Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 258
________________ ननु सत्त्वादि साधारणमस्माभिरुक्तं, न च साधारणमित्येकमुच्यते, अपि तु परस्परं समानत्वम्, नचैतत्समानत्वं प्रत्यक्षप्रमाणसिद्धमेकान्ताभेदेऽपि युज्यते, आस्तामेकान्तभेदेऽपीत्यपिशब्दार्थः, तस्मान्न भावानां परस्परमेकत्वं प्राप्नोति । तदेवं यस्मात्साधारणसत्त्वाद्यनभ्युपगमे भावाभावः प्राप्नोति, तस्मात्तदवश्यमङ्गीकर्त्तव्यम्, तथा च सति वस्तुनोऽत्यन्ताऽसाधारणरूपस्याभावाद् तद्ग्राहकं भवत्परिकल्पितं निर्विकल्पकप्रत्यक्षमेव बाधितविषयं नतु प्रमाणसंसिद्धसमानासमानरूपवस्तुग्रहणप्रवणं सविकल्पकमतस्तदेव प्रमाणं नत्वितरदिति ॥४३७॥ एतदेवोपसंहरन्नाह- तम्हा तग्गहणाओ ततो पवित्तीओं लोगसिद्धी ओ । सवियप्पं पच्चक्खं सिद्धं ति कयं पसंगेण ॥ ४३८ 11 (तस्मात्तद्ग्रहणात् ततः प्रवृत्तेः लोकसिद्धेः । सविकल्पकं प्रत्यक्षं सिद्धमिति कृतं प्रसङ्गेन) तस्मात्तद्ग्रहणात्-समानासमानरूपवस्तुग्रहणात्तस्माच्च तद्ग्रहणात्प्रवृत्तेरविगानेन सकललोकसिद्धेः । चशब्दस्यानुक्तसमुच्चयार्थस्य गम्यमानत्वादेतदपि द्रष्टव्यं प्रवृत्तस्य सतस्तथाभूतार्थप्राप्तेश्च सविकल्पकं ज्ञानं प्रत्यक्षं प्रमाणं सिद्धमक्षाश्रितत्वादविसंवादकत्वाच्च । ततः प्रत्यक्षप्रमाणेन अन्वयव्यतिरेकात्मकतया गृह्यमाणत्वाद्वस्तु परिणामरूपं सिद्धं तत्सिद्धौ च सर्वथा विनाशाभावात् किमयं नाशः सहेतुकः किंवा निर्हेतुक इति चिन्ताऽप्यत्र नोपपद्यते इति कृतं प्रसङ्गेन ॥ ४३८॥ तदेवं परोक्तदूषणानामिह लेशतोऽप्यनवकाशस्तथापि परस्यातीव जडबुद्धितां प्रचिकटयिषुर्दूषणाभासतामुद्भावयन्नाह-तह भावहेतवो च्चिय कुणंति पयईऍ णस्सरे भावे । जं भणियं तदजुत्तं अणेगदोसप्पंसगाओ ॥ ४३९ ॥ ( तथा भावहेतव एव कुर्वन्ति प्रकृत्या नश्वरान् भावान् । यद्भणितं तदयुक्तमनेकदोषप्रसङ्गात्) तथा यद्भणितं स्वपक्षमुपसंहरता भावहेतव एव प्रकृत्या नश्वरान् भावान् कुर्वन्तीति, तदयुक्तमवगन्तव्यम् । कुत इत्याह- अनेकदोषप्रसङ्गात् ॥४३९॥ तमेव दर्शयति- इय भावहेतवो च्चिय तन्नासस्सावि हेतवो नियमा । एवं च उभयभावो पावर एगम्मि समयस्मि ॥ ४४० ॥ ( इति भावहेतव एव तन्नाशस्यापि हेतवो नियमात् । एवं चोभयभावः प्राप्नोति एकस्मिन् समये) इतिः - एवमभ्युपगमने भावहेतव एव - घटादिभावहेतव एव मृत्पिण्डादयो नियमात् तन्नाशस्यापि घटादिनाशस्यापि व आद्यन्ते । अस्त्वेवं का नो हानिरिति चेत् ? अत आह— एवं सति एकस्मिन्नेव समये-क्षणे उभयभावःउत्पादविनाशभावः प्राप्नोति ॥ ४४० ॥ तब्भावम्मि य भावो इतरस्स न जुज्जती उ भावे य । णाविरोधतो पुण पावइ निच्चपि तब्भावो ॥ ४४१ ॥ (तद्भावे च भाव इतरस्यापि न युज्यते तु भावे च । तेनाविरोधात् पुनः प्राप्नोति नित्यमपि तद्भावः) અહીં ઉત્તર આપે છે. ગાથાર્થ :- ઉત્તરપક્ષ – અમે સત્ત્વવગેરેને સાધારણતરીકે બતાવ્યાં, ત્યાં સાધારણનો અર્થ એક એવો નથી, પણ પરસ્પર ‘સમાનપણું” એવો છે. અને આ સમાનપણું પ્રત્યક્ષપ્રસિદ્ધ છે. પણ આ સમાનપણું એકાન્તભેદની વાત તો દૂર રહો, પણ એકાન્તાભેદપક્ષે પણ સંભવે નહિ. (કારણકે એકાન્તઅભિન્નસ્થળે સમાનતા ન હોય, એક્તા હોય,) તેથી ભાવનો પરસ્પર એત્વ પામવાનો પ્રસંગ નથી. આમ સત્ત્વઆદિસાધારણના અસ્વીકારમાં સ્વરૂપાભાવનો પ્રસંગ છે. તેથી સત્ત્વઆદિસામાન્યનો સ્વીકાર અવશ્ય કરવો જ રહ્યો. અને તેથી વસ્તુના અત્યંતાસાધારણરૂપનો અભાવ સિદ્ધ થશે. અને તો તેવા અસત્ અસાધારણ રૂપના ગ્રાહકારીકે તમે ૫ેલું નિર્વિકલ્પકપ્રત્યક્ષ જ બાધિતવિષયવાળું થાય છે, નહિ કે પ્રમાણસિદ્ધ સાધારણ-અસાધારણરૂપ વસ્તુના ગ્રહણમાં કુશળ સવિક્પક્શાન. તેથી સવિકલ્પજ્ઞાન જ પ્રમાણભૂત છે, નહિ કે નિર્વિલ્પકજ્ઞાન. આ જ પ્રમાણે ઉપસંહાર કરતા કહે છે. गाथार्थ :આમ સમાન–અસમાનરૂપ વસ્તુના ગ્રહણથી અને તે ગ્રહણમુજબ જ થતી પ્રવૃત્તિ નિર્વિવાદ લોક સિદ્ધ હોવાથી તથા‘ચ’પદ અનુક્તસમુચ્ચયાર્થક હોવાથી અને અહીં અધ્યાહારથી હોવાથી) પ્રવૃત્ત થયેલાને તથાભૂતઅર્થની પ્રાપ્તિ થતી હોવાથી સવિલ્પજ્ઞાન જ પ્રત્યક્ષપ્રમાણભૂત છે. કેમકે તે જ ઇન્દ્રિયાશ્રિત છે અને અવિસંવાદક છે. અને પ્રત્યક્ષ પ્રમાણથી વસ્તુ અન્વયવ્યતિરેકાત્મરૂપે જ ગ્રહણ થાય છે. તેથી વસ્તુ પરિણામી સિદ્ધ થાય છે. અને પરિણામિતા સિદ્ધ યવાથી સર્વથા વિનાશ અસિદ્ધ થાય છે. તેથી આ વિનાશ સહેતુક છે કે નિંર્હતુક એવી વિચારણા પણ અસંગત છે. તેથી અહીં પ્રસંગથી સર્યું. ॥४८॥ આ પરિણામવાદમાં પૂર્વપક્ષકારે આપેલા દૂષણો અંશે પણ સંભવતા નથી. છતાં પણ પરપક્ષકારની બુદ્ધિ અત્યંત જડ છે. તેમ પ્રગટ કરવા તેઓએ દર્શાવેલા દૂષણો માત્ર દૂષણાભાસ છે, તેમ ઉદ્ભાવન કરે છે.(लावडेतुखो સ્વભાવનવરભાવોત્પાદક્તરીકે खसिद्ध) ॥४३७॥ ગાથાર્થ :- વળી, બૌદ્ધોએ સ્વપક્ષના ઉપસંહારવખતે ભાવહેતુઓ જ સ્વભાવથી નવર ભાવને કરે છે” એમ જે તે અસંગત જ સમજવું, કારણકે તેમાં અનેક્વેષોનો પ્રસંગ છે. ॥४८॥ આ દોષો બતાવે છે. ગાથાર્થ : બૌદ્ધની માન્યતાથી તો ઘડાદિભાવના મૃણ્ડવગેરે કારણો અવશ્ય ઘડાવગેરેના નાશના પણ કારણ બનશે. ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨૪૭

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292