Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 270
________________ 1 अथोच्येत-किं तेन कथंचिदवस्थान्तरापत्तिरूपेण परिणामेन ? पूर्वक्षणसामर्थ्यादेव हि तथारूपसंक्लेशपरिणामोपेतः स उत्तरक्षण उपजायते, ततस्तस्य हिंसकत्वमिति । तदप्ययुक्तम्, पूर्वक्षणादसंक्लिष्टात् केवलात् तथासंक्लेशविशिष्टोत्तरक्षणानुपपत्तेः, अन्यथा योगिनामपि तत्प्राप्तिप्रसङ्गात् । मा भूत् केवलात् पूर्वक्षणात्, हिंस्यादिसहकारिसचिवात्तुभविष्यतीति चेत् ? न । हिंस्यादिसहकारिणः सकाशात् पूर्वक्षणस्य समकालभावितया अतिशयलाभा अनतिशयाच्च तस्मात् हिंस्यादिसहकारिविकलादिव तथारूपसंक्लेशविशिष्टस्योत्तरक्षणस्योत्पादासंभवात् ॥४७२॥ अथ मा स्मोत्पादि पूर्वक्षणसामर्थ्यादेष तथारूपसंक्लेशपरिणामः किंतु निर्हेतुक एवासावुत्पद्यत इति एतद्दूषयितुमाशङ्कते -- निरहेउगो तओ अह निच्चं भावो ण वा कदाचिदवि । तस्सेवंपि हु सिक्खावतदेसणमणुववन्नं तु ॥ ४७३ ॥ (निर्हेतुकः सकोऽथ नित्यं भावो न वा कदाचिदपि । तस्यैवमपि हु शिक्षाव्रतदेशनमनुपपन्नं तु) अथ 'तउति' सकस्तथारूपसंक्लेशपरिणामो निर्हेतुक इत्यत्राह - "निच्चं भावो न वा कदाचिदवि' यदि स परिणामो निर्हेतुकस्ततस्तस्य नित्यं भावः प्राप्नोति न वा कदाचिदपि । "नित्यं सत्त्वमसत्त्वं वाऽहेतोरन्यानपेक्षणादिति न्यायात्” । ततस्तस्यैवमपि प्राणातिपातविरमणलक्षणशिक्षाव्रतदेशनमनुपपन्नमेव । तुशब्द एवकारार्थः तन्न स्वहेतुत एव भावानां विनाशः किंतु मुद्ररादेरिति स्थितम् । यत्पुनरुक्तं 'विनाशहेतुः किं विनाश्यमेव कुर्यादित्यादि' तत्र विनाश्यपक्षः केवलतदन्यभावान्तरपक्षश्चानभ्युपगमादेव न नः क्षितिमावहति । तदभावपक्षेऽपि केवलपर्युदासरूपः केवलप्रसज्यरूपो वा अनभ्युपगमेनैव तिरस्कृतः । उभयरूपाभ्युपगमे तु दोषाभावः । यदप्यत्रोक्तम्- 'तदभावमथ करोतीति पक्षस्तर्हि भावं हन्त न करोतीत्यापतितं, प्रसज्यपक्षे नञः क्रियापदेनैव संबन्धात्, अभावस्य प्रसज्यप्रतिषेधरूपस्य एकान्ततुच्छरूपतया कर्तुमशक्यत्वादिति । तदप्यनल्पतमोविलसितम् अभावस्य प्रसज्यप्रतिषेधरूपस्य वस्तुधर्मतया एकान्ततुच्छरूपत्वाभावात्, एतच्च प्रागेवाभिहितमिति । चरमपक्षोऽप्यबाधक एव, अकिंचित्कराणामप्युत्पत्ताविव नाशेऽपि हेतुत्वाभ्युपगमे दोषाभावात् । यदप्युक्तम् 'नश्वरो वा स्यादनश्वरो वेति विकल्पद्वयम्, तत्रानश्वरपक्षोऽनभ्युपगमादेवपास्तः । नश्वरपक्षेऽपि प्रतिनियतानुपकारिसहकारिसापेक्षत्वेन नश्वरस्वभावाभ्युपगमे दोषाभाव इति । તેન ન य सो हवेज्ज नियमा गाण करणंतरावेक्खो' इत्याद्यपि प्रत्युक्तम् । यतस्तेषामित्थंभूत एव स्वभावः स्वहेतुभ्यः समुत्पन्नो येनानुपकारिणमपि प्रतिनियतमेव सहकारिणमासाद्यावश्यं विनश्यतीति । तथा च सति न केषांचित् कृतकानामपि न विनाशः प्राप्नोति, तत्स्वभावसामर्थ्येन कारणान्तराणामवश्यमुपनिपातसंभवात् वस्तुस्वभावत्वायोगात् - अन्यथा तेषां तत्स्वभावत्वायोगात् । वस्त्रस्य तु तथास्वभावत्वाभावान्नावश्यं रागकारणोपनिपातसंभवस्तदसंभवाच्च नावश्यं रागसंभव इति । यदप्युक्तम् 'किंच सहेउ બૌદ્ધ : કથંચિ અવસ્થાન્તરની પ્રાપ્તિરૂપ પરિણામથી સર્યું. પૂર્વક્ષણના સામર્થ્યથી જ તેવા પ્રકારના સંક્લેશ પરિણામથી યુક્ત ઉત્તરક્ષણ ઉત્પન્ન થાય છે. તેથી તે ઉત્તરક્ષણ હિંસક બને છે. ઉત્તરપક્ષ : આ વાત પણ નાખી દેવા જેવી છે. કેવળ અસંક્લિષ્ટપૂર્વક્ષણથી તેવાપ્રકારના સંક્લેશયુક્ત ઉત્તરક્ષણની ઉત્પત્તિ અસંગત છે. નહિતર તો યોગીઓમાં પણ અસંક્લિષ્ટપૂર્વક્ષણથી સંક્લિષ્ટઉત્તરક્ષણ ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. બૌદ્ધ : માત્ર અસંક્લિષ્ટ પૂર્વક્ષણથી સંક્લિષ્ટ ઉત્તરક્ષણની ઉત્પત્તિ ભલે ન થાવ. પણ હિસ્યવગેરે સહકારીઓના સહકારથી તો જરૂર પૂર્વક્ષણ સંક્લિષ્ટ ઉત્તરક્ષણને ઉત્પન્ન કરી શકશે. ઉત્તરપક્ષ :- હંસ્યાદિસહકારીઓ પૂર્વક્ષણના સમાનકાલીન છે. તેથી તેઓતરફથી પૂર્વક્ષણને કોઈ અતિશયનો લાભ થવાનો સંભવ નથી. અને અતિશય વિનાના અસંક્લિષ્ટપૂર્વક્ષણથી હિંસ્યાદિસહકારીથી રહિત અવસ્થાની જેમ જ તેવા પ્રકારના સંક્લેશયુક્ત ઉત્તરક્ષણની ઉત્પત્તિ સંભવે નહિ. અર્થાત્ હિંસ્યાદિસહકારીઓની હાજરી કોઇ મહત્ત્વની નથી. ૫૪૭ાા પૂર્વક્ષણના સામર્થ્યથી આ તેવાપ્રકારનો સંક્લેશપરિણામ ભલે ઉત્પન્ન ન થાઓ. પરંતુ નિર્હતુક જ તે ઉત્પન્ન થશે'. આવી આશંકાને દૂષિત કરવા કહે છે. ગાથાર્થ :- જો તથારૂપ સંક્લેશપરિણામ નિર્હતુક છે. તેમ કહેશો, તો તે પરિણામ કાંતો હંમેશા રહેવો જોઇએ, કાંતો ક્યારેય પણ ઉત્પન્ન નહિ થાય. કારણકે જે નિત્ય સત્ કે અસત્ છે તે અહેતુક છે, અને અન્ય હેતુઓની અપેક્ષા રાખતો નથી.' એવો ન્યાય છે. આમ આ પરિણામ નિત્યસત્ અથવા નિત્યઅસત્ થશે. આમ થાય તો પણ તેને પ્રાણાતિપાતવિત રૂપ શિક્ષાવ્રતની દેશના અસંગત જ ઠરે. (‘તુ’પદ જકારઅર્થક છે.) તેથી પદાર્થોનો નાશ નિહેતુક નથી, પરંતુ મુદ્ગરવગેરે હેતુઓથી જ છે. એમ નિશ્ચય થાય છે. વળી, તમે જે વિનાશહેતુ શું વિનાશ્ય(ઘટવગેરે)ને જ ઉત્પન્ન કરે છે ગા.૪૦૨ ઇત્યાદિ વિષ્પો બતાવ્યા. ત્યાં વિનાશ્યપક્ષ અને માત્ર તેનાથી ભિન્ન ભાવાંતરની ઉત્પત્તિપક્ષ તો અમને અમાન્ય હોવાથી જ દોષરૂપ નથી. તે જ પ્રમાણે વિનાશ્ય નો અભાવપક્ષ પણ માત્ર પર્યુદાસરૂપ હો કે માત્ર પ્રસરૂપ હો, અમને અમાન્ય હોવાથી જ તિરસ્કરણીય છે. વિનાશ્યનો વિનાશ અને ભાવાંતોત્પત્તિરૂપ ઉભયરૂપ(પર્યાદાસ-પ્રસજ્યઉભયરૂપ)ના સ્વીકારમાં કોઇ દોષ નથી. વળી તમે વિનાશ્યના અભાવને ઉત્પન્ન કરે છે તે પક્ષમાં ભાવ ન વો. એવો અર્થ થાય. કારણકે પ્રસજ્જ નિષેધનો યાપદસાથે જ સમ્બન્ધ થાય છે. અને પ્રસજ્યપ્રતિષધરૂપ અભાવ એકાન્તતુરૂપ હોવાથી કરવો શક્ય નથી એવો જ બક્વાટ ર્યો તેમાં પણ ગાઢઅંધકારનો પ્રભાવ છે. કારણકે પ્રસજ્યપ્રતિષધરૂપ અભાવ વસ્તુધર્મરૂપ હોવાથી એકાન્ત તુચ્છરૂપ નથી, પણ કાર્યરૂપ જ છે. આ વાત પૂર્વે કરી જ છે. વિનાશતુઓ કશું કરતા નથી. એવો છેલ્લોવિકલ્પ પણ બાધક નથી. કારણકે તમે જેમ ઉત્પત્તિમાં શુ ન કરનારાઓને હેતુતરીકે સ્વીકાર્યા છે, તેમ નાશમાં પણ તેઓને હેતુતરીકે સ્વીકારવામાં કોઇ દોષ નથી. તથા ગા. ૪૦૯માં ઘટાદિ વિનાયભાવ સ્વભાવથી નવર છે કે અનવર એવા બે વિલ્પ દર્શાવ્યા છે. તેામાં ધર્મસંગ્રહણિ ભાગ-૧ ઃ ૨૫૯

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292