Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 274
________________ अथोच्येत-ज्ञानमात्मनो गुणो नत्वन्येषामित्येतत् स्वभावकृतमेव-स्वभावनिबन्धनमेव, यत्-यस्मात्स्वभावत एव लोके प्रतिनियता गुणा भवन्तीति । अत्राह-एषोऽपि च-स्वभावपक्षोऽनिमित्तो-निमित्तमन्तरेण कल्प्यमानः सप्रतिपक्षःस्वभावान्तरकल्पनाप्रसङ्गलक्षणप्रतिपक्षयुक्तः ॥४७८॥ सप्रतिपक्षत्वमेव भावयति-- एगतेण विभिन्नं नाणं आयाउ तग्गुणो तहवि । एत्तोच्चिय णन्नगुणो तहासहावातों किं माणं ? ॥ ४७९ ॥ (एकान्तेन विभिन्नं ज्ञानमात्मनस्तद्गुणस्तथापि । अत एवान्यगुणस्तथास्वभावात् किं मानम्) एकान्तेनात्मनः सकाशात् विभिन्नं ज्ञानं तथाप्येतत्तथास्वभावात्तगुण-आत्मगुणो न पुनरत एव भेदाविशेषात् अन्यगुणोऽपीत्यत्र किं मान-प्रमाणं?, नैव किंचित् । ततोऽन्यगुणतयाऽपि कल्पनाप्रसङ्गात् न यथोक्तस्वभावपक्षः श्रेयानिति ॥४७९॥ यच्चोक्तम्- 'पइनियया चेव जं गुणा लोए' इति तद्दूषयितुमाह-- पतिणियतता तु लोए गुणाण दिट्ठा निमित्तभेदेण । एगंतभेदपक्खे ण य जुज्जइ तमविसेसाओ ॥ ४८० ॥ (प्रतिनियतता तु लोके गुणानां दृष्टा निमित्तभेदेन । एकान्तभेदपक्षे न च युज्यते तदविशेषात्) . प्रतिनियतता तु लोके गुणानां दृष्टा निमित्तभेदेन-निमित्तविशेषेण कथंचिदभेदलक्षणेन। तथादि-यस्य गुणस्य येन सह कथंचिदभेदोऽस्ति स तत्र प्रतिनियतो भवति, नान्यत्रेति, एकान्तभेदपक्षे चाङ्गीक्रियमाणे, चशब्दो भिन्नक्रमः स च यथास्थानं योजितः, न युज्यते तत्-प्रतिनियतताया निमित्तं किंचित्। कुत इत्याह-'अविशेषात् आत्मघटादीनां ज्ञानाद्भिन्नरूपत्वेन विशेषाऽभावात् ॥४८०॥ परो भेदाविशेषेऽपि निमित्तमादर्शयति-- समवाया संबंधो तेसिं तस्सेव तेहि णण केण ? । जति अन्नेणऽणवत्था अह उ सयं किन्न तेसिं पि ? ॥ ४८१ ॥ (समवायात् सम्बन्धस्तेषां तस्यैव ताभ्यांननु केन ? । यदि अन्येनानवस्थाऽथ तु स्वयं किन्न तेषमपि) समवायात्सकाशात् यः परस्परं तयोर्ज्ञानात्मनोः संबन्धः स भेदाविशेषेऽपि प्रतिनियततायाः-ज्ञानमात्मन एव गुणो नान्येषामित्येवंरूपाया निमित्तमिति चेत्। अत्राह-'तस्सेवेत्यादि तस्यैव समवायस्य ताभ्यां-समवायिभ्यां सह केन संबन्धः स्यात्? किमन्येन समवायेन किंवा स्वरूपेणैव? तत्र यद्यन्येनेति पक्षस्तीनवस्था, तस्यापि स्वसमवायिभिः सह संबन्धस्य तदन्यसमवायबलादेव भावात्, तस्याप्यन्यत इति । अथ, तुः पूरणे, स्वयं स्वरूपेणेति पक्षस्ततः किन्न तयोरपिज्ञानात्मनोः गुणगुणिनोः स्वयं संबन्धः? किमेतदर्द्धजरतीयमिति ॥४८१॥ अत्र पराभिप्रायं दूषयितुमाह-- - - -- -- - - - - - - - - -- - - - - - - - - - - - --- - - - અહી પૂર્વપક્ષના આશયની આશંકા કરતાં કહે છે. ગાથાર્થ :- પૂર્વપક્ષ :- “જ્ઞાન આત્માનો ગુણ જ છે, અન્યનો નહિ એમાં સ્વભાવ જ કારણ છે. કારણકે લોકમાં સ્વભાવના જ કારણે પ્રતિનિયત ગુણો હોય છે. ઉત્તરપક્ષ :- કોઈપણ પ્રકારના નિમિત્ત વિના આવા સ્વભાવની લ્પના કરવી યોગ્ય નથી, કેમકે તે(=અનિમિત્તક સ્વભાવલ્પના) અન્યસ્વભાવની લ્પનાના પ્રસંગરૂપ પ્રતિપક્ષથી યુક્ત છે. ૪૮. સપ્રતિપક્ષપણાનું જ ભાવન કરે છે. ગાથાર્થ :- આત્માથી એકાન્ત ભિન્ન લેવા માં જ્ઞાન તેવા સ્વભાવથી આત્માનો ગુણ છે. પણ ભેદની સમાનતા હોવા છતાં ઘડાવગેરે બીજાનો ગુણ નથી, એમ કહેવામાં કોઇ પ્રમાણ નથી. આમ તો અન્યના ગણતરીક પણ લ્પના કરવાનો પ્રસંગ હોવાથી તમે કહેલો સ્વભાવપક્ષ શ્રેયસ્કર નથી. ભાજલ્લા વળી ગા.૪૮માં “પ્રતિનિયત જ ગુણો હોય છે.' ઇત્યાદિ જે કહ્યું તે દૂષિત કરવા કહે છે. ગાથાર્થ :- લોકમાં ગુણોની જે પ્રતિનિયતતા દેખાય છે તે કથંચિભેદરૂપ નિમિત્તભેદના કારણે હોય છે. જે ગુણનો જે ગુણીસાથે કથંચિદભેદ હોય તે ગુણ તે જ ગુણીમાં પ્રતિનિયત છે અન્યત્ર નહિ. અને એકાન્તભેદપક્ષના અંગીકારમાં તો પ્રતિનિયતતાનું કોઈ નિમિત્ત યોગ્ય નથી. કારણકે આત્મા અને ઘટવગેરે જ્ઞાનથી ભિન્નરૂપે સમાન છે. (મૂળમાં “ચપદનો અન્વય 'सान्त '६ साथै छ.) ॥४८॥ (समवायर्नु उन) અહી પૂર્વપક્ષ સમાનતયા ભેદ હોવા માં જ્ઞાનના આત્મગુણ હોવામાં નિમિત્ત દર્શાવે છે. गाथार्थ :- पूर्वपक्ष :- ज्ञाननी मात्माथी म भविशेष३५ .समवायना 10 ते जन्नना(=ज्ञानઆત્માનો) સંબંધ થાય છે. તેથી “જ્ઞાન આત્માનો જ ગુણ છે અન્યોનો નહિ એવી પ્રતિનિયતતાનું નિમિત્ત આ સમ્બન્ધ છે. तपक्ष :- मा समवायनी त समवायी (समपायपा-मात्मा भने ज्ञान)साथे संजय नाथी ? सुंअन्य સમવાયથી કે સ્વરૂપથી જ? જો અન્ય સમવયથી એમ કહેશો, તો અનવસ્થાદોષ છે. કેમકે તે અન્ય સમવાયનો પણ પોતાના સમવાયીઓ સાથે સંબંધ અન્યતરસમવાયના બળથી સ્વીકારવો પડશે. અને તે અન્યતરનો વળી અન્યતમથી. આમ અનવસ્થા ચક્ર ચાલશે. હવે સમવાયનો સમવાયીઓસાથે સ્વરૂપથી સંબંધ છે તેમ કહેશો, તો જ્ઞાન–આત્મારૂપ ગુણ ગુણીનો જ સ્વયં સ્વરૂપથી જ સમ્બન્ધ કેમ ક્યા નથી? અમુસ્થળે સ્વરૂપ સ્વીકારી અને અમુસ્થળે ન સ્વીકારી આવો અર્ધજરતીયન્યાય કેમ પકડો છો ? ૪૮૧ાા ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૨૬૩

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292