Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 277
________________ ___ परिणामे पुणण तेसिंऽभेदो कहावक्तं न तेषामभेदः कचियाभदतो वासिरपि तस्य किंतु भेद एव, स च कर्तृकरणभावनिबन्धनः, कर्तृकरणभावश्च ज्ञानात्मनोरप्यविशिष्ट इत्यत्रापि भेद एवेति भावः ॥४८९॥ अत्राह-- तं खलु बझं करणं नाणं पण अंतरं ति वेधम्म । न य अपरिणओ उ तहा अगेण्हिउं ती अयं घडति ॥ ४९० ॥ (तत्खलु बाह्यं करणं ज्ञानं पुनरांतरमिति वैधर्म्यम् । न चापरिणतस्तु तथाऽगृहीत्वा तामयं घटयति ) तत्-खलु वासिलक्षणं करणं बाह्यं, ज्ञानं पुनरान्तरमतो दृष्टान्तदाष्ान्तिकयो_धर्म्यम्। यदि हि किंचित्करणमान्तरमेकान्तेन भिन्नमुपदर्येत ततः स्यात् दृष्टान्तदाष्टान्तिकयोः साधर्म्य, न च तत्तथाविधमस्ति। न च बाह्यकरणगतो धर्मः सर्वोऽप्यान्तरे योजयितुं शक्यते, अन्यथा 'दीपेन चक्षुषा देवदत्तः पश्यती'त्यत्रापि दीपादिवच्चक्षुषोऽप्येकान्तेन देवदत्तस्य भेदः स्यात् । तथा च सति लोकप्रतीतिविरोधः । अपि च, साध्यविकलोऽपि वासिवर्द्धकिदृष्टान्त इत्यावेदयन्नाह-'नय इत्यादि न च अयं वर्द्धकिस्तथा काष्ठमिदमनया वास्या घटिष्ये इत्येवं वासिग्रहणपरिणामेनापरिणतः सन् 'तीति' तां वासिमगृहीत्वा घटयति, किंतु तथापरिणतस्तां गृहीत्वा ॥४९०॥ ततः किमित्याह-- परिणामे पुण एगत्थ-साहगत्तस्सऽभेदओ किह णु । जुज्जइ इमं जमुत्तं ण तेसिंऽभेदो कहंचिदवि? ॥ ४९१ ॥ (परिणामे पुनरेकार्थसाधकत्वस्याभेदतः कथं नु । युज्यते इदं यदुक्तं न तेषामभेदः कथंचिदपि?) परिणामे-यथोक्तस्वरूपे सति पुनरेकार्थसाधकत्वस्य-विवक्षितकाष्ठघटनलक्षणेकार्थकारकत्वस्याभेदतो वासिरपि तस्य काष्ठस्य घटने व्याप्रियते पुरुषोऽपीत्येवंलक्षणतः कथं नु इदं युज्यते? यदुक्तम् 'न तेसिंऽभेदो कथंचिदवि इति?' नैव कथंचन । अभेदस्याप्येकार्थकारितया तयोर्भावात् ॥४९१॥ . इय नाणगहणपरिणामभावतो अत्तणो गहो जेण । सो चेव किन्न नाणं तुल्लम्मि तदनुभ(भोवगमम्मि? ॥ ४९२ ॥ (इति ज्ञानग्रहणपरिणामभावत आत्मनो ग्रहो येन । स एव किन्न ज्ञानं तुल्ये तदभ्युपगमे). इतिः-एवं वासिग्रहणवत् येन ज्ञानग्रहणपरिणामभावतो विवक्षितमर्थमनेन ज्ञास्यामीत्येवं ज्ञानग्रहणपरिणामभावेनात्मनो ग्रहो ज्ञानस्य भवति स-एवं परिणामस्तुल्ये-बोधरूपतया समाने 'तदभ्युपगमे' तस्य परिणामस्याभ्युपगमे, बोधरूपे तस्मिन्नभ्युपगम्यमाने इत्यर्थः, किन्न ज्ञानमष्यिते बोधरूपतया? तत एव सकलविवक्षितार्थसिद्धेः स एव .. ज्ञानतया अभ्युपगन्तुं युक्त इति भावः । तथा च सत्यात्मनः कथंचिदभिन्नं ज्ञानं सिद्धमिति ॥४९२॥ अपि च,-- इय कत्तिकरणभावे कज्जं संवित्तिलक्खणं कत्थ? । जति जीवे कहमन्नं नाणं तदभिन्नरूवं तु? ॥ ४९३ ॥ (इति कर्तृकरणभावे कार्य संवित्तिलक्षणं कुत्र? । यदि जीवे कथमन्यद् ज्ञानं तदभिन्नरूपं तु) - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - છે. (“તુ"પદ જકારઅર્થક છે.) ર્તા અને કરણવચ્ચેના ભેદની સિદ્ધિમાં વાસી-સુથારનું ઓજાર વિશેષ (બસૂલ અથવા રંધો) અને સુથાર નું દષ્ટાન્ત છે. અહીં રંધા સુથારવચ્ચે જરા પણ અભેદભાવ નથી, પરંતુ ભેદ જ છે. આ ભેદ કર્તા-કરણભાવના કારણે જ છે અને તે તો જ્ઞાન અને આત્માવચ્ચે પણ સમાનતયા છે. તેથી જ્ઞાન અને આત્માવચ્ચે પણ ભેદ જ છે. ૪૮લા અહી આચાર્યરત્ન ઉત્તર આપે છે. गाथार्थ :-उत्तरपक्ष :- पांसतुं (असून रंधा) मा २९ छ, थारे ज्ञान मातरि २ . माम दृष्टान्त भने દાન્તિક વચ્ચે મહત્ત્વની અસમાનતા છે. જો તમે એવું કોઈ આંતરિક કરણ આત્મારૂપ ક્નથી એકાન્નભિન્ન દર્શાવ્યું હોત, તો જરૂર દૃષ્ટાન્ત-દાર્જીન્તિક્વચ્ચે સમાનતાના બળે કરણ–કર્તાવચ્ચે એકાન્તભેદ સિદ્ધ થાત. પણ તેવું કોઈ આંતરિકકરણ નથી વળી બાહ્યકરણગત બધા જ ધર્મો આંતરકરણમાં પણ યોજવા શક્ય નથી. નહિતર તો દીવાથી આંખદ્વારા દેવદત્ત જૂએ છે” વગેરસ્થળે દીવાવગેરેની જેમ આંખને પણ દેવદત્તથી એકાન્તભિન્ન માનવાની આપત્તિથી લોકપ્રતીતિ સાથે વિરોધ આવે. વળી, રંધા-સુથારનું દૃષ્ટાન્ત એકાન્તભેદરૂપ સાધ્યથી વિક્સ(હિત) છે તે દર્શાવવા કહે છે. “નય ઈત્યાદિ સુથાર આ રંધાથી આ લાકડાને આ પ્રમાણે ઘડીશ' એવા પરિણામથી પરિણત થયા વિના અને (વાસંલાને) રંધાને ગ્રહણ ક્યા વિના લાકડાને ઘડતો નથી, પરંતુ તેના પરિણામથી પરિણત થઈ અને રધો લઈને જ લાકડાને ઘડે છે. ૪૯૦ના तथी गुंथाय ? ते मतावे. ગાથાર્થ :- આમ ઉપરોક્તપરિણામના કારણે સુથાર–રંધામાં અભિપ્રેતકાર્ઘટનરૂપ એકાર્યકારક્તાનો અભેદ છે. કારણ કે રંધો પણ તે લાકડાને ઘડવા પ્રવૃત્ત થાય છે અને સુથાર પણ. તેથી તમે “સુથાર–રંધાવચ્ચે જરા પણ અભેદ નથી એવું જે હ્યું તે ક્વી રીતે સંગત ઠરે? અર્થાત્ જરાયે સંગત નથી. કારણકે તે બન્ને વચ્ચે એકાર્યકારિતારૂપે અભેદ પણ રહ્યો છે. ૪લા ગાથાર્થ :- આમ રંધાના પ્રહણની જેમ જ આત્માના “હુ અભિપ્રેત અર્થને આનાથી જાણીશ' આવા પ્રકારનાં જ્ઞાનગ્રહણપરિણામથી જ જ્ઞાન ગ્રહણ થાય છે. આમ દાર્જીન્તિકસ્થળે પણ જ્ઞાનાત્મક કરણગ્રહણનો પરિણામ છે જ. આમ ઉભયસ્થળે પરિણામ બોધરૂપે સમાન છે. તેથી પરિણામને બોધરૂપે સ્વીકારતા હો, તો જ્ઞાનને બોધરૂપ કેમ સ્વીકારતા નથી? કારણકે તેથી જ સકળ અભિપ્રેત અર્થની સિદ્ધિ છે. અર્થાત્ આ પરિણામ જ જ્ઞાનતરીકે સ્વીકર્તવ્ય છે. અને તો જ્ઞાન આત્મા થી કથંચિત્ અભિન્ન સિદ્ધ થશે જ. ૪લા ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૨૯૬

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292