Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 243
________________ प्रदेशावगाहित्वमेव माणुस्कन्धप्रचितत्वाज्जघन्यतापट उच्यते-सर्वस्य हि संसाराकाशप्रदेशे संपूर्णानां सर्वेषामप्यारी सांप्रतमेतदेव प्रावमन्तरेण कश्चित्कार्यकारणभात अन्तर आत्मगतः, तिरेकभावात्-अनुवृत्तिव्यावर तरस्यापि दर्शनात्। अत आह-'देसे संपुण्णाणं अभावउत्ति देशे-एकस्मिन्नाकाशप्रदेशे संपूर्णानां सर्वेषामप्यात्मप्रदेशा- . नामवस्थानाभावात् । कथमिदं ज्ञायत इति चेत्? उच्यते-सर्वस्य हि संसारिणोऽवश्यं कार्मणेन वपुषा भवितव्यं, तच्च तथाविधानन्तानन्तपरमाणुस्कन्धप्रचितत्वाज्जघन्यतोऽप्यसंख्यप्रदेशावगाहि, ततः कथंचिदभेदेन तदुपश्लेषादात्मनोऽप्यसंख्येयप्रदेशावगाहित्वमेव युज्यते, नतु कदाचिदेकप्रदेशावगाहित्वम्, सिद्धानां पुनः कायादिकरणाभावेन तथाविधप्रयत्नाभावान्न संकोचविकाशधर्मता, किंतु योगनिरोधावसरे यावत्प्रमाणावगाहिताऽऽसीत् तावत्प्रमाणैवेति। तदेवमयमात्मा लोकाकाशप्रदेशप्रमाणप्रदेशस्तत्तच्छरीरपरिग्रहाच्च तावत्तावत्प्रमाणाकाशदेशावगाही, शरीराच्च कथंचिदभेदात्तस्यावस्थाभेदे सति तस्यपि अवस्थाभेदात्परिणामीत्युपपादितम् ॥३८९॥ सांप्रतमेतदेव परिणामित्वमनुसंधित्सुरप्रकृतमुपसंहरन्नाह-- पगतमिदाणिं भणिमो कयं पसंगेण तं पुण इमं तु । परिणामी खलु जीवो देहावत्थाण भेदाओ ॥ ३९० ॥ (प्रकृतमिदानी भणिमः कृतं प्रसङ्गेन तत्पुनरिदं तु । परिणामी खलु जीवो देहावस्थानां भेदात्) कृत-पर्याप्तं प्रसङ्गेन, प्रकृतमिदानी भणामः । तच्च प्रकृतमिदं, यदुत परिणामी खल्वयं जीवो देहावस्थानांबालत्वादीनां भेदात् ॥३९०॥ एवं सुहादिजोगो न अन्नहा जुज्जए सती चेव ।। संसारो कम्मफलं मोक्खो य पसाहियमिदं च ॥ ३९१ ॥ (एवं सुखादियोगो नान्यथा युज्यते स्मृतिश्चैव । संसारः कर्मफलं मोक्षश्च प्रसाधितमिदं च) पच्चक्खपसिद्धातो सयलवव्वहारमूलभूतातो । बझंतरभेदाओ अण्णयवइरेयभावातो ॥ ३९२ ॥ (प्रत्यक्षप्रसिद्धात् सकलव्यवहारमूलभूतात् । बाह्याभ्यन्तरभेदादन्वयव्यतिरेकभावात्) एवं-परिणामित्वे सति सुखादियोगो युज्यते नान्यथा, तथा स्मृतिश्चैव, संसारः, कर्मफलं, मोक्षश्च । इदं च परिणामित्वं प्रागेव प्रसाधितम् । कुत इत्याह-प्रत्यक्षप्रसिद्धादन्वयव्यतिरेकभावात्-अनुवृत्तिव्यावृत्तिभावात्, कथंभूतादित्याहबाह्यान्तरभेदात, तथा(त्र) बाह्यो देहघटादिगत आन्तर आत्मगतः, पुनरप्येनमेव विशेषयति-सकलव्यवहारमूलभूतात्, न ह्यन्वयव्यतिरेकभावमन्तरेण कश्चित्कार्यकारणभावादिको व्यवहारो घटत इत्युपपादितं प्राक् प्रपञ्चनेति ॥३९१-३९२॥ सांप्रतमेतदेव प्राक् प्रसाधितं परिणामित्वं विनेयजनानुग्रहाय दृष्टान्तेन भावयन्नाह-- – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – શકતા હોય, તો અમૂર્ત આત્મપ્રદેશો તેવા પ્રકારના સૂક્ષ્મપરિણામના કારણે એક આકારપ્રદેશમાં અનેક સંખ્યામાં રહે તેમાં તો દોષ હોય જ ક્યાંથી ?) પરંતુ આ પ્રમાણે કપડાના પ્રદેશો એક આકાશપ્રદેશમાં અનેક સંખ્યામાં રહી શકતા નથી કારણ કે તેઓ બાદર છેસૂક્ષ્મપરિણામ પામતા નથી. શંકા :- જો એક આકાશપ્રદેશમાં ઘણા આત્મપ્રદેશો રહી શકે તો ક્યારેક બધા જ આત્મપ્રદેશો એક આકાશપ્રદેશમાં રહે તેમ કેમ ન બને? કારણકે સંકોચના વિષયમાં કુંથવગેરેમાં સામર્થ્યની પ્રકૃષ્ટતરતા દેખાય છે. (તથી ક્યાંક ક્યારેક તો પ્રકૃષ્ટ તમતા હોવી જ જોઈએ.) સમાધાન :- એક આકાશપ્રદેશમાં બધા જ આત્મપ્રદેશો ક્યારેય રહેતા નથી. શંકા :- આમ શી રીતે જાણી શકાય ? સમાધાન :- જૂઓ બધા જ સંસારી જીવોને અવશ્ય કાર્મણશરીર વળગેલું હોય છે. આ કાર્યણશરીર તેવા પ્રકારના પરિણામવાળા કામણવર્ગણાના અનંતાનન્ત પરમાણુન્ધોથી બનેલું હોય છે. તેથી જઘન્યથી પણ અસંખ્ય આકાશપ્રદેશને અવગાહીને રહે છે. આત્માનો આ કામણશરીરસાથે કથંચિ અભેદભાવ છે. આમ કાર્મણશરીરના ઉપલેષથી આત્મા પણ અસંખ્ય આકાશપ્રદેશને અવગાહીને રહે તે જે યોગ્ય છે, નહિ કે એક આકાશપ્રદેશને અવગાહીને રહે છે. સિદ્ધ જીવોને ફરીથી શરીર બનાવવાનું હોતું નથી. તેથી તે અંગેનો પ્રયત્ન પણ કરવાનો નથી. તેથી તેઓને સંકોચ-વિકાસ ધર્મ સંભવતો નથી. પરંતુ યોગનિરોધવખતે આત્મપ્રદેશો જેટલા પ્રમાણમાં આકાશપ્રદેશોને અવગાહીને રહ્યા હોય છે, તેટલું જ પ્રમાણ તેઓનું( સિદ્ધોનું) કાયમ હોય છે. આમ કોઈપણ જીવ ક્યારેય પણ એકઆકાશપ્રદેશઅવગાહી હોતો નથી. આ પ્રમાણે આત્માં લોકાકાશના પ્રદેશ, જેટલા પ્રદેશવાળો છે. અને તે-તે શરીરના સંબંધના કારણે તેટલા( શરીરને અનુરૂપ) તેટલા આકાશપ્રદેશોને અવગાહીને રહે છે. તથા શરીરથી કથંચિત્ અભિન્ન છે. તેથી શરીરની અવસ્થાના ભેદવખતે તેની(આત્માની) પણ અવસ્થામાં ભેદ પડે છે. તેથી આત્મા પરિણામી છે, તેમ સુસંગત કરે છે. . (આત્માની પરિણામિતાઅંગે દષ્ટાન્ન) હવે આ પરિણામપણાની મૂળચર્ચાનો ઘર સાધવા અપ્રસ્તુતનો ઉપસંહાર કરતાં કહે છે. ગાથાર્થ :- પ્રસંગથી સર્યું. હવે પ્રસ્તુત કહીએ છીએ. પ્રસ્તુત વાત એ છે કે દેહની બાળઆદિ અવસ્થાઓના ભેદના કારણે જીવ પરિણામી જ છે. ૩૦ ગાથાર્થ :- આમ આત્મા પરિણામી હોય, તો જ સુખવગેરેનો યોગ તથા સ્મૃતિ, સંસાર, કર્મફળ અને મોક્ષ સંભવે છે. અન્યથા નહિ. કારણકે પ્રત્યક્ષપ્રસિદ્ધ પરિણામિત્વઅંગે અન્વય-વ્યર્તિક મળે છે. આ અવયવ્યતિરેક પણ દેહ, ઘટઆદિઅંગે બાહા અને આત્માઆદિઅંગે આન્સર એમ બે પ્રકારે છે. આ બાહ્ય–આત્તર અન્વય-વ્યતિરેક જ સકળ વ્યવહારોનું મૂળ છે. અન્વયવ્યતિરેકભાવ વિના કાર્યકારણભાવ આદિ વ્યવહારસંગત ઠરે નહિ. તે વાત પૂર્વ વિસ્તારથી સિદ્ધ કરી દે છે. ૩૧-૩૯રા ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨૩૨

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292