Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 250
________________ नन्वयं विनाशः किं निर्हेतुकोऽथवा सहेतुक इति या चिन्ता क्रियते सा सर्वथा निरर्थ(र्थिीकैव। कुत इत्याह हि यस्मात् न अत्र-परिणामे परिणामपक्षाभ्युपगमे भावानामनवस्थान-विनाशः सर्वथा-एकान्तेनास्ति, किंतु कथंचिदवस्थानमपि, तथा च सति सर्वथा विनाशाभावात्कथं तद्विषया सहेतुकचिन्तोपयुज्यते ॥४१७॥ कथं सर्वथाऽनवस्थानं नास्तीति चेदत आह-- जं तं चिय परिणमए पतिसमयं चित्तकारणं पप्प । दलविरहातो अन्नह जुज्जइ न फलं तु भणियमिणं ॥ ४१८ ॥ (यत्तदेव परिणमते प्रतिसमय चित्रकारणं प्राप्य । दलविरहादन्यथा युज्यते न फलं तु भणितमिदम्) यत्-यस्मात्तदेव-मृत्पिण्डादिरूपं वस्तु चक्रचीवरादिकं चित्रं-नानारूपं कारणं प्राप्य प्रतिसमयं तथा तथा परिणमते, ततः कुतः सर्वथाऽवस्थानं विनाशो वेति? । इत्थं चैतदङ्गीकर्तव्यमन्यथा परिणामपक्षानभ्युपगमे पूर्वकारणस्य निरन्वयविनाशे सति दलविरहात्-दलाभावात् उत्तरं फलं न युज्येत । इदं च 'दलविहीणं कह जायइ' इत्यादिना प्रागेव भणितमिति न पुनः प्रपञ्च्य ते ॥४१८॥ अत्र परमतमाशङ्कमान आह-- ' अह तं पुव्वं रूवं चइऊण तहा हवेज्ज नियमेण । तदभावे तदभावो अतादवत्थं चऽनिच्चत्तं ॥ ४१९ ॥ (अथ तत् पूर्व रूपं त्यक्त्वा तया भवेद् नियमेन । तदभावे तदभावोऽतादवस्थ्यं चानित्यत्वम्) अथ तत्-मृत्पिण्डादिरूपं वस्तु नियमेन पूर्व रूपं-मृत्पिण्डत्वादिलक्षणं त्यक्त्वा तथा घटादिरूपतया भवेत्, अन्यथा तदभावे-मृत्पिण्डत्वादिलक्षणपूर्वरूपपरित्यागाभावे तदभावो-घटादिरूपतया भवनाभावो भवेत्, न हि मृत्पिण्डाकारापरित्यागे घटाकारो भवन् दृश्यते, तस्मादवश्यं पूर्वरूपस्यातादवस्थ्यमेष्टव्यम् । इदमेव च भावानामनित्यत्वम्, "अतादवस्थ्यमनित्यतां ब्रूम" इति वचनात्। अतः परिणामपक्षेऽप्येकान्तक्षणिकत्वं समापतितमिति॥३१९॥ अत्राचार्य आह नियमेण तस्स चातो कहंचि न (तु) सव्वज्झे (हे) व भणितमिणं । एवं च तादवत्थे निच्चतं कस्स व विरुद्धं? ॥ ४२० ॥ (नियमेन तस्य त्यागः कथञ्चिन्न तु सर्वथैव भणितमिदम् । एवं च तादवस्थ्ये नित्यत्वं कस्येव विरुद्धम्?) नियमेन तस्य-पूर्वरूपस्य त्यागो भवत्येव, परं कचित्, न सर्वथा, तत्संबन्धिनो मृदादिरूपस्यान्वयतो दर्शनात्, इदं च सप्रपञ्चं प्राक् भणितमेव । ततः किमित्याह-एवं च सति कथंचित् पूर्वरूपनिवृत्त्या भावानामतादवस्थ्ये सति अनित्यत्वं कस्य वा विरुद्धं?, नैव कस्यचिदित्यर्थः ॥४२०॥ इह परिणामसिद्धौ वस्तुनः कथंचित्पूर्वरूपत्यागसिद्धिनायथेति तां प्राक् सुखादियोगान्यथानुपपत्तिबलेनोपपादितामपि सांप्रतमध्यक्षत उपपादयन्नाह-- पच्चक्खेणेव तहा अणुगमवइरेगगहणतो सिद्ध । वत्थु परिणामि(म) रूवं मिम्मयघडवेदणाउत्ति ॥ ४२१ ॥ . (प्रत्यक्षेणैव तथाऽनुगमव्यतिरेकग्रहणतः सिद्धम् । वस्तु परिणामिरूपं मृन्मयघटवेदनादिति) तथेति समुच्चये । प्रत्यक्षेणैवानुगमव्यतिरेकयोहणात् वस्तु परिणामि(मोरूपं सिद्धं, परिणामस्यानुगमव्यतिरेकात्मकत्वात् । कथं पुनः प्रत्यक्षेणानुगमव्यतिरेकयोर्ग्रहणमिति चेत्? । अत आह-'मिम्मयघडवेयणाउत्ति' मृण्मयघटवेदनात्। एतादुतो पति-यतो मृत्पिण्डादुपजायमाने घटे मृत् अन्वयिनी मृत्पिण्डत्वपर्यायव्यावृत्तिश्च प्रत्यक्षत एव वेद्यते, - - - - - - - -- પરિણામપક્ષના સ્વીકારમાં ભાવોનો એકાને વિનાશ નથી. પરંતુ કથંચિત્ અવસ્થાન પણ છે. આમ સર્વથા વિનાશ જ જ્યાં નથી, ત્યાં તે અંગે સહેતુક કે નિહેતુક વિચારણા કેવી રીતે યોગ્ય ઠરે ? ૪૧ળા मावोनो सर्वथा नाश भनथी ? मेवी शाना समाधानमा . ગાથાર્થ :- માટીના પિંડઆરિરૂપ તેની તે જ વસ્તુ ચક્ર, વસ્ત્રઆદિ અનેક પ્રકારના કારણો પામી પ્રત્યેક સમયે તે-તે રૂપે પરિણામ પામે છે. તેથી સર્વથા સત્તા કે સર્વથા વિનાશ શી રીતે સંભવે ? આ વસ્તુ આ પ્રમાણે જ સ્વીકારવી જોઈએ. જો પરિણામવાદને સ્વીકાર ન કરશો. તો પૂર્વકારણનો નિરન્વયનારા થયા બાદ દલ(તથાવિધ ઉપાદાનકારણદ્રવ્ય)ના અભાવમાં ઉત્તરકાલીન કાર્યની ઉત્પત્તિ શી રીતે યોગ્ય છે ? આ વાત પૂર્વે ‘દલવિહીણ હજાયઈ (ગા. ૩૭) ઈત્યાદિ ગાથાથી કરી જ છે. તેથી અહીં ફરીથી વિસ્તાર કરતા નથી. પ૪૧૮ सही ५२ (गोड) भतनी मा २ता छे. - ગાથાર્થ :- પૂર્વપક્ષ :- એ માટીના પિણ્ડારિરૂપ વસ્તુ પૂર્વના મૃત્પિવાદિરૂપને છોડીને જ ઘડાઆદિરૂપ થાય છે. જો મૃત્પિવાદિ પૂર્વરૂપનો ત્યાગ ન હોય, તો તે ઘડાદિરૂપે બને જ નહિ. ક્યારેય મૃત્પિડકારના ત્યાગ વિના જ ઘડો થતો દેખાતો નથી. તેથી પૂર્વરૂપની અતદવસ્થા(પૂર્વરૂપે ન રહેવું)નો સ્વીકાર અવશ્ય કરવો જ રહ્યો. અને આ જ ભાવોનું અનિત્ય પણું છે %ાં જ છે કે “અમે અતાદવથ્યને જ અનિત્યતા કહીએ છીએ. આમ પરિણામપક્ષે પણ એકાન્ત ક્ષણિકતા ટપકી પડે છે. ૪૧લા અહી આચાર્યશિરોમણિ ઉત્તર આપે છે. ગાથાર્થ :- (ઉત્તરપક્ષ) પૂર્વરૂપનો ત્યાગ અવય થાય છે. પણ તે અમુક અંશે જ, સર્વથા નહિ. કારણકે તે પૂર્વરૂપ સંબંધી માટીઆદિનો ઘડાવગેરે ઉત્તરરૂપમાં અન્વય થતો દેખાય છે. આ વાત સવિસ્તાર પૂર્વે કરી જ છે. આમ થંચિત્ પૂર્વરૂપની નિવૃત્તિથી ભાવોમાં અનાદવએ આવે અને અનિત્યતા આવે, તે કોની વિરુદ્ધ છે. અર્થાત્ કોઇની વિરુદ્ધ નથી. તાત્પર્ય – ભાવોનો કથંચિત્ અકાદવથ્ય અને અનિત્યપણું ઈષ્ટ છે. પણ એકાંત અનિત્યપણું અતાઇવચ્છ અને વિનાશ અયોગ્ય છે. i૪રવા ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨૩૯ तो मृत्पिण्डानुगमव्यतिरेकयोतिरेकयोहणात् । वस्तु पाएजत्ति ॥४ - - - - - - प

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292