Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 263
________________ नाशहेतूपनिपातात्तस्य- भावस्य नाशोऽपि दृश्यते । चशब्दोऽभ्युच्चये, स च प्रथममेव पातनिकायां भावितः, तस्माद्यथा एते उत्पत्तिविषया विकल्पाः प्रत्यक्षबाधितविषयत्वाज्जातिविकल्पाः, एवमेतेऽपि 'किं कुणइ नासहेतू' इत्यादयो विकल्पा जातिविकल्पा द्रष्टव्याः । प्रत्यक्षसिद्धस्य सहेतुकस्य नाशस्य उत्पादस्येव विकल्पशतैरप्यन्यथा कर्तुमशक्यत्वात् ॥४५८ ॥ अपि च, यदुक्तं "जम्हाऽणुप्पन्नो" इत्यादि जातिविकल्पद्विकं तत् नाशपक्षेऽपि समानमित्यावेदयन्नाह-अविणस्स विणासे वियप्पणाऽसंगता विणट्ठस्स । किं तीऍ फलं? एत्थवि तुल्लमिदं जातिभेददुगं ॥ ४५९ 11 ( अविनष्टस्य विनाशे विकल्पनाऽसंगता विनष्टस्य । किं फलम् ? अत्रापि तुल्यमिदं जातिभेदद्विकम् ) अविनष्टस्य सतो घटादेर्विनाशे - विनाशविषया विकल्पनाऽसङ्गतैव, विषयस्याभावात् । अथ मा भूदैष दोष इति विनष्टस्य सतः क्रियते इत्याह- विनष्टस्य सतो घटादेर्विनाशे किं तया विनाशविषयया कल्पनया कर्त्तव्यं ? दृष्टस्यापह्नोतुमशक्यत्वादित्येवमत्रापि नाशपक्षेऽपि जातिभेदद्विकं - जातिविकल्पद्विकं तुल्यं समानमिति ॥ ४५९॥ अत्र पराभिप्रायमाहअह उप्पत्ती दीसह णतु णासो तस्सभावतो ण तओ । एतेणाभावो घडा कवालादिभावाओ ॥ ४६० ॥ ( अथोत्पत्तिर्दृश्यते नतु नाशस्तस्याभावान्न सकः । एकान्तेनाभावो घटात् कपालादिभावात्) अथोच्येत-भावानामुत्पत्तिरध्यक्षतो दृश्यते, ततो यदुक्तं- 'जो उप्पन्नो नियहेतुभावओ दीसइ य तह चेव' । तस्स विकप्पाभावो' इति तत्सूक्तमेव नतु नाशो दृश्यते, तस्य तुच्छरूपत्वात्, तत्कथमुच्यते 'दीसइ य नासहेऊवणिवायाओ य तस्स नासोवि त्ति', तस्मादुत्पादविषया एव विकल्पा जातिविकल्पा न तु नाशविषया इति । आचार्य आह-न 'तउत्ति' सको विनाश एकान्तेनाभावस्तुच्छरूपः । कुत इत्याह- 'तस्सभावओ' भावप्रधानोऽयं निर्देशः, तत्स्वभावत्वात् तस्य- उत्पाद्यमानस्य कपालादेर्वस्तुनः स्वभावत्वात् । एतदपि कुतः सिद्धमिति चेत् ? कवालाइभावाओ' घटात् सकाशादव्यवधानेन कपालादेर्भावात् । एतदुक्तं पचति-मुद्ररादिसंपर्कतो घटादेरनन्तरमुत्पद्यमानं कपालाद्येव तन्निवृत्तिविशिष्टं दृश्यते न तु केवला तन्निवृत्तिरेव तत उत्पाद्यमानकपालादिस्वभावो घटाद्यभावो न तु तुच्छरूपः, तथा च सति कथमस्यादर्शनमहेतुजन्यता वेति ? ॥४६०॥ तुच्छरूपतामेव विनाशस्य दोषान्तरप्रदर्शनेन निराकुर्वन्नाह अत आह- 'घडा णय एगंतेण तओ अन्नो निरुवक्ख एव सो तत्तो । भावा, सहावभेदे भेदाभेदादिया दोसा ॥ ४६१ ॥ ( न च एकान्तेन ततोऽन्यः निरुपाख्य एव स ततः । भावात् स्वभावभेदे भेदाभेदादिकाः दोषाः) नच ततो- मुद्गरादिना जन्यमानात्कपालादेरेकान्तेनान्यो-भिन्नस्वरूपो निरुपाख्यः स-घटादिविनाशः । कुतः ? इत्याह- 'तत्तो भावा' इत्यादि, यस्मात्ततो भावात्कपालादेर्विनाशस्य स्वभावभेदे - तुच्छ (तुच्छ) रूपतया स्वरूपभेदे सति भेदाभेदादयो दोषाः प्राप्नुवन्ति, तथाहि यदि भेदस्ततः संबन्धाभावात् घटादिनिवृत्तिविशिष्टमिदं कपालादीति विशेषणविशेष्यभावानुपपत्तिः, अथाभेदस्तर्हि तदभिन्नत्वात्कपालादेरपि तुच्छरूपतापत्तिर्निवृत्तेर्वा कपालादिरूपता, तथा च सति છે. તેમ કિ ગ઼ઇ નાસહેતુ’(નાશહેતું શું કરે છે? ગા.૪૦૨)વગેરે વિક્સ્પો પણ પ્રત્યક્ષબાધિતવિષયવાળા હોવાથી જાતિવિલ્પ રૂપ જ છે. કારણકે ઉત્પાદની જેમ પ્રત્યક્ષસિદ્ધ સહેતુકનાશને સેંકડો વિકલ્પોથી પણ અન્યથા કરવો શક્ય નથી. ૫૪૫૮ાા વળી, જમ્હા અનુપ૫ન્નો (ગા. ૪૫૫)વગેરે જે બે જાતિવિલ્પ ઉત્પત્તિઅંગે બતાવ્યા તે બન્ને નાશપક્ષે પણ समान छे, खेम सूयवता हे छे. ગાથાર્થ : ઘડો નાશ નથી પામ્યો, ત્યારે તેના વિનાશઅંગેની વિક્લ્પના અસંગત જ છે. કારણકે વિનાશરૂપ વિષયનો અભાવ છે. આ ઘેષ ન આવે એ આશયથી વિનાશપામેલા ઘડાઅંગે વિક્લ્પના કરશો, તો જે ઘડો વિનાશ જ પામી ગયો છે, તેના વિનાશઅંગેની ક્લ્પના કરીને કરવું છે શું? વિનાશ થઇ ગયેલો દેખાય જ છે. અને જે દૃષ્ટ છે તેને કંઈ છૂપાવી શકાય નહિ. આમ નાશપક્ષમાં પણ બન્ને જાતિવિષ્પો સમાન છે. ૫૪પા અહીં બૌદ્ધનો આશય પ્રગટ કરે છે. - ગાથાર્થ (બૌદ્ધ) ભાવોની ઉત્પત્તિ પ્રત્યક્ષથી દેખાય છે. તેથી જે હ્યું કે જો ઉપ્પન્નો'(=જે પોતાના હેતુભાવથી ઉત્પન્ન થયો, તથા તેમ જ દેખાય છે, તેમાં વિક્લ્પનો અભાવ છે. ગા. ૪૫૬) તે તદ્દન યોગ્ય ક્યું છે. પરન્તુ નાશ દેખાતો નથી. કારણકે તન તુચ્છ છે. તેથી ‘દીસઇ ય નાસ' (નાશ હેતુના ઉપનિપાતમાં તેનો નાશ પણ દેખાય છે. ગા.૪૫૮) એવું કથન શી રીતે કરી શકાય ? તેથી ઉત્પાદઅંગેના વિષ્પો જ જાતિવિક્લ્પ છે નાશઅંગેના નહિ. ઉત્તરપક્ષ :- આ વિનાશ તદ્દન તુચ્છરૂપ નથી. કારણકે ઉત્પન્ન કરાતી તે–તે કપાલવગેરે વસ્તુનો સ્વભાવ છે. (કે ઘટાદિના નાશથી ઉત્પન્ન થવું) ‘તસ્સ ભાવતો' એ ભાવપ્રધાન નિંદ્દેશ છે. તેથી ‘તત્ત્વભાવત'નો અર્થ તભાવત્વાત’ એવો કરવો.) ‘આ વાત શી રીતે સિદ્ધ થશે?” તેવી શંકા ન કરવી. કારણકે ઘડાની તરત ઉત્તરમાં કપાલવગેરે દેખાય છે. તાત્પર્ય મુગરવગેરેના સંપર્કથી ઘડાવગેરેની તરત ઉત્તરમાં કપાલવગેરે જ ઘડાદિના વિનાશથી અભિન્નરૂપે દેખાય છે. નહિ કે માત્ર ઘડા આદિનો વિનાશ અર્થાત્ મુગરઆદિના સાન્નિધ્યથી માત્ર ઘડાનો નાશ નથી થતો, પરંતુ સાથે સાથે કપાલવગેરે ઉત્પન્ન થતા પણ દેખાય જ છે. તેથી ઉત્પાર્ધમાન(=ઉત્પન્ન કરાઇ રહેલા) કપાલાદિસ્વભાવરૂપ ઘટાદિનો અભાવ છે, નહિ કે તુચ્છરૂપ. તેથી આ અભાવ દેખાતો નથી' કે આ અભાવ નિર્હેતુક છે” તેવા વચનો સંગત નથી. ૫૪૬૦ના ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨૫૨

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292