Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 252
________________ रोयविभिन्नाव सारिखविप्पलंभाता को भवतीत्यत्राह- 'लम्भः स्यात्? नेव किमिह सारिच्छमितिया व्यावृत्ति तं चिय उभयविभिन्नं किन्न वियप्पोवि तारिसो होइ ? । सारिक्खविप्पलंभा तह भेदे किमिह सारिक्खं? ॥ ४२५ ॥ (तदेवोभयविभिन्नं किन्न विकल्पोऽपि तादृशो भवति? सादृश्यविप्रलम्भात्तथा भेदे किमिह सादृश्यम्) यमेव भावं विकल्पो गृह्णाति तमेव निर्विकल्पकमपि परं किंतूभयविभिन्न-सजातीयविजातीयविभिन्नं, विकल्पस्तु विजातीयादेव व्यावृत्तं न सजातीयादपि । आचार्य आह-किन्न विकल्पोऽपि तत्सामर्थ्यप्रभवस्तादृशः सजातीयविजातीयविभिन्नभावस्वरूपग्राहको भवति? तत्सामर्थ्यप्रभवत्वाद्धि सोऽपि विकल्पस्तादृश एव युक्तो नान्यादृश इति भावः। पर आह- 'सारिक्खविप्पलंभात्' सादृश्यविप्रलंभात् सदृशापरापरदर्शनात् विप्रलम्भान्नासौ विकल्पस्तादृशो विजातीयभेदस्येव सजातीयभेदस्यापि ग्राहको भवतीत्यत्राह-'तह भेए किमिह सारिखं तथा-सर्वेभ्यः सर्वात्मना भेदे वैलक्षण्ये सति किमिह भावानां परस्परं सादृश्यं यद्वशाद्विप्रलम्भः स्यात्? नैव किंचिदित्यभिप्रायः । अथोच्येत अतत्कारणात्कार्यव्यावृत्तिनिबन्धनं परिकल्पितं सादृश्यमस्त्येव, तत्कथमुच्यते 'तह भेए किमिह सारिच्छमिति' अतत्कारणादिभ्य इव तत्कारणादिभ्योऽपि व्यावृत्तेः, पटादविशेषेण व्यावृत्तयोरपि गोघटयोरिव परस्परं व्यावृत्ततया व्यावृत्तिनिबन्धनस्यापि सादृश्यस्य परिकल्पयितुमशक्यत्वात्, परिकल्पितस्य च परमार्थतः खरविषाणकल्पत्वेन यथावस्थितवस्तुभेदग्रहणविबन्धकत्वायोगात् ॥४२५॥ पराभिप्रायं दूषयितुमारेकते-- __ अह भंतं अपहुं वा तम्मि सजातीयभेदगहणम्मि । इतरम्मि तु णो एवं उभयसभावादिदोसाउ ॥ ४२६ ॥ __ (अथ भ्रान्तमपटु वा तस्मिन् सजातीयभेदग्रहणे । इतरस्मिन् तु नो एवमुभयस्वभावादिदोषात्) अथ तदपि निर्विकल्पकं प्रत्यक्षं सजातीयभेदग्रहणे भ्रान्तमितरस्मिंश्च विजातीयभेदग्रहणे न भ्रान्तमतस्तत्पृष्ठभावी विकल्पोऽपि न विजातीयभेदस्येव सजातीयभेदस्यापि ग्राहको भवति, यद्वा तदपि निर्विकल्पकं सजातीयभेदग्रहणे न पटु इतरस्मिंश्च पटु, ततःपट्वनुभवाहितसंस्कारप्रकोपसामर्थ्यादयमप्युपजायमानो विकल्पो विजातीयभेदस्यैव ग्राहको भवति — — — — — — — — — — — ગાથાર્થ :- નિર્વિલ્પજ્ઞાનના સામર્થ્યથી આ વિલ્પજ્ઞાન ઉત્પન્ન થાય છે. અને તેના સામર્થ્યથી ઉત્પન્ન થવા માં વિલ્પજ્ઞાન સજાતીયભેદગ્રહણરૂપ. અર્થાત્ માટીના પિંડ, અન્ય ઘટાદિ સજાતીય ભિન્ન વ્યક્તિથી ભેદનું ગ્રાહક નથી. તાત્પર્યવિલ્પજ્ઞાન સઘળાય સજાતીયથી વ્યાવૃત વસ્તુનું ગ્રાહક નથી, પરંતુ સજાતીય સાથેના અભેદનું ગ્રાહક છે. કારણકે અનુભવ તેવો થાય છે. તેથી અવિલ્પકપ્રત્યક્ષ પણ સજાતીયથી અભિન્નસ્વરૂપવાળા અર્થનું જ ગ્રાહક છે. જો અવિલ્પજ્ઞાન સકળ સજાતીયથી વ્યાવૃત્તરૂપનું ગ્રાહક હોય, અને વિલ્પજ્ઞાન સજાતીયથી અવ્યાવૃત્તરૂપનું ગ્રાહક હોય, તો અવિલ્પજ્ઞાનના રૂપનું અનુકરણ કરતું નહીં હોવાથી વિલ્પકજ્ઞાન “નિર્વિલ્પજ્ઞાનના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે તે અસંગત છે. (અહીં બૌદ્ધને દૂષણ આપવા બૌદ્ધને જ પૂછે છે.) અથવા શું અવિલ્પજ્ઞાન તથારૂપવાળા ભાવથી અન્ય ભાવને ગ્રહણ કરે છે ? ૪૨૪મા અહીં બૌદ્ધ કહે છે. ગાથાર્થ :- બૌદ્ધ :- વિલ્પ જે ભાવને ગ્રહણ કરે છે, અવિલ્પજ્ઞાન પણ તે જ ભાવને ગ્રહણ કરે છે. પરંતુ સજાતીય-વિજાતીય રૂપ ઉભયથી વિભિન્ન રૂપે ગ્રહણ કરે છે. જ્યારે વિલ્પ તો વિજાતીયથી જ ભિરૂપે નહિ કે સજાતીયથી પણ ભિન્નરૂપે ભાવને ગ્રહણ કરે છે. ઉત્તરપલ :- અવિલ્પકજ્ઞાનના સામર્થ્યથી ઉત્પન્ન થયેલો વિલ્પ પણ તેવો જ (સજાતીય-વિજાતીયથી ભિન્ન સ્વરૂપવાળા ભાવનો ગ્રાહક) કેમ નથી ? અવિલ્પના સામર્થ્યથી ઉત્પન્ન થતો વિલ્પ પણ અવિલ્પકને તુલ્ય જ હોવો યોગ્ય છે, અસમાન હોય તે યોગ્ય નથી. - બૌદ્ધ :- એક સરખા અપર-અપર (-પૂર્વોત્તરઆદિભૂત) અન્ય-અન્ય ક્ષણોના દર્શનથી ભ્રમના કારણે તે વિલ્પ વિજાતીયભેદની જેમ સજાતીયભેદને ગ્રાહક થઈ શક્તો નથી. ઉત્તરપક્ષ :- જો દરેક ભાવ બધા ભાવોથી બધી જ રીતે વિલક્ષણ હોય, તો એ ભાવો વચ્ચે પરસ્પર સદેશતા સંભવે જ શી રીતે ? કે જેના બળપર ભ્રમ ઉભો થાય ? અર્થાત્ ભ્રમમાં કારણભૂત સશિતા સંભવતી જ નથી. - બૌદ્ધ :- પૂર્વઘટક્ષણથી ઉત્તરપટક્ષણની તથા પૂર્વપટલણથી ઉત્તરઘટક્ષણની જેમ અતત્કારણોથીવિજાતીયકારણોથી કાર્યની વ્યાવૃત્તિમાં નિમિત્તભૂત પરિકલ્પિતસાદેય છે જ. તેથી “હે ભેએ કિમિહ સારિષ્ઠ"(ભદમાં સાદેય શું હોઈ શકે ? ) ઈત્યાદિ કથન બરાબર નથી. ઉત્તરપક્ષ :- આમ તો, અતત્કારણઆદિની જેમ તત્કારણઆદિથી પણ વ્યાવૃત્તિ છે જ, અર્થાત્ વસ્તુ જેમ વિજાતીય કારણ(અથવા કાર્ય)થી વ્યાવૃત્ત છે, તેમ સજાતીય કારણઆદિથી પણ વ્યાવૃત્ત છે. (અથવા જેમ કાર્ય વિજાતીયકારણ કે વિજાતીય કાણથી ઉત્પન્ન થતા વિજાતીયકાર્યથી વ્યાવૃત્ત છે, તેમ સજાતીયકારણ કે સજાતીયકારણથી ઉત્પન્ન થતાં સજાતીયકાર્યથી પણ વ્યાવૃત જ છે.) તેથી (માત્ર વ્યાવૃત્તિનિમિત્તે) સાદય સંભવે નહિ. પટથી સમાનતયા વ્યાવૃત્ત થયેલા ગાય અને ઘટ પરસ્પર પણ વ્યાવૃત છે. તેથી પટથી તેઓની વ્યાવૃત્તિના નિમિત્તથી તેઓમાં(ગાય અને ઘટમાં) સાદેયની લ્પના કરી શકાય નહી. (આ જ પ્રમાણે કાર્યથી સમાનતયા વ્યાવૃત્ત થયેલા તત્કારણ અને અતકારણ પરસ્પર પણ વ્યાવૃત્ત છે. તેથી કાર્યથી તે બન્નેની વ્યાવૃત્તિના નિમિત્તને આગળ કરી સાયિની લ્પના કરવી અશક્ય છે.) વળી પરિકલ્પિત વસ્તુ વાસ્તવમાં તો ગધેડાના શિંગડાની જેમ અસત્ જ છે, તેથી વસ્તુઓમાં રહેલા યથાવસ્થિતભેદના ગ્રહણમાં પ્રતિબન્ધક બની શકે નહિ. (અર્થાત પરિકલ્પિતઅભેદ વાસ્તવિભેદના ગ્રહણને અટકાવી ન શકે.) ૪રપા. અહીં બૌદ્ધના આરાયને દૂષણ લગાડવા આશંકા કરે છે. ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨૪૧

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292