Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 283
________________ वादे वि कलुसभावो बंधनिमित्तमिह ण पुण णाणं ति ।। __ अन्नाणावगमेणं तं पुण कम्मक्खयनिमित्तं ॥ ५१५ ॥ (वादेऽपि कलुषभावो बन्धनिमित्तमिह न पुन ज्ञानमिति । अज्ञानापगमेन तत्पुनः कर्मक्षयनिमित्तम्) अन्येनान्यथादेशिते भावे सति वादेऽपि क्रियमाणे यश्चित्तस्य कलुषभावः स एवेह बन्धनिमित्तं न पुनर्ज्ञानं केवलं, तत्पुननिमज्ञानापगमकारितया कर्मक्षयनिमित्तमेव । एतदुई पचलि-यदा विवेकपूतात्मतया ज्ञानगर्वमपहाय परेषामुपकारबुद्धया वादं विधत्ते तदा तत् ज्ञानं तस्य वादिनः परेषामज्ञानापगमकारितया कर्मक्षयनिमित्तमेव भवति । ततो न ज्ञानं परलोकस्य विबाधकं किंतु चित्तस्य कलुषभाव इति न कश्चिद्दोषः ॥ ५१५॥ यथा च विवेकात्मनो वादे चित्तस्य कलुषभावो न भवति तं विधिमुपदर्शयन्नाह-- ___ वादो वि वादिनरवइपरिच्छगजणेसु निउणबुद्धीसु । मज्झत्थेसु विहिणा उस्सग्गेणं अणुन्नाओ ॥ ५१६ ॥ (वादोऽपि वादिनरपतिपरीक्षकजनेषु निपुणबुद्धिषु । मध्यस्थेषु विधिना उत्सर्गेणानुज्ञातः) वादोऽपि तीर्थकरगणधरैरुत्सर्गेण विधिना अनुज्ञातो वादिनरपतिपरीक्षकेषु निपुणबुद्धिषु-मध्यस्थेषु सत्सु नान्येषु। तथा च सति कुतस्तस्य कलुषतासमुत्पादः? येन तस्य बन्धो भवेदिति ॥५१६॥ यदुक्तम्- 'सब्वे य मिहो भिन्नं नाणमित्यादि' तत्राह-- सव्वे वि मिहो भिन्नं नाणं जइ वि इह नाणिणो बेंति । तीरइ तओ वि काउं विणिच्छओ एयमेव त्ति ॥ ५१७ ॥ (सर्वेऽपि मिथो भिन्नं ज्ञानं यद्यपि इह ज्ञानिनो बुवन्ति । शक्यते तथापि कर्तुं विनिश्चय एतदेवमिति) तव्विसयदरिसणाऽसंभवे वि दिटेट्ठऽबाधिता समया । संवेदणेण य तओ पडिवक्खनिसेहणं जुत्तं ॥ ५१८ ॥ (तद्विषयदर्शनासंभवेऽपि दृष्टेष्टाबाधितात्समयात् । संवेदनेन च ततः प्रतिपक्षनिषेधनं युक्तम्) इह यद्यपि सर्वेऽपि ज्ञानिनो मिथो भिन्न भिन्नं ज्ञानं ब्रुवन्ति, यद्यपि च तस्य ज्ञानस्य परोक्षविषयत्वात्तद्विषयदर्शनाऽसंभवस्तथापि दृष्टेष्टऽबाधितात्समयात् विनिश्चयः कर्तुं शक्यते। केनोल्लेखेनेत्यत्राह- 'एयमेवत्ति' एतज्ज्ञानम् एवं-सम्यक् नान्यथेति । ततश्चैवं संवेदनेनाऽपि युक्तिनिबन्धनानुभवलक्षणेन यत् प्रतिपक्षनिषेधनं तद्युक्तमेव, संवेदनस्य समूलत्वात्, प्रतिपक्षसाधनयुक्तीनां तु निर्मूलतया तदाभासत्वात् ॥५१७॥५१८॥ यदुक्तम्-'दिद्वेऽबाहिया समया इति तद्भावयन्नाह-- दिदेणं इटेण य जम्मि विरोहो न जज्जइ कहं चि । सो आगमो ततो जं णाणं तं सम्मणाणं ति ॥ ५१९ ॥ (दृष्टेनेष्टेन च यस्मिन् विरोधो न युज्यते कथञ्चिदपि । स आगमस्ततो यज्ज्ञानम् तत् सम्यग्ज्ञानमिति) यस्मिन्नागमे दृष्टेन-प्रत्यक्षानुमेयरूपेण इष्टेन च-स्वाभ्युपगतेन न कथंचिदपि विरोधों युज्यते, स खलु तत्त्वत HTHHTHHTrail यद्यपि सर्वेनदर्शनासंभवेऽपि दुरी पडिवखनिसलबाधिता समयावनिश्चय एतदेवमिति) - - - - - - - કોઈ વસ્તુનું સાધક કે બાધક બની શકે નહિ. તેથી તે(=અજ્ઞાન) જ્ઞાનના પણ નિષેધમાં સમર્થ નથી. આમ અજ્ઞાનરૂપ બીજા પક્ષના સ્વીકારમાં પણ અપ્રતિષેધથી જ્ઞાન સિદ્ધ જ થાય છે. (મૂળમાં એવકારનો ક્રમ સંસિદ્ધપદ પછી છે.) પ૧૪ો. તથા, “વિવાદના કારણે જ્ઞાન પરલોમ્બાધક છે એવું ભાવન કરતી વેળા અજ્ઞાનવાદીઓએ અનેણ અન્ના (ગા.૫૦) ઇત્યાદિ ગાથાથી “બીજાએ અન્યથા ભાવની પ્રરૂપણા કરી હોય ઈત્યાદિ જે કહ્યું તેનો ઉત્તર આ છે. ગાથાર્થ :- બીજાએ ભાવની પ્રરૂપણા અન્યથા કરી હોય, ત્યારે વાદ કરતી વેળા પણ ચિત્તનો જે મલિનભાવ છે, તેજ અહી બન્ધનું કારણ છે, નહિ કે જ્ઞાન. એí(મલિનતા વિનાનું) જ્ઞાન તો અજ્ઞાન દૂર કરતું હોવાથી કર્મક્ષયનું જ કારણ છે. તાત્પર્ય - જ્યારે જ્ઞાની વિવેથી પવિત્ર કરાયેલા ચિત્તવાળો હોવાથી જ્ઞાનના ગર્વને દૂર કરી બીજાઓ પર ઉપકારની બુદ્ધિથી જ વાદ કરે, ત્યારે તે વાદીનું તે જ્ઞાન બીજાઓના અજ્ઞાનને દૂર કરતું હોવાથી કર્મક્ષયનું જ કારણ બને છે. તેથી પરલોકનું બાધક જ્ઞાન નથી, પરંતુ ચિત્તનો ક્યુષભાવ જ છે. તેથી કોઈ દોષ નથી. પ૧પા વિવેજ્યુક્ત જીવને વાદમાં જે વિધિથી ચિત્તનો ક્યુષભાવ થતો નથી તે વિધિ દર્શાવતા કહે છે. गाथार्थ :- (१) पाही (२) रा. मने (3) परीes मा अधा नपुरादिपाया भने मध्यस्थ(=पक्षपात बिनाना) હોય, તો તેઓની વચ્ચે વાદ કરવાની તીર્થંકર ગણધરોએ ઉત્સર્ગવિધિથી અનુજ્ઞા આપી છે. આમ હોવાથી જ્ઞાની વાદીને ચિત્તની ક્લષતા ઉત્પન્ન થવાનો સવાલ જ ક્યાં છે? કે જેથી તેને કર્મબન્ધ થવાનો પ્રસંગ આવે. પપ૧૬ાા વળી, અજ્ઞાનવાદીઓએ “સબે ય મિહો' (ગા.૫૧) ગાથાથી કહ્યું કે “બધા જ પરસ્પર ભિન્ન જ જ્ઞાન કહે છે ઇત્યાદિ એવું જે કjતે અંગે સમાધાન આપતા કહે છે. ગાથાર્થ :- જો કે અહીં બધા જ્ઞાનીઓ પરસ્પર ભિન્ન જ્ઞાન કહે છે, અને જોકે તે જ્ઞાન પરોક્ષવિષયવાળું હોવાથી તેના વિષયનું દર્શન અસંભવિત છે, તથાપિ દષ્ટ અને ઇષ્ટથી અબાધિત આગમદ્વારા એવો નિશ્ચય કરવો શક્ય જ છે કે “આ જ્ઞાન સમ્યગ જ છે અન્યથા નથી. આમ યુક્તિજન્ય અનુભવરૂપ સંવેદનથી પણ પ્રતિપક્ષનો નિષેધ થાય. તે યોગ્ય જ છે. કારણકે આ સંવેદન યુક્તિ અને આગમમૂલક છે. પ્રતિપક્ષની સાધક્યુક્તિઓ તો દૃષ્ટ-ઇષ્ટથી અબાધિત આગમમૂલક ન હોવાથી જ સંવેદનરૂપ નથી પણ સંવેદનાભાસરૂપ છે. પ૧૭–૨૧૮ ધર્મસંગ્રહણિ ભાગ-૧ % ૨% ,

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292