Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 245
________________ तब्भावमिकज्जे एवं चियान एवमात्मन्यपि अणियत्ते य कहंची अविणाभयम्मि तस्स परिणामे । जातमिणति न जुज्जइ अदरिसणं तह य इतरस्स ॥ ३९८ ॥ (अनिवृत्ते च कथञ्चिदविनाभूते तस्य परिणामे । जातमिदमिति न युज्यतेऽदर्शनं तथा चेतरस्य) अनिवृत्ते च कथंचित् तस्य-कारणस्य मृत्पिण्डादेः परिणामे-मृत्पिण्डत्वादिरूपे कथंचिदविनाभूते जातमिदंघटादिलक्षणं कामिति । युज्यते, तथा इतरस्य-कारणस्य मृत्पिण्डादिरूपस्यादर्शनम्, तस्माद् व्यतिरेकोऽप्यवश्यमङ्गीकर्तव्यः, तथा च सत्यन्वयव्यतिरेकत्वाद् घटादीनां परिणामित्वं सिद्धम्, एवमात्मन्यपि द्रष्टव्यम् ॥३९८॥ तथा चाह-- अभिंतरेवि कज्जे एवं चिय भावणेह कायव्वा । तब्भावम्मि य सिद्धो परिणामी हंत जीवोवि ॥ ३९९ ॥ (आभ्यन्तरेऽपि कार्ये एवमेव भावनेह कर्त्तव्या । तद्भावे च सिद्धः परिणामी हन्त जीवोऽपि) आभ्यन्तरेऽपि कार्ये-सुरादिपर्यायलक्षणे मनुष्यादिपर्यायादुत्पद्यमाने एवं-घटादिवद् भावना 'इह' विचारप्रक्रमे कर्तव्या । ततश्च तद्भावे- अन्वयव्यतिरेकभावे सति, हन्तेत्यवधारणे, जीवोऽपि परिणामी सिद्ध एवेति ॥३९९॥ पुनरपि परः प्रकारान्तरेण परिणामित्वं दूषयितुमुपक्रमते-- णिरहेतुगो विणासो णणु भावाणं तओ य खणिगत्तं ।। जुज्जइ य अवत्थाणं सहेतुगे इह विणासम्मि ॥ ४०० ॥ (निर्हेतुको विनाशो ननु भावानां ततश्च क्षणिकत्वम् । युज्यते चावस्थानं सहेतुके इह विनाशे) ननु भावानां विनाशो निर्हेतुकः, तस्माच्च-निर्हेतुकविनाशात् क्षणिकत्वम्, यस्मादिह सहेतुके विनाशे सति भावानामवस्थानं युज्यते नान्यथा ॥४००॥ वाहि-- जाव ण विणासहेऊ ताव चिट्ठति सति य तम्मि उ विणस्से । न य ते घडत्ति (घडंति) सम्म चिंतिज्जंता कहंचिदवि ॥ ४०१ ॥ (यावन्न विनाशहेतुस्तावत् तिष्ठति सति च तस्मिंस्तु विनश्येत् । न च ते घटन्ते सम्यक् चिंत्यमानाः कथञ्चिदपि) । यावन्न विनाशहेतुरुपढौको तावदसौ भावस्तिष्ठत्येव, सति च तस्मिन् विनाशहेतावपढौकिते विनश्येत्। यद्येवं तत एतदेवास्तु किं निर्हेतुकविनाशाभ्युपगमेनेत्यत आह-'न येत्यादि न च ते विनाशहेतवः सम्यक्चिन्त्यमानाः कथंचिदपि घटन्ते। अथ चावश्यंभावी भावानां विनाशो दृश्यते, तस्मादसौ निर्हेतुक एव ॥४०१॥ कथं विनाशहेतवो न घटन्त इत्यघटनोपपत्तिमाह-- किं कुणइ नासहेऊ? जओ विणस्सं तु किं तओ अन्नं? ।। किं तदभावं किं वा न किंचि? नणु एत्तिगा भेदा ॥ ४०२ ॥ (किं करोति नाशहेतुः? यतो विनाश्यं तु किं ततोऽन्यत् । किं वा तदभावं किं वा न किञ्चित्? ननु एतावन्तो भेदाः) - -- ઇષ્ટ ન હોય, તો કાર્ય દલ વિના જ ઉત્પન્ન થશે. પણ આ વાત વિરુદ્ધ છે. કેમકે ક્યારેય તેવું દર્શન થતું નથી. કા. આમ અન્વયની સિદ્ધિ કરી. હવે વ્યતિરેકની સિદ્ધિ કરવાના આશયથી કહે છે. ગાથાર્થ :- વળી, મૃપિડઆદિ કારણના કથંચિત્ અવિનાભૂત મૃપિક્વઆદિ પરિણામો જો નિવૃત્ત ન થાય, તો ઘટ આદિરૂપ કાર્ય થયું તેવું કહેવું યોગ્ય ન કરે. અને મૃત્પિપ્તાહિપ કારણનું અદર્શન પણ યોગ્ય ન ઠરે. આમ મૃત્પિઆદિકારણના મૃમ્પિક્વઆદિપરિણામની કથંચિત્ નિવૃત્તિ પણ સ્વીકારવી જ જોઈએ. આમ વ્યતિરેક પણ અવશ્ય અંગીકાર કરવા યોગ્ય છે. આમ અન્વય અને વ્યતિરેકથી ઘડાવગેરે પરિણામી તરીકે સિદ્ધ થાય છે. આ જ પ્રમાણે આત્માઅંગે પણ સમજવું. ૯૮ાા આત્માની પરિણામિતાઅંગે જ કહે છે. ગાથાર્થ :- પ્રસ્તુત વિચારસ્થળે મનુષ્યવગેરે પર્યાયમાંથી દેવવગેરેપર્યાયરૂપકાર્યની ઉત્પત્તિમાં પણ ઘડાવગેરેની જેમ જ ભાવના કરવી. આમ અન્વયવ્યતિરેક હોવાથી જીવ પણ પરિણામી જ સિદ્ધ થાય છે. (“હા'પદ “જકારઅર્થક છે.) ૩લા (मायोना नितुनाशपातुंडन) ફરીથી પૂર્વપક્ષ અન્ય પ્રકારે પરિણામપણાને દૂષિત કરવાનો આરંભ કરે છે.– ગાથાર્થ :- (બૌદ્ધ) ભાવોનો નાશ નિર્વતક છે. તેથી ભાવો ક્ષણિક છે. જો ભાવનો વિનાશ સહેતુક હોય, તો જ ભાવોનું अवस्थान योग्य पाय, अन्यथा (निरंतु नाश होय तो) नहि. ॥४00। બૌદ્ધ સ્વાશય સ્પષ્ટ કરે છે. ગાથાર્થ :- જ્યાં સુધી વિનાશનો હેતુ હાજર થતો નથી, ત્યાં સુધી એ ભાવ રહે છે. અને વિનાશહેતુ હાજર થયે વિનાશ પામે છે. શંકા :- જો આમ જ હોય તો એમ જ માનો. નિëતક વિનાશના સ્વીકારથી સર્યું. સમાધાન :- પરંતુ બરાબર વિચારીએ તો આ વિના હેતુઓ જરા પણ સંગત થતા નથી. અને ભાવોનો વિનાશ તો અવશ્ય દેખાય જ છે. તેથી આ વિનાશ નિહંતુક જ છે. ૪૦ના - - ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૨૩૪

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292