Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 264
________________ शमाणाभावात, याभावं च विकार, प्रदीपानाम घटादिनिवृत्तेरभावात् घटादिधावप्रसङ्गः। भेदाभेदपक्षस्तु विरोधाघ्रातत्वान्न युक्तः, कथंचित् युक्ततायां चैकान्ततुच्छरूपताहान्या परसिद्धान्तापत्तिरिति । अपि च, निरुपाख्यस्य सकलशक्तिविकलतया ज्ञेयत्वोत्पत्त्यादिस्वभावानुत्पत्तेः तज्ज्ञानोत्पत्त्याद्यभावप्रसङ्गः केन निवारयितुं पार्यते? तस्मान्नैकान्तेनोत्पाद्यात्कपालादेरन्यो निरुपाख्यो विनाशः, किन्तु तद्धर्म इति ॥४६१॥ अत्र पर आह-- दीवम्मि को ण भावो सुक्के व सरम्मि आतवादिसु य । તમબ્રાપિરિણતી છાયાર્ડ વેવ વિજોયા છે ૪૬૨ / (दीपे को नु भावः शुष्क वा सरसि आतपादिषु च । तमोद्रव्यादिपरिणतिः छायादयश्च विज्ञेयाः) यद्युत्पाद्यमानभावान्तरधर्मरूप एव पूर्वभावस्याभावस्ततो दीपे शुष्के वा सरसि आतपादिषु चादिशब्दात्बुद्धयादिपरिग्रहः, को नु भावः?-किंनु उत्पाद्यमानं भावान्तरं? यद्धर्मरूपत्वं तेषामभावस्य परिकल्प्येत, नैव किंचिदिति भावः। अत्राह-'तमेत्यादि' तमोद्रव्यादिपरिणतिः छायादयश्च भावान्तररूपा विज्ञेयाः, तत्र दीपस्य भावान्तरं तमः, शुष्कसरसः शीतपवनः, आतपस्य छाया, बुद्धेश्च सामान्यं चैतन्यमानं विशिष्टं वा ज्ञानमित्यादि। तेन यदुच्यते भट्टार्चटेन-"यदि पूर्वभावविनिर्मुक्तं भावान्तरं प्रध्वंसाधावस्ततो य एतेऽनुपजातविकारा दीपबुद्धयादयो ध्वंसन्ते तेषां कतरत् भावान्तरं व्यवस्थाप्येतेति" तत्प्रतिक्षिप्तमवसेयम्, प्रदीपानामनुपजातविकारत्वासिद्धेः, तमआदेर्विकारस्य दर्शितत्वात् । यत् पुनः "तेऽप्यव्यक्ततामात्मभावं च विकारमेव ध्वंसलक्षणमालम्बत इति चेत्, इत्याशङ्कय "न, दीपादेर्भावरूपाव्यक्तताभावे प्रमाणाभावात्, यदि हि शक्तिरूपतापत्तिरव्यक्तिस्तदा शक्तेः कार्यदर्शनोन्नीयमानरूपत्वात् तदभावे कथं प्रदीपादयः शक्त्यात्मना व्यवस्थिताः कल्प्येरन्?, अथोपलब्धियोग्यताविकलात्मतापत्तिरव्यक्तिरत्रापि तदात्मना व्यवस्थितौ नैव प्रमाणमस्ति, न चाप्रमाणकमाद्रियन्ते वचो विपश्चितः, आत्मनश्चासत्त्वात्कथं तदभावो(वे?) बुद्धयादीनां विकारः?" इत्युच्यते तदनभ्युपगमादेव न नः क्षितिमावहति, नहि प्रदीपादीनामव्यक्तरूपं विकारमभिमन्यन्ते जैनाः येन प्राचीनं विकल्पयुगलमवतेतीर्येत, किंतु तमःप्रभृतिक, तस्याध्यक्षतो दर्शनात्, तत्र चोक्तदोषानवकाश इति। यदपि चात्मनोऽसत्त्वमुक्तं तदप्यनुपपन्नं, पूर्वोत्तरज्ञानक्षणयोरेवानुगमस्यात्मशब्दवाच्यत्वात्, तस्य च स्वसंवेदनप्रत्यक्षप्रमाणसिद्धतयाऽपाकर्तुमशक्यत्वात्, अन्यथा पूर्वज्ञानक्षणस्य विनाशे सति तदुतरस्य ज्ञानक्षणस्यात्यन्तासतः खरविषाणस्येवोत्पत्त्ययोगादिति ॥४६२॥ अत्र पर आह- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - --- - - - બીજો દોષ દર્શાવી વિનાશની સુચ્છરૂપતાનો નિષેધ કરે છે. ગાથાર્થ :- વળી, મગરવગેરેદ્વારા ઉત્પન્ન કરાતા કપાલવગેરેથી ઘટવગેરેનો વિનાશ નિ:સ્વરૂપરૂપ ભિન્નસ્વભાવવાળો કારણકે જો વિનારાનો કપાલવગેરેભાવથી સ્વભાવભેદ હોય–અર્થાત્ કપાલવગેરે અતુચ્છસ્વરૂપવાળા છે અને વિનાશ તુચ્છ સ્વરૂપવાળો છે. એમ જો બન્ને વચ્ચે સ્વભાવભેદ હોય, તો ભેદભેદવગેરે દોષો ઉભા થાય છે. તે આ પ્રમાણે - જો બને (કપાલ અને ઘટાધિવિનારા વચ્ચે ભેદ હોય, તો પરસ્પર સંબંધી રહેશે નહિ. અને તો “આ કપાલ ઇટાદિના વિનાશથી અભિન્ન છે.' એવા વિશેષણ-વિશેષભાવની અસંગતિ આવશે. હવે જો બન્ને વચ્ચે અભેદ કહેશો, તો વિનાશથી અભિન્ન હોઈ, કપાલ પણ તુચ્છરૂપ(વિનાશ) થવાની આપત્તિ છે. અથવા વિનાશ પણ કપાલરૂપ થવાની આપત્તિ છે. આ પ્રમાણે ઘટવગેરેનો વિનાશ ન થવાથી ઘટાદિની હાજરીનો પ્રસંગ આવરો. એકાન્તભેદભેદપક્ષ તો પરસ્પર વિરોધ ધરાવતો હોવાથી લ્પવો યોગ્ય જ નથી. અને આ ભેદભેદપક્ષને કથંચિત્ યોગ્ય ગણી અહીં એનો (-ભેદભેદપક્ષનો) અમલ કરશો, તો ‘વિનાશ એકાન્ત તુચ્છ છે" એમ કહેવાશે નહિ, અને પર(અમારા) સિદ્ધાન્તના સ્વીકારનો પ્રસંગ આવશે. વળી, ‘નિરૂપ (નિ:સ્વભાવ)નામનો આ અભાવ સકળશક્તિથી રહિત છે. તેથી તેમાં કશેયત્વ ( જ્ઞાનવિષય યોગ્યતા) કે ઉત્પત્તિવગેરે સ્વભાવ અનુપપન્ન છે. (કારણકે તેવા સ્વભાવના સ્વીકારમાં પણ નિરૂપતા ઊડી જાય.) અને તો તેવા તુચ્છ અભાવનું જ્ઞાન પણ નહિ થાય, કે તે અભાવ ઉત્પન્ન પણ નહિ થાય. આ પ્રસંગ આવતો કોણ અટકાવી શકશે નથી ઉત્પન્ન કરાતા પોલવગેરેથી એકાન્ત ભિન્ન નિરૂપ નામનો વિનાશ નથી. પરંતુ કપાલવગેરેનો જ ધર્મ છે. ૪૬૧ અહીં બૌદ્ધ કહે છે. ગાથાર્થ :- (બૌદ્ધ) જો પૂર્વભાવનો અભાવ ઉત્પન્ન કરાતા નવા ભાવરૂપ જ હોય, તો દીવા, સુકાતા સરોવર, તડકા વગેરે (વગેરેથી બુદ્ધિવગેરેનો સમાવેશ કરવો) સ્થળે ક્યો નવો ઉત્પન્ન કરાતો ભાવાન્તર છે કે જેના ધર્મરૂપે તેઓના (-દીપવગેરેના) અભાવની કલ્પના કરશો ? અર્થાત્ કોઈ નવો ઉત્પન્ન કરાતો ભાવ નથી. ઉત્તરપલ :- અહીં પણ તમોદ્રવ્યઆદિપરિણતિ અને છાયાવગેરે જ ભાવાત્તરોતરીકે સમજવા. અહી દીવાનો વિનાશ ઉત્પન્ન થતા “તમનામના ભાવાજારનો ધર્મ બનશે. સુકાતા સરોવરમાં વિનાશ ઠંડા પવનરૂપ ભાવાન્તરનો ધર્મ બનશે. (પવનથી સરોવર સુકાય છે, પણ તે વખતે પાણીનો નાશ નથી થતો, બલ્ક સૂક્ષ્મ બિંદુ બની પવન સાથે વહેવા માંડે છે. જેથી પવન ઠંડો અનુભવાય છે. તથા પાણીનું બાષ્પીભવન થઇ વાદળા બને છે.) આતપનતડકાનો વિનાશ છાયારૂપ ભાવાન્તરનો ધર્મ છે. અને તે-તે બુદ્ધિનો વિનાશ સામાન્ય ચૈતન્યમાત્રનો અથવા નવા ઉત્પન્ન થતા વિશિષ્ટજ્ઞાનનો ધર્મ બને છે. આમ આ સ્થળોએ પણ ભાવાન્તર ઉપલબ્ધ જ છે. ભટ્ટાર્ચટ :- જો પૂર્વભાવથી વિમુક્ત ભાવાંતરરૂપ જ પ્રબંસાભાવ હોય, તો જેઓના કોઇ વિકાર ઉત્પન્ન થયા નથી તેવા દીપ, બુદ્ધિવગેરે બંસ પામે છે, ત્યારે તેઓના ભાવાંતરતરીકે કોની વ્યવસ્થા કરશો ? ઉત્તરપક્ષ :- “પ્રદીપવગેરેના વિકાર ઉત્પન્ન થતા નથી એ વાત જ અસિદ્ધ છે. કારણકે તેઓના પૂર્વ ધા તેમ તમ:વગેરે વિકારો બનાવ્યા જ છે. (અહીં કોઇક જૈનમતાના નામે આશંકા કરી તેનું ખંડન કરવાની ચેષ્ટા કરે છે.) જૈન :- તેઓ ( નાશ પામતી વસ્તુ) બંસરૂપ આત્મભાવભૂત વિકારનું આલંબન કરે છે, અને અવ્યતતાને પામે છે. ધર્મસંગ્રહણિ ભાગ-૧ % ૨૫૩

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292