Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 261
________________ न कश्चिद्दोष इति । अत्राह-इतरस्यापि-विवक्षितभावस्य केन कारणेन स विवक्षितो हेतुर्भवति? न केनापि कारणेन हेतुवितुमर्हतीति भावः ॥४५०॥ कुत इत्याह-- जमणुप्पत्तिसहावा खरसिंगघडादओऽविसेसेण । ता एगस्साऽहेऊ सेसाणवि, भेयसिद्धी वा ॥ ४५१ ॥ (यदनुत्पत्तिस्वभावाः खरशृङ्गघटादयोऽविशेषेण । तस्मादेकस्याहेतुः शेषाणामपि भेदसिद्धिा ) यत्-यस्मादविशेषेणानुत्पत्तिस्वभावाः खरशृङ्गघटादयः 'ता' तस्मात् यद्येकस्य खरविषाणस्याहेतुस्तर्हि शेषाणामपिघटादीनामहेतुरेव । भेदसिद्धिर्वेति-उत्पत्त्यनुत्पत्तिलक्षणस्वभावभेदसिद्धिर्वा परस्परं खरशृङ्गघटादीनां सा प्रसज्यते ॥४५१॥ चाहि-- तस्सत्थि इहं हेऊ तत्थो उप्पज्जते य ता कह णु? । एसोऽणुप्पत्तिसहावगो त्ति पन्ना ववइसंति ॥ ४५२ ॥ (तस्यास्ति इह हेतुम्तत्स्थ उत्पद्यते च तस्मात् कथं नु? । एषोऽनुत्पत्तिस्वभाव इति, प्राज्ञा व्यपदिशन्ति) इह-जगति तस्य-उत्पाद्यस्य घटादेरुत्पत्तौ हेतुस्तत्स्थ:-उत्पाद्यघटादिस्थः तथाभवनस्वभावतालक्षणोऽस्ति । चो यस्मादर्थे । यस्मात् घटादिकमुत्पद्यते, विषयेण विषयिणो लक्षणात् उत्पद्यमानं दृश्यते, न तु खरविषाणस्य तत्स्थो हेतुरस्ति, विवक्षितकारणानन्तरं तदुत्पादादर्शनादिति, अस्त्वेवं भेदसिद्धिः, सुयुक्तियुक्तत्वादिति चेत्। अत आह-'ता कह णु इत्यादि यद्येवं भेदसिद्धिरिष्यते ततः कथं नु एषः-उत्पाद्यो घटादिको भावोऽनुत्पत्तिस्वभाव इति प्राज्ञा भवादृशा व्यपदिशन्तीति ॥४५२॥ तृतीयं पक्षमधिकृत्याह-- उभयसहावत्तम्मि उ विरोहदोसोऽणिवारियप्पसरो । इतरम्मिवि उप्पातो अभावतो चेव नो जुत्तो ॥ ४५३ ॥ (उभयस्वभावत्वे तु विरोधदोषोऽनिवारितप्रसरः । इतरस्मिन्नपि उत्पादोऽभावादेव न युक्तः) उभयस्वभावत्वे तु अङ्गीक्रियमाणे विरोधदोषोऽनिवारितप्रसरः प्राप्नोति, साहि-यदि उत्पत्तिस्वधावं कार्य कथमनुत्पत्तिस्वभावं? अथानुत्पत्तिस्वभावं कथमुत्पत्तिस्वभावमिति? एकस्य विरुद्धधर्माध्यासायोगात् । कथंचित् योगेऽपि स्वकृतान्तप्रकोपात् । चरमपक्षं दूषयितुमाह-इतरस्मिन्नपि-अनुभयस्वभावत्वे तथाभूतस्य वस्तुनोऽभावान्नोत्पादो युक्त इति ॥४५३॥ अत्र पर आह-- किं तिण्हं किं सहं किं कसिणं सुक्किल्लं च खरसिंग । जह निव्विसया भेया एए एमेव एतेवि ॥ ४५४ ॥ (किं तीक्ष्णं किं श्लक्ष्णं किं कृत्स्नं शुक्लं च खरशृङ्गम् । यथा निर्विषया भेदा एते एवमेव एतेऽपि) - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - હવે બીજા પક્ષને ઉદ્દેશી કહે છે. ગાથાર્થ :- “ભાવના કારણો અનુત્પત્તિસ્વભાવવાળા ભાવને ઉત્પન્ન કરે છે એમ કહેશો તો તે હેતુ ગધેડાના શિંગડાને પણ ઉત્પન્ન કરશે. કારણકે બન્નેનો ઉત્પન્ન ન થવાનો સ્વભાવ સરખો છે. બૌદ્ધ :- અભિપ્રેત ભાવકારણ ગધેડાના શિંગડાનો હેતુ નથી, પરંતુ ભાવનો જ હેતુ છે. તેથી કોઇ દોષ નથી. ઉત્તરપક્ષ :- એ ભાવહેતુ અભિપ્રેત ભાવનો પણ હેતુ ક્યા કારણથી કહો છો? અર્થાત્ કોઈ કારણથી તે અભિપ્રેત ભાવનો પણ હેતુ બનવા યોગ્ય નથી. ૪૫ના भ? ते जताये . ગાથાર્થ :- ગધેડાના શિંગડા અને ઘડાવગેરે સમાનતયા અનુત્પત્તિસ્વભાવવાળા છે. તેથી જો ગધેડાના શિંગડારૂપ એનો હેન ન હોય, તો ઘડાવગેરે બાકીનાનો પણ તે હેતુ નથી જ. અથવા તો ગધેડાના શિંગડાવગેરે અને ઘડાવગેરેમાં સ્વભાવભેદ માનવો પડશે, કે ગધેડાના શિંગડાવગેરે અનુપસ્વિભાવવાળા છે, અને ઘડાવગેરે ઉત્પત્તિસ્વભાવવાળા છે. ૪પવા मा ४ पात स्पाट रे. ગાથાર્થ :- (બૌદ્ધ) આ જગતમાં ઉત્પાધે ઘટાદિની ઉત્પત્તિમાં ઉત્પાદ્યઘટાદિમાં રહેલો તથાભવનસ્વભાવતા જ હેતુ છે, કેમકે ઘડાવગેરે ઉત્પન્ન થાય છે. - અહીં વિષયથી વિષયીનું લક્ષણ થાય એ ન્યાયે ઘડો ઉત્પન્ન થતો દેખાય છે. એવો અર્થ છે. (ઘોત્પત્તિ વિષય છે. તેનું દર્શન વિષયી છે.) ગધેડાના શિંગડાનો આવો તસ્થહેતું નથી. કારણકે વિવક્ષિતકારણની ઉત્તરક્ષણે તેની ઉત્પત્તિના દર્શન થતા નથી. આમ ઘડાવગેરેમાં અને ગધેડાના શિંગડાવગેરેમાં ભેદની સિદ્ધિ સુયુનિયુકો છે. ઉત્તરપસ :- જો આમ ભેસિદ્ધિ સ્વીકારશોતો ઘડાવગેરે ઉત્પાધભાવ અનુત્પત્તિસ્વભાવવાળા છે એમ શી રીતે તમારા पा प्राशो (!) 361 : ? तथा जाने वि५ ५ संत छ. ॥४५२॥ ત્રીજા વિલ્પને ઉદ્દેશી કહે છે ગાથાર્થ :- “ઉભયસ્વભાવવિલ્પ સ્વીકારવામાં વિરોધદોષને આવતો અટકાવી શકાશે નહિ. વિરોધશેષ આ પ્રમાણે છે જો કાર્ય ઉત્પત્તિસ્વભાવવાળું હોય, તો અનુત્પત્તિસ્વભાવ શી રીતે હોય? અને જો અનુત્પત્તિસ્વભાવવાળું હોય, તો ઉત્પત્તિસ્વભાવ શી રીતે હોય ? કેમકે એકમાં બે વિરુદ્ધ ધર્મો રહી શકે નહિ. અને જો કથંચિત્ રહેતા સ્વીકારશો, તો તમારા સિદ્ધાન્તસાથે વિરોધ ઉભો થશે. કેમકે એકાન્તવાદી તમે કાર્યને એકસ્વભાવી સ્વીકારો છે.) તેથી તૃતીયવિલ્પ તો તમારેમાટે અસ્પૃશ્ય જ છે. Alot ધર્મસંગ્રહણિ ભાગ-૧ - ૨૫૦

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292