Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 247
________________ ततियम्मि पज्जदासे हंत वियप्पम्मि अविगला दोसा । एतच्चिय विन्नेया भावंतरओ उ तस्सावि ॥ ४०६ ॥ तीये पर्युदासे हन्त । विकल्पेऽविकला दोषाः । एत एव विज्ञेया भावान्तरतस्तु तस्यापि) इह तदभावं विनाशहेतुः करोतीति किं पर्युदासविधिना विवक्षिताद्धावाद् भावान्तरमेव करोतीत्युच्यते, किंवा तत्प्रध्वंसमिति विकल्पद्वयम् । तत्र पर्युदासरूपे तृतीये विकल्पे आश्रीयमाणे ये दोषाः प्राक् द्वितीये विकल्पेऽभिहिता एत एवेहाप्यविकला ज्ञेयाः । कुतः? इत्याह-'भावन्तरओ य तस्सावित्ति' तस्यापि-पर्युदासविधिनाऽभिमतस्य तदभावस्य भावान्तरत्वात्, तथा च सति विनाशहेतोस्तत्रैव व्यापाराद्विनाश्यस्य तादवस्थ्यमित्यादि प्रसज्यते इति ॥४०६॥ अथ मा भूदेष दोष इति तदभावः प्रसज्यप्रतिषेधात्मा विनाशहेतुना क्रियत इत्यभ्युपगम्यते, इत्येतदेव दूषयितुमाशङ्कमान आह-- तदभावमह करेती तदभा(तब्भा)वं हंत एवं ण करेइ । भावं च अकुव्वंतो कहं सं हेतुत्ति? चिन्तमिदं ॥ ४०७ ॥ (तदभावमथ करोति तद्धावं हन्त । एवं न करोति । भाव चाकुर्वन् कथं स हेतुरिति? चिन्त्यमिदम्) - अथ तदभावं-प्रसज्यप्रतिषेधरूपं विनाशहेतुः करोतीत्यभ्युपगमस्तर्हि हन्त एवं सति तद्भावं न करोतीत्यायातं, प्रसज्यप्रतिषेधे हि नञ् क्रियापदसंबन्धी, ततस्तदभाव करोतीति, किमुक्तं भवति?-तद्धावं न करोतीति । तथापि को दोष इति चेत्? अत्राह-भावं च-घटादिभावं चाकुर्वन् कथं स मुद्रादिस्तस्य विनाशहेतुरुच्यते?, इति चिन्त्यमिदम्, न युक्तमित्यर्थः । पटादयोऽपि हि न घटादिभावकरणे व्याप्रियन्ते न च ते तस्य विनाशहेतवस्तद्वदयमपि मुद्रादिर्न तस्य विनाशहेतुरिति ॥४०७॥ चरमपक्षमधिकृत्याह-- चरमम्मि वि कह हेऊ? न किंचि कुव्वंति जे विणासस्स । भावे य सदाभावा एसिं खणभंगसिद्धित्ति ॥ ४०८ ॥ (चरमेऽपि कथं हेतुः । न किञ्चित् कुर्वन्ति ये विनाशस्य । भावे च सदाभावादेषां क्षणभङ्गसिद्धिरिति) चरमेऽपि पक्षे कथं ते मुद्रादयो विनाशहेतवो भवेयुर्ये विनाश्यस्य-घटादेन किमपि कुर्वन्ति? मा प्रापत्पटादीनामपि घटादीन् प्रति विनाशहेतुत्वप्रसङ्गः । अभ्युपगम्याप्येतत् दोषमाह-भावे च-प्रकरणाद्विनाशं प्रति हेतुभावे चाकिंचित्कराणामिष्यमाणे क्षणभङ्गसिद्धिः । कुतः? इत्याह-एषामकिंचित्कराणां सर्वत्र सर्वदा च भावादिति ॥४०८॥ तदित्यं विनाशहेतूनामसामर्थ्यमघटमानतानिबन्धनमुद्धाव्य सांप्रतं वैयर्थ्य तन्निबन्धनमुपपादयन्नाह अन्नं च नस्सरो वा सहावतो होज्ज अणस्सरो वावि? । भावो णस्सरपक्खे नासे किं हेतुणा तस्स? ॥ ४०९ ॥ (अन्यच्च नश्वरो वा स्वभावाद् भवेदनश्वरो वापिा । भावो नश्वरपक्षे नाशे किं हेतुना तस्य) - - - - - - - - - - - સમાધાન :- કપાલઆદિથી ઘડાવગેરેનો નાશ માનવામાં પૂર્વોક્ત ઘષ આવે છે. અર્થાત્ આ કપાલ ઘડાને ઉત્પન્ન કરે છે? કે ઘભિન્ન-ભાવાંતરને ઉત્પન્ન કરે છે ? ઈત્યાદિ પૂર્વોક્ત ચાર વિક્મ વેતાલની જેમ ફરીથી ઉભા થશે. ૪૦પા હવે ત્રીજા પક્ષને આશ્રયી કહે છે. ગાથાર્થ . :- વિનાશહત વિનાયનો અભાવ કરે છે આ ત્રીજા વિલ્પસ્થળે એ પૂછવાનું છે કે “વિવતિ(ઘટઆદિ) ભાવથી ભિન્ન ભાવ-ભાવાન્તર ઉત્પન્ન કરવારૂપ પર્યદાસ અભાવ ઇષ્ટ છે, કે ઘટઆદિ વિનાયના પ્રબંસરૂપ પ્રસા અભાવ ઇષ્ટ છે ? આમ બે વિલ્પ સંભવે છે. જે તૃતીય વિલ્પ પર્યદાસઅભાવરૂપે ઇષ્ટ હોય, તો અહીં બીજા વિલ્પમાં બતાવેલા પૂર્વોક્ત ઘોષો જરાય ખંતિ થયા વિના લાગુ પડશે. કારણ કે પર્યદાસવિધિથી ઈષ્ટ અભાવ વાસ્તવમાં ભાવાત્તરરૂપ જ છે. અને વિનાશeતુ જો ભાવાન્તર બનાવવામાં જ મગ્ન હોય, તો વિનાય તો સ્વસ્વરૂપે અવિચળ જ રહેશે. ઈત્યાદિ ૪૬ શંકા :- આ શેષ ન આવે, તેથી વિનાશહેતુ પ્રસ"પ્રતિષેધરૂપ-પ્રબંસરૂપ અભાવ કરે છે, તેમ સ્વીકારશું. આ વાત પણ દૂષિત કરવા આશંકા કરે છે. ગાથાર્થ :- “વિના હેતુ પ્રસપ્રતિષધરૂપ અભાવ કરે છે.' એવો તમારો જો અભ્યપગમ છે. તો તેનો અર્થ એ જ આવીને ઉભો કે તે (વિનાશહે) તે ભાવને ઉત્પન્ન કરતા નથી. પ્રસજયપ્રતિષેધસ્થળે નઝ(=અભાવ)નો સંબંધ ક્યિાપદ સાથે હોય છે. તેથી તેનો અભાવ કરે છે તેમ અર્થ આવે. અર્થાત તે ભાવને ન કરે તેવો અર્થ આવે. st :- म म मर्थ डी.शी पांघो छ? સમાધાન :- જો મુદગરવગેરે ઘટઆદિ ભાવોને કરતાં ન હોય, તો તે ક્વી રીતે તેના(=ઘટવગેરેના) વિનાશહતુ કહી શકાય? આ વિચારો, અર્થાત્ આ યોગ્ય નથી. કપડા વગેરે ઘટઆદિભાવને ન કરવા માત્રથી તેમના વિનાશનુ ગણાતા નથી. એ જ પ્રમાણે મગરવગેરેને પણ ઘટઆદિભાવ ન કરવા માત્રથી તેઓના શી રીતે વિનાશ હેતુ કહી શકાય ? લા૪૦ચ્છા वे, योथा विस्यने तशी 58. ગાથાર્થ :- વિનાશહતુઓ કશું કરતા નથી, એવા ચોથા વિલ્પમાં પણ તે મુદગરવગેરે ક્વી રીતે વિના હેતુઓ થઈ શકે ? કે જેઓ ઘટઆદિ વિનાયનું કશું જ કરતાં નથી. આમ તો કપડા વગેરેને પણ ઘડાવગેરેના વિનાશનું માનવાનો પ્રસંગ આવે. કેમકે તેઓ પણ ઘટપ્રતિ કશું કરતાં નથી. અને દાચ આમ સ્વીકારી પણ લઈએ તો એક શેષ આવે છે કે વિનાશ પ્રત્યે અકિચિત્કરને પણ જો હેતુ માની લઇએ તો ક્ષણભંગ (ક્ષણિજ્વાદ)ની સિદ્ધિ થાય છે. કારણ કે આવા અકિચિત્કો (ફોગટીયા) ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૨૩૬

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292