Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 279
________________ शैलस्तम्भादौ कर्तृकरणभावस्य कल्पनायामपि तत्कार्य वेष्टनलक्षणमुपपद्यते । तस्मानाहे: कर्तृकरणभावः परिकल्पितः । यथा चेहाभेदेऽपि कर्तृकरणभावोऽपरिकल्पितस्तथा ज्ञानात्मनोरपि द्रष्टव्यः ॥४९७॥ एतदेवोपसंहरति-- तम्हा तहाविहाणेगचित्तपरिणामभावतो सिद्धो । __ अणुहवपामन्ना कत्तिकरणभावो अभेदे वि ॥ ४९८ ॥ (तस्मात्तथाविधानेकचित्रपरिणामभावतः सिद्धः । अनुभवप्रामाण्यात् कर्तुकरणभावोऽभेदेऽपि) तस्माद्-अनुभवप्रामाण्यात् ज्ञानात्मनोरभेदेऽपि तथाविधाऽनेकचित्रपरिणामभावतः कर्तृकरणभावः सिद्ध इति स्थितम् ॥४९८॥ साम्प्रतं ज्ञानविचारप्रकरणानुरोधादज्ञानिकमतमपाचिकीर्षुस्तन्मतं तावदुपन्यस्यन्नाह-- - अन्ने भणंति नाणं परलोगविबाहगं विगाणातो । न य निच्छयस्स हेऊ तम्हा अन्नाण मो सेयं ॥ ४९९ ॥ (अन्ये भणन्ति ज्ञानं परलोकविबाधकं विगानात् । न च निश्चयस्य हेतुस्तस्मादज्ञानमेव श्रेयः) अन्ये भणन्ति-यस्मात् ज्ञानं विगानात्-विप्रतिपत्तेः परलोकविबाधकम् । तथा, इदं सम्यग्ज्ञानं न मिथ्येत्येवं यो निश्चयः न च तस्यापि निश्चयस्य कश्चिद्धेतुरस्ति । तस्मादज्ञानमेव श्रेयो न ज्ञानमिति ॥४९९॥ तत्र विगानतः परलोकविबाधकं (इति) भावयन्नाह-- अन्नेण अन्नहादेसियम्मि भावम्मि नाणगव्वेण । कुणइ विवादं कलुसियचित्तो तत्तो य से बंधो ॥ ५०० ॥ (अन्येनान्यथादेशिते भावे ज्ञानगर्वेण । करोति विवादं कलुषितचित्तस्ततश्च तस्य बन्धः) अन्येन पुंसा अन्यथा देशिते सति भावे ज्ञानी ज्ञानगर्वेण कलुषितचित्तः सन् विवादं करोति, ततश्चतस्माच्च चित्तकालुष्यात् 'से' तस्य ज्ञानिनो बन्धोऽशुभकर्मणां भवति, तथा च परलोकव्याघात इति ज्ञानं परलोकविबाधकम् ॥५०॥ यच्चोक्तम्- 'न य निच्छयस्स हेउत्ति' तत्समर्थयमान आह सव्वे वि मिहो भिन्नं नाणं इह नाणिणो जओ बेंति । तीरइ न तओ काउं विणिच्छओ एयमेवं ति ॥ ५०१ ॥ (सर्वऽपिमिथते भिन्नं ज्ञानमिहं ज्ञानिनो यतो बुवन्ति । तीर्यते न ततः कर्तु विनिश्चयः एतदेवमिति) सर्वेऽपि-ज्ञानिनो मिथ:-परस्परं यतो-यस्मात् ज्ञानं भिन्नमेव ब्रुवन्ति, ततो न विनिश्चयः कर्तुं शक्यते, यथा एतत् ज्ञानम् एवं सम्यक् मिथ्या वे(चे)ति ॥५०१॥ एतदेव भावयति-- तव्विसयदरिसणातो जुज्जइ एसो ण तं च पारोक्खे । संवेदणमेत्तेण तु पडिपक्खनिसेहणमजुत्तं ॥ ५०२ ॥ (तद्विषयदर्शनात् युज्यते एष न तच्च पारोक्षे । संवेदनमात्रेण तु प्रतिपक्षनिषेधनमयुक्तम्) - - - - - - - - - - - - - - - - - - - - - -- ગાથાર્થ :- (“તુ'પદ હેતુદર્શક છે.) પૂર્વપક્ષ :- સાપનો આ કિરણભાવ પરિકલ્પિત છે. વાસ્તવિક નથી. તેથી ભેદમાં કક્કરણભાવના નિયમને કોઈ દોષ નથી. કારણકે પરિકલ્પિતવસ્તુ પરમાર્થથી અસત્ હોય છે. उत्तर :- मा पात योग्य नथी. २७ सापमा H-5२मापर्नु वेष्टन(=4lzj)३५ ार्य स जाय ४ . જો કરણભાવ લ્પનામાત્ર જ હોય, તો તેનાથી પારમાર્થિક્વેષ્ટનરૂપ કાર્ય થવું જોઈએ નહિ. કારણકે વસ્તુસત ( પારમાર્થિક સ)માંથી જ વસ્તુની ઉત્પત્તિ સંભવે છે નહિક અવસુસ(=અપારમાર્થિક)માંથી. (ચ પદ હેતુદર્શક છે.) વળી, અહીં પથ્થરના થાંભલાવગેરેમાં કર્ણ-કરણભવની લ્પના કરીએ, તો પણ વેટનરૂપ કાર્ય થતું દેખાતું નથી. તેથી સાપનો -કરણ ભાવ કાલ્પનિક નથી અને જેમ અહી અભેદમાં પણ કેન્દ્રકરણભાવ વાસ્તવિક છે, તેમ જ્ઞાન–આત્માઅંગે પણ સમજવું. ૪૯ળા આજ અર્થનો ઉપસંહાર કરતા કહે છે. ગાથાર્થ :- તેથી અનુભવપ્રમાણના બળપર જ્ઞાન–આત્માવચ્ચે અભેદમાં પણ તેવા પ્રકારના અનેક વિચિત્ર પરિણામના કારણે ર્ર–કરણભાવ સિદ્ધ છે, તેમ નિર્ણય થાય છે. ૪૯૮ (मज्ञानपाहीनो मत) હવે જ્ઞાનવિચારના પ્રકરણના અનુરોધથી અજ્ઞાનવાદીમતનું ખંડન કરવાના આશયથી તે મતની રજુઆત કરે છે. ગાથાર્થ :- અજ્ઞાનવાદી :- જ્ઞાન વિવાદના કારણે પરલોક્ન બાધક છે. તથા “આ જ્ઞાન સમ્યગ છે મિથ્યા નથી એવા પ્રકારનો નિશ્ચય કરાવનારુ કોઈ કારણ નથી. તેથી અજ્ઞાન જ શ્રેયસ્કર છે, જ્ઞાન નહિ. ti૪૯લા અહીં “વિવાદના કારણે પલોનું બાધક છે એવું ક્યાં તેનું ભાન કરતાં કહે છે. ગાથાર્થ :- અન્ય પુરુ કોઈ ભાવ અન્યરૂપે ક્વો હોય, ત્યારે જ્ઞાની જ્ઞાનના ગર્વથી મલિનઆરાયવાળો થઈ વિવાદ કરે છે. આ મલિનઆરાયથી તે જ્ઞાનીને અશુભકર્મનો બંધ થાય છે. તેથી પરલોક બગડે છે. તેથી જ્ઞાન પલોનું બાધક છે.પાપા વળી ગા.૪૯૯માં જે કહ્યું કે “સમ્યજ્ઞાનના નિશ્ચયનો કોઈ હેતુ નથી” તે કથનનું સમર્થન કરતાં કહે છે. ગાથાર્થ :- બધા જ જ્ઞાનીઓ પરસ્પર ભિન્ન જ જ્ઞાન કહે છે. તેથી એવો નિશ્ચય કરવો શક્ય નથી, કે “આ જ્ઞાન સાચું છે કે ખોટું ' પત્રના આ જ વાત બતાવે છે. - - - - - - - - - - ધર્મસંગ્રહણિ ભાગ-૧ % ૨૮

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292