Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 257
________________ प्रकारेण एवमादिकं यत् यत् अबाधितविषयतया निमित्तमिह-निर्विकल्पकेऽभिधीयते तत्तत् निमित्तमितरस्मिन्नपिसविकल्पके समानं द्रष्टव्यम् ॥४३३॥ निमित्तासमानताविषयं पराभिप्रायं दुदूषयिषुराशङ्कते-- ___ अच्चंताऽसाहारणगाहगमह तं ण एवमियर ति । तस्सेवाभावातो एयं पि न जुत्तिपडिबद्धं ॥ ४३४ ॥ __ (अत्यन्ताऽसाधारणग्राहकमथ तन्त्र एवमितरदिति । तस्यैवाभावादेतदपि न युक्तिप्रतिबद्धम्) अथ निर्विकल्पकप्रत्यक्षमत्यन्ताऽसाधारणग्राहकमतोऽबाधितविषयं, बाह्यार्थस्य तथारूपत्वात्, नैवमत्यन्ताऽसाधारणग्राहकमितरत्-विकल्पज्ञानं, सामान्यविषयत्वात, तेन बाधितविषयं, बहिरर्थस्य सामान्यरूपतयाऽभावात् । अत्राह-'तस्सेवेत्यादि एतदपि अनन्तरोक्तं न युक्तिप्रतिबद्धम्। कुत इत्याह-तस्यैवात्यन्ताऽसाधारणस्याभावात् ॥४३४॥ स एव कथमिति चेत् अत आह-- सत्तादीणं साधारणत्ततो अणुभवप्पसिद्धीतो । होज्ज व भावाभावो तेसिं अच्चंतभेदम्मि ॥ ४३५ ॥ (सत्त्वादीनां साधारणत्वादनुभवप्रसिद्धितः । भवेत् वा भावाभावस्तेषामत्यन्तभेदे) सत्त्वादीनामादिशब्दाद् ज्ञेयत्वप्रमेयत्वादीनां साधारणत्वात् । एतदपि कथं सिद्धमित्यत आह-अनुभवप्रसिद्धितः, अविगानेन ह्यनुभवप्रसिद्धाः सत्त्वादयो धर्मा वस्तूनां साधारणाः । अत्रैव विपक्षे बाधामाह-'होज्ज वेत्यादि' वाशब्दोऽवधारणे भिन्नक्रमश्च, स च यथास्थानं योक्ष्यते। अन्यथा तेषां वस्तूनामत्यन्तं भेदे सति साधारणसत्त्वादिधर्माभावे सति भावाभाव एव-स्वरूपाभाव एव भवेत् । तथाहि--यदि सत्त्वस्यापि व्यावृत्तिस्ततोऽसत्त्वमेवापद्यत इति ॥४३५॥ अत्र परमतमाशङ्कमान आह-- जं एगम्मी सत्तं अन्नम्मिवि अह तु तस्स भावम्मि । पावइ एगतं चिय तेसिं तम्हा ठिओ भेदो ॥ ४३६ ॥ (यदेकस्मिन् सत्त्वमन्यस्मिन्नपि अथ तु तस्य भावे । प्राप्नोति एकत्वमेव तेषां तस्मात् स्थितो भेदः) अथ मन्येथाः तुः पूरणे, यत्सत्त्वमेकस्मिन् भावे वर्तते तस्य-सत्त्वस्यान्यत्रापि भावे सति तयोरेकत्वमेव प्राप्नोति, न चैतदस्ति, तयोर्भेदनोपलभ्यमानत्वात् । तस्मात्तयोः सत्त्वस्य परस्परं भेदः स्थित इति ॥४३६॥ अत्राह-- साधारणं ण एगं अवि समाणत्तणं ति ण य एतं । एगंताऽभेदम्मि वि जुज्जइ पच्चक्खसंसिद्धं ॥ ४३७ ॥ (साधारणं न एकमपि समानत्वमिति न च एतत् । एकान्ताभेदेऽपि युज्यते प्रत्यक्षससिद्धम्) - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - मो . - ગાથાર્થ :- બૌદ્ધ :- નિર્વિલ્પકશાન શેષવિજ્ઞાનોથી વિશિષ્ટ હોવાથી અબાધિતવિષયવાળું છે. ઉત્તરપક્ષ :- આવું વૈશિષ્ટય તો વિકલ્પમાં પણ સમાનતાયા છે. કેમકે તે પણ બીજા વિજ્ઞાનોથી વિશિષ્ટ છે. (દરેકમાં કંઇને કંઇ વિશેષતા તો હોય જ, અન્યથા ભેદ અનુપપન્ન બને.) અતિપ્રબળ મહામહની નિદ્રાને વશ થવાથી મુંઝાયેલી બુદ્ધિ વાળાઓએ તો જાણે સ્વપ્ન જોતા હોય, તેમ અનેક કલ્પનાઓ કરી છે, અમે ક્યાં અહીં દરેક્નો જવાબ આપવા બેસીએ. તેથી ना५ भने सविsus मा भन्नेमा मनाधिपतविषयताना निमित्तो समान छ. तेवी मामा त के छे. 'इति एवम्. ઈત્યાદિ. આમ નિર્વિલ્પજ્ઞાનમાં અબાધિતવિષયતાના જે જે નિમિત્તે બૌદ્ધો બતાવે તે-તે નિમિત્તે સવિલ્પકમાં પણ સમાનતયા સમજી લેવા ૪૩૩ નિમિત્તની અસમાનતાઅંગેના બૌદ્ધના આશયને દૂષિત કરવાની ઇચ્છાથી અશંકા કરે છે. ગાથાર્થ :- (બૌદ્ધ) નિર્વિલ્પ પ્રત્યક્ષ અત્યંતઅસાધારણનું ગ્રાહક છે, તેથી અબાધિતવિષયવાળું છે. કારણકે બાધાર્થ સ્વયં અત્યંતઅસાધારણ(સજાતીય-વિજાતીયથી અત્યંત ભિન્ન) છે. વિલ્પજ્ઞાન સામાન્યને વિષય બનાવે છે. તેથી એ આમ અત્યંત અસાધારણનું ગ્રાહક નથી. તેથી વિલ્પજ્ઞાન બાધિત વિષયવાળું છે. કારણકે બાહાઅર્થ સામાન્યરૂપે નથી. ઉત્તરપક્ષ :- આ કથન યુક્તિ યુક્ત નથી. કારણકે અત્યન્ત અસાધારણનો જ અભાવ છે. ૪૩૪ અત્યન્ત અસાધારણનો અભાવ શી રીતે કહો છે ?" તેવી શંકાનો ઉત્તર આપતા કહે છે. ગાથાર્થ :- સત્વ, શેયત્વ, પ્રમેયત્વવગેરે સર્વત્ર સાધારણરૂપે હોવાથી અસાધારણતાનો અભાવ છે. “આ વાત શી રીતે સિદ્ધ કરી ?" તેમ ન પૂછશો, કેમકે સત્વવગેરે ધર્મો વસ્તુમાં સાધારણરૂપે છે તે અનુભવસિદ્ધ વાત છે. (વાછરાબ જકારઅર્થક છે અને ભાવાભાવપદસાથે સંબંધિત છે.) આ વાતથી વિપક્ષમાં આ બાધા છે કે જો તે વસ્તુઓ પરસ્પર અત્યન્ન ભિન્ન હોય તેઓમાં સત્વવગેરે સાધારણ ધર્મોન હોય, તો તેઓના સ્વરૂપનો અભાવ જ આવે. તે આ પ્રમાણે કે જો સત્વધર્મની પણ વ્યવૃત્તિ હોય, તો વસ્તુ અસત જ બની જાય. અર્થાત્ વસ્તુમાં અસત્વનું જ આપાદન થાય. ૪૩પા અહીં બૌદ્ધમતની આરાંકા કરતા કહે છે गाथार्थ :- (भूगमा तुप ५२मर्थः .) पोद :- सत्यभामा छ, त४ सत्पने अन्यभावमा २२ તો બને ભાવ એક જ થઈ જાય. પણ તેમ નથી, કારણકે બને ભાવો ભિન્નતયા ઉપલબ્ધ થાય છે. તેથી તે બન્નેમાં સત્વ પરસ્પર ભિન્ન છે તેવો નિર્ણય થાય છે. ૪૩૬ાા ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨૪૬

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292