Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 287
________________ चित्रार्था अपि च अनेके शब्दास्तत एव सर्वज्ञादेव समयिताः - संकेतिताः सन्तो जाता नान्यथा । 'सिद्धा तह चैवति' यथैव च सर्वज्ञेन समयितास्तथैव च लोकेऽपि सिद्धास्ततो न दूषणमेतदपि - चित्रार्थत्वं भवति । यदा हि भगवतैव एते शब्दाश्चित्रार्थाः ' - चित्रार्थताऽपि च प्रकरणाद्यनुरोधेनैव द्रष्टव्या - इत्युपदिश्यते पूर्वोक्तदोषावकाश इति ? ॥ ५३० ॥ प्रकारान्तरेण चित्रार्थत्वेऽपि शब्दानां दोषाभावमाह तदा कः आयरियपरंपरओ पमाणमेयम्मि होइ अत्थम्मि । अस्स य अपमाणत्ते सव्वागमकिरियलोवो उ ॥ ५३१ ॥ (आचार्यपरंपरकः प्रमाणमेतस्मिन् भवति अर्थे । अस्य चाप्रमाणत्वे सर्वागमक्रियालोपस्तु ) एतस्मिन्नर्थे - परोक्षशब्दार्थनियमलक्षणे प्रमाणमाचार्यपरंपरकस्ततो न शब्दानां चित्रार्थताऽपि दोषाय । न च वाच्यमयमाचार्यपरंपरको न प्रमाणं यस्मादस्य परपरंकस्याप्रमाणत्वे सति सर्वागमक्रियालोपः प्रसज्यते, तमन्तरेणान्यस्यार्थेनियमव्यवस्थानिबन्धनस्याभावात् । तस्मादसौ प्रमाणमेव ॥ ५३१ ॥ किंच, अन्नाणिमतं पि इमं आगमघडियं व होज्ज इतरं वा? । पढमम्मि परंपरओ माणं इतरम्मि तु ण जुत्तं ॥ ५३२ 11 (अज्ञानिमतमपि इदमागमघटितं वा भवेत् इतरद्वा ? । प्रथमे परंपरको मानमितरस्मिंस्तु न युक्तम्) अज्ञानिमतमपीदं किमागमघटितं वा भवेदितरद्वा- अनागमघटितं वा? तत्र प्रथमपक्षे परंपरक एव प्रमाणमायातोऽन्यस्य तदर्थावगमनिबन्धनत्वाभावात्। इतरस्मिंश्चनागमघटितत्वलक्षणे पक्षे न युक्तमिदमज्ञानिमतं निर्मूलत्वात् ॥५३२॥ पर आह- जवि ण आगमघडितं तहावि उववन्नमेयमेवंति (वत्ति) । णाऊण पवित्तीओ का उववत्ती तु अन्नाणे ? ॥ ५३३ ॥ ( यद्यपि नागमघटितं तथापि उपपन्नमेतदेवमिति । ज्ञात्वा प्रवृत्तिः कोपपत्तिस्तु अज्ञाने ? ) यद्यप्येतद्ज्ञानिमतमनागमघटितं तथाप्येतदुपपन्नमेवेति चेत् ? तदयुक्तम्, कुत इत्याह- ज्ञात्वा प्रवृत्तेः, न हि प्रेक्षावतां हेयमुपादेयं वा तत्त्वेनापरिज्ञाय हातुमुपादातुं वा प्रवृत्तिरुपजायते, प्रेक्षावत्ताक्षितिप्रसङ्गात्, तच्च परिज्ञानमज्ञानपक्षेऽतीव दुर्घटमिति कथमज्ञानपक्षे भवतां प्रवृत्तिः प्राप्नोति ? स्वाभ्युपगमविरुद्धत्वात् । यदप्युक्तमेतदुपपन्नमेवेति तदपि नूनमज्ञानित्वसूचकमेव, यतो यदुपपत्त्या निश्चितं तदुपपन्नमित्युच्यते, अज्ञाने चाज्ञानपक्षे चाभ्युपगम्यमाने का उपपत्तिः ? नैव काचित्, तस्या ज्ञाननिबन्धनत्वात्, ज्ञानाच्च भवतामतीव दूरापास्तत्वादिति ॥ ५३३ ॥ यदुक्तं- 'ज्ञात्वा प्रवृत्तेरिति', तत्र परो व्यभिचारमाह- अन्नाणओ वि दिट्ठा एत्थ पवित्ती किसादिएसुं ति । सफला तीऍ वि फलं नाणातो चेव विन्नेयं ॥ ५३४ 11 (अज्ञानतोऽपि दृष्टाऽत्र प्रवृत्तिः कृष्यादिषु इति । सफला तस्यामपि फलं ज्ञानादेव विज्ञेयम्) कृष्यादिकर्म्मसु अत्र - जगति अज्ञानतोऽपि कृषीबलादीनां प्रवृत्तिर्दृष्टा, सफला च, ततो नावश्यं प्रेक्षावतां ज्ञात्वैव प्रवृत्तिरिति । अत्राह - 'तीए वि' इत्यादि तस्यामपि - कृष्यादिविषयायां प्रवृत्तौ फलं ज्ञानादेव विज्ञेयम् ॥५३४॥ अत्र परः प्राह- ગાથાર્થ :- (ચશબ્દ હેતુઅર્થે છે.) તીર્થંકરનામકર્મ સકળ દ્રવ્ય-પર્યાયવિષયજ્ઞાનરૂપ કેવળજ્ઞાનનું વિઘાતક નથી. તેથી તીર્થંકરનામકર્મના ઉદયમાં પણ અષ્ટમહાપ્રાતિહાર્યાદિ ઐશ્ર્વર્યવાળા ભગવાન સર્વજ્ઞ છે અને વીતરાગ હોવાથી કૃતકૃત્ય છે. તેથી તેઓ દેશનામાં પ્રમાણભૂત છે પણ આપણે પ્રમાણભૂત નથી, કારણકે કેવળજ્ઞાનાવારકકર્મોથી બંધાયેલા છીએ.ાપરા અજ્ઞાનવાદીઓએ ચિત્તત્થાવિ (ગા.૫૦૬) ઇત્યાદિ ગાથાથી એમ ક્યું કે શબ્દો અનેક ચિત્ર અર્થવાળા છે” તેમાં પણ દોષનો અભાવ બતાવે છે. ગાથાર્થ :– અનેક શબ્દમાં જે વિચિત્ર અર્થો છે તે પણ સર્વજ્ઞે સંતિત ર્યા હોવાથી છે અન્યથા નહિ. અને સર્વજ્ઞ એ જે પ્રમાણે સંકેતિત કર્યાં તે જ પ્રમાણે લોકમાં પણ સિદ્ધ છે. તેથી વિચિત્ર અર્થવાળાપણું પણ દૂષણરૂપ નથી. શબ્દોની વિચિત્રઅર્થતા પણ તે—તે પ્રકરણઆદિના અનુરોધથી જ સમજવી અને જ્યારે ભગવાને જ આ શબ્દો વિચિત્ર અર્થવાળા ઉપદિષ્ટ ર્યો હોય ત્યારે તમે વ્હેલા પૂર્વોક્તદોષને અવકાશ જ ક્યાંથી હોય. ાપઝ્ઝા શબ્દો ચિત્રાર્થરૂપ હોવા છતાં પ્રકારાન્તરથી દોષાભાવ બતાવે છે. ગાથાર્થ :- જે શબ્દાર્થ પરોક્ષભૂત છે, તેના યથાર્થ નિયમઅંગે (અમુક શબ્દનો અમુક જ અર્થ છે ઇત્યાદિ નિયમ અંગે) આચાર્યની પરંપરા જ પ્રમાણભૂત છે. તેથી શબ્દોની વિચિત્રઅર્થતા પણ ઘેષરૂપ નથી. અહીં ‘આચાર્યોની પરંપરા પ્રમાણભૂત નથી” એમ નહિ હેવું કેમકે જો આચાર્યપરંપરા અપ્રમાણભૂત થશે, તો સર્વઆગમસૂચિત યિાના લોપનો પ્રસંગ આવે. કારણ કે આચાર્યપરંપરાને છોડી અન્ય કોઇ અર્થવ્યવસ્થાના નિયમમાં નિયામક નથી. તેથી આચાર્યપરંપરા પ્રમાણભૂત જ છે. પઞાા ગાથાર્થ : વળી, આ અજ્ઞાનવાદ પણ આગમટિત છે કે અનાગમઘટિત ? પ્રથમપક્ષે પરંપરા જ પ્રમાણતરીકે સિદ્ધ ઠરશે કારણકે પરંપરા સિવાય અન્ધે કોઈ આગમના અર્થના બોધમાં કારણભૂત નથી. અનાગમઘટિત બીજાપક્ષમાં તો આ અજ્ઞાનવાદ યોગ્ય નથી, કારણકે નિર્મૂળ છે. ાપા અહીં અજ્ઞાનવાદી કહે છે. ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨૭૬

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292