Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 254
________________ अध्यवसितो-निश्चितस्तस्य-दृश्यस्य यो भाव :-स्वरूपं तस्मात् दृश्यभावविनिश्चयादित्यर्थो दृश्यविकल्पयोरेकीकरणेन दृश्यविकल्प्यावर्थावेकीकृत्येत्यर्थः, तस्मिन्-दृश्ये वस्तुनि प्रवृत्तिः, प्रवृत्तस्य च सतस्तस्यार्थस्य प्राप्तियुज्यते, न त्वन्यथा अध्यवसिततद्भावमन्तरेण किंचिदपि दृश्यविकल्प्यैकीकरणप्रवृत्त्यादि युज्यते ॥४२८॥ कुत इत्याह-- अच्चंतं भेदाओ अतिप्पसंगातों किंच तं मोत्तं । तुल्ले अवबोहत्ते उग्गहमेत्तम्मि को रागो ? ॥ ४२९ ॥ (अत्यन्तं भेदादतिप्रसङ्गात् किञ्च तन्मुक्त्वा । तुल्येऽवबोधत्वेऽवग्रहमात्रे को रागः?) अत्यन्तं भेदात्, दृश्यं हि स्वलक्षणमर्थक्रियासमर्थ सकलसजातीयविजातीयव्यावृत्तं, विकल्प्यं तु सामान्यलक्षणं क्रियाविकलमिष्यते, ततोऽत्यन्तं भेदात् कथमनयोरेकीकरणम्? एकीकरणनिमित्तस्य साधर्म्यस्यैकान्तेनाभावात् । अथेत्थमत्यन्तं भेदेऽप्येकीकरणमिष्यते, तत्राह-अतिप्रसङ्गात् नीलविकल्पाकारस्यापि पीतस्वलक्षणेन सहकीकरणप्रसङ्गापत्तेः भेदाविशेषात्, तथा च प्रतिनियतसकलव्यवहारोच्छेदप्रसङ्गः । तस्मादध्यवसिततद्भावत्वादेवैकीकरणादि युज्यते नान्यथा । दृश्यं चाविगानेनाध्यवसीयते सजातीयाव्यावृत्तमतस्तत्तथाभूतमेवाङ्गीकर्त्तव्यम्। तथा च सति निर्विकल्पमपि यथावस्थितार्थग्रहणस्वभावत्वात् तथारूपमेव तत् गृहणाति न तूभयविभिन्नमिति स्थितम् । निर्विकल्पकसमानतामेव विकल्पस्य . प्रकारान्तरेण समर्थयमानोऽभ्युच्चयन्नाह-'किंचेत्यादि; किंच तं-विकल्पं मुक्त्वा तुल्ये-समाने अवबोधत्वे-परिच्छेदम्पत्वे सति अवग्रहमात्रे-अवग्रहकल्पनिर्विकल्पकमात्रे को रागः?-आसक्तता भवतो येन तदेव(इमिष्यते न विकल्पः, नैवासौ युक्तो, दूयोरपि विशेषाभावेनास्य निर्निबन्धनत्वादिति भावः ॥४२९॥ पराभिमतं विशेषमाशङ्कय दूषयति-- अह सोऽबाहितविसओ इतरस्सवि हंत केण बाधा तु? ।। अत्थे सद्दाभावा तदणुगतत्ता य तस्स त्ति ॥ ४३० ॥ (अथ सोऽबाधितविषय इतरस्यापि हन्त केन बाधा तु । अर्थे शब्दाभावात् तदनुगतत्वाच्च तस्येति) अथ सः-अवग्रहो निर्विकल्पकापरपर्यायोऽबाधितविषय इति हेतोस्तस्मिन्नवग्रहे रागः । अत्राह-इतरस्यापि विकल्पस्य हन्त केन बाधा? नैव केनापीत्यर्थः । पर आह-अर्थे शब्दाभावात् तदनुगतत्वाच्च-शब्दानुगतत्वाच्च तस्य विकल्पस्य बाध्यमानविषयता भवतीति शेषः। एतदुक्के पति-यस्मादर्थादिदमिन्द्रयज्ञानमुदयपदवीं समासादयति तस्यैव अर्थस्य रूपमनुकर्तुमुत्सहते, जनकत्वात्, नान्यस्य। तदुक्तम्-"तद्धि अर्थसामर्थ्येनोदीयमानं तद्रूपमेवानुकुर्यादिति। न चार्थे शब्दाः सन्ति, नाप्यर्थात्मानः शब्दाः, येन तस्मिन्नर्थे स्वकार्यभूतविज्ञानादर्शके प्रतिभासमानेऽर्थवदनुकारितान्वयव्यतिरेकाः सन्तस्तेऽपि कारणभूताः शब्दाः प्रतिभासेरन्। न चान्यादृशोऽर्थः स्वकार्यभूते विज्ञानेऽन्यादृशं प्रतिभासं पुरस्कर्तुमलं, - - - - - - - - - - - - - - - - - - - - - - -- તે જ અર્થનો બોધ અપિલ્પકજ્ઞાનથી થતો હોય, તો જ વિલ્પજ્ઞાન ગૃહીતગ્રાહી ગણાય અન્યથા નહિ. ૪૨ાા વળી, ‘તું ચિય ઉભયવિભિન્ન' પંક્તિ આ પ્રમાણે પણ અસંગત છે. ગાથાર્થ :-- દયભાવના સ્વરૂપના વિનિશ્ચયથી દેશ્ય અને વિધ્યાર્થીને એક કરીને (=અભિન્નરૂપે નિશ્ચય કરીને) દેશ્યવસ્તુમાં પ્રવૃત્તિ અને પ્રવૃત્ત થયેલાને તે અર્થની પ્રાપ્તિ થાય, તે સંગત છે. (અર્થાત્ યાર્થી અને વિધ્યાર્થ સમાન હોય, તે જ દયાર્થમાં પ્રવૃત્તિ અને પ્રાપ્તિ સંભવે છે. અહીં નિશ્ચય વિલ્પરૂપ છે. તેથી દક્ષાર્થ અને નિશ્ચિતાર્થને એકરૂપ કરવાથી જ દયાર્થમાં પ્રવૃત્તિ યોગ્ય હી.) જો દયના સ્વરૂપનો વિનિશ્વય જ ન હોય, ન કરો, તો દક્ષાર્થ- વિધ્યાર્થના એકીકરણની પ્રવૃત્તિ વગેરે સંગત ન થાય. ૪ર૮ાા કેમ સંગત ન થાય? તે બતાવે છે.-- ગાથાર્થ :- દેયાર્થ સ્વલક્ષણ(=સ) છે, અને અર્થયિામાં સમર્થ છે. તથા સકળસજાતીયો અને વિજાતીયોથી વિલક્ષણ છે. જ્યારે વિધ્યવિલ્પનો વિષય બનતો)અર્થ સામાન્યરૂપ છે, અને અર્થયિાથી રહિત છે. આમ બન્ને વચ્ચે અત્યન્તભેદ છે. તેથી એ બેનું એકીકરણ શી રીતે થઈ શકે ? કારણ કે એકીકરણમાં આવયભૂત સાધર્મનો સર્વથા અભાવ છે. જો આમ એકાંતભેદ હોવા છતાં એકીકરણ ઇષ્ટ હોય, તો અતિપ્રસંગ છે. કારણકે નીલવિલ્પાકારને પીતસ્વલક્ષણ સાથે એકી કરણની આપત્તિ આવશે. કારણકે નીલવિલ્પાકારને નીલસ્વલક્ષણથી જેવો ભેદ છે, તેવો જ ભેદ પીતવલક્ષણથી છે. આમ અત્યાભેદમાં પણ એકીકરણ કરવામાં સઘળાય નિયતવ્યવહારોનો લોપ થવાનો પ્રસંગ આવે. તેથી અધ્યવસિતતભાવત હોવાથી (દયાર્થના સ્વરૂપના વિનિશ્ચયથી) જ એકીકરણઆદિ સંગત ઠરે, અન્યથા નહિ. અને વિવાદ વિના દેરમાર્થ સજાતીયથી અવ્યાવૃત્તરૂપે અધ્યવસિત થાય જ છે. તેથી તે રૂપે તેનો(દક્ષાર્થનો) સ્વીકાર કરવો જ રહ્યો. (તાત્પર્ય - વિલ્પજ્ઞાનના-નિશ્વયજ્ઞાનના બળપર જ દેશ્યઅર્થ વિધ્યઅર્થનું એકીકરણ અને તેના આધારે થતી પ્રવૃત્તિ, પ્રાપ્તિઆદિ સંભવે છે. આમ વિલ્પજ્ઞાન ખુબ અગત્યનું છે. આ વિલ્પજ્ઞાન વસ્તુનો સજાતીયથી અવ્યાવૃરૂપે બોધ કરે છે. તેથી વસ્તુ પણ તેવી જ છે.) તેથી નિર્વિલ્પકજ્ઞાન પણ વાસ્તવિઅર્થગ્રાહક સ્વભાવવાળું હોવાથી સજાતીયથી અવ્યાવૃત્તરૂપે જ વસ્તુનો બોધ કરે છે નહિ કે વિજાતીય-સજાતીયઉભયથી વિભિન્ન રૂપે, તેવો નિશ્ચય થાય છે. હવે વિકલ્પજ્ઞાનની નિર્વિલ્પજ્ઞાનસાથે સમાનતાનું અન્ય રીતે સમર્થન કરવા દ્વારા પ્રસ્તુતને પુષ્ટ કરતાં કહે છે. •કિચ ઈત્યાદિ. વિલ્પજ્ઞાન અને નિર્વિલ્પકજ્ઞાન અવબોધરૂપે સમાન છે. માં અવરહમાત્રરૂપ નિર્વિલ્પકપર તમારી એવી તો કઈ આસક્તિ છે કે જેથી માત્ર નિર્વિલ્પકને જ પ્રમાણતયા સ્વીકારો છે અને વિલ્પને નહિ. નિર્વિલ્પકજ્ઞાન પ્રત્યેનો રાગ યોગ્ય નથી. કારણકે બન્ને સમાન હોવાથી એ રાગ પાછળ કઈ હેતુ નથી. ૪રા અહીં બૌદ્ધને અભિપ્રેત વિશેષની આરાંકા કરી દૂષણ બતાવે છે. ગાથાર્થ :- (બૌદ્ધ) નિર્વિલ્પક એવું બીજું નામ ધરાવતો આ અવગ્રહ અબાધિતવિષયવાળો છે, તેથી તેના પ્રત્યે પક્ષપાત છે. ઉત્તરપક્ષ :- વિકલ્પને પણ શ્રેનાથી બાધા છે ? અર્થાત્ વિલ્પજ્ઞાન પણ અબાધિતવિષયવાળો જ છે. ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૨૪૩

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292