Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 284
________________ आगमः शेषस्तु तदाभासः। तस्माच्च दृष्टेष्टाबाधितादागमात् यत् ज्ञानमुपजायते तत्सम्यक् ज्ञानं नेतरत् । ततः कथमेतदेवमिति न विनिश्चयः कर्तुं शक्यते इति ॥५१९॥ कः पुनरसावागमो दृष्टेष्टाऽबाधित इति चेत्? अत आह-- सो उण जीवववत्थावणादिणा दंसिओ तु लेसेणं । ववहारजोगउ च्चिय वित्थरयो उवरि वोच्छामि ॥ ५२० ॥ (स पुनः जीवव्यवस्थापनादिना दर्शितस्तु लेशेन । व्यवहारयोगत एव विस्तरत उपरि वक्ष्यामि) स पुनदृष्टेष्टाऽबाधित आगमो व्यवहारयोगत एव यथैव प्रतिप्राणि प्रसिद्धो व्यवहारो घटते तथैव जीवव्यवस्थापनादिना लेशेन दर्शित एव । तरवधारणे । उक्तं च-"तुः स्याद्रेदेऽवधारणे" विस्तरतस्तु उपरि सर्वज्ञसिद्धौ वक्ष्यामिति ॥५२०॥ यदपि च 'जं सव्वण्णुवएसा जायइ अह तं मयं सुविण्णाण' मित्याशङ्कयोक्तम्-'तब्भावे किं माणमित्यादि, तत्रापि प्रतिविधानमाह-- तत्तो च्चिय फलभूओ सव्वन्नू चिय असंसयं सिद्धो । जं सग्गकेवलत्थी तवादि कुज्जा सुते भणियं ॥ ५२१ ॥ (तत एव फलभूतः सर्वज्ञ एवासंशयं सिद्धः । यत् स्वर्गकेवलार्थी तपक्षादि कुर्यात् श्रुते भणितम्) तत एवागमात् फलभूतः सर्वज्ञोऽपि चासंशयं सिद्धः। यत्-यस्मात्तस्मिन्नेव श्रुते-आगमे भणितम्-'सग्गकेवलत्थी तवादि कुज्जत्ति' स्वर्गकेवलार्थी तपआदि कुर्यात् । आदिशब्दात् ध्यानादिपरिग्रहः ॥५२१॥ अत्र पर आह-- आगमतो सव्वन्नू तत्तो च्चिय आगमस्स पामन्नं । इतरेतरासयो इय दोसो अणिवारणिज्जो उ ॥ ५२२ ॥ (आगमतः सर्वज्ञस्तत एवागमस्य प्रामाण्यम् । इतरेतराश्रय इति दोषोऽनिवारणीयस्तु) आगमात्सर्वज्ञो भवति, 'तत्तो चिय फलभूओ सव्वण्णू' इतिवचनात्, तत एव च सर्वज्ञादेव च चियशब्दः प्राकृतनिपातोऽवधारणे.. आगमस्य प्रामाण्यम् । "जिनप्रणीतं साधु निमित्तसिद्धे(शुद्धेर्नान्यत्तदभावादिति” वचनात् । ततः किमित्याह- 'इयरेयरेत्यादि' इतिः-एवमुक्तप्रकारेण इतरेतराश्रयदोषोऽनिवारणीयः प्राप्नोति । बाहि-यावन्नागमस्य प्रामाण्यं तावत्कुतस्तत्र पुरुषस्य प्रवृत्तिः? निश्चितप्रामाण्य एव तत्र प्रेक्षावतां प्रवृत्तेरन्यथा प्रेक्षावत्ताक्षितिप्रसङ्गात् । प्रवृत्त्यभावाच्च कुतस्तत्फलभूतः सर्वज्ञः? यावच्च न तत्फलभूतः सर्वज्ञस्तावत्कुतस्तस्य प्रामाण्य? सर्वज्ञप्रणीतत्वेन तस्य प्रामाण्याभ्युपगमात्, तस्य च प्राग्युक्तेरसंभवात् ॥५२२॥ अत्राचार्य आह-- आगमओ सव्वन्नू तत्तोच्चिय आगमस्स पामन्नं । किंतु स एव नवरं तदत्थणाता जओ तस्स ॥ ५२३ ॥ (आगमतः सर्वज्ञस्तत एवागमस्य प्रामाण्यम् । किन्तु स एव नवरं तदर्थज्ञाता यतस्तस्य) आगमतः सर्वज्ञस्तत्फलभूत इत्येकान्तस्तत एव-सर्वज्ञादागमस्य प्रामाण्यं न तत्प्रणीतत्वेन किंतु एवं-वक्ष्यमाण- - - - - - - - - - - - - - - - - - - - - - -- ઉપર જ જે બદષ્ટ અને ઇષ્ટથી અબાધિત આગમથી” ઈત્યાદિ %ાં તે સ્પષ્ટ કરતા કહે છે. ગાથાર્થ :- દૃષ્ટ પ્રત્યક્ષ અને અનુમેય(અનુમાન કરવાયોગ્ય)પદાર્થ. ષ્ટ-સ્વઅભીષ્ટ સિદ્ધાન્ત. જે આગમમાં આ દષ્ટ અને ઈષ્ટસાથે જરાપણ વિરોધ આવતો ન હોય, તે જ આગમ તત્વથી આગમ છે, બીજા બધા માત્ર આગમાભાસ છે અને આ દૃષ્ટ અને ઈષ્ટથી અબાધિત આગમખ્વારા જે જ્ઞાન થાય છે, તે જ્ઞાન સમ્યક્ છે, બીજું નહિ. તેથી “આ જ જ્ઞાન સમ્યક છે' એવો નિશ્ચય કરવો કેમ થાક્ય નથી ? અર્થાત્ શક્ય જ છે. પ૧લા , ક્યું આગમ દષ્ટ અને ઇષ્ટથી અબાધિત છે તેવી શંકાના સમાધાનમાં કહે છે. ગાથાર્થ :- જે પ્રમાણે પ્રત્યેક જીવનો પ્રસિદ્ધ વ્યવહાર સંગત થાય તે રીતે જીવઆદિ તત્વોની વ્યવસ્થા બતાવવા દ્વારા દેટ અને ઈષ્ટથી અબાધિત તે આગમ અંરો દર્શાવ્યો જ છે. (“તુ'પદ કાર અર્થક છે. ક્યાં જ છે કે “તુપદ ભેદ અને અવધારણ–જકારઅર્થે આવે”) અને સર્વશસિદ્ધિ અવસરે વિસ્તારથી બતાવીશું પાપરવા - અજ્ઞાનવાદીઓએ જે ‘સવણવએસા' (ગા.૫૩) ઈત્યાદિ ગાથાથી ‘સર્વજ્ઞના ઉપદેશથી જે જ્ઞાન ઉત્પન્ન થાય ઇત્યાદિ આચાર્યના અભિપ્રાયની આશંકા કરી “સર્વજ્ઞની સત્તામાં શું પ્રમાણ છે ઈત્યાદિ જે ત્યાં પણ ઉત્તર આ છે. ગાથાર્થ :- આ જ આગમથી તેના ફળભૂત સર્વજ્ઞ પણ નિ:શંક સિદ્ધ થાય જ છે. કારણકે તે જ કૃતમાં કહ્યું છે કે “સ્વર્ગ અને ક્વલ(=સર્વજ્ઞતા)ના અર્થીએ તપવગેરે કરવા (વગેરેથી ધ્યાનવગેરેનો સમાવેશ થાય છે.) શાપરવા અહીં અજ્ઞાનવાદી કહે છે. ગાથાર્થ :- અજ્ઞાનવાદી :- “આગમથી જ ફળભૂત સર્વજ્ઞ છે એવા ઉપરોક્ત વચનથી આગમથી સર્વજ્ઞ થાય છે. તેમ સાબિત થયું. અને આ જ સર્વસથી આગમમાં પ્રામાણ્ય છે. (ચિયપદ “જકારઅર્થક પ્રાકાઅવ્યય છે.) ધાં જ છે કે જિને રચેલું આગમ જ નિમિત્તશુદ્ધિના કારણે સમ્યમ્ છે, બીજા આગમો નિમિત્તશુદ્ધિ ન હોવાથી સમ્યમ્ નથી.' આમ ઇતરેતર આશ્રયદોષ અનિવારણીયરૂપે આવે છે. તે આ પ્રમાણે છે જ્યાં સુધી આગમ પ્રમાણભૂત સિદ્ધ ન થાય, ત્યાં સુધી તેમાં(ન્ને આગમવિહિતઅનુષ્ઠાનોમાં) પુરૂની પ્રવૃત્તિ ક્વી રીતે સંભવે? પ્રમાણભૂતતરીકે નિશ્ચિત થયેલા આગમમાં જ પ્રેક્ષાવાન પુરુષોની પ્રવૃત્તિ થાય છે. અન્યથા તેઓની પ્રેક્ષાવતા જ ન રહે, અને જ્યાંસુધી પ્રવૃત્તિ ન થાય ત્યાં સુધી આગમના ફળભૂત સર્વજ્ઞ પણ ક્યાંથી સંભવે? અને જ્યાં સુધી તેના(આગમના) ફળભૂત સર્વજ્ઞ ન થાય ત્યાં સુધી તેમાં પ્રમાણતા ક્યાંથી આવે? કારણકે સર્વ પ્રણીત હોવાથી જ તેમાં પ્રમાણતા સ્વીકારી છે અને સર્વ પ્રણીતત્વનો પૂર્વોક્તયુક્તિથી અસંભવ છે. પરરા. ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૨૭૩

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292