Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 256
________________ अह अत्थमंतरेणवि भावा इतरम्मि किं न सो अत्थि? । ___ अज्झारोवेण तओ एत्थवि तीतादवेक्खाए ॥ ४३२ ॥ ___(अथार्थमन्तरेणापि भावा इतरस्मिन् कि न सोऽस्ति? । अध्यारोपेण सकोऽत्रापि अतीताद्यपेक्षया) अथोच्येत-न विकल्पस्य शब्दाकारानुविद्धतया बाध्यमानविषयता, किंतु कदाचिदर्थमन्तरेणापि भावात, यदि ह्यर्थनिबन्धनोऽयं विकल्पः स्यात् ततो न कदाचनाप्यर्थमन्तरेण भवेत्, भवति चार्थमन्तरेणापि, यथा-मरीचिकासु जलविकल्पस्तस्मान्नेवासावनिबन्धनः । अत्राह-'इयरम्मि किन्न सो अत्थि' इतरस्मिन्-निर्विकल्पके किन्न सोऽर्थमन्तरेणापि भादोऽस्ति? अस्त्येवेतिभावः, कोशांदुकादौ तथादर्शनात् । इतर आह 'अज्झारोवेण तओ' सकोऽर्थमन्तरेणापि निर्विकल्पकभावोऽध्यारोपेण-यः पूर्वमुपलब्धोऽर्थस्तत्समारोपेण, न ह्यर्थमन्तरेणापि उपजायमानमविकल्पकमत्यन्तानुपलब्धषष्ठस्कन्धविषयमुपजायते, तस्मात्तदप्यनिबन्धनमिति न काचित्क्षितिः। अत्राह- 'एत्थवि तीयादवेक्खाए' अत्रापि-विकल्पे अतीताद्यर्थापेक्षयाऽध्यारोपेण भावः समान एव, नहि विकल्पोऽपि पुरोवर्तिनमर्थमन्तरेणोपजायमानः पूर्वानुभूतार्थाध्यारोपमन्तरेणोपजायते इति ॥४३२॥ पर आह-- तं अन्नत्तविसिटुं समाणमेयं ति एवमाईयं । जं जं निमित्तमिहइं तं तं इतरम्मि वि समाणं ॥ ४३३ ॥ (तदन्यतो विशिष्टं समानमेतदपि एवमादिकम् । यद् यद् निमित्तमिह तत्तदितरस्मिन्नपि समानम्) तत्-निर्विकल्पकमन्यतः-शेषविज्ञानेभ्यो विशिष्टमतोऽबाधितविषयमिति चेत्। अत्राह-समानमेतत् एतत्-विशिष्टत्वं विकल्पेऽपि समानं, तस्याप्यन्यतो विशिष्टत्वात् । कियच्चेहातिप्रबलमहामोहनिद्रावशविह्वलीभूतबुद्धीनामुत्स्वप्नायमानं प्रत्येक प्रतिविधातुं शक्यमतोऽतिदेशेनोभयोरप्यबाधितविषयत्वनिमित्तसमानतामाचिख्यासुराह-'इति एवमाईयमित्यादि' इतिः-अमुना - - - - - - - - - - - -- - - -- - - - - - - - - -- ------------- અહી આચાર્યજ્જર ઉત્તર આપે છે. ગાથાર્થ :- “આ વિકલ્પજ્ઞાન અર્થગતાબ્દના ગ્રહણથી શબ્દના પ્રતિભાસથી અનુગત છે એવું નથી, પરંતુ એમ જ શબ્દપ્રતિભાસથી અનુગત છે. શંકા :- એમ જ શબ્દપ્રતિભાસથી શી રીતે અનુગત થાય ? સમાધાન :- વિવક્ષિતઅર્થઅંગેના અવબોધની સાથે જ કર્મના હેતુથી ઉત્પન્ન થતાં મન અને વચનના યોગથી તે વિલ્પજ્ઞાન શબ્દપ્રતિભાસથી યુક્ત ઉત્પન્ન થાય છે. તાત્પર્ય :- “શબ્દ અર્થાત્મક છે, તેથી અર્થગતાબ્દના ગ્રહણથી આ વિલ્પ શબ્દાકારથી અનુગત છે' તેમ અમને ઈષ્ટ નથી. કારણકે તેવા પ્રકારે પ્રતિભાસ થતો નથી. પરંતુ, તેવા પ્રકારના કર્મના વિપાકોદયના સામર્થ્યથી વિવક્ષિત અર્થવબોધની સાથે ઉત્પન્ન થતાં મનોયોગ અને વચનયોગના પ્રભાવથી વિલ્પજ્ઞાન શબ્દ પ્રતિભાસથી અનુગત છે. તેમાં મનોયોગના સામર્થ્યથી અન્તર્જલ્પાકાર શવિલ્પ ઉત્પન્ન થાય છે, અને વચનયોગના સામર્થ્યથી બાહ્યશબ્દ. તેથી અહીં પૂર્વોક્ત દોષને અવકાશ નથી. ઘટનો વિકલ્પ કરતા પુરષને આવા પ્રકારનો પ્રતિભાસ થતો નથી કે “આ ઘડો શબ્દ છે, અથવા શબ્દયુક્ત છે કારણકે તેવો અનુભવ થતો નથી. પરંતુ “આ ઘડો ઘટ શબ્દથી વાચ્ય છે તેવા જ અનુભવ અને પ્રતિભાસ થાય છે. તેથી તમે જે કે “અર્થમાં શાળે નથી, અથવા શબ્દ અર્થાત્મક નથી કે જેથી અર્થના પ્રતિભાસમાં તેઓ(શજો) પણ પ્રતિભાસે' તે ઊડી જાય છે. કારણ કે અર્થગતશબ્દના ત્રણરૂપ શબ્દાકારનો તથા પ્રતિભાસરૂપે સ્વીકાર કર્યો જ નથી પરન્તુ તેથી ભિન્નરૂપવાળા શબ્દાકારવાળું તથા પોતાના હેતુથી ઉત્પન્ન થતું જ્ઞાન બોધ રૂપતાઆદિની જેમ અર્થના સામર્થ્યથી ઉત્પન્ન થતું હોય (ઉપર દર્શાવ્યું તેમ) તેમાં કોઈ બાધક નથી. વળી, તમે જે કહ્યું કે અર્ધજન્ય વિજ્ઞાનમાં અર્થાન્તરનો પ્રતિભાસ થાય નહિ યાદિ તે પણ અજ્ઞાનઅંધકારમાં કરેલા નૃત્યતુલ્ય છે. અમે જ્ઞાનગત શબ્દાકારને બાહ્યાર્થથી જન્યરૂપે સ્વીકારતા જ નથી, કારણ કે બાહ્યર્થમાં રહેલા રૂપના પ્રણરૂપે જેમ રૂપાકાર હોય છે, તેમ બાહાÁગત શબ્દના પ્રહણરૂપે શબ્દાકારનો અનુભવ થતો નથી. ૪૩ના (નિર્વિલ્પકજ્ઞાનની સમાનતાથી વિલ્પજ્ઞાનનું પ્રામાણ્ય સિદ્ધ) ગાથાર્થ :- (બૌદ્ધ) “વિકલ્પજ્ઞાન શબ્દાકારથી અનુવિદ્ધ હોવાથી બાધ્યમાનવિષયવાળો છે તેમ નથી કહેવું. પરંતુ વિલ્પજ્ઞાન ક્યારેક અર્થ વિના પણ થાય છે. તેથી બાધ્યમાનવિષયવાળો છે, તેમ કહેવું છે. જો આ વિલ્પ અર્થનું કાર્ય હોત, તો ક્યારેય અર્થ વિના થાત નહિ. પણ થતો દેખાય છે. જેમકે મૃગજળમાં પાણીનો વિલ્પ. તેથી આ વિલ્પ અર્થનું કાર્ય નથી. ઉત્તરપક્ષ :- શું નિર્વિલ્પક જ્ઞાન અર્થ વિના થતું નથી ? અર્થાત્ નિર્વિલ્પજ્ઞાન પણ ક્યારેક અર્થ વિના થાય છે. કેશઅંદુક વગેરસ્થળે અર્થના અભાવમાં પણ નિર્વિલ્પક જ્ઞાન થતું દેખાય છે. કિશનલ પદાર્થો રાખવાનું ખાલી ભાજન બાલદીવગેરે, તથા અંકબેડી, હાથકડી આદિ. કોઇ વખતે ખાલી બાલદી આદિમાં પાણીની ભ્રાંતિ થાય.). બૌદ્ધ :- આ નિર્વિલ્પક અર્થના અભાવમાં થવા માં પૂર્વપલબ્ધઅર્થના અધ્યારોપથી થાય છે. એવું નથી બનતું કે અર્થના અભાવમાં પણ થતું નિર્વિલ્પજ્ઞાન છઠ્ઠા ક્વઆદિરૂપ અત્યાઅસત્ અંગે પણ થાય. તેથી આવું પણ નિર્વિલ્પજ્ઞાન વાસ્તવમાં અર્થજન્ય છે તેથી કોઈ દોષ નથી. ઉત્તરપલ :- અતીતઆદિ અર્થની અપેક્ષાએ અધ્યારોપથી વિલ્પની ઉત્પત્તિ પણ સમાનરૂપ જ છે. એવું નથી બનતું કે સામે રહેલા પદાર્થના અભાવમાં થતું વિલ્પજ્ઞાન પૂર્વાનુભૂત અર્થના અધ્યારોપ વિના થતું હોય. અર્થાત વિલ્પજ્ઞાન માં પણ પૂર્વે અનુભવેલા અર્થને અધ્યારોપ છે જ. ૪૩રા ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૨૪૫

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292