Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 248
________________ अन्यच्च स नाश्यो भावः स्वभावतः-स्वरूपेण नश्वरो वा स्यादनश्वरो वेति विकल्पद्वयं, गत्यन्तराभावात् । तत्र नश्वरपक्षेऽङ्गीक्रियमाणे तस्य-नाश्यस्य घटादेन शे-नाशविषये किं हेतुना मुद्रादिरूपेण कर्त्तव्यं?, नैव किंचित्, तस्य तत्स्वभावतया स्वयमेव नाशात् ॥४०९॥ एतदेव भावयति नो अन्नमिह स भावो भावे भावस्सऽवेक्खए हेउं । ' काठिन्नादी पुढवादिणं च तद्धेतुओ चेव ॥ ४१० ॥ (नोऽन्यमिह स भावो भावे भावस्यऽपेक्षते हेतुम् । काठिन्यादि पृथिव्यादिनां च तद्धेतुत एव) न इह स नश्वरो भावो भाव्ये-उत्पाद्येऽभावे नाशे स्वोत्पादहेत्वतिरेकेणान्यं हेतुमपेक्षते, किंतु तद्धेतुत एवतस्य स्वोत्पादहेतुत एवासौ-अभावो भवति, यथा पृथिव्यादीनां काठिन्यादि । नहि पृथिव्यादयः काठिन्यादिभावे स्वोत्पादहेत्वतिरेकेणान्यं हेतुमपेक्षन्ते, किंतु तत्स्वभावतया तेषां स्वोत्पादहेतुत एव काठिन्यादि भवति, तथा विनाशोऽपीति ॥४१०॥ अत्रैव विपक्षे बाधामाह-- अतदुब्भवत्तणम्मि य पावइ तस्स णणु निस्सहावत्तं । अह णस्सरोत्ति एवंपि नासहेऊ विधा तस्स ॥ ४११ ॥ (अतदुद्भवत्वे च प्राप्नोति तस्य ननु निःस्वभावत्वम् । अथ नश्वर इति एवमपि नाशहेतु वृथा तस्य) काठिन्यादेरभावस्य वा अतदुद्भवत्वे-तस्मात्स्वोत्पादहतोरुद्भवाभावे तस्य-भावस्य काठिन्यादिस्वभावस्य पृथिव्यादेनश्वरस्वभावस्य वा घटादेर्ननु निःस्वभावत्वं प्राप्नोति, तेषां काठिन्यादिस्वभावात्मकत्वात्, तस्य च हेत्वन्तरापेक्षणेनाद्याप्यभावात् । तस्मात् यो यत्स्वभावः स स्वहेतोरेव तादृश उत्पन्नो न तद्भावे हेत्वन्तरमपेक्षते, यथा काठिन्यादौ पृथिव्यादयः । नश्वरस्वभावाश्चामी भावास्ततो न तद्भावे हेत्वन्तरमपेक्षन्ते इति । द्वितीयं पक्षं दूषयितुमुपन्यस्यन्नाह 'अहेत्वादि' अथानश्वर इति पक्षः, · एवमपि तस्य नाश्यस्य नाशहेतुर्वृथैव ॥४११॥ बाहि-- नहि भावाउ सहावो तीरइ अन्नेण अन्नहा काउं । गयणस्सवऽमुत्तत्तं नय दुसहावो विरोधातो ॥ ४१२ ॥ (न हि भावात् स्वभावः शक्यतेऽन्येनान्यथा कर्तुम् । गगनस्येवामूर्तत्वं न च द्विस्वभावो विरोधात्) . नहि यस्मात् भावात् स्वभावोऽन्येनान्यथा कर्तुं शक्यते, यथा गगनस्यामूर्त्तत्वं, तद्यदि भावोऽनश्वरस्वभावस्ततः कथं तस्य नाशहेतुना नाशः क्रियते? स्वभावस्यान्यथाकर्तुमशक्यत्वात् । अपिच, स्वहेतोरनश्वरस्वभावस्योत्पन्नस्य पश्चात् नाशहेतुना नश्वरस्वभावता आपाद्यमाना हेतुभेदात् स्वरूपभेदाच्च पूर्वस्वभावादर्थान्तरं स्यात्, तच्चायुक्तम्, यत आह 'नयेत्यादि न च द्विस्वभावो-नश्वरत्वानश्वरत्वलक्षणस्वभावद्वयोपेतो भावो भवति । कुत इत्याह-विरोधात्, अविरुद्धा हि स्वभावा बहवोऽप्येकस्मिन् तादात्म्येन भवेयुरपि, यथा ज्ञेयत्वसत्त्वादयः, नतु विरुद्धाः, शीतोष्णत्वादिवत्, विरुद्धौ च परस्परं नश्वरत्वानश्वरत्वस्वभावौ, तत्कथमेतावेकत्र भवेतामिति? ॥४१२॥ अत्रैवाभ्युच्चयेन दूषणमाह-- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - હંમેશા બધે જ રખજ્ઞા પડ્યા હોય છે. જો આમ અઘટમાનતાદ્વારા વિનાશાહેતુઓનું અસામર્થ્ય સિદ્ધ કર્યું. હવે અઘટમાનતાદ્વારા જ વ્યર્થતા સિદ્ધ કરવા કહે છે ગાથાર્થ :- વળી, ઘટઆદિ નાયભાવ સ્વભાવથી વિનાશી છે કે અવિનાશી ? આ બે સિવાય ત્રીજો વિલ્પ સંભવતો નથી. અહીં વિનાશી પક્ષ સ્વીકારીએ, તો ઘટવગેરે વિનાયભાવોના નારાઅંગે મુદગરવગેરરૂપ હેતુ શું કરો ? અર્થાત્ કશું નહિ કરે. કારણકે એ ઘટવગેરે વિનાશી સ્વભાવવાળા હોવાથી સ્વયં વિનાશ પામશે. ૪ આ જ અર્થ, ભાવન કરતાં કહે છે. ગાથાર્થ :- અહી આ નશ્વરભાવ અભાવ(=સ્વનાશ)ના ઉત્પાદનમાં પોતાની ઉત્પત્તિમાં કારણભૂત હેતુને છોડી અન્ય હેતુની અપેક્ષા રાખતો નથી. પરંતુ નવરભાવના ઉત્પાદનમાંથી જ આ અભાવ પણ ઉત્પન્ન થાય છે જેમકે પૃથ્વીવગેરે કાઠિન્યઆદિભાવ માટે પોતાની ઉત્પત્તિના કારણને છોડી અન્ય કારણની અપેક્ષા રાખતા નથી. પરંતુ પૃથ્વીના જ તેવા સ્વભાવથી પૃથ્વીના જ કારણમાંથી કાઠિન્યવગેરે પણ ઉત્પન્ન થાય છે. આ જ પ્રમાણે વિનાશઅંગે પણ સમજવું. ૪૧ના આ જ સ્થળે વિપક્ષમાં બાધા દર્શાવે છે ગાથાર્થ :- જો કાઠિન્યવગેરે કે અભાવ વિનાયના ઉત્પાદના હેતુમાંથી ઉત્પન્ન થતાં ન હોય, તો કાજ્યિાદિસ્વભાવવાળા પૃથ્વી વગેરે અને નશ્વરસ્વભાવવાળા ઘડાવગેરે સ્વભાવવિનાના થઈ જાય, કારણકે તેઓ કઠિન્યઆદિસ્વભાવવાળા છે, અને તે સ્વભાવ હેવન્તરની અપેક્ષા રાખતા હોવાથી હજી સુધી ઉત્પન્ન નથી થયા તેવી આપત્તિ છે. તેથી જે વસ્તુ જેવા સ્વભાવવાળી હોય, તે વસ્તુ તેવા સ્વભાવવાળારૂપે જ પોતાના હેતુમાંથી ઉત્પન્ન થાય છે. તેની સત્તા માટે બીજા હેતુની અપેક્ષા રાખતા નથી. . હવે. બીજા વિલ્પને દોષિત ઘોષિત કરવા ઉપન્યાસ કરે છે “અહ” ઈત્યાદિ. જે અનસ્વરપક્ષ સ્વીકારશો, તો પણ તે નાયના વિના હેતુઓ વ્યર્થ જ સિદ્ધ થશે. (૪૧૧ આ જ મુદ્દાને સ્પષ્ટ કરે છે. ગાથાર્થ :- બીજાદ્વારા ભાવથી સ્વભાવને અન્યથા કરવો શક્ય નથી. જેમકે આકાશનું અમૂર્તવ(ગગનના અમૂર્તત્વ સ્વભાવને બદલે મૂર્તત્વસ્વભાવનું આપાદન થઈ શકે નહિ.) તેથી જો ભાવ અનસ્વરસ્વભાવવાળો હોય, તો ક્વી રીતે નાશહેતુ તેનો નાશ કરી શકે ? કેમકે સ્વભાવને અન્યથા કરી શકાય નહીં. વળી, જે વસ્તુ પોતાના હેતુમાંથી અનસ્વરસ્વભાવવાળારૂપે ઉત્પન્ન થઈ હોય, તેમાં પાછળથી નાશહેદ્રારા નશ્વરસ્વભાવતાનું આપાદન કરવામાં તો હેતભેદ અને સ્વરૂપભેદ થવાથી પૂર્વ ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨૩૭

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292