ધર્મસંગ્રહણિ ભાગ-૧ ? ૨૭૪

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292