Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 273
________________ णाता संवित्तीओ जीवो नहि नाणभिन्नरूवाणं । सा अत्थि घडादीणं तकज्जाऽदरिसणाउ त्ति ॥ ४७६ ॥ (ज्ञाता संवित्तेः जीवो नहि ज्ञानभिन्नरूपाणाम् । सोऽस्ति घटादीनां तत्कार्याऽदर्शनादिति) ज्ञाता-ज्ञस्वभावो ज्ञानादभिन्न इति प्रतिज्ञा। संवित्तेः-संविदानत्वादिति व्यतिरेकी हेतुः। व्यतिरेकमेवास्य विपक्षात् साधयति 'नहीत्यादि न हि-यस्माद् घटादीनां ज्ञानाद्भिन्नरूपाणां सा संवित्तिः-संविदानताऽस्ति । कुतः? इत्याह'तत्कार्यादर्शनात् तत्कार्यस्य-पर्यालोचनापूर्वकनियतप्रवृत्तिनिवृत्त्यादिलक्षणस्यादर्शनात् इति। तस्मादयं जीवः संवित्त्युपलब्धेआनादभिन्न इत्यनुमीयते। एतदुस्तके पति-इयं संविदानता तावज्जीव एवोपलभ्यते नतु घटादौ, तद्यदि ज्ञानाद्भिन्नरूपेऽपि जीवे स्यात् ततो घटादावपि प्रसज्येत, भेदाविशेषात्, तथा च सति सर्ववस्त्वाश्रयतया भवेत् नियताश्रयतया च व्याप्ता, ततो व्यापकानुपलब्ध्या ज्ञानादिन्नरूपाद्विपक्षाद् व्यावर्त्तमाना ज्ञानाभिन्नवस्त्वाश्रयतया व्याप्यत इति विवक्षितहेतुसाध्ययोः प्रतिबन्धसिद्धिरिति ॥४७६॥ यदुक्तं भेदाविशेषाद् घटादावपि सा प्रसज्येतेति, तत्र परः समाधानमाह तेसिं न तेण जोगो अन्नगुणत्तातों तेण सा नत्थि । अविसिटे अन्नत्ते एतं पि य किंकयं एत्थ? ॥ ४७७ ॥ (तेषां न तेन योगोऽन्यत्वात् तेन सा नास्ति । अविशिष्टेऽन्यत्वे च किंकृतमत्र) तेषां-घटादीनां न तेन-ज्ञानेर सह योगः संबन्धोऽस्ति, अन्यगुणत्वात्, ज्ञानं ह्यात्मनो गुणो न घटादीनां, ततस्तत् तेनैव सह संबद्धं न तु घटादिभिः, तेन कारणेन योगाभावलक्षणेन सा-संवित्संविदानता न तेषां घटादीनामस्ति, न तु ज्ञानाद्भिन्नरूपत्वेन, तन्न ज्ञानाभिन्नवस्त्वाश्रयतया संवित्तेप्तिरिति। अत्राचार्य आह-'अविसिटे इत्यादि अविशिष्टे अन्यत्वे एतदपि-ज्ञानमात्मनो गुणो न घटादीनामितीदमपि अत्र-विचारप्रक्रमे किंकृतं-किन्निबन्धनं?, नैव सनिबन्धनमिति, वाङ्मात्रमेतदिति भावः ॥४७७॥ अत्र परस्य मतमाशङ्कमान आह-- अह उ.सहावकतं चिय पतिणियता चेव जं गुणा लोए । एसो वि ह अनिमित्तो सहावपक्खो सपडिवक्खो ॥ ४७८ ॥ (अथ तु स्वभावकृतमेवं प्रतिनयतैव यदुणा लोके । एषोऽपि हु अनिमित्तः स्वभावपक्षः सप्रतिपक्षः) — — — —ગાથાર્થ :-આમ લોક અને પ્રમાણથી જીવ પરિણામી સિદ્ધ થાય છે. આમ પરિણામિત્વની સિદ્ધિ થઈ. તેથી મૂળગાથામાં જે પરિણામીદ્વાર બતાવેલું તેનું સમર્થન થયું. હવે, આત્માનું જ્ઞાયકપણાનું સમર્થન કરવા, તેના ઉપક્રમના આરાયથી “અહુણા ઈત્યાદિ કહે છે. હવે સૂત્રના આદેરાથી “આ જીવ જ્ઞાતા છે તેમ કહીરા...૪૦પા | (આત્મા જ્ઞાયક છે) પ્રતિજ્ઞાત કરેલા જીવના જ્ઞાતૃત્વનું સૂચન કરે છે. ગાથાર્થ :- “સ્વભાવ(જ્ઞાનસ્વભાવ) જ્ઞાનથી અભિન્ન છે. આ અનુમાન-પ્રતિજ્ઞાવાક્યમાં “કારણકે સંવિદાન છે.' એવો વ્યતિરકી હેતુ છે. હેતુનો આ વ્યતિરેક વિપક્ષદ્વારા સૂચવે છે. “નહિ ઈત્યાદિ. ઘડાવગેરે જ્ઞાનથી ભિન્ન વસ્તુઓમાં સંવિત્તિ નથી. કારણકે તેઓમાં (ઘડા વગેરેમાં) સંવિત્તિના પર્યાલોચનપૂર્વક નિયત પ્રવૃત્તિ/નિવૃત્તિરૂ૫ કાર્યો દેખાતા નથી. તેથી આ જીવ સંવિત્તિની ઉપલબ્ધિથી જ્ઞાનથી અભિન્ન છે તેમ અનુમાન થાય છે. તાત્પર્ય:- આ સંવેદન જીવમાં જ ઉપલબ્ધ થાય છે, ઘડાવગેરે અજીવમાં નહિ. જો આ સંવેદન જ્ઞાનથી ભિન્ન એવા પણ જીવમાં હોત તો ઘડાવગેરેમાં પણ માનવાનો પ્રસંગ આવત કેમકે તે(=જ્ઞાન) જીવ અને ઘડાવગેરેથી સમાનતયા ભિન્ન છે. અને તો સંવિત્તિ સર્વવસ્તુ( જીવ અને જડ)નો આશ્રય કરે. તેમ માનવું પડશે. પણ વાસ્તવમાં સંવિત્તિ નિયત આશ્રયતાથી વ્યાપ્ત છે. (નિયતઆશ્રયતા વ્યાપક છે. સંવિત્તિ વ્યાપ્ય છે.) આમ વ્યાપકની અનુપલબ્ધિ છે. તેથી ભિન્નરૂપ જ્ઞાનાત્મકવિપક્ષથી વ્યાવૃત્ત થઈ સંવિત્તિ જ્ઞાનથી અભિન્ન વસ્તુરૂપ આશ્રયમાં રહેલી આશ્રયતાથી વ્યાપેલી છે. અર્થાત જ્યાં જ્યાં સંવિત્તિ છે ત્યાં ત્યાં જ્ઞાનભિન્ન આશ્રયતા છે. જ્યાં જ્ઞાનાભિન્ન આશ્રયતા નથી ત્યાં સંવિત્તિ પણ નથી. તાત્પર્ય :- સંવિત્તિ જ્ઞાનના આધારમાં રહેલી છે. હવે જો જ્ઞાન સ્વાશ્રયભૂત જીવથી એકાંતે ભિન્ન જ હોય. અને માં જો જીવ જ્ઞાનના આધારતરીક ઈષ્ટ હોય, તો જ્ઞાનના આધારતરીક જીવની જેમ ઘટવગેરેને પણ એકાંન્તભેદરૂપ ન્યાયની સમાનતાથી સ્વીકારવા જોઈએ. ઘડાવગેરે જ્ઞાનથી ભિન્નરૂપે સર્વત્ર સિદ્ધ છે. અને ત્યાં સંવિત્તિ ઉપલબ્ધ થતી નથી. તેથી માત્ર જીવમાં જ ઉપલબ્ધ થતી સંવિત્તિ અન્યથા અઘટમાન થવાદ્વારા સ્વાશ્રયને જ્ઞાનથી અભિન્ન તરીક સિદ્ધ કરે છે. આમ હતુ અને સાધ્ય વચ્ચેનો સંબંધ સિદ્ધ થાય છે. ૪૭૬ાા (જ્ઞાન આત્માથી કથંચિત અભિન્ન). અહીં “સમાનતયા ભેદ હોવાથી ઘડામાં પણ સંવિત્તિનો પ્રસંગ છે એવું જે ઠાં ત્યાં પૂર્વપક્ષ સમાધાન આપે છે. ગાથાર્થ :- પૂર્વપક્ષ :- ઘડાવગેરેનો જ્ઞાનસાથે સંબંધ એટલા માટે નથી, કે જ્ઞાન તેઓના ગુણ નથી પણ આત્મારૂપઅન્યનો ગુણ છે. તેથી જ જ્ઞાન આત્માસાથે સંબદ્ધ છે, પણ ઘડાવગેરે સાથે સંબદ્ધ નથી. આમ જ્ઞાનનો ઘડાવગેરેસાથે સંબંધ ન હોવાથી જ ઘડાવગેરેને સંવિત્તિ(સંવેદન) નથી, નહિક ઘડાવગેરે જ્ઞાનથી ભિન્નરૂપવાળા હોવાથી. તેથી સવેદનની જ્ઞાનાભિન આશ્રયતા સાથે વ્યાતિ લ્પવાની જરૂર નથી. ઉત્તરપક્ષ :- જ્ઞાન આત્મા અને ઘડાવગેરેથી સમાનતયા ભિન્ન હોય, તો પ્રસ્તુતવિચારસ્થળે “જ્ઞાન આત્માનો જ ગુણ છે ઘડાવગેરેનો નથી એવો નિર્ણય કરવામાં કારણ કોણ છે? અર્થાત્ કોઈ કારણ નથી. માત્ર વચનવિલાસ છે. ૪૭૭ ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨૬૨

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292