Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 246
________________ यतो-यस्मादेष विनाशहेतुः-मुद्रादिः किं विनाश्यमेव-घटादिकं करोति, किंवा तदन्यत्-कपालादिकं किंवा तदभाव-घटाद्यभावं, किंवा न किंचिदपि करोतीति, नन्वेतावन्त एव भेदा-विकल्पाः, न चैतेषां भेदानामन्यतमोऽपि भेदो घटते ॥४०२॥ वाहि-- न विणस्समेव जम्हा सहेउतो चेव सो पसूतोत्ति । जातस्सवि पुण करणे जायइ अणवत्थदोसो उ ॥ ४०३ ॥ ___ (न विनाश्यमेव यस्मात् स्वहेतुतः एव स प्रसूत इति । जातस्यापि पुनः करणे जायतेऽनवस्था दोषस्तु) न विनाश्यमेव-घटादिकं तावद्विनाशहेतुः-मुद्रादिः करोति, यस्मात्स विनाश्यो-घटादिः स्वहेतुत एव-मृत्पिण्डादेः समुत्पन्नस्तस्मान्न तमेव विनाश्यं करोति । अथ यद्यपि स्वहेतुभ्यः समुत्पन्नस्तथापि तं करिष्यतीत्याशङ्कापोहायाह- 'जायस्सेत्यादि जातस्यापि पुनःकरणेऽभ्युपगम्यमाने जायते-आपद्यते अनवस्थादोषः, जातत्वाविशेषेण पुनः पुनः करणप्रसक्तेः ॥४०३॥ द्वितीयं पक्षं दूषयितुमाशङ्कमान आह-- अह उ तदन्नं किं तस्स आगय? तेण तादवत्थातो । दीसेज्ज तओ कुज्ज कज्जंतरमो य जहपुव्विं ॥ ४०४ ॥ (अथ तु तदन्यत् किं तस्यागतम्? तेन तादवस्थ्यात् । दृश्येत सकः कुर्यात् कार्यान्तरं च यथापूर्वम्) अथ तदन्यत्-कपालादिकं विनाशहेतुः करोतीत्यभ्युपगमः, तर्हि किं तस्य-विनाश्यस्य घटादेरागतं?,नैव किंचित, विनाशहेतोस्तदन्यकरणे व्यापृतत्वात्, तेन कारणेन 'तउत्ति'सको विनाश्यो घटादिः प्रागिव दृश्येत, यच्च स्वप्रतिबद्धं कार्यान्तरं तदपि कुर्यात्, यथा स्वविनाशहेतूपनिपातात्पूर्वम् । कुत इत्याह- तादवस्थ्यात्-स्वरूपाभ्रंशात् ॥४०४॥ अथ तेन कपालादिना आवृतत्वान्न प्राग्वदस्य दर्शनादिप्रसङ्ग इति मन्येथास्तत्राह-- आवरणंपि न जुज्जइ तप्पभवं तस्स तादवत्थातो । अन्नह तओ उ णासो एत्थ य पव्वोदिओ दोसो ॥ ४०५ ॥ (आवरणमपि न युज्यते तत्प्रभव तस्य तादवस्थ्यात् । अन्यथा ततस्तु नाशोऽत्र च पूर्वोदितो दोषः) .... आवरणमपि-आद्रियमाणत्वमपि तस्य-घटादेविनाश्यस्य तत्प्रभवं-मुद्रादिजन्यमानतदन्यकपालादिप्रभवं न युज्यते-न घटते । कुत इत्याह-तादवस्थ्यात्, अन्यथा-तादवस्थ्यानभ्युपगमे तत एव तदन्यस्मात्कपालादेर्तस्य घटादे शोऽभ्युपगतः स्यात् । स्यादेव को दोष इति चेत् । अत्राह-अत्र च कपालादे शाभ्युपगमे पूर्वोदितो दोषो द्रष्टव्यः। तथाहितेनापि कपालादिना किं तदेव घटादिकं क्रियते किंवा तदन्यद्भावान्तरमित्यादि तदेवावर्त्तत इति ॥४०५॥ तृतीयं पक्षमधिकृत्याह-- - - - - - - - - - - - - - - - - -- -- - - - - - - - - - - - - - - - - (विनाशतभंग मोदना यार वि५) વિનાશાહેતુઓ કેમ સંગત થતા નથી? એ શંકાના સમાધાનરૂપે અસંગતતાની ઉપપત્તિ કરતાં કહે છે. ગાથાર્થ :- કહો, આ મગરવગેરે વિનાશકારણો શું (૧) ઘડાવગેરે વિનાયને જ ઉત્પન્ન કરે છે ? કે (૨) તેનાથી ભિન્ન કપાલવગેરેને ? કે (૩) ઘડાવગેરેના અભાવને ઉત્પન્ન કરે છે ? કે પછી (૪) કશું જ કરતાં નથી ? આ ચાર જ વિકલ્પો સંભવે છે. અને આ ચારે વિલ્પોમાંથી એકપણ વિલ્પ સંગત કરતો નથી. ૪૦રા હવે ક્રમશ: દરેક વિલ્પની અસંગતતા બતાવે છે. ગાથાર્થ :- પ્રથમ વિત્યે મુદગરવગેરે વિના હેતુ ઘડાવગેરે વિનાયને ઉત્પન્ન કરી ન શકે. કેમકે ઘટવગેરે તે વિનાય પોતાના માટીના પિંડઆદિ હેતુઓમાંથી જ ઉદ્ભવે છે. તેથી વિનાશાહેતુ વિનાશ્યને ઉત્પન્ન ન કરી શકે. શંકા :- ભલે વિનાય સ્વતામાંથી જ ઉત્પન થયો હોય તો પણ વિનાશ હેતુ એ વિનાશયને ઉત્પન્ન કરશે. શંકા :- ભલે વિનાય સ્વહેતુમાંથી જ સમાધાન :- ઉત્પન્ન થયેલાને ફરીથી ઉત્પન્ન કરવામાં અનવસ્થાઘષ આવે. કારણકે જાતત્વ'(=ઉત્પત્તિ) ની સમાનતાથી વારંવાર ઉત્પન્ન કરવાનો પ્રસંગ છે. ૪3 હવે બીજા પક્ષને દૂષિત કરવા આશંકા દર્શાવે છે. ગાથાર્થ :- “વિનાશનું ઘટઆદિથી ભિન્ન કપાલવગેરેને ઉત્પન્ન કરે છે એવા બીજા વિલ્પસ્થળે ઘષ આ છે. • જો વિનાશહતુ કપાલઆદિ અન્યને ઉત્પન્ન કરતો હોય, તો તેમાં ઘટવગેરે વિનાયમાટે શું આવ્યું ? અર્થાત્ કશું જ નહિ, કારણ કે વિનાશાહે તો ઘટઆદિથી અન્યને ઉત્પન્ન કરવામાં પરોવાયેલા છે. તેથી ઘડાવગેરે પૂર્વવત્ દેખાવા જ જોઈએ. અને સ્વસંલગ્ન કાર્યો કરવાના પણ ચાલુ જ રાખશે. જેમકે અવિનાશના હેતુઓની હાજરીની પૂર્વે. કારણકે ઘટવગેરે તદવસ્થ જ છે સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થયા નથી ૪૦૪માં શંકા:- કપાલવગેરેથી ઘટવગેરે આવૃત્ત થાય છે તેથી તેઓ (ઘડાવગેરે)ના પૂર્વવત્ દર્શન નહિ થાય. આ માન્યતાઅંગે કહે છે. ગાથાર્થ :-(સમાધાન) ઘટવગેરે વિનાયનું મુગરવગેરેથી ઉત્પન્ન થતાં ઘટભિન્ન કપાલવગેરેથી ઉત્પન્ન થતું આવરણ પણ યોગ્ય નથી. કારણકે તો પણ ઘટવગેરે તદવસ્થ જ રહે છે. જો “ઘટવગેરે તદવસ્થ( પૂર્વવત) રહેતા નથી એમ સ્વીકારશે તો તેનો અર્થ એ થશે કે, “ઘડાવગેરે સ્વભિન્ન કપાલઆદિથી નાશ પામે છે, એમ માન્ય છે.” શંકા :- ઘડાનો કપાલ આદિથી નાશ માનવામાં શો વાંધો છે ? ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨૩૫

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292