Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 251
________________ तस्मात्तदात्मकपरिणामरूपं वस्तु प्रत्यक्षत एव सिद्धम् ॥४२१॥ अत्र पराभिप्राय दूषयितुमारेकते-- सिय णेदं पच्चक्खं वियप्पतो तमविगप्पगं होउ । तेणवि तहेव सो णणु घेप्पड़ जम्हा सरूवेण ॥ ४२२ ॥ (स्यात, नेदं प्रत्यक्ष विकल्पतस्तदविकल्पकं भवतु । तेनापि तथैव स ननु गृह्यते यस्मात्स्वरूपेण) स्यादेतत्-नेदमनुगमव्यतिरेकग्रहणात्मकं ज्ञानं प्रत्यक्षम् । कुत इत्याह-विकल्पाद्-विकल्परूपत्वात्, प्रत्यक्षं हि कल्पनापोढम् । तदुक्तम्-"प्रत्यक्ष कल्पनापोढमभ्रान्तमभिलापिनी । प्रतीतिः कल्पनेत्यादि इदं तु अनुगमव्यतिरेकग्रहणात्मकं ज्ञानं कल्पनात्मकमतो न प्रत्यक्षम्, तत्कथमुक्तं परिणामरूपं वस्तु प्रत्यक्षतः सिद्धमिति । आचार्य आह'तमविकप्पगं होउ' तत्प्रत्यक्षमविकल्पकं भवतु, नात्र कश्चिद्दोषः, यस्मात्तेनाप्यविकल्पकप्रत्यक्षेण स भावः स्वरूपेण तथैव-परिणामिरूपतया गृह्यते, नान्यथा, तस्य यथावस्थितार्थग्रहणस्वभावत्वात्, अर्थस्य च परिणामरूपतयैव स्थितत्वादिति नात्र कश्चिद्दोषः, यस्माता प्रत्यक्षतः सिद्धमिति । आगम ॥४२२॥ अवापतया गृह्यते, नान्यथा, तस्य नय तस्स तं ण रूवं कारणनियमादिभावतो णेयं । पच्चक्खपिट्ठभावी हंत विह(योप्पो विणा हेऊ ॥ ४२३ ॥ (न च तस्य तन्न रूपं कारणनियमादिभावतो ज्ञेयम् । प्रत्यक्षपृष्ठभावी हन्त विकल्पो विना हेतुः) न च तस्य-भावस्य तत्-अनुगमव्यतिरेकात्मकत्वं रूपं न ज्ञेयं, किंतु तदेव ज्ञेयम् । कुत इत्याह-कारणनियमादिभावतः, आदिशब्दात्कार्यनियमभावपरिग्रहः, कार्यकारणभावनियमादित्यर्थः । अन्यथा स एव नोपपद्येत, यथा च नोपपद्यते तथा प्रागेव सप्रपञ्चमभिहितमिति न पुनरिहोच्यते । अपि चायं विकल्पः प्रत्यक्षपृष्ठभावी सन् नाहेतुको युक्तः, सदाभावादिप्रसङ्गात् ॥४२३॥ किंतु-- . तस्सामत्थप्पभवो न य स सजातीयभेदगहरूवो । ता तंपि तहारूवं गेण्हइ किंवा तमन्नंति? ॥ ४२४ ॥ .(तत्सामर्थ्यप्रभवो न च स सजातीयभेदग्रहरूपः तस्मात्तदपि तथारूपं गृहणाति किंवा तदन्यमिति) तत्सामर्थ्यप्रभवो-निर्विकल्पकसामर्थ्यप्रभवो न च स-विकल्पस्तत्सामर्थ्यादुद्भूतोऽपि सजातीयभेदग्रहरूपः-सजातीयादपि व्यक्तयन्तरात् मृत्पिण्डादिघटान्तरादेः भेदस्य ग्राहकः सकलसजातीयव्यावृत्तवस्तुग्रहणरूप इतियावत्, किंतु सजातीयेन सहाभेदस्य ग्राहकः, तथानुभवात्। 'ता' तस्मात्तदपि-अविकल्पकं प्रत्यक्षं भावं तथारूप-सजातीयाव्यावृत्तस्वरूपं गृहणाति अन्यथा तस्य विकल्पस्य तद्रूपानुकाराभावेन तत्सामर्थ्यप्रभवत्वानुपपत्तेः। परमेव दूषयितुं पृच्छति-'किं वा तमन्नति' किंवा तत्--अविकल्पक तथारूपाद्भावात् अन्यं भावं गृह्णाति? ॥४२४॥ पर आह-- -- - - - --- - - - - - - - - -- - - - - -- - - - - - - - - - - - - - - - ' (अन्वय-व्यतिरनुं ज्ञान प्रत्यक्ष) આ જગતમાં પરિણામવાદની સિદ્ધિ પર જ વસ્તુના કથંચિત્ પૂર્વરૂપનો ત્યાગ સિદ્ધ છે, અન્યથા નહિ. તેથી પૂર્વ સુખાદિ , યોગની અન્યથાઅનુપપત્તિના બળપર પરિણામવાદની સિદ્ધિ કરી હતી. હવે પ્રત્યક્ષથી જ સિદ્ધ કરતા કહે છે. ગાથાર્થ :- (મૂળમાં તથા પદ સમુચ્ચયઅર્થક છે.) અનુગમ(અન્વય) અને વ્યતિરેકનું પ્રત્યક્ષથી ગ્રહણ થતું હોવાથી વસ્તુ પરિણામી તરીકે જ સિદ્ધ છે. કારણકે પરિણામ અન્વય-વ્યતિરેકરૂપ છે. શંકા :- અન્વય અને વ્યતિરક્ત પ્રત્યક્ષ ગ્રહણ શી રીતે થાય ? સમાધાન :- માટીના ઘડાના સંવેદનથી. તાત્પર્ય – મૃપિંડમાંથી બનતા ઘડામાં માટીનો અન્વય અને મૃત્પિર્વ પર્યાય ને વ્યતિરક(=અભાવ) સાક્ષાત્ જ અનુભવાય છે. તેથી અન્વયવ્યતિરેકરૂપ પરિણામમય વસ્તુ પ્રત્યક્ષથી જ સિદ્ધ છે. ૪રવા અહી બૌદ્ધના અભિપ્રાયને દેષિત ઠેરવવા આવાંકા કરે છે. ગાથાર્થ :- (બૌદ્ધ) અનુગમ-વ્યતિરેકના ગ્રહણરૂપ આ જ્ઞાન પ્રત્યક્ષ નથી. કારણકે તે વિલ્પરૂપ છે. જ્યારે પ્રત્યક્ષ જ્ઞાન તો લ્પનાપોઢ( કલ્પનારહિત) છે. જ છે કે “પ્રત્યક્ષજ્ઞાન લ્પનાપોઢ અને અભ્રાન્ત છે. અભિલાપમય પ્રતીતિ લ્પના છે.” ઈત્યાદિ. આ અન્વયવ્યતિરેકગ્રણાત્મક જ્ઞાન લ્પનાત્મક છે, તેથી પ્રત્યક્ષરૂપ નથી. તેથી “પરિણામરૂ૫ વસ્તુ પ્રત્યક્ષ સિદ્ધ છે.” એવું કહેવું બરાબર નથી. ઉત્તરપક્ષ :- ભલે ત્યારે પ્રત્યક્ષજ્ઞાન અવિલ્પક હો...(આ અભ્યપગમમાત્ર છે. પ્રમાણભૂત સિદ્ધાંતતરીકે માન્ય નથી. એટલો ખ્યાલ રાખવો) અહીં પણ કોઈ ષ નથી. કારણકે તે અવિલ્પકપ્રત્યક્ષથી પણ તે ભાવ સ્વરૂપથી પરિણામિરૂપે જ ગ્રહણ થાય છે, અન્યરૂપે નહિ. કેમકે આ જ્ઞાન વાસ્તવિકઅર્થને ગ્રહણ કરવાના સ્વભાવવાળું છે. અને અર્થ પરિણામિરૂપે જ રહેલો છે. પ૪રરા આ જ વિષયમાં બાકી રહેલી આશંકાનું ઉમૂલન કરતા કહે છે. ગાથાર્થ - વળી, ભાવનું અનુગમવ્યતિરેકરૂપ નથી તેમ નહિ સમજવું. અર્થાત્ અનુગમવ્યતિરેક જ રૂપ સમજવું. કારણકે કારણનિયમઆદિ છે. આદિથી કાર્યનિયમ સમજવો. અર્થાત કાર્યકારણભાવનિયમ હોવાથી જ ભાવોનું અન્વયવ્યતિરેક સ્વરૂપ છે. જો અન્વયવ્યતિરેકસ્વરૂપ ન હોય, તો કાર્યકારણભાવનિયમ અસંગત કરે. ધી રીતે અસંગત કરે તે પૂર્વે જ સવિસ્તાર બતાવ્યું છે. તેથી અહી ફરીથી કહેતા નથી. વળી, આ જે વિલ્પજ્ઞાન પ્રત્યક્ષની પછી થાય છે. તે નિર્ણતુક તો નથી જ, અન્યથા હંમેશા હોવાનું અથવા હંમેશા ન હોવાનો પ્રસંગ આવે. ૪૨ા . (વિલ્પજ્ઞાનવત નિર્વિલ્પજ્ઞાન પણ અભેદગ્રાહક). पस्तु................. ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૨૪૦

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292