Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 240
________________ — — — अभ्युपगम्य अणूना तथाभावं-तथा लोहेन संघटय ते लोहमाकर्षन्तीत्येवंभावम् एतत्-पूर्वोक्तं परिमियविसया सत्ती' इत्यादिकमत्र-विचारप्रक्रमे भणितम्, यावता तदेशे तेषां-लोहोपलच्छायाणूनां नियमात्सत्त्वमप्यसिद्धं, तद्ग्राहकप्रमाणाभावात् । नन्वस्ति तद्ग्राहकमनुमानम् । घथाहि-यदाकर्षणं तत्संसर्गपूर्वकं, यथाऽयोगोलकस्य संदशेन, भवति चाकर्षणं लोहस्य लोहोपलेन, तत्र साक्षात्संसर्गों लोहलोहोपलयोः प्रत्यक्षबाधित इत्यर्थात्संसर्गः छायाणुभिरिति छायाणूनां સર્વમ્ તમ્ હેતોનેક્તિત્વત્, મન મારા હાથ મંત્રેન મર્યમાળના મવતિ વિક્ષતત્વાર્ષણ, न च तत्र कश्चिदपि संसर्गस्ततो नेदमनुमानमिति न सिद्धं छायाणूनां सत्त्वम् । तस्माद् यथा लोहोपलस्य शक्तिरात्मस्थैव सती भिन्नदेशमपि लोहमाकर्षति तथेदमपि ज्ञानमात्मस्थं सदचिन्त्यशक्तियुक्ततया लोकान्तं परिच्छिनत्तीति स्थितम् ॥३८० ॥ स्यादेतत्, परिच्छिनत्तु ज्ञानमात्मस्थमेव सत् ज्ञेयं, तत् पुनर्जेयं लोकान्तस्थमपि यावत् परिच्छिनत्तीति कथं श्रद्धीयते? शक्तेः परिमितविषयतया दर्शनादित्यत आह-- सत्तीण य उक्करिसो दीसइ जं कज्जओ इह विचित्तो । लोगंतावगमोवि हु न विरुज्झइ तेण तस्सत्ति ॥ ३८१ ॥ (शक्तीना चोत्कर्षों दृश्यते यत्कार्यादिह विचित्रः । लोकान्तावगमोऽपि हु न विरुध्यते तेन तस्येति) इह यत्-यस्माद् भावेषु यथानुरूपं तथा तथा कार्यदर्शनात् शक्तीनामुत्कर्षों विचित्रो दृश्यते, तेन कारणेन तस्य ज्ञानस्य तथाविधसामग्रीविशेषभावत उत्कर्षे सति लोकान्तावगमोऽपि न विरुध्यते ॥३८१॥ इह "सर्वगतावभासं भगवन्तमित्यादि वचनश्रवणतः केचित् केवलज्ञानं सर्वतः सर्वगतमभिमन्यन्ते, तन्मतं सर्वज्ञसिद्धावग्रे निराकरिष्यमाणमपि प्रकरणानुरोधादिहापि लेशतो निराकर्तुमुपक्रमते-- केई केवलनाणं गंतूणमलोगमवगच्छती तन्नो । जम्हा ण एत्थ कस्स(त्थोइ दि8 अद्दवगुणग्गमणं ॥ ३८२ ॥ (केचित् केवलज्ञानं गत्वाऽलोकमवगच्छति तन्न । यस्मान्नैवात्र कस्यापि दृष्टमद्रव्यगुणगमनम्) केचिदाचार्या इदमाहुः-गत्वा केवलज्ञानमलोकमवगच्छतीति । तदेतद् न युक्तम् । कुत इत्याह-यस्मान्नैवात्र-जगति कुत्रापि प्रदेशे दृष्टमद्रव्यगुणगमनं-द्रव्यमन्तरेण केवलानां गुणानां गमनं, किंतु द्रव्याश्रितानामेव, तथा किरणद्रव्याश्रितप्रकाशस्य, न चान्यथा दृश्यमानमन्यथा कल्पयितुं शक्यते, मा भूदतिप्रसङ्गः ॥३८२॥ अन्यच्च, - - -- — — — — — — — ગાથાર્થ :- વળી, “પરિમયવિસયા સીઈત્યાદિ પૂર્વગાથાથી પ્રસ્તુત વિચારમાં “છાયાઅણુઓ લોખંડસાથે સંબંધ કરી લોખંડને આકર્ષે છે. ઈયાદિવાત તો અભ્યપગમથી કરી. વાસ્તવમાં તો તે સ્થળે લોહચુંબકમાં છાયાઅણુઓની હાજરી જ અવશ્ય અસિદ્ધ છે. કારણકે તેઓની હાજરીસાધક કોઈ પ્રમાણ નથી. પૂર્વપક્ષ :- છાયાઅણુઓની સત્તાનું સાધક અનુમાન પ્રમાણ હાજર છે. અનુમાનપ્રયોગ - “આર્ષણ હંમેશા સંસર્ગ પૂર્વક જ હોય, જેમકે સાણસાથી લોખંડના ગોળાનું આર્ષણ. લોખંડનું લોહચુંબકથી આકર્ષણ થાય છે પણ તે બેનો સાક્ષાત્ સંબંધ પ્રત્યક્ષબાધિત છે. તેથી તે બેનો સંબંધ છાયાઅણુઓદ્વારા થાય છે, તેમ અર્થથી સિદ્ધ થાય છે. તેથી છાયાઅણુઓની સત્તા સિદ્ધ થાય છે. - ઉત્તરપક્ષ :- અહીં આ અનુમાનમાં મન્ચવગેરેથી હેતુમાં અનેકાંતિષ આવે છે. જૂઓ + સ્મરણ કરાતા મન્ટોથી અભિપ્રેત વસ્તુનું આર્ષણ થતું દેખાય છે. અને ત્યાં કોઇપણ પ્રકારનો સંસર્ગ નથી. તેથી આ અનુમાન પ્રમાણભૂત નથી. તેથી છાયાણુઓની સત્તા સિદ્ધ નથી. તેથી લોહચુંબકની શક્તિ લોહચુંબકમાં રહીને જ લોખંડને આકર્ષે તેમ સિદ્ધ થાય છે. અને આ દષ્ટાન્તના બળ પર જ્ઞાન પણ અચિજ્યશક્તિથી આત્મામાં જ રહીને લોકાન્તનો પરિક્ટ કરે. તેમ સિદ્ધ થાય છે. આવા (કવળજ્ઞાન આત્મામાં રહીને જ લોકાલોકપ્રકાશક) શંકા :- ભલે ત્યારે જ્ઞાન આત્મામાં જ રહીને શેયનો પરિચ્છેદ કરે. પણ તે (જ્ઞાન) લોકાન્તમાં રહેલા શેયનો પણ બોધ કરે છે. તે વાત શ્રદ્ધાનો વિષય શી રીતે બની શકે ? કારણ કે શક્તિ તો હંમેશા પરિમિતવિષયવાળી જ દેખાય છે. અહીં આચાર્યપાદ ઉત્તર આપે છે.... ગાથાર્થ :- (ઉત્તરપક્ષ) ભાવોમાં પદાર્થોમાં) યથાનરૂપ તેવા તેવા કાર્ય દેખાય છે. (તાત્પર્ય ભાવોમાં સ્વ-સ્વશક્તિને અનુરૂપ કાર્યોમાં તતમતા દેખાય છે.) તેથી શક્તિઓનો ઉત્કર્ષ વિચિત્ર દેખાય છે. (-શક્તિઓમાં તરતમતા દેખાય છે.) તેથી ક્યાંક ઉષ્ટ શક્તિ સંભવે છે. આ જ પ્રમાણે તેવી સામગ્રી વિશેષથી ઉર્ષ પામેલી જ્ઞાનશક્તિ લોકાન્તનો પણ બોધ રે, તેમાં વિરોધ નથી. અવા સર્વગતઅવભાસ-જ્ઞાનવાળા ભગવાનને ઈત્યાદિ વચન સાંભળી કેટલાક એવી અસત્ લ્પના કરે છે કે. વળજ્ઞાન સર્વબાજૂ-સર્વગામી છે. આ મતને આગળ ઉપર સર્વાસિદ્ધિ અવસરે દેષિત સિદ્ધ કરશે, માં પ્રકરણના અનુરોધથી અહી પણ અંશે નિરાકરણ કરવા આચાર્યપ્રવર ઉપક્રમ કરે છે. ગાથાર્થ :- કેટલાક આચાર્ય આમ કહે છે કેવળજ્ઞાન અલોકમાં જઈ અલોકનો બોધ કરે છે. પણ, આ બરાબર નથી. કારણકે આ જગતમાં ક્યાંય દ્રવ્યને છોડી એક્લા ગુણોનું ગમન દેખાતું નથી. પરંતુ દ્રવ્યને આશ્રિત ગુણો જ ગમન કરે છે. અર્થાત દ્રવ્ય જ્યાં જાય, ત્યાં જ તેમાં રહેલા ગુણો જાય. જેમકે કિરણદ્રવ્યને આશ્રયીને રહેલો પ્રકાશ. અને દેખાય એનાથી ભિન્ન લ્પના કરવી શક્ય નથી, કેમકે અતિપ્રસંગ આવવાનો સંભવ છે. ૪રા ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨૨૯

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292