Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 260
________________ उप्पत्तिसहावं वा-णुप्पत्तिसहावर्ग व तद्धेऊ । कुज्जा भावं उभया-णुभयसहावं व इति भेदा? ॥ ४४६ ॥ (उत्पत्तिस्वभाव वाऽनुत्पत्तिस्वभावकं वा तद्धेतुः । कुर्याद् भावमुभयानुभयस्वभाव वेति भेदाः) तद्धेतुः-भावहेतुर्भावमुत्पत्तिस्वभावं वा कुर्यात्, अनुत्पत्तिस्वभावं वा, उभयस्वभावम्-उत्पत्त्यनुत्पत्तिस्वभावमनुभयस्वभावं वेति, भेदा-विकल्पाः , न चैतेषामन्यतमोऽपि भेदो घटते ॥४४६॥ तथा चाह जइ उप्पत्तिसहावं अफलो तस्सेव तस्सभावत्ता । हेत तदवेक्खम्मि य तम्मि विणासेवि किमजुत्तं? ॥ ४४७ ॥ (यदि उत्पत्तिस्वभावमफलस्तस्यैव तत्स्वभावत्वात् । हेतुस्तदपेक्षे च तस्मिन् विनाशेऽपि किमयुक्तम्) यदि भावहेतुरुत्पत्तिस्वभावं भावं करोतीति पक्षस्ततः स हेतुरफलः। कुत इत्याह-तस्यैव तत्स्वभावत्वात्तदुत्पादसिद्धेः। अथोच्येत-तस्येत्थंभूत एव स्वभावो येन विवक्षितं हेतुमपेक्ष्योत्पद्यते नान्यथेत्यत आह-'तदवेक्खम्मीत्यादि तस्मिन्नुत्पादे तदपेक्षे-विवक्षितहेत्वपेक्षेऽभ्युपगम्यमाने हन्त विनाशेऽपि किमयुक्तं स्याद्? नैव किंचित्॥४४७॥ शादि तस्सेवेस सहावो पतिणिययं चेव अणुवगारिपि । हेउं पप्प विणस्सइ भावोत्ति सहेउगो तो सो ॥ ४४८ ॥ (तस्यैवैष स्वभावः प्रतिनियतमेवानुपकारिणमपि । हेतुं प्राप्य विनश्यति भाव इति सहेतुकस्तस्मात् सः) तस्यैव-घटादेः स्वहेतोरुत्पन्नस्य एष स्वभावो येन प्रतिनियतमेवानुपकारिणमपि सहकारिणं हेतुमपेक्ष्य स घटादि वो विनश्यतीति तस्मादुत्पादवत्सोऽपि विनाशः सहेतुक एव ॥४४८॥ एतदेव भावयति-- णय भावहेतवो वि हु कुर्णति भावस्स किंचि तुह पक्खे । जं तस्सत्तामेत्तं पडुच्च भणितो तदुप्पातो ॥ ४४९ ॥ (न च भावहेतवोऽपि हु कुर्वन्ति भावस्य किञ्चित्तव पक्षे । यत्तत्सत्तामात्र प्रतीत्य भणितस्तदुत्पादः) न हि तव पक्षे भावहेतवोऽपि भावस्य किंचित् कुर्वन्ति, यत्-यस्मात्तत्सत्तामात्रं-स्वहेतुसत्तामात्रं प्रतीत्य तदुत्पादो-भावोत्पादो भणितः, कारणस्य निरन्वयविनाशे सति तत्प्रतीत्य कार्यस्योत्पादाभ्युपगमात् ॥४४९॥ द्वितीयपक्षमधिकृत्याह अहऽणुप्पत्तिसहावं कुज्जा एवं नु खरविसाणंपि । अह सो न तस्स हेऊ इतरस्स उ केण हेउत्ति? ॥ ४५० ॥ (अथानुत्पत्तिस्वभाव कुयदिवं नु खरविषाणमपि । अथ स न तस्य हेतुरितरस्य तु केन हेतुरिति?) अथ भावहेतुरनुत्पत्तिस्वभावं सन्तं भावं करोतीतिपक्षः । नन्वेवं तर्हि स हेतुः खरविषाणमपि कुर्यात्, उभयोरप्यनुत्पत्तिस्वभावत्वाविशेषात् । अथोच्येत-न स विवक्षितो भावहेतुः खरविषाणस्यापि हेतुः, किंतु भावस्यैव, ततो - - - - - - - - - - - - - - - - - - - - (यार विस्पोथी ५२७पना डन) હવે એ વિલ્પોનું જાતિવિલ્પપણું જે દઢ કરે છે. ગાથાર્થ :- ભાવનો ઉત્પાદ દરેક જીવને અનુભવસિદ્ધ છે. માં એઅંગે પણ આવા પ્રકારના વિલ્પો છે. પણ એ વિલ્પો હોવા છતાં ઉત્પાદનો અભાવ નથી થતો. એ જ પ્રમાણે નારાઅંગે પણ સમજવું ૪૪પા वे, त्यामाना विस्पो जतापे छे. गाथार्थ :- मानो 30 स्पमापा मापने उत्पन्न s? (१) Gपतिस्पमापाप? (२) अनुत्पत्ति स्वभावा? (3) Goभय-पत्ति-अनुत्पत्ति स्वभावा? 3 (४) अनुमयस्वभावा? ा यार विस्पोछे. माथी એકપણ વિલ્પ સંગત નથી. ૪૪૬ દરેક વિધૂની ક્રમશ: અનુપપત્તિ બતાવે છે. ગાથાર્થ :- જો, “ભાવનો હેતુ ઉત્પત્તિસ્વભાવવાળા ભાવને ઉત્પન્ન કરે છે તે પક્ષ લેશે, તો તે હેતુ નિષ્ફળ ઠરશે. કારણકે પોતાના તેવા સ્વભાવથી જ ભાવની ઉત્પત્તિ સિદ્ધ થાય છે. બૌદ્ધ :- ભાવનો સ્વભાવ જ એવો છે કે અભિપ્રેત હેતુની અપેક્ષા રાખીને ઉત્પન્ન થાય, અન્યથા નહિ. ઉત્તરપક્ષ :- જો ઉત્પાદઅંગે અભિપ્રેત હેતુની અપેક્ષા ઇષ્ટ હોય, તો વિના અંગે એવી હેતુની અપેક્ષા સ્વીકારવામાં શી આપત્તિ છે ? અર્થાત્ કોઈ આપત્તિ હોવી ન જોઈએ. ૪૪૭ના આ જ વાત સ્પષ્ટ કરે છે. ગાથાર્થ :- સ્વહેતુમાંથી ઉત્પન્ન થયેલા ઘડા વગેરેનો એવો સ્વભાવ છે કે અનુપકારી એવા પણ પ્રતિનિયત સહકારી હેતુની અપેક્ષા રાખીને જ વિનાશ પામવો, આમ ઉત્પાદની જેમ વિનાશ પણ સહેતુક જ થયો ૪૪૮ આ જ અર્થનું ભાવન કરે છે. ગાથાર્થ :- તમારા પક્ષે ભાવના કારણો પણ ભાવનું કશું કરતાં નથી. કારણકે પોતાના હેતુની હાજરીમાત્રને અપેહલીને તમે ભાવનો ઉત્પાદ સ્વીકાર્યો છે. અર્થાત તમે કારણનો નિરન્વયવિનાશ થયે છતે તે કારણને આશ્રયીને કાર્યનો ઉત્પાદ સ્વીકાર્યો દે. આમ પ્રથમ પક્ષે કાંતો ઉત્પાદન પણ નિર્ણતુક માનો કાંતો વિનાશને પણ સમાનતયા સહેતુક સ્વીકારો ૪૪લા - - - - - - - - - - - - ધર્મસંગ્રહણિ ભાગ-૧ : ૨૪૯

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292