Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 242
________________ सो य असंखपएसो लोगागासप्पदेसतुल्लोत्ति । जइ एवं संकुडिओ थेवपएसेसु कह चिट्ठति ? ॥ ३८७ ॥ (स चासङ्घयप्रदेशो लोकाकाशप्रदेशतुल्य इति । यदि एवं संकुटितः स्तोकप्रदेशेषु कथं तिष्ठति ?) सच- आत्माऽसंख्य प्रदेशः । कुत इत्याह- 'लोगागासपदेसतुल्लत्ति' यस्मादसौ लोकाकाशप्रदेशतुल्यो- लोकाकाशप्रदेशतुल्यप्रदेशः, केवलिसमुद्घातावस्थायां चतुर्थसमये तत्प्रदेशैः सकललोकाकाशपूरणादिति, तस्मात्सोऽसंख्यप्रदेशः । पर आह- 'जड़ इत्यादि यदि एवं सकललोकाकाशप्रमाणप्रदेशोऽयमात्मा, ततः कथं संकुटितः सन् स्तोकप्रदेशेषुस्तोकाकाशप्रदेशेषु तिष्ठति, संकुटनेऽपि तत्सत्ताया अपचयाभावात्, तदवस्थस्य च तदल्पतरदेशेऽवस्थानायोगादिति, तदेतदबाधकं, तथादृष्टत्वात् ॥ ३८७ ॥ तथा चाह- जह खलु महापमाणो णेत्तपडो कोडितो णहग्गम्मि । तम्मिवि तावति ते च्चिय फुसइ पएसे ण इय जीवो ॥ ३८८ "I ( यथा खलु महाप्रमाणो नेत्रपटः कोटितः नखाग्रे । तस्मिन्नपि तावतः त एव स्पृशति प्रदेशान्नेति जीवः) यथा खलु महाप्रमाणोऽपि हस्तशतादिमानतया नेत्रपटः कोटितः - संकोचितः सन् नखाग्रे तिष्ठति, न च तत्संकोचने तत्सत्ताया अपचयः, तद्वदयमप्यात्मा लोकाकाशप्रदेशप्रमाणोऽपि संकुटितः सन् तत्सत्ताया अनपचयेऽपि स्तोकप्रदेशेषु स्थास्यतीति । परो दृष्टान्तदाष्टन्तिकयोर्वैषम्यमापादयन्नाह - तस्मिन्नपि नखाग्रे तिष्ठन् नेत्रपटस्तावत एवाकाशप्रदेशान् स्पृशति यावतो विस्तारितः सन् संकोचविकाशयोस्तत्सत्तापचयोपचयाभावात् केवलं तत्र प्रतरघनमात्रकृत एव विशेषः, 'न इय जीवोत्ति' न इतिः - एवं नेत्रपटवत् संकोचे विकाशे च तावन्मात्रप्रदेशस्पर्शको जीवः, समुद्घातावस्थायां सकलमपि लोकमभिव्याप्य तत ऊर्ध्वं तदसंख्येयभागमात्रेऽवस्थानादिति ॥ ३८८ ॥ अत्राह- देसे संपुन्नाणं अभावतो तस्स सुहुमपरिणामा । ठतेगम्मिवि बहवे बादरतो णेवं पडद्दव्वे ॥ ३८९ ॥ (देशे संपूर्णानामभावात् तस्य सूक्ष्मपरिणामात् । (अव) तिष्ठन्ते एकस्मिन्नपि बहवो बादरात् नैवं पटद्रव्ये) तस्य- आत्मनः सूक्ष्मपरिणामा (माणा?) देकस्मिन्नप्याकाशदेशे बहवः प्रदेशास्तिष्ठन्ति, दृष्टं च सूक्ष्मपरमाणूनां मूर्तीनामपि यावदेकस्मिन्नप्याकाशप्रदेशे बहूनामवस्थानं, यथैकापवरकस्थितप्रदीपशतप्रभापरमाणूनाम्, 'नेवं पडदव्वे इति' नैवं पटद्रव्ये पटद्रव्यविषयाः प्रदेशा बहवोऽप्येकस्मिन्नाकाशदेशेऽवतिष्ठन्ते । कुत इत्याह- बादरत्वात् । ननु यद्यात्मप्रदेशानां बहूनामप्येकस्मिन्नाकाशदेशेऽवस्थानं ततः कथं कदाचित्सर्वेषामपि न भवति ?, संकोचविषयसामर्थ्यस्य कुन्थ्वादिषु प्रकृष्ट આમ અભિન્નદેશના કારણે આત્માની જેમ હાથ-પગ પણ એક્વ–એદેશપણું પ્રાપ્ત કરશે. પણ તેમાં દેહાનિ(=પ્રત્યક્ષબાધ) છે. આ દૃષ્ટહાનિના ભયથી જો હાથ અને પગમાં ભેદ સ્વીકારશો, તો હાથ, પગની ભિન્નતાના કારણે તે–તેથી અભિન્ન આત્માને પણ પ્રદેશવાળો અવશ્ય સ્વીકારવો પડશે. નહિતર આત્મા એકસાથે હાથ, અને પગસાથે સંબંધ કરી શકે નહિ. उ હવે આત્મપ્રદેશોનું પરિમાણ બતાવે છે. ગાથાર્થ : આ આત્મા લોકાકાશના પ્રદેશ જેટલા અસંખ્યપ્રદેશવાળો છે. કારણ કે વળીસમુદ્દાતના ચોથા સમયે આત્મપ્રદેશો આખા લોકાકાશમાં પથરાઇ જાય છે. તેથી આત્માના પ્રદેશો અસંખ્ય છે. पूर्वपक्ष :- આમ જો આત્મા લોકાકાશના પ્રદેશ જેટલા પ્રદેશવાળો હોય, તો તે સંકોચ પામીને ક્વી રીતે અલ્પ આકાશપ્રદેશોમાં રહી શકે ? કારણ કે સંકોચ થાય ત્યારે પણ આત્મપ્રદેશોની સત્તામાં ઘટાડો થતો નથી, અને આ અવસ્થામાં અલ્પતરદેશમાં રહેવું સંભવે નહિ. ઉત્તરપક્ષ : અહીં કોઈ બાધા નથી. વધુપ્રદેશવાળી વસ્તુ અલ્પપ્રદેશમાં રહેતી દેખાય જ છે. ॥८७॥ આ જ વાત સિદ્ધ કરે છે. ગાથાર્થ : નેત્રપટ(=આંખનો પડદે) સેંકડો હાથપ્રમાણ જેટલો હોવા છતાં સંકુચિત થઈને નખના અગ્રભાગપર રહી શકે છે. આમ સંકોચ થવા છછ્તાં તેના પ્રદેશોની સંખ્યામાં અપચય(=ઘટાડો) થતો નથી. આ પ્રમાણે આત્મા પણ લોકાકાશ પ્રદેશ જેટલા પ્રદેશવાળો હોવા છતાં સંદ્રેચાઈને અલ્પપ્રદેશમાં રહી શકે છે. છતાં તેના પ્રદેશોની સંખ્યામાં ઘટાડો થતો નથી. પૂર્વપક્ષ :- દૃષ્ટાન્ત અને દાન્તિક વચ્ચે વિષમતા છે. નેત્રપટ નખના અગ્રભાગપર રહેવા છતાં વિસ્તૃત અવસ્થામાં જેટલા આકાશપ્રદેશોને સ્પર્શતો હતો, તેટલા જ આકાશપ્રદેશોને આ સંકોચઅવસ્થામાં સ્પર્શે છે. કેમકે સંકોચ અને વિકાશથી તેના પ્રદેશોની સંખ્યામાં ઘટાડો કે વધારો થતો નથી. માત્ર પ્રતર અને ધનરૂપે જ વિશેષતા થાય છે. વિસ્તૃત અવસ્થામાં પ્રતરૂપે છે. સંકોચ અવસ્થામાં ઘનરૂપ) આ નેત્રપટની જેમ જીવ સંકોચ-વિકાશઅવસ્થામાં સમાન આકાશપ્રદેશોને સ્પર્શતો નથી, કારણકે સમુદ્દાતઅવસ્થામાં સક્લલોવ્યાપી થયા બાદ તે (=જીવ) આકાશના અસંખ્યભાગમાત્રમાં જ રહે છે. ૫૩૮૮ાા અહીં આચાર્યવૃષભ ક્લે છે- ગાથાર્થ :- દેશમાં સંપૂર્ણનો અભાવ હોવાથી તેના(-આત્માના)પ્રદેશો સૂક્ષ્મ પરિણામના કારણે એક દેશમાં પણ ઘણા રહે છે. બાદર હોવાથી પદ્રવ્યમાં આમ થતું નથી. આત્માના સૂક્ષ્મપરિણામના કારણે એક આકાશપ્રદેશમાં પણ ઘણા આત્મપ્રદેશો રહી શકે છે. સૂક્ષ્મ મૂર્ત પરમાણુઓ પણ એક આકાશપ્રદેશમાં અનેક સમાઇ શક્તા દેખાય છે. જેમકે એક જ ઓરડામાં રહેલા સો દીવાના પ્રભાપરમાણુઓ એક એક આકાશપ્રદેશમાં અનેક સંખ્યામાં રહે છે. (આમ જો મૂર્ત પરમાણુઓ પણ સૂક્ષ્મપરિણામના કારણે એક આકાશપ્રદેશમાં અનેક સંખ્યામાં રહી ધર્મસંગ્રહણિ ભાગ-૧ ઃ ૨૩૧

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292