Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 255
________________ यतः कारणस्य जनकत्वं कार्यान्तरात् स्वकार्यस्य भेदकत्वे सति भवति, अन्यथा सर्वस्यापि स्वकारणातिरेकेण कारणान्तरादप्युत्पत्त्या कुत्रचिदप्यन्वयव्यतिरेकानुविधानाभावादहेतुकता स्यात् । तस्मान्नायमर्थः स्वविज्ञानं जनयदऽर्थान्तरसंबन्धिनं प्रतिभासं तत्राधत्ते । तदुक्तम्-"तस्मादयमुपनिपत्य विज्ञानं जनयन्नानात्मनान्तरीयकं प्रतिभासं पुरस्कर्तु युक्तो रूपादय इव परस्परमिति" । अर्थान्तरभूतशब्दसंबन्धिप्रतिभासात्मकं चेदं विकल्पज्ञानमतो न बाह्यरूपादिस्वलक्षणविषयं, तज्जन्यत्वाभावादकारणस्य च विषयत्वायोगात् । यदाह-"नाकारणं विषय" इति, अथ च तदध्यवसायि ततो बाध्यमानविषयतेति ॥४३०॥ अत्रोत्तरमाह-- अत्थगयसद्दगहणा णो तदणुगतो तओत्ति अवि एवं ।। तब्बोहसहजमणवइजोगाओ कम्महेऊतो ॥ ४३१ ॥ (अर्थगतशब्दग्रहणान्न तदनुगतः सक इति अप्येवम् । तदोधसहजमनोवाग्योगात् कर्महेतुतः) । 'तओत्ति' सको विकल्पो न अर्थगतशब्दग्रहणात्तदनुगतः-शब्दप्रतिभासानुगतः, अपित्वेवं-किंतु एवमेव शब्दप्रतिभासानुगतः, एवमेवापि कुतः समुपजायत इति चेदत आह-कर्महेतुकात्तद्वोधसहजमनोवचनयोगात्-कर्मजनितविवक्षितार्थावबोधसहभूतमनोवचनयोगात् । इदमुक्तं भवति-अर्थात्मानः शब्दाः सन्तीत्येवमर्थगतशब्दग्रहणान्नासौ विकल्पः शब्दाकारानुगत इष्यते, तथाप्रतिभासाभावात्, किंतु तथाविधकर्मविपाकोदयसामर्थ्यहतुक विवक्षितार्थावबोधसहसमुद्भूतमनोयोगवचनयोगप्रभावात्, तत्र मनोयोगसामर्थ्यादन्तर्जल्पाकारस्य प्रभवो, वचनयोगसामर्थ्याच्च बाह्यशब्दस्य, ततो न कश्चिदिह पूर्वोक्तदोषावकाश: । नहि घटं विकल्पयतः पुंस इत्थं प्रतिभास उदयते यथा-अयं घटः शब्दः शब्दयुक्तो वेति, तथानुभवाभावात्, किंतु अयं घटो घटशब्दवाच्य इति। ततो यदुच्यते- 'नह्यर्थे शब्दाः सन्ति तदात्मानो वा, येन तस्मिन् प्रतिभासमाने तेऽपि प्रतिभासेरन्निति', तहिःप्लवते, अर्थगतशब्दग्रहणात्मकशब्दाकारस्य तथाप्रतिभासत्वेनानभ्युपगमात्, तदन्यरूपस्य च शब्दाकारस्य बोधरूपतादिवत् स्वहेतोरुपजायमानस्य ज्ञानस्यार्थसामर्थ्यजन्यत्वाबाधकत्वात् । यदपि चोक्तं-'न चान्यादृशोऽर्थः स्वकार्यभूते विज्ञाने' इत्यादि, तदप्यन्धकारनर्तनप्रख्यं, बाह्यार्थजन्यतया शब्दाकारस्यानभ्युपगमात्, बाह्यार्थगतरूपग्रहणात्मकतया रूपाकारस्येव बाह्यार्थगतशब्दग्रहणात्मकतया तस्यानुभवाभावात् ॥४३१॥ - - - - - -- -- - - - - - - - - - - - - - - - - - - - - - - - --- - - - વહી જવાના થાનગુપમાળા - ---- પ્રામાણ્યપ્રતિબંધક નથી) છે. તેથી જ તે(-વિલ્પ બૌદ્ધ :- બાહ્યસ્વલક્ષણરૂપ અર્થમાં શબ્દ નથી, અને વિલ્પજ્ઞાન શબ્દને અનુસરે છે. તેથી જ તે(વિલ્પ) બાધ્ય માન વિષયવાળો છે. તાત્પર્ય :- જે બાધ્યાર્થથી આ ઈન્દ્રિયજ્ઞાન ઉદય પામે છે, તે જ અર્થના રૂપનું અનુકરણ કરવા તે ઇન્દ્રિય જ્ઞાન ઉત્સાહિત થાય છે. બીજાના નહિ. કહ્યું જ છે “અર્થના સામર્થ્યથી ઉદય પામતું તે જ્ઞાન તે જ અર્થનાં રૂપનું અનુકરણ કરે.' અર્થમાં રૂપ હોવાથી જ્ઞાન તેનું અનુકરણ કરે તે શક્ય છે. તેથી જ અર્થ પોતાના કાર્યભૂત જ્ઞાનપાસે પોતાના અન્વય અને વ્યતિરેકનું અનુકરણ કરાવે છે. (અર્થાત્ તે અર્થની હાજરીમાં જ તે જ્ઞાન હોય, તે અર્થના અભાવમાં તે જ્ઞાન ન હોય.) અને તે જ્ઞાનરૂપ દર્પણમાં પ્રતિભાસ પામે છે. પણ શબ્દો માટે આ બધુ શક્ય નથી. કેમકે જેમ, શિશુ માતાની ગોદમાં, હોય તો અરિસામાં માતાના પ્રતિબિંબસાથે શિશુનું પ્રતિબિંબ પણ પડે છે. અથવા રૂપવગેરે વ્યક્તિના સ્વરૂપભૂત છે. અને તે વ્યક્તિ જેમ પોતાના અન્વય-વ્યતિરેકનું અનુકરણ અરિસામાં પતાં પોતાના પ્રતિબિંબ પાસે કરાવે છે, તેમ વ્યક્તિગત રૂપવગેરે પણ અરિસાગત પ્રતિબિંબ પાસે પોતાના અન્વય-વ્યતિરેકનું અનુકરણ કરાવે છે. તેથી અરિસામાં વ્યક્તિના પ્રતિબિંબવખતે પવગેરેનું પ્રતિબિંબ પણ પડે છે. પણ અર્થ અને રાબ્દની બાબતમાં આમ નથી.) કારણકે શબ્દો અર્થમાં નથી તથા અર્થના સ્વરૂપભૂત પણ નથી (અર્થાત્ માતાની ગોદમાં શિશુની જેમ, નથી શબ્દ અર્થમાં સંયોગાદિ કે તદુત્પતિઆદિ સંબંધથી રહેતા કે નથી શબ્દો અર્થસાથે રૂપાદિની જેમ તાદાત્મસંબંધ ધરાવતા) આમ શબ્ધ અર્થથી અત્યંત વિલક્ષણ છે. તેથી જ્યારે અર્થો સ્વજન્યવિજ્ઞાનરૂપ અરિસામાં પોતાના પ્રતિભાસપાસે પોતાના અન્વયુવ્યતિરેકનું અનુકરણ કરાવે છે. અને તેથી કારણ બને છે. ત્યારે એવું બનતું નથી કે શબ્દે એ અર્થજન્ય વિજ્ઞાનરૂપઅરિસામાં પોતાના(શબ્દના) પ્રતિભાસપાસે પોતાના અન્વય વ્યતિરેકનું અનુકરણ કરાવે. તેથી તે શળે ત્યાં કારણ બનતાથ નથી, અને પ્રતિભાસતાવ્ય નથી. વળી, શબ્દથી ભિન્ન સ્વરૂપે રહેલો અર્થ પોતાના કાર્યરૂપ વિજ્ઞાનમાં અન્યાદેશ(શબ્દસ્વરૂપે) પોતાને પ્રતિભાસ ઉપસાવવા સમર્થ નથી. અર્થાત્ જે અર્થ સ્વયં જે સ્વરૂપે છે તે અર્થ પોતાના તે જ સ્વરૂપને પોતાના કાર્યભૂત વિજ્ઞાનમાં ઉપસાવી શકે, અન્યને નહિ. કારણકે કારણની કારણતા હંમેશા પોતાના કાર્યમાં અન્યકાર્યથી વિશિષ્ટભાત પડવામાં જ નિર્ધારિત હોય છે. જો આમ ન માનો તો બધાયે કાર્યોને પોતાના કારણ વિના પણ અન્ય કારણથી ઉત્પન્ન થવાનો, કાર્ય-કારણવચ્ચેના અન્વયવ્યતિરેકનયમનો ભંગ થવાનો અને તેથી સર્વકાર્યો નિષ્કારણ થવાનો પ્રસંગ આવે. તેથી ફલિત થાય છે કે, અર્થ જ્યારે સ્વવિષયક વિજ્ઞાનને ઉત્પન્ન કરે છે. ત્યારે તે જન્ય વિજ્ઞાનમાં અન્ય સ્વરૂપભૂત શબ્દના પ્રતિભાસનું આધાન કરતો નથી. ધાં જ છે કે “તેથી આ અર્થ ઉપસ્થિત થઈ વિજ્ઞાનને ઉત્પન્ન કરતી વખતે પોતાથી ભિન્ન સ્વરૂપવાળાં અન્યના પ્રતિભાસને ઉપસાવવા સમર્થ નથી, જેમકે રૂપવગેરે પરસ્પર' (અર્થાત પીતરૂપ સ્વજન્યજ્ઞાનમાં જેમ નીલરૂપના પ્રતિભાસને આગળ કરે નહિ, તેમ અર્થ સ્વજન્યજ્ઞાનમાં અર્થાન્તરના પ્રતિભાસને આગળ કરે નહિ.) પ્રસ્તુતમાં બાધાર્થથી ભિન્ન એવા શબ્દસંબંધી પ્રતિભાસાત્મક જ આ વિલ્પજ્ઞાન છે. તેથી આ વિલ્પજ્ઞાન બાધા રૂપાદિસ્વલક્ષણ વિષયક નથી. કારણ કે તે બાધ્યાર્થથી જન્ય નથી. અને જે કારણ ન હોય, તે વિષય બની શકે નહિ. ધું જ છે કે જે કારણ ન હોય તે વિષય ન બને આમ શબ્દજન્ય અને રાબ્દપ્રતિભાસાત્મક વિકલ્પજ્ઞાનનો વિષય રૂપઆદિ બાહ્યર્થ નથી. છતાં એ વિલ્પજ્ઞાન બાાર્થનો અબસાય કરે એ જ તેની(= વિલ્પજ્ઞાનની) બાધ્યમાનવિષયતા છે. તાત્પર્ય :- આ તર્કથી વિલ્પજ્ઞાનના વિષયતરીક બાધાર્થ બાધ પામે છે. તેથી બાધાર્થમાં વિલ્પજ્ઞાનને અપેક્ષીને બાધ્યમાનવિષયતા છે. અથવા વિલ્પજ્ઞાન શબ્દના પ્રતિભાસથી યુક્તાબ્દનું અધ્યવસાયી છે. પરંતુ અર્થમાં શબ્દનો અભાવ છે અને શબે અર્થાત્મક પણ નથી. તેથી વિલ્પજ્ઞાનની વિષયતા બાધ પામે છે.) ૪ળા ધર્મસંગ્રહણિ ભાગ-૧ % ૨૪

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292