Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 249
________________ किंच सहेउगपक्खे कज्जस्स व तस्स पावती नासो । तण्णासम्मि य भावो पुव्वविणट्ठस्स भावस्स ॥ ४१३ ॥ ...ञ्च सहेतुकपक्षे कार्यस्येव तस्य प्राप्नोति नाशः । तन्नाशे च भावः पूर्वविनष्टस्य भावस्य) किंच सहेर कपक्षे-सहेतुकविनाशाभ्युपगमे कार्यस्येव तस्य-नाशस्य नाशः प्राप्नोति, तन्नाशे च नाशनाशे च सति पूर्वविनष्टस्य भावस्य भावः-सत्ता प्राप्नोति, भावाभावयोरेकतरप्रतिषेधस्यापरविधिनान्तरीयकत्वात् ॥४१३॥ अपि च,-- नय सो हवेज्ज नियमा कयगाणवि कारणंतरावेक्खो । वत्थस्स जहा रागो कयगोवि ततो न नासेज्जा ॥ ४१४ ॥ (न च स भवेनियमात् कृतकानामपि कारणान्तरापेक्षः । वस्त्रस्य यथा रागः कृतकोऽपि ततो न नश्येत्) कोवि कदाई भावो कारणविरहातो तस्स भावेवि । नहि कारणाई नियमेण होति जं कज्जवंताई ॥ ४१५ ॥ (केऽपि कदाचिद् भावः कारणविरहात् तस्य भावेऽपि । नहि कारणानि नियमेन भवन्ति यत् कार्यवन्ति) न च सः-विनाशः कारणान्तरापेक्षः सन् कृतकानामप्यन्तेऽवश्यमभ्युपगतविनाशानां नियमाद्भवेत, यथा वस्त्रस्य रागः, रागो हि वस्त्रे तदतिरिक्तकारणान्तरापेक्षत्वान्नावश्यंभावी, कारणान्तराणां स्वस्वहेतुप्रतिबद्धत्वात्, तेषां च क्वचित् कदाचिद्भावात्, तद्वदेषोऽपि विनाशः कारणान्तरापेक्षत्वान्नावश्यं भवेत्, ततश्च कश्चिद्भावः कृतकोऽपि सन् कदाचित् कारणविरहान्न विनश्येदपि, 'तस्स भावेवित्ति' तस्य-कारणस्य भावेऽपि कश्चिद्भावः कदाचिन्न विनश्येत्। कुत इत्याह'नहीत्यादि हि यस्मान्न कारणानि नियमेन कार्यवन्ति भवन्ति, प्रतिबन्धवैकल्यसंभवात् ॥४१४-४१५॥ उपसंहारमाह-- . ता भावहेतवो च्चिय कुणति पयईऍ नस्सरे भावे । उप्पत्तणंतरं चिय तेवि विणस्संति तो खणिगा ॥ ४१६ ॥ (तस्माद् भावहेतव एव कुर्वीन्त प्रकृत्या नश्वरान् भावान् । उत्पत्त्यनंतरमेव तेऽपि विनश्यन्ति तस्मात् क्षणिकाः) यस्मादित्थं कारणान्तरापेक्षविनाशाभ्युपगमेऽनेकदोषोपनिपातसंभवस्तस्माद्धावहेतव एव भावान् प्रकृत्या स्वभावेन नश्वरान् कुर्वन्ति, प्रकृत्या नश्वरत्वाच्च तेऽपि भावा उत्पत्त्यनन्तरमेव विनश्यन्ति । 'तो' तस्माते क्षणिका इति स्थितम् ॥४१६॥ अत्राचार्यः प्रतिविधित्सुराह-- निरहेउगो विणासो अहव सहेऊ निरत्थिगा चिंता । नहि एत्थऽणवत्थाणं परिणामे सव्वहा अत्थि ॥ ४१७ ॥ (निर्हेतुको विनाशोऽथवा सहेतुकः निरर्थिका चिन्ता । नहि अत्रानस्थान परिणामे सर्वथाऽस्ति) - - - - - - - - - - - - - સ્વભાવથી અર્થાર ( ભિન્નતા) કહેવાય. પણ તે યોગ્ય નથી. કારણ કે એક જ વસ્તુમાં નશ્વરતા-અનવસારૂપ બે સ્વભાવ સંભવે નહિ. કારણકે વિરોધ છે. હજી એમ બને કે અવિરક્ત હોય, તેવા અનેક સ્વભાવો એક ભાવમાં તાદામ્યથી રહેતા હોય, જેમકે શેયત્વ-સત્વવગેરે. પરંતુ વિરુદ્ધ સ્વભાવો રહી ન શકે, જેમકે શીતત્વ, ઉષ્ણત્વવગેરે. આજ પ્રમાણે નશ્વરત્વ અને અનવરત્વ સ્વભાવ પરસ્પર વિરુદ્ધ છે. તેથી તે બે એકસ્થાને રહી ન શકે. ૪૧રશા - આ જ સ્થળે અમ્યુચ્ચયથી દૂષણ બતાવે છે. ગાથાર્થ :- વળી, સહેતુક વિનાશપ કાર્યની જેમ વિનાશનો પણ નાશ માનવો પડે. (કારણકે જે સહેતુક હોય, તે વિનાય હોય.) અને નાશનો નાશ થાય, તો પૂર્વ નાશ પામેલો ભાવ ફરીથી હાજર થાય. કારણકે ભાવ અને અભાવમાં એનો નિષેધ અવશ્ય બીજાની વિધિ વિના સંભવે નહિ. આમ પૂર્વવિનષ્ટની ફરીથી સત્તા માનવાનો પ્રસંગ છે. ૪૧૩ ગાથાર્થ :- વળી, “અને જેઓનો અવશ્ય વિનાશ સ્વીકાર્યો છે, તેવા કાર્યોને અવય વિનાશ થાય છે તેવો નિયમ નહિ રહે, કારણકે એ વિનાશ અન્ય કારણને સાપેક્ષ સ્વીકાર્યો છે. જેમકે વસ્ત્રના કારણથી વસ્ત્રના રંગના કારણે અન્ય છે, તો વસ્ત્રપર હંમેશા રંગ ચડે જ, તેવો નિયમ નથી. (અર્થાત દરેક વસ્ત્ર રંગાયેલા જ હોય, તેવો નિયમ નથી.) કારણકે કારણાન્તરો પોતપોતાના હેતુઓ સાથે પ્રતિબદ્ધ છે. અને એ હેતુઓ ક્યાંક અને ક્યારેક જ હોય છે, નહિ કે સર્વત્ર-સર્વદા. આ જ પ્રમાણે વિનાશ પણ કારણાન્તરને સાપેક્ષ હોવાથી હંમેશા થાય જ તેવો નિયમ ન રહે. તેથી કોઈક વસ્તુ કાર્યરૂપ હોવા છતાં વિનાશના કારણની ગેરહાજરીના કારણે કદાપી નાશ ન પણ પામે. વળી કારણની હાજરીમાં પણ કોઈક ભાવ ક્યારેક નાશ ન પણ પામે, કારણ કે પ્રતિબન્ધ(=વ્યાતિ)ની વિક્લતાના સંભવથી દરેક કારણો કાર્યવાળા( કાર્ય કરનારા) હોય જ તેવો નિયમ નથી. અર્થાત્ કારણ હોય, ત્યાં કાર્ય થાય જ તેવો નિયમ નથી. (જેમકે દરેક અગ્નિ ધૂમાડાના ઉત્પાદક નથી.) અથવા પ્રતિબન્ધ(=સંયોગાદિની - વિક્લતાના કારણે કારણ કાર્યકર ન બને. જેમકે જંગલની માટી. ૪૧૪ | ૪૧પમાં હવે ઉપસંહાર બતાવે છે. ગાથાર્થ :- આમ કારણાન્તરસાપેક્ષ વિનારાના સિદ્ધાન્તમાં અનેક ઘેષો આવવાનો સંભવ છે. તેથી ભાવના હેતુઓ જ ભાવોને સ્વભાવથી જ નશ્વર ઉત્પન્ન કરે છે. અને ભાવો પણ સ્વભાવથી નશ્વર હોવાથી ઉત્પત્તિની તરત ઉત્તરમાં જ વિનાશ પામે છે. તેથી ભાવો ક્ષણિક છે, તેમ નિર્ણય થાય છે. ૪૧૬ પરિણામવાદમાં ચારે વિલ્પો અસ્થાન) બૌદ્ધના આ વિસ્તૃત પૂર્વપક્ષનો ઉત્તર આપવા આચાર્યશ્રેષ્ઠ કહે છે.ગાથા :- (ઉત્તરપક્ષ) આ વિના નિર્ણન છે કે મહે છે ?' ઈમ્યાદિ જે વિચારણા કરી તે બધી નકામી છે. કારણ ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૨૪

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292