Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 265
________________ किं तेण ततो कीरइ? इट्ठमिदं सिद्धसाहणं एवं । નો ત (રૂત) વિત્તમંતળ ને તેમાં પ્રત્યે ઉપ || ૪૬૩ . (किं तेन ततः क्रियते । इष्टमिदं सिद्धसाधनमेवम् । नो इतरनिवृत्तिमन्तरेण यत्तेनात्रापि) सावि हु तदुब्भवच्चिय तब्भावे भावतो जहुप्पत्ती । णय एगताभावो सा नेया वत्थुधम्मत्ता ॥ ४६४ ॥ (सापि हु तदुद्भवा एव तद्भावे भावतो यथोत्पत्तिः । न च एकान्ताभावः सा ज्ञेया वस्तुधर्मत्वात्) यदि भावान्तररूप एव भावस्य प्रध्वंसस्ततः किं तेन मुद्रादिना क्रियते?, ननु कपालाद्येव तेन क्रियते इत्यापतितम् । अस्तु को दोष इति चेदत्राह-"इट्ठमियमिति'इदं-मुद्रादिना कपालाद्युत्पादनमस्माकमिष्टमेव, तथादर्शनात्, तत एवं सति सिद्धसाधनमेवेति। अत्राचार्य आह-'नो' इत्यादि यत्-यस्मान्न इतरस्य-घटादेर्निवृत्तिमन्तरेण कपालादि उत्पद्यते तेन कारणेन अत्रापि-मुद्रादिजन्यकपालाद्युत्पत्तिपक्षेऽपि ॥४६३॥ सापि-घटादिनिवृत्तिरास्तां कपालाद्युत्पत्तिर(रित्योपिशब्दार्थः, तदुद्भवैव-मुद्रायुद्भवैव। कुतः? इत्याह-तद्भावे-मुद्रादिभावे भावात्, दृष्टान्तमाह-यथोत्पत्तिरिति, यथा कपालाद्युत्पत्तिस्तद्भावे भावात् तदुद्भवा, तद्वदियमपि घटादिनिवृत्तिः, तदुक्तमन्यैरपि-"सन् बोधगोचरः प्राप्तस्तद्भावेनोपलभ्यते । नश्यन् भावः कथं तस्य, न नाशः कार्यतामियात्? ॥१॥ प्रागभूत्वा भवन् भावो, हेतुभ्यो जायते यथा। भूत्वापि न भवंस्तद्वत्, हेतुभ्यो न भवत्ययम् ॥२॥” इति॥ स्यादेतत्, घटादिनिवृत्तिस्तुच्छरूपा तत्कथं तत्र कारकव्यापारसंभवः? भवनधर्मिण्येव तत्संभवोपपत्तेः, न च तस्य भवनधर्मताऽस्ति, तुच्छरूपतया सकलशक्तिविकलत्वादत आह-'नयेत्यादि' न च सा-घटादिनिवृत्तिरेकान्तेनाभावस्तुच्छरूपः। कुतः? इत्याह-वस्तुधर्मत्वात्। एतच्च प्रागेवाभिहितम्, 'नो(?) तस्सभावओ भेओ (ण तओ?) एगतेणाभावो' इत्यनेन ग्रन्थेन ॥४६४॥ अत्रैव विपक्षे बाधामाह-- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - --- - -- ખંડન :- આ બરાબર નથી. કારણકે દીપવગેરેનું ભાવરૂપ અવ્યક્તતા પામે તેમાં કોઈ પ્રમાણ નથી. જો તે ભાવ શક્તિરૂપ અવ્યક્તિ પામે છે. એમ કહેશો, તો શક્તિ હંમેશા સ્વકાર્યથી સૂચિત થવાના સ્વરૂપવાળી હોય છે. પણ દીપવગેરેની કહેવાતી એ શક્તિ ક્યારેય સ્વકાર્યરૂપે સૂચિત થતી નથી. તેથી કેવી રીતે પ્રદીપવગેરે શક્તિરૂપે વ્યવસ્થિત છે, તેવી લ્પના કરી શકાય ? હવે જો “પોતે ઉપલબ્ધિની યોગ્યતાથી રહિત સ્વરૂપવાળા થવું એ જ અવ્યક્તિ છે.” એમ કહેશો, તો તે બરાબર નથી. કારણકે અહીં પણ વસ્તુ તરૂપે રહી છે તેમ લ્પવામાં કોઈ પ્રમાણ નથી. અને વિદ્વાનપુશ્યો દી અપ્રમાણભૂતવચનનો આદર કરતા નથી. વળી જ્યારે આત્માનો જ અભાવ છે. તો તેના અભાવતરીકે કે તેના અભાવમાં) બુદ્ધિ આદિનો વિકાર: ધી રીતે સંભવી શકે ? ઉત્તરપક્ષ :- વાસ્તવિક જૈનમતઃ- અમે આ બધી અવ્યક્તિઆદિ કલ્પનાઓ સ્વીકારતા જ નથી. તેથી અમને કોઇ દોષ નથી. જૈનો કંઈ પ્રદીપાદિના વિકારતરીકે તેના અવ્યક્ત રૂપને સ્વીકારતા નથી. કે જેથી પૂર્વોક્ત શક્તિ અને ઉપલબ્ધિના અભાવરૂપ બે વિલ્પનું અવતરણ કરવું યોગ્ય ઠરે. અમે તો દીપવગેરેના વિકારતરીકે તમસૂવગેરે બતાવીએ છીએ, અને તે (તમસ) વગેરે પ્રત્યક્ષથી દેખાય છે. તેથી ત્યાં તમે કહેલા દોષો સંભવતા નથી. વળી તમે આત્માનો જે અભાવ હ્યો, તે જરા પણ સંગત નથી. કારણકે પૂર્વ-ઉત્તરજ્ઞાનક્ષણોવચ્ચે જે અનુગમ છે, તે જ “આત્મા’ શબ્દનો વાચ્ય છે. અને તે સ્વસવેદન નામના પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ છે. તેથી તેનો નિષેધ શક્ય નથી. જો બે ક્ષણવચ્ચે અનુગમાત્મક આત્માને નહિ સ્વીકારો, તો પૂર્વજ્ઞાનક્ષણના વિનાશમાં તેની ઉત્તરમાં તદ્દન અસત્ જ્ઞાનક્ષણની ગધેડાના શિંગડાની જેમ ઉત્પત્તિ જ થઈ શકે નહિ. ૪૬શા અહીં બૌદ્ધ કહે છે. ગાથાર્થ :- (બૌદ્ધ) જો ભાવનો પ્રબંસ ભાવાન્તરરૂપ જ હોય, તો મુદ્ગરવગેરેથી શું કરાય છે ? તેઓ કપાલ આદિ બનાવે છે, એમ જ આવીને ઉભું રહેશે. એમ ન કહેશો કે “ભલે એમ હો, એમાં શો દોષ છે ? કારણકે મુન્નરવગેરેથી કપાલ વગેરેનું ઉત્પાદન સ્પષ્ટ દેખાતું હોવાથી અમને ઈષ્ટ જ છે. તેથી તમે કંઇ નવું નથી કહેતા, અર્થાત્ તમને સિદ્ધસાધનદોષ છે. ઉત્તરપક્ષ :- કપાલવગેરેની ઉત્પત્તિ ઘડાવગેરેની નિવૃત્તિ વિના શક્ય જ નથી. તેથી “મુદગરવગેરેથી કપાલવગેરે જન્ય છે" તેવા પક્ષે પણ કપાલઆદિની ઉત્પત્તિ તો ઠીક, પણ ઘડાવગેરેની નિવૃત્તિ પણ મુદગરવગેરેથી જ થાય છે. કારણકે આ બન્ને(ઘનિવૃત્તિ-કપાલઉત્પત્તિ) મુર્ગારાદિની હાજરીમાં જ હોય છે. અર્થાત્ જેમ કપાલઆદિની ઉત્પત્તિ મુદગરવગેરેની હાજરી માં જ હોય છે, તેમ ઘટવગેરેની નિવૃત્તિ પણ મુશવગેરેની હાજરીમાં જ હોય છે. બીજાઓ પણ કહે છે. “નાશ પામતો ભાવ બોધવગેરેનો વિષય બને છે. ત્યારે નાશ પામવારૂપે જ ઉપલબ્ધ થાય છે. તેથી નાશ શું કામ તેનું કાર્ય ન બને? તે પહેલા અસતું અને પછી થતો ભાવ જેમ હેતુઓમાંથી જ ઉત્પન્ન થાય છે, તેમ થયેલો તે ભાવ જ્યારે નથી થતો (તેનો નાશ થાય છે) ત્યારે ભવનની જેમ હેતુઓથી જ નથી થતો (વિનાશ પામે છે.) તારા (વિનાશ વસ્તુસ્વભાવરૂપ) બૌદ્ધ :- ઘડાવગેરેની નિવૃત્તિ તુચ્છરૂપ છે. તેથી તેઅંગે કારડ્યાપાર શી રીતે સંભવે? કારણકે ભવનધર્મ(ભાવધર્મ) અંગે જ કાઢ્યાપારનો સંભવ સંગત છે. અને નિવૃત્તિમાં ભવનધર્મતા તો સંભવે જ નહિ કારણકે તે તુચ્છરૂપ હોવાથી સકળ શક્તિથી રહિત છે. | ઉત્તરપલ :- આ ઘટાિિનવૃત્તિ એકાન્ત અભાવ-તુચ્છરૂપ નથી. કારણ કે તે વસ્તુ(ભાવ)નો ધર્મ છે. આ વાત પૂર્વે જ . તસ્મભાવતો ણ તઓ એગણાભાવો' ઇત્યાદિ (ગા.૪૬૦) ગાથાથી બતાવી જ છે. ૪૬૪ના અહીં વિપક્ષમાં બાધ દર્શાવે છે. ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨૫૪

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292