Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 272
________________ भाविवर्षदशकस्थितिस्वभावत्वन्यायस्य समानत्वात्, , अथ चान्ते क्षयो दृश्य इच्न पायकान्तेनानिवृत्तिः कर्तुं युज्यते कचरमक्षणे व तथा सति विनाभूतत्वेनैकान्तक्षणिकत्वप्रतिपन्थित्वादिति। अन्तक्षयदर्शनमपि अन्त एव क्षयसाधनायालं नादावपि । स्यादेतत्, यद्यादौ क्षयो नाभ्युपगम्यते ततोऽन्तेऽपि क्षयो न स्यात्, युक्तित आकालनित्यतापत्तेः, अथाहि-घटस्य वर्षदशकस्थितिस्वभावस्य प्रथमक्षणातिक्रमे तत्स्वभावनिवृत्तिर्भवति वा न वा? तत्र यद्याद्यः पक्षस्ततोऽतादवस्थ्यं, तथा च क्षणिकत्वप्रसङ्गः । अथ द्वितीयः पक्षस्तर्हि क्षणान्तरातिक्रमेऽपि स एव स्वभावो यावच्चरमक्षणेऽपि स एव स्वभावः, ततो यथा प्रथमक्षणभाविवर्षदशकस्थितिस्वभावत्वसामर्थ्यात्तस्य वर्षदशकं यावदवस्थानमभूत् तथा चरमक्षणवर्तितत्स्वभावसामर्थ्यादन्यदपि वर्षदशकं यावत्तेनावस्थातव्यं, न्यायस्य समानत्वात्, तत्रापि चरमसमये स एव स्वभाव इत्यन्यदपि वर्षदशकं यावत्तेनावस्थातव्यं, तत्रापि चेयमेव युक्तिरित्याकालनित्यतापत्तिः, अथ चान्ते क्षयो दृश्यते, तस्मादन्तक्षयदर्शनान्यथाऽनुपपत्त्या तस्यादावपि क्षयोऽनुमीयत इति, तदेतदयुक्तम्, वर्षदशकस्थितिस्वभावत्वेऽभिहिते सति परमार्थतो विकल्पयुगल પ્રવૃત્તેિ, તથ વિદ્વાનુયાયિત્વા રિ-પટ વહેતુ વર્ષ શસ્થિતિવમાવઃ સમુત્વજ્ઞસ્તજૂથમણ પ્રથમक्षणमात्रातिक्रमे सति एकान्तेनातादवस्थ्यं भवेत्? प्रथमक्षणस्य वर्षदशकत्वायोगात्, कथं वा तादवस्थ्यमेव? तथा सति वर्षदशकस्थितिस्वभावत्वविरोधात्, यदि हि तस्य कथंचित् प्रतिक्षणमपचयभावेन वर्षदशकचरमक्षणे वर्षदशकस्थितिस्वभावत्वस्य सर्वात्मना निवृत्तिर्भवति तदा तस्य तत्स्वभावत्वकल्पना कर्तुं युज्यते नान्यथा, तन्न वर्षदशकस्थितिस्वभावत्वस्य प्रथमक्षणातिक्रमे सत्येकान्तेन निवृत्ति प्येकान्तेनानिवृत्तिः किंतु कथंचित्। शाहि-प्रथमक्षणापेक्षया निवृत्तिः, शेषक्षणापेक्षया चानिवृत्तिरिति। एतदुई पति-वर्षदशककालस्य नियतमानत्वादेतद्वर्षदशकस्थितिस्वभावत्वं मनुष्यपर्यायवत् प्रतिक्षणमवश्यं न्यूनभावेन परिणामि । तथाहि-यदेव प्रथमे क्षणे वर्षदशकस्थितिस्वभावत्वमासीतदेव द्वितीये क्षणे प्रथमक्षणहीनवर्षदशकस्थितिस्वभावत्वरूपतयोपजातम्, एवमुत्तरक्षणेष्वपि भावनीयमिति न कश्चिद्दोष इति कृतं प्रसङ्गेन ॥४७४॥ उपसंहारमाह-- तम्हा परिणामी खलु जीवो लोगप्पमाणओ सिद्धो । अधुणा जहेस णाता तह सुत्तादेसतो वोच्छं ॥ ४७५ ॥ __ (तस्मात्परिणामी खलु जीवो लोकप्रमाणतः सिद्धः । अधुना यथैव ज्ञाता तथा सूत्रादेशतो वक्ष्ये) तस्मात्परिणामी खलु जीवो लोकतः प्रमाणतश्च सिद्ध इति स्थितम् ॥ (इति) परिणामित्वसिद्धिः ॥ समर्थित मूलद्वारगाथोपन्यस्तं परिणामित्वमिदानीं तु ज्ञायकत्वं समीयतुकामस्तदुपक्षेपं कुर्वन्नाह-'अहुणेत्यादि' अधुना यथा एष जीवो ज्ञाता भवति तथा सूत्रादेशतः वक्ष्ये ॥४७५॥ प्रतिज्ञातमेवाह--. - - - - - - - - - - - - — — —અકાદવથ્ય જ ઈષ્ટ છે નહિક સર્વથા. અને કથંચિઃ અતાઇવચ્ચ અન્વયે વિના સંભવે જ નહિ. તેથી આ કથંચિદ્ અતાઇવચ્ચ એકાન્તઅનિત્યતાનું સાધક નથી પણ બાધક છે. તવૈવ અક્ષયદર્શન પણ અન્ને ક્ષય(નાશ)નું જ સાધક છે, નહિ કે આરંભે પણ ક્ષયનું. બૌદ્ધ :- જો આદિમાં ક્ષય નહિ સ્વીકારશો, તો અત્તે પણ ક્ષય સ્વીકારી શકાશે નહિ. કારણકે યુક્તિથી સદા નિત્યતાની આપત્તિ આવશે. જૂઓ - એક ઘડો દસવર્ષ રહેવાના સ્વભાવવાળો છે. હવે, ઘડાનો આ સ્વભાવ પ્રથમક્ષણ પૂર્ણ થયે નિવૃત્ત થશે કે નહિ થાય? જો ‘નિવૃત્ત થશે' એમ કહેશો, તો સ્વભાવ બદલાવાથી અકાદવથ્ય આવ્યું અને તે ક્ષણિત્વનો પ્રસંગ છે. હવે જો એમ કહેશો કે “એ સ્વભાવ નિવૃત્તિ નહિ થાય તો પ્રથમક્ષણવત્ બીજીક્ષણે પણ તે સ્વભાવ નિવૃત્ત નહિ થાય, યાવત્ દસવર્ષની ચરમક્ષણે પણ તે સ્વભાવ નિવૃત્ત નહિ થાય. તેથી જેમ પ્રથમક્ષણે દસવર્ષ રહેવાના સ્વભાવના સામર્થ્યથી ઘડો દસવર્ષસુધી રહ્યો, તેમ દસવર્ષની ચરમક્ષણે પણ તે જ સ્વભાવના સામર્થ્યથી બીજા પણ દસવર્ષસુધી તે ઘડો રહેશે. કારણકે ન્યાય સર્વત્ર સમાન છે. એ બીજા દસ વર્ષ વીતી ગયા બાદ પણ આ જ યુક્તિથી દસવર્ષ રહેવાનો સ્વભાવ અખંડ હોવાથી ફરીથી દસવર્ષ રહેશે. આમ ઘડો સદાભાવી રહેશે. આ આપત્તિ છે પણ ઘડાનો અંતે નાશ થતો તો દેખાય છે, આમ અને દેખાતા ક્ષયની અન્યથાઅનુપપત્તિ દ્વારા ઘડાનો આરંભ પણ ક્ષય થાય છે તેવું અનુમાન થાય છે. ઉત્તરપક્ષ :- આ તમે પાણીમાં તૈયો ફેરવ્યો. કારણકે જ્યારે એમ % કે “ઘડાનો દસવર્ષ રહેવાનો સ્વભાવ છે. ત્યારે આ સ્વભાવ બીજી ક્ષણે નિવૃત્ત થશે કે નહિ તેવા તમારા વિન્ધયુગલને પ્રવૃત્ત થવાનો કોઇ અવકાશ જ નથી. કારણકે આ સ્વભાવ કથંચિકવાદ(=સ્યાદવાદ)ને અનુસરે છે. તે આ પ્રમાણે ઘડો પોતાના હેતુઓમાંથી દસવર્ષની સ્થિતિના સ્વભાવવાળો ઉત્પન્ન થયો. તો ધી રીતે પ્રથમ ક્ષણ પસાર થવા માત્રથી તે એકાત્તે અતદવસ્થ થાય? પ્રથમક્ષણ કંઈ દસવર્ષરૂપ નથી. તે જ પ્રમાણે પ્રથમક્ષણના અંતે સર્વથા તદવસ્થ પણ રહેતો નથી. કારણકે પ્રથમક્ષણ પસાર થયા પછી પણ પૂર્વવત્ જ રહેતો હોય, તો તેના દસવર્ષરહેવાના સ્વભાવસાથે વિરોધ આવે. જો પ્રત્યેક ક્ષણ અપચય થવાદ્વારા દસમાવર્ષના અંત સમયે દસવર્ષ રહેવાના સ્વભાવત્વની સર્વથા નિવૃત્તિ થાય, તો જ ઘડાની દસવર્ષરહેવાની સ્વભાવતા લ્પવી યોગ્ય ઠરે, અન્યથા નહિ.આમ દશવર્ષ રહેવાના સ્વભાવત્વની પ્રથમક્ષણના અત્યયે - એકાન્ત નિવૃત્તિ પણ થતી નથી, અને એકાન્ત અનિવૃત્તિ પણ થતી નથી. પરંતુ કથંચિત્ નિવૃત્તિ અને કથંચિત્ અનિવૃત્તિ જ થાય છે. તે આ પ્રમાણે કે પ્રથમક્ષણની અપેક્ષાએ નિવૃત્તિ છે, બાકીની ક્ષણોની અપેક્ષાએ અનિવૃત્તિ. તાત્પર્ય- દસવર્ષનો કાળ નિયતપ્રમાણવાળો છે. તેથી આ દસવર્ષરહેવાની સ્વભાવતા મનુષ્યપર્યાયની જેમ પ્રતિક્ષણ ન્યૂનભાવે પરિણામ પામનારી છે. તેથી પ્રથમક્ષણે જે દસવર્ષસ્થિતિસ્વભાવતા હતી, તેજ સ્વભાવતા દ્વિતીયક્ષણે પ્રથમક્ષણન્યૂનદસવર્ષસ્થિતિસ્વભાવતારૂપે પરિણામ પામે છે. આમ ઉત્તર-ઉત્તરક્ષણોઅંગે સમજવું. તેથી કોઈ દોષ સંભવતો નથી. તેથી પ્રસંગથી સર્યું. ૪૭૪ હવે ઉપસંહાર દર્શાવે છે. ધર્મસંગ્રહણિ ભાગ-૧ : ર૦૧

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292