Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 285
________________ नीत्या । नवरंशब्दो निपातोऽवधारणे। यतो-यस्मात्स एव-सर्वज्ञस्तदर्थज्ञाता तस्य-आगमस्य यथावस्थितार्थपरिज्ञाता नत्वन्यः ॥५२३॥ एतदेव भावयति-- तीरइ न अन्नहा आगमस्स अत्थो अणिदिओ नाउं । - एमादि उवरि वोच्छं सव्वं सव्वन्नसिद्धीए ॥ ५२४ ॥ (शक्यते नान्यथाऽऽगमस्यार्थोऽतीन्द्रियो ज्ञातुम् । एवमादि उपरि वक्ष्ये सर्व सर्वज्ञसिद्धौ) नान्यथा-सर्वज्ञमन्तरेणागमस्यार्थोऽतीन्द्रियो ज्ञातुं शक्यते, ततो नियतार्थप्रदर्शकत्वेन सर्वज्ञादागमस्य प्रामाण्यमिष्यते न साक्षात् तत्प्रणीतत्वेन, तस्य कथंचिन्नित्यतया अभ्युपगमात्। 1"एसा दुवालसंगी न कयावि नासी, न कयावि नत्थि, न कयावि न भविस्सइ, धुवा नीया" इत्यादिवचनप्रामाण्यात्। 'जिनप्रणीतं साधु' इत्यादावपि अर्थप्रदर्शकत्वापेक्षया तत्प्रणीतत्वं द्रष्टव्यं, न साक्षात्कर्तृत्वेनेति नेहेतरेतराश्रयदोषप्रसङ्गः। स्यादेतत्, अर्थप्रदर्शकत्वेनापि ततः प्रामाण्याभ्युपगमे इतरेतराश्रयदोषस्तदवस्थ एव। बाहि-तत्फलभूतसर्वज्ञप्रदर्शितार्थत्वेनागमस्य प्रामाण्यं, निश्चितप्रामाण्ये च तत्र प्रवृत्तौ तस्यां तत्फलभूतः सर्वज्ञ इति, न, सर्वज्ञपरंपराया अनादित्वेन दोषाभावात्, बीजाङ्करादिवत्। 'एमादीत्यादि एवमादिक-नागमस्यार्थोऽतीन्द्रियोऽन्यथा ज्ञातुं शक्यत इत्येवमादिकं सर्वमुपरि-सर्वज्ञसिद्धौ वक्ष्ये। तत्रावश्यं सप्रपञ्चं भणिष्यमाणत्वादिह पुनर्भणने ग्रन्थगौरवप्रसङ्गादिति॥५२४॥ यच्चोक्तम्-'भावम्मि वि तदुवएसम्मि किं माणमिति तत्राह जो दिद्वेट्ठऽविरुद्धो दयावरो सव्वभाववावी य । सो सव्वन्नुवदेसो णज्जइ किमओ परं माणं? ॥ ५२५ ॥ (यो दृष्टेष्टाविरुदो दयापरः सर्वभावव्यापी च । स सर्वज्ञोपदेशो ज्ञायते किमतः परं मानम्) य उपदेशो दृष्टेष्टाविरुद्धो, दयापर:-सर्वथा प्राणिहिंसानिषेधपरः, सर्वभावव्यापी च-समस्तवस्तुस्वरूपाभिधायी च, स ज्ञायते एष सर्वज्ञोपदेश इति। अन्यस्यैवंविधोपदेशदातृत्वायोगात्। ततः किमितो-दृष्टेष्टाविरोधदर्शनादितोऽपरं मानं-प्रमाणमुपदेशस्य सर्वज्ञोपदेशत्वज्ञप्तये? न युक्तं तदन्वेषणं, दृष्टेष्टाविरोधदर्शनादिनैव निःसंशयं तस्य तथाज्ञातत्वादित्यभिप्रायः ॥५२५॥ यत्पुनरुक्तं 'णाए वि तदुवएसे एसेवत्थो मतो त्ति से किह णु णज्जइ ति तत्रेदमाह णाते य तदुवदेसे एसेवत्थो मउ त्ति से एवं । नज्जइ पवत्तमाणं जं ण णिवारेइ तह चेव ॥ ५२६ ॥ (ज्ञाते च तदुपदेशे एष एवार्थो मत इति तस्यैवम् । ज्ञायते प्रवर्तमानं यन्न निवारयति तथाचैव) - - - - - - - - - - - - - - --- - - - - - - - - - - - -- - - - - અહીં આચાર્ય ઉત્તર આપે છે. ગાથાર્થ :- ઉત્તરપક્ષ :- આગમથી તેના ફળભૂત સર્વજ્ઞ થાય છે, એવો એકાન્ત છે. અને સર્વસથી જ આગમની પ્રમાણતા છે તે પણ બરાબર છે. પરંતુ તે પ્રમાણતા “સર્વાએ આગમ રચ્યા છે તેથી નથી. પરંતુ આ હેતુથી છે (નવરપદ જકારાર્થક અવ્યય છે.) સર્વજ્ઞ જ આગમના યથાવસ્થિતઅર્થના જ્ઞાતા છે, બીજા નહિ. તિથી આગમની પ્રમાણના છે.) પરડા આ જ અર્થને સ્પષ્ટ કરે છે. ગાથાર્થ :- સર્વજ્ઞ વિના આગમના અતીન્દ્રિયાર્થી જાણવા શક્ય નથી. તેથી નિયતાર્થપ્રદરક હોવાથી જ સર્વસથી આગમનું પ્રામાણ્ય ઇષ્ટ છે, નહિ કે સાક્ષાત્ સર્વત્તએ રચેલું હોવાથી. કારણકે આગમ કથંચિત્ નિત્યરૂપે ઇષ્ટ છે. કારણકે “આ દ્વાદશાંગી પહેલા ક્યારેય ન હતી એવું નથી, ક્યાય છે નહિ એવું નથી, ક્યારેય હશે નહિ એવું નથી, પરંતુ ધ્રુવ અને નિત્ય છે.” આ વચન પ્રમાણ છે. “જિનપ્રણીત સાધુ” એવું જે વચન છે, ત્યાં પણ અર્થના પ્રદર્શીકરૂપે જ સર્વ પ્રણીતત્વ ઈષ્ટ છે નહિ કે સાક્ષાત દ્ધરૂપે. તેથી અહીં ઈતરેતરઆશ્રયદોષ નથી. અજ્ઞાનવાદી :- અર્થપ્રદરકરૂપે પણ સર્વત્તથી આગમના પ્રામાયના સ્વીકારમાં ઇતરેતર આશ્રયદોષ એમ જ ઉભો છે. આગમના ફળભૂત સર્વજ્ઞએ પ્રર્શિત કરેલા અર્થવાળું હોવાથી આગમનું પ્રામાણ્ય છે. અને પ્રામાણ્ય નિશ્ચિત થાય તો તેમાં (આગમમાં) પ્રવૃત્તિ થાય અને તેના ફળભૂત સર્વજ્ઞ થાય. આમ ઇતરેતરઆશ્રયદોષ છે. ઉત્તરપલ :- એમ નથી, બીજઅંકુરન્યાયથી સર્વજ્ઞપરંપરા અનાદિ હોવાથી કોઈ દોષ નથી. પૂર્વના સર્વજ્ઞ આગમના અર્થને પ્રકાર, તેના આધારે આરાધના કરી અન્ય સર્વજ્ઞ થાય. તે પણ આગમઅર્થને પ્રકાશે. તેના આધારે વળી અન્ય સર્વજ્ઞ થાય આમ પરંપરા ચાલે તેથી કોઇ ઇતરેતરઆશ્રય દોષ નથી. “આગમનો અર્થ અતીન્દ્રિય હોઈ સર્વશતા વિના જાણવો શક્ય નથી” ઈત્યાદિ વાતો સર્વાસિદ્ધિઅવસરે વિસ્તારથી કહીશું. તેથી અહી ગ્રન્થગૌરવનો પ્રસંગ હોવાથી કહેતા નથી. પ૨૪માં અજ્ઞાનવાદીઓએ “ભાવમ્મિ વિ' (ગા.૫૦૪) ગાથાથી “સર્વજ્ઞ હોય, તો પણ તેના ઉપદેશમાં શું પ્રમાણ છે ? ઈત્યાદિ જે ક્યાં તેના જવાબમાં કહે છે. ગાથાર્થ :- જે ઉપદેશ દષ્ટ-ઈષ્ટથી અવિરુદ્ધ છે, સર્વથા જીવહિંસાનિષેધપરક છે, તથા સમસ્ત વસ્તુઓના સ્વરૂપ ને સૂચવનારો છે, તે જ ઉપદેશ સર્વજ્ઞના ઉપદેશતરીક જ્ઞાત થાય છે. કારણકે અસર્વજ્ઞ આવા પ્રકારનો ઉપદેશ આપી શકે નહિ. તેથી “આ ઉપદેશ સર્વજ્ઞનો છે તેઅંગે આ દૃષ્ટ-ઇષ્ટસાથે અવિરોધના દર્શનને છોડી બીજું ક્યું પ્રમાણ શોધવું ? અર્થાત બીજું પ્રમાણ શોધવું યોગ્ય નથી. કારણકે દૃષ્ટ-ઈષ્ટસાથે અવિરોધના દર્શનઆદિથી જ તે ઉપદેશ નિસંહાયરૂપે સર્વાના ઉપદેરારૂપે જ્ઞાત થાય છે. પિરપા — — — — —1. एषा द्वादशाङ्गी न कदापि नासीत्, न कदापि नास्ति, न कदापि न भविष्यति धुवा नित्या ।। ધર્મસંગ્રહણિ ભાગ-1 # ૨૪

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292