Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 267
________________ मितत्वेन ऐक्यस्य विराति, कथमनयोरैक्य सर्वेषां तथानुभवभावात' यदि परिकल्पित व तुच्छरूपा अभ्यरष्यमाणे — — — — — — – - — — — — - --- -- - - - - कान्तेन तुच्छरूपा किंतूत्पाद्यमानकपालादिवस्तुस्वभावा, तथा च सति भवनधर्मकत्वाविरोधान्न तत्र कारकव्यापारासंभवः। एतेन "तस्यापि नाशस्याभूत्वा भावोपगमात्कार्यता न विरुध्यत इति चेदि' त्याशङ्कय 'न, तस्य भवनधर्मिणो भावरूपताप्राप्तेरभावत्वहानः । यतो भवतीति भावो भण्यते ततो नापरकुञ्जरादेरपि भावशब्दः प्रवृत्तिनिमित्तमिति" यदुच्यते तत् प्रतिक्षिप्तं द्रष्टव्यम्, भावानुविद्धतया कथंचित्तस्या अपि भावरूपत्वाभ्युपगमात् । अन्यथा ज्ञेयत्वाद्यनुपपत्तेः । यद्येवं तर्हि भावादभावस्य विशेषाभावप्रसङ्ग इति चेत्?। न । पूर्वापररूपव्यापत्त्यापत्तिलक्षणस्वभावभेदतो विशेषाभावप्रसङ्गाभावात् । पूर्वरूपव्यापत्तिस्वभावो हि घटाद्यभावः, अपररूपापत्तिस्वभावा च कपालाद्युत्पत्तिरित ॥४६५॥ अथोच्येत-नैव काचिदन्या घटादिनिवृत्तिः किंतु कपालाद्युत्पत्तिरेव, तदनन्तरं तस्या एवोपलभ्यमानत्वादत आह-- __णय सा उप्पत्ति च्चिय भिन्ननिमित्तत्ततो विरोधातो । પરિણિય ત્તિ નિદવે અન્ન પુત્રોના ૩ / ૪૬૬ . (न च सा उत्पत्तिरेव भिन्ननिमित्तत्वतो विरोधात् । परिकल्पितेति नित्यमन्यत्वे पूर्वदोषात्तु) न च सा-घटादिनिवृत्तिः उत्पत्तिरेव-कपालाद्युत्पत्तिरेव केवला। कुत इत्याह-भिन्ननिमित्तत्वतो विरोधात्-भिन्नનિમિત્તત્વેર દેવ વિરોધાત્ | અથf-પટનિવૃત્તનિમિત્તે વિશ્વવ્યાપત્તિરૂપતા પવનસ્થપાવતા, પાતાद्युत्पत्तेश्च तद्रूपभवनस्वधावतेति, कथमनयोरैक्यं? मा प्रापदतिप्रसङ्ग इति, न घटाद्यनन्तरं कपालाद्युत्पत्तिरेव केवला उपलभ्यते, किंतु तन्निवृत्तिविशिष्टा, अविगानेन सर्वेषां तथानुभवभावात् । अत्रैवाशङ्काशेष परिहर्तुमाह- 'परिकप्पिय त्ति' सा घटादिनिवृत्तिः परिकल्पिता तेनादोष इति चेत्? अत्राह-'निच्चमिति' यदि परिकल्पिता ततो नित्यं भावकालेऽपि तद्भावप्रसङ्गः, कल्पनाया इच्छामात्रानुरोधित्वात् । अथ कपालोत्पत्तेरियं घटनिवृत्तिर्भिन्नस्वरूपैव तुच्छरूपा अभ्युपगम्यते नतु तदनुविधेत्यत्राह-'अन्नत्ते पुव्वदोसा उ अन्यत्वे-भिन्नस्वरूपत्वे कपालोत्पत्तेः सकाशात्तस्या घटनिवृत्तेरिष्यमाणे पूर्वोक्ता एव भेदाभेदादयो दोषाः प्राप्नुवन्ति । तस्मान्नान्या किंतु तदनुविद्धेति स्थितम् । तदेवं यतो घटादयः स्वहेतुभ्यः सकाशादित्थंस्वभावा एव समुत्पन्नवन्तो येनानुपकारिणमपि प्रतिनियतं मुद्गरादिकं सहकारिणमासाद्य विनिवर्तन्ते, तथैवोपलभ्यमानत्वात्, ततः कपालादीनामुत्पत्तिरिव घटादीनामपि निवृत्तिर्विवक्षितहेत्वन्वयव्यतिरेकानुविधानात्सहेतुकेत्युपपादितम् ॥४६६॥ सांप्रतमत्रैव पराकूतशेषं दुदूषयिषुरिदमाह-- — — — — — — — — – - - જૈનાભાસ :- તે નાશ પણ પહેલા અસત થઈને ભાવરૂપને પામે છે. તેથી તેમાં(નાશ) કાર્યતા વિરુદ્ધ નથી. અર્થાત્ નાશ પણ કાર્યરૂપ છે. બૌદ્ધ :- જો નાશ પણ ભવનધર્મવાળો હોય, તો તેનામાં(નાશમાં) ભાવરૂપતા આવશે અને તે તેની અભાવરૂપતા રહેશે નહિ (કારણકે ભાવત્વ–અભાવત્વ પરસ્પરનો પરિહાર કરીને રહેનારા ધર્મો છે.) કારણકે જે ઉત્પન્ન થાય તે ભાવ” એમ કહેવાય છે. શબ્દ શબ્દના પ્રવૃત્તિનિમિત્ત ન હોય, પણ ગુણજ્યિાદિ હોય. તેથી “ભાવ”શબ્દ બીજા હાથીવગેરે પદાર્થોનો પણ પ્રવૃત્તિનિમિત્ત નથી. ઉત્તરપક્ષ- અમારા પૂર્વોક્ત તર્કથી તમારી વાત ખોટી રે છે. કેમકે અમે નાશને પણ ભાવના ધર્મરૂપે ભાવથી અનુવિદ્ધ, (સંકલિત) જ માનીએ છીએ. તેથી નારા પણ કથંચિદ્ ભાવરૂપ છે તેમ જ સ્વીકારીએ છીએ. નહિતર તો નાશવગેરેમાં શેયત્વ વગેરે ધર્મો સંગત ન થાય. (પણ નાશવગેરે પણ શેય હોવાથી કથંચિદ્ ભાવરૂપ છે. તેથી ભવનધર્મને યોગ્ય છે.) બૌદ્ધ :- જો આમ નાશ પણ ભાવરૂપ હોય, તો ભાવ અને અભાવ વચ્ચે કોઈ વિશેષતા ન રહેવાની આપત્તિ આવશે. ઉત્તરપક્ષ :- તેમ નહિ થાય. અભાવ એ પૂર્વરૂપના નાશરૂપે છે. અને ઉત્તરરૂપની પ્રાપ્તિ એ ઉત્પત્તિ છે. બન્નેમાં આ મહત્વનો ભેદ(પરસ્પરવિશેષતા) છે. અર્થાત્ ઘડાવગેરેનો અભાવ ઘટઆદિપૂર્વરૂપના નાશસ્વભાવવાળો છે. અને કપાલઆદિની ઉત્પત્તિ કપાલઆદિઅપરૂપની પ્રાપ્તિસ્વભાવવાળી છે. તેથી બન્ને વચ્ચે વિશેષતા સુસંગત છે. પા૪૬પા પૂર્વપક્ષ :- ઘટઆિિનવૃત્તિ અન્ય કારૂપે નથી, પરંતુ કપાલઆદિઉત્પત્તિરૂપ જ છે. કારણકે ઘટાદિની નિવૃત્તિની અનન્તર કપાલઆદિઉત્પત્તિ જ ઉપલબ્ધ થાય છે. આના સમાધાનમાં કહે છે. ગાથાર્થ :-(ઉત્તરપક્ષ) આ ઘટાનિવૃત્તિ માત્ર કપાલાદિની ઉત્પત્તિરૂપ જ નથી. કારણકે બન્ને શબ્દો ભિન્નનિમિત્તવાળા હોવાથી બન્ને વચ્ચે સર્વથા એક્વમાં વિરોધ છે. જૂઓ - ઘડાઆદિના સ્વરૂપના નાશરૂપે ભવનસ્વભાવતા(=ઉત્પન્ન થવાના સ્વભાવવાળાપણું) ઘટઆિિનવૃત્તિ શબ્દના નિમિત્ત છે. અને કપાલાદિરૂપે ભવનસ્વભાવતા કપાલાદિઉત્પત્તિશબ્દનું નિમિત્ત છે. તેથી આ બે વચ્ચે એકત્વ શી રીતે સંભવે ? અર્થાત્ ઐક્ય નથી. કેમકે આમ ભિન્ન પ્રવૃત્તિનિમિત્તવાળાઓ વચ્ચે પણ એકત્વ સ્વીકારવામાં બધાનો બધા સાથે અભેદ માનવાનો અતિપ્રસંગ આવે. તથા ઘડાની તરત ઉત્તરમાં માત્ર કપાલની ઉત્પત્તિ જ ઉપલબ્ધ નથી થતી, પણ ઘડાની નિવૃત્તિથી યુક્ત જ કપાલઆદિઉત્પત્તિ ઉપલબ્ધ થાય છે. કારણકે બધાને વિરોધ વિના એવો જ અનુભવ થાય છે. આ જ વિષયમાં બાકી રહેલી આવાંકા દૂર કરવા કહે છે - “પરિપ્પિય' યાદિ. (નિવૃત્તિ કલ્પિત નહિ પણ વાસ્તવિક) બૌદ્ધ :- આ ઘટાદિનિવૃત્તિ વાસ્તવિક નથી, પરિકલ્પિત છે. તેથી અનુભવાતી હોય, તો પણ દોષ નથી. ઉત્તરપક્ષ :- જો ધટાદિનિવૃત્તિ માત્ર પરિલ્પિત જ હોય, તો એ નિવૃત્તિ હંમેશા–ઘટકાલે પણ રહે તેવો પ્રસંગ આવશે. કારણકે લ્પના તો માત્ર ઇચ્છાપર જ આધાર રાખે છે. કારણાદિથી નિયંત્રિત નથી. બૌદ્ધ :- આ ઘટનિવૃત્તિ કપાલોત્પત્તિથી ભિન્નસ્વરૂપવાળી તુચ્છરૂપ જ છે, નહિ કે. કપાલ ઉત્પત્તિથી અનુવિદ્ધ. ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૨૫૬

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292