Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 269
________________ पाणाइवायविरई-सिक्खावतदेसणा मुहा एवं । निव्विसयत्ता जणगो हिंसागारि त्ति पंडिच्चं ॥ ४७० ॥ (प्राणातिपातविरतिशिक्षाव्रतदेशना मुधा एवम् । निर्विषयत्वाद् जनको हिंसाकारीति पाण्डित्यम्) प्राणातिपातविरतिलक्षणशिक्षाव्रतदेशना एवं-स्वहेतुत एव नाशाभ्युपगमे मुधा-वृथा प्राप्नोति, निर्विषयत्वात्, यदि हि कोऽपि विनश्येत् ततः उपपद्येत नान्यथेति। अपि च, यदि स्वोत्पादहेतुत एष नाशस्तर्हि स्वोत्पादहेतुरेव तस्य विनाशकः प्राप्तः, तथा च सति पुत्रस्य जनकः-पिता हिंसाकारी-हिंसक इत्यापतितमित्यपूर्वमहो पाण्डित्यं तव, लोकागमव्यवस्थोत्तीर्णत्वात् ॥४७०॥ तदेव भावयति-- णहि सुयजम्मे पिउणो सिद्धं लोगम्मि हिंसगो एस । समएवि णावि सिक्खा-वयभंगो तस्स जम्मम्मि ॥ ४७१ ॥ (नहि सुतजन्मति पितुः सिद्ध लोके हिंसक एषः । समयेऽपि नापि शिक्षाव्रतभङ्गस्तस्य जन्मनि) नहि पितुः सकाशात् सुतस्य जन्मनि सति इदं लोके सिद्धम् 'एष' पिता सुतस्य हिंसक इति। नापि तस्य-सुतस्य जन्मनि समयेऽपि-आगमेऽपि पितुः शिक्षाव्रतभङ्गो देशित इति ॥४७१॥ पर आह-- परिणामाओ हिसा सोऽवि कहं खणिगपक्खवायम्मि? । परिणमणं परिणामो जम्हाऽवत्थंतरावत्ती ॥ ४७२ ॥ (परिणामाद हिंसा सोऽपि कथं क्षणिकपक्षपाते । । परिणमनं परिणामो यस्मादवस्थान्तरापत्तिः) स्यादेतत्, न जनकत्वमात्रेण हिंसा, किंतु हन्म्येनमिति चेतसि संक्लेशपरिणामात्, न चासौ पितुः सुतजन्मनि विद्यते, ततो न कश्चिद्दोष इति । तत्राह- 'सोऽवीत्यादि सोऽपि परिणामः कथमेकान्तक्षणिकपक्षवादे घटते?, नैव घटते इत्यर्थः, यस्मात्कथंचिदवस्थितस्य कथंचित् पूर्वरूपत्यागेन अवस्थान्तरापत्तिः परिणाम उच्यते, परिणमनं परिणाम इति शब्दान्वर्थात्, तदुक्तम्-"तद्भावः परिणामो यत्तेन तथा भूयत इति । तस्मात्स कथमेकान्तक्षणिकपक्षे स्यादिति?। ---- - - - - - - - - - - -- સ્વભાવથી ? જો તેજ સ્વભાવથી એમ કહેશો, તો બીજી ક્ષણે રહેલા કાર્યો પણ પ્રથમક્ષણે જ કરવાનો પ્રસંગ આવશે. કારણકે પ્રથમક્ષણે જ પ્રથમક્ષણના કાર્યની જેમ દ્વિતીયક્ષણના કાર્યો કરવાનો સ્વભાવ છે અથવા તો બીજી ક્ષણે પણ સ્વરૂપમાં વિશેષ ન હોવાથી પ્રથમક્ષણની જેમ જ તે કાર્ય નહિ થાય. તેથી બન્ને રીતે અક્ષણિક્તી ક્રમશ: અર્થષિા સંભવતી નથી. તે જ પ્રમાણે યુગપત પણ અર્થયિા ન સંભવે, કારણકે પ્રથમક્ષણે જ સઘળી અર્થષિાનું નિષ્પાદન થઈ જવાથી બીજી ક્ષણે કરવાનું રહેશે નહિ. અને અકારકત્વનો પ્રસંગ આવવાથી સ્વભાવભેદની આપત્તિ આવે. આમ અક્ષણિભાવમાં અર્થષિાના સામર્થ્યરૂપ સત્વલક્ષણ ઘટતું નથી. કહ્યું જ છે કે “અક્ષણિકઅર્થો અસત્ છે કેમકે ક્રમ અને અક્રમ (ચુગપત)થી અર્થષિાનો વિરોધ છે. અને ક્ષણિક વસ્તુ ઉત્પત્તિ પછી તરત નિહેતુકવિનાશ પામે તો જ સંગત ઠરે અન્યથા નહિ. અર્થાત્ અક્ષણિક્તા તો અસંગત છે જ, ક્ષણિક્તા પણ તો જ સંગત છે. જો વસ્તુ ઉત્પત્તિ પછી તરત જ બીજા કોઈ હેતુની રાહ જોયા વિના નાશ પામે. આમ અર્થષિાભાવની અન્યથાઅનુપપત્તિ જ પૂર્વોક્ત નિર્ધતુનાશ લ્પવામાં કારણભૂત છે તેથી કોઈ દોષ નથી. અહીં અર્થક્યાભાવ પ્રમાણમાં કારણ હોવાથી અર્થયિાભાવને જ પ્રમાણનરીક દર્શાવવામાં કારણમાં કાર્યોપચાર કામ કરે છે. ઉત્તરપક્ષ :- તમારા મતે ક્ષણિકઅર્થની આ અર્થષિા ઉત્પત્તિને છોડી અન્ય કોઈ નથી. પરંતુ ઉત્પત્તિ જ છે. કહ્યું જ છે કે જેઓની ઉત્પત્તિ જ ક્યિા અને કારક કહેવાઈ છે.' અને કારણના નિરવયનારાપક્ષે અત્યન્ત અસત્ ઉત્તરક્ષણની આ ઉત્પત્તિ અસંગત છે. કારણકે એમ તો ગધેડાના શિંગડાની પણ ઉત્પત્તિની આપત્તિનો અતિપ્રસંગ છે. ૧૪૬તાહવે નિહંતુકવિનાશપક્ષમાં બૌદ્ધને તેઓના જ આગમનો વિરોધ બતાવે છે. બૌદ્ધમાન્ય હિંસાનું ખંડન) ગાથાર્થ :- વળી, જો વહેતુથી જ વિનાશ સ્વીકારશો, તો પ્રાણાતિપાતવિરતિરૂપ શિક્ષાવ્રતની દેશના વ્યર્થ સિદ્ધ થશે. કારણકે તેનો કોઇ વિષય નહિ રહે. જો કોઈનો બીજાથી વિનાશ થતો હોય, તો આ વ્રત, અને તે અંગેની દેશના અંગત ઠરે અન્યથા નહિ. વળી, જો સ્વોત્પત્તિહેતુઓથી જ વિનાશ હોય, તો પોતાનો ઉત્પાદક જ પોતાનો વિનાશક નક્કી છે. તેથી, પિતા જ પુત્રનો હિંસક સિદ્ધ થશે. ખરેખર ગજબની તમારી પંડિતાઈ છે. કારણકે તમારી પંડિતાઈ તો લોક અને આગમવ્યવસ્થાને પણ ઉલ્લંધી ગઈ છે. આ૪૭ના આ જ અર્થનું ભાવન કરે છે. ગાથાર્થ :- પિતાદ્વારા પુત્રના જન્મ વખતે લોકોમાં એવું સિદ્ધ નથી કે “આ (પિતા) પુત્રનો હિંસક છે. તેમજ આગમમાં પણ એવી વાત નથી કે પુત્રના જન્મ સમયે પિતાના શિક્ષાવ્રતનો ભંગ થાય છે. આ૪૭ના અહીં બૌદ્ધ કહે છે. 'ગાથાર્થ :- (બૌદ્ધ) જનકપણામાત્રથી હિંસા નથી, પરંતુ “આને હણું છું એવા પ્રકારના ચિત્તના સંક્લેશપરિણામથી જ હિંસા છે. પિતાને પુત્રના જન્મ વખતે આવો સંક્લેર પરિણામ હોતો નથી. તેથી પિતાને હિંસક થવાનો કોઈ દોષ નથી. ઉત્તરપક્ષ :- એકાન્તક્ષણિકપક્ષવાદમાં આ પરિણામ પણ ઘટે ક્વી રીતે ? અર્થાત્ ન જ ઘટે. કારણકે પરિણમવું એ જ “પરિણામશબ્દનો અન્વર્થ છે. તેથી કથંચિદવસ્થિત રહેલી વસ્તુની પૂર્વરૂપના ત્યાગપૂર્વક ઉત્તરાવસ્થાની પ્રાપ્તિ પરિણામ કહેવાય છે. શું જ છે કે જે તેનાથી તે રૂપે થવાય છે તે તભાવ જ પરિણામ છે. તેથી આ પરિણામ એકાન્તક્ષણિકપણે શી રીતે સંગત થાય? ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨૫૮

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292