Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 262
________________ यथा खरशृङ्ग किं तीक्ष्णं किं श्लक्षणं किं कृष्णं किं वा शुक्लमित्येते भेदाः-विकल्पाः क्रियमाणा निर्विषया एव, विषयस्य खरशृङ्गस्य स्वरूपतोऽभावात्। एवमेतेऽपि उत्पत्तिस्वभावमित्यादयो विकल्पा निर्विषया द्रष्टव्याः॥४५४॥ जम्हाऽणुप्पन्नो सो भावो खरसिंगतल्ल एवेह । उप्पन्नम्मि य तम्मिवि वियप्पणा निप्फला चेव ॥ ४५५ ॥ (यस्मादनुत्पन्नः स भावः खरशृङ्गतुल्य एवेह । उत्पन्ने च तस्मिन्नपि विकल्पना निष्फलेव) यस्मादसौ भावोऽनुत्पन्नः सन्निह-जगति खरशृङ्गतुल्य एव, स्वरूपसत्त्वाभावाविशेषात्। अथोच्येत-जानुत्पन्ने भावे एते विकत्याः क्रियन्ते, किंतत्पन्ने, ततो नाधिकृतविकल्पानां खरविषाणतण्यादिविषयविकल्पानामिव निर्विषयतेति, अत्राह- 'उम्पन्नम्मीत्यादि उत्पन्ने च तस्मिन् भावे या पूर्वोक्ता विकल्पना सा निष्फलैव, दृष्टस्य बाधितुमशक्यत्वात् /૪'' - जो उम्पन्नो णियहेतु-भावतो दिस्सती तहाभावो । तस्स वियप्पाभावो जलणस्सुण्हत्तणं किह णु? ॥ ४५६ ॥ (य उत्पन्नो निजहेतुभावतो दृश्यते तथाभावः । तस्य विकल्पाभावः ज्वलनस्योष्णत्वं कथं नु?) यो भावे घटादिको निजहेतुभावतः-स्वोत्पादहेतुस्वभावतः उत्पन्नस्तथैव चोत्पन्नतया दृश्यते तस्य भावस्य विकल्पाभावः-कल्पनाऽसंभवः। अत्रैव दृष्टान्तमाह-यथा ज्वलनस्य-दहनस्योष्णत्वं कथं न्विति?॥४॥६॥अत्राचार्य आह उप्पत्तीऍऽविगाणं कह एसा जुज्जइ त्ति चिन्तमिदरह)? । भणियविगप्पेहिं य सव्वहेव एसा अजुत्ता तु ॥ ४५७ ॥ (उत्पत्तौ अविगानं कथमेषा युज्यत इति चिन्त्यमिदम् । भणितविकल्पैश्च सर्वथैव एषाऽयुक्ता तु) उत्पन्नो भावस्तथैव दृश्यत इत्येवमुत्पत्तावविगानं, न हि भावानामुत्पत्तौ दृश्यमानायां कश्चिद्विप्रतिपद्यते, केवलमिहेदं चिन्त्यं-कथमेषोत्पत्तिर्दृश्यमाना युज्यत इति? भणितविकल्पैश्च उत्पत्तिस्वभावं वा तद्धेतुः कुर्यादित्यादिरूपैश्चिन्त्यमाना सर्वथैवैषा-भावानामुत्पत्तिरयुक्ता । तुः पूरणे । तन्न खरशृङ्गतैक्ष्ण्यादिविकल्पा इव एते विकल्पा निर्विषया नापि निष्फला इति ॥४५७॥ अन्यच्च यथा भावानामुत्पत्तिर्दृश्यते तथा-- दीसइ य णासहेऊ-वणिवायाओ य तस्स नासोवि । तम्हा जाइवियप्पा जह एते एवं(मे?)तेवि त्ति ॥ ४५८ ॥ (दृश्यते च नाशहेतूपनिपातात् च तस्य नाशोऽपि । तस्माद् जातिविकल्पा यथैते एवमेतेऽपीति) – – – – – – – – – – – – – – – – – – - - - - — — — — — — — હવે ચોથા વિલ્પને ઘેષિત ઠેરવે છે. “અનુભયસ્વભાવ પક્ષે તો તેવા સ્વભાવવાળી વસ્તુને જ અભાવ હોવાથી ઉત્પાદ અસંગત ઠરે. આમ ચારે વિધે ઉત્પાદ અસંગત ઠરે છે. t૪૫૩ અહીં બૌદ્ધ કહે છે – ગાથાર્થ :- જેમ ગધેડાનું શિંગડું શું તીક્ષણ છે કે ગ્લણ(કોમળ) છે ? શું કાળું છે કે ધોળું ? ઈત્યાદિ કરાતા વિકલ્પો નિર્વિષય છે. કારણકે વિષયભૂત ગધેડાના શિંગડાનું સ્વરૂપથી અભાવ છે. આ જ પ્રમાણે આ ‘ઉત્પત્તિસ્વભાવ વગેરે વિકલ્પો પણ નિર્વિષય જ સમજવા. ૪પ૪માં ગાથાર્થ :- કારણ કે આ ભાવ અનુત્પન્ન હોય ત્યારે જગતમાં ગધેડાના શિંગડા જેવો છે. કારણકે એ ભાવમાં પણ સ્વરૂપસત્વનો અભાવ સમાનતયા છે. હવે એમ કહેશો કે “અનુત્પન્ન ભાવઅંગે આ બધા વિકલ્પો નથી કરતા પણ ઉત્પન્ન ભાવઅંગે કરાય છે તેથી અધિકતવિલ્પો ગધેડાના શિંગડાના તીણઆવિષયક વિલ્પોની જેમ નિર્વિષય નથી. અહીં કહે છે. •ઉખન્નમિ વગેરે... ઉત્પન્ન થયેલા ભાવમાટે પૂર્વે કરેલી વિલ્પનાઓ નિષ્ફળ જ સમજવી, કારણ કે જે દષ્ટ છે, તેને બાપિત કરી શકાય નહિ. ૪પપા તે આ પ્રમાણે ગાથાર્થ :- ઘટવગેરે જે ભાવ સ્વઉત્પાદહેરાસ્વભાવથી ઉત્પન્ન થયો અને તે જ પ્રમાણે ઉત્પન્ન થયેલો દેખાય છે. તે ભાવઅંગે કલ્પના સંભવી શકે નહિ. જેમકે “અગ્નિ ઉષ્ણ કેમ છે ? તે અંગે લ્પના કરવી નિરર્થક છે. ૪પ૬ાા અહી આચાર્યધોરી ઉત્તર આપે છે. ગાથાર્થ :- (ઉત્તરપક્ષ) “ઉત્પન્ન થયેલો ભાવ તેવો જ દેખાય છે. આમ ઉત્પત્તિઅંગે કોઈ વિવાદ નથી. ભાવોની દેખાતી ઉત્પત્તિમાં કોઈ વિરોધ ઉઠાવે તેમ નથી. અહીં માત્ર એ જ વિચારવાનું છે કે “આ દેખાતી ઉત્પત્તિ કેવી રીતે યુનિસંગત છે ? તેનો હેતુ ઉત્પત્તિસ્વભાવવાળા ભાવને ઉત્પન્ન કરે છે કે ઈત્યાદિ પૂર્વોક્તવિલ્પોથી વિચારીએ તો ઉત્પત્તિ સંગત ઠરે કે નહિ એવો વિચાર તો કરી જ શકાય છે. (તુ"પદ પૂરણાર્થક છે.) ગધેડાના શિંગડા વીણ છે. ઈયાદિ વિલ્પો તો સર્વથા અસત્ વસ્તુવિષયક હોવાથી નકકામાં છે. પણ આ વિલ્પો સવસ્તુવિષયક હોવાથી નિર્વિષય કે નિષ્ફળ નથી. ૪૫ના (વિનાશની તુચ્છરૂપતાનો નિષેધ) વળી, ભાવોની જેમ ઉત્પત્તિ દેખાય છે તેમ ગાથાર્થ :- (ચ પદ અભ્યઐયાર્થક છે, અને તેનું સૂચન અવતરણિકામાં જ કરી લીધું છે.) ના હેતુઓ હાર થાય ત્યારે ભાવનો નાશ પણ દેખાય છે. તેથી જેમ ઉત્પત્તિ અંગેના આ વિલ્પો પ્રત્યક્ષબાધિતવિષયવાળા હોવાથી જાતિવિલ્પરૂપ પણ નિગાથાર્થ - કારણ કે આ જ કહેશો કે અવિષયક વિલ્પોની જે દિશા જ દેર છે, ધર્મસંગ્રહણિ ભાગ-૧ % ૨૫૧

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292