Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 238
________________ - - -- -- --- कार्यप्रत्यक्षा, एखदुई पचति-तत्कार्यस्य प्रत्यक्षत्वात् सापि दृश्यत इति व्यवहियत इत्यदोषः ॥३७२॥ तदेवं दृष्टान्तमभिधाय दाष्टान्तिके योजनामाह-- एवमिह नाणसत्ती आयत्था चेव हंदि लोगंतं । जइ परिच्छिंदइ सम्मं को णु विरोहो भवे एत्थं? ॥ ३७३ ॥ (एवमिह ज्ञानशक्तिरात्मस्थैव हंदि लोकान्तम् । यदि परिच्छिनत्ति सम्यक् को नु विरोधो भवेदत्रा) 'एवं लोहोपलशक्तिरिव 'इह जगति 'हंदीति' परामन्त्रणे, यदि ज्ञानरूपा शक्तिरात्मस्थैव सती सम्यक् लोकान्तं परिच्छिनत्ति ततः को नु अत्र विरोधो भवेत्? नैव कश्चिदिति भावः ॥३७३॥ अत्र परो दृष्टान्तं વિટયા-- लोहोवलछायाणू घडित्तु लोहेण. तो(त) पलटेति (पकड्डेति) । माणं किमेत्थ? अन्नह तदभावो चेव ते बुद्धी ॥ ३७४ ॥ (लोहोपलछायाणवो घटित्वा लोहेन तत(स्तत्) प्रकर्षन्ति । मानं किमत्रा अन्यथा तदभाव एव ते बुद्धिः) लोहोपलसंबन्धिनः छायाणवो लोहदेशं गत्वा लोहेन सह घटन्ते-संयुज्यन्ते, ततो घटित्वा तत्-लोहं प्रकर्षन्ति समाकृषन्ति, नतु लोहोपलस्य शक्तिरात्मस्थैव सती लोहमाकर्षतीति दृष्टान्तानुपपत्तिः । अत्राचार्य आह--'माणमित्यादि अत्र-अस्यामेवंविधायां कल्पनायां मान-प्रमाणं किं?, नैव किंचिदित्यर्थः। न च प्रमाणमन्तरेण प्रमेयसिद्धिः, मा प्रापत् सर्वेषामिष्टसिद्धिप्रसङ्गः। अथ ते-तव इयं बुद्धिः-अन्यथा एवमनभ्युपगमे तदभाव एव-लोहाकर्षणाभाव एव प्राप्नोति, તમાસ્તોરાર્થનાડ થાનુપત્તિવાચા વપરાય પ્રમાણમ્ રૂ૭૪ રનથ-િ जत्तियमेत्ते खेत्ते संति तु ते तेत्तियाउ तं एई । कड्डेज्ज उ सत्तीए सव्वं भुवणोयरगयपि ॥ ३७५ ॥ ..(यावन्मात्रे क्षेत्रे सन्ति तु ते तावतस्तदेति । कर्षेत् तु शक्तया सर्व भुवनोदरगतमपि ) यावन्मात्रे क्षेत्रे छायाणवः सन्ति तावन्मात्रादेव क्षेत्रात्, तुरवधारणे भिन्नक्रमश्च, स च यथास्थानं योजितः, तत्-लोहम् एति-आगच्छति, अन्यथा यदि लोहोपल आत्मस्थया शक्तया भिन्नदेशस्थस्याऽपि लोहस्याकर्षक इष्येत ततः सर्वमपि भवनोदरान्तर्गतं लोहमाकर्षेत्, सर्वस्यापि अप्राप्तत्वाविशेषात् ॥३७५॥ अत्राचार्य आह- . -———————————————— ---------- (જ્ઞાનની શક્તિઅંગે લોહચુંબનું દષ્ટાન્ન) આજ અર્થનું દૃષ્ટાન્તથી ભાવન કરે છે. ગાથાર્થ :- લોહલોખંડને આકર્ષતો પથ્થર લોહોપલ-લોહચુંબક. અહીં આક્ય–આકર્ષભાવરૂપસંબંધઅર્થે ષષ્ઠી– વિભક્તિ છે. જેમકે રાજ્ઞ: પુરષ: (રાજાનો પુરષ) સ્થળે પોષપોષભાવે ષષ્ઠીવિભક્તિ થાય. લોહચુંબની પોતાનામાં જ રહેલી શક્તિ ભિન્નસ્થળે રહેલા લોખંડને આર્ષતી દેખાય છે. અને જે દષ્ટ છે તેમાં અનુપપત્તિ સંભવે નહિ.” શંકા :- તમે શક્તિ ભિન્નસ્થળે રહેલા લોખંડને આકર્ષતી દેખાય છે એમ કહો છો. પણ શક્તિ તો અતીન્દ્રિય છે. પછી શી રીતે તે તમને દેખાય ? સમાધાન :- આ શક્તિ પોતાના લોખંડને આકર્ષવારૂપ કાર્યના પ્રત્યક્ષથી પ્રત્યક્ષ છે. તાત્પર્ય :- તેનું કાર્ય પ્રત્યક્ષ છે, તેથી તે પણ પ્રત્યક્ષ છે તેવો વ્યવહાર કરી રોકાય છે, તેમાં કોઈ ઘોષ નથી. (૩૭રા આમ દષ્ટાન્ત બતાવ્યું. હવે તેને દાર્જીન્તિકમાં ઘટાવે છે. ગાથાર્થ :- આમ લોહચુંબની શક્તિની જેમ જો જ્ઞાનશક્તિ આત્મામાં રહીને સમ્યગ લોકાન્તનો પરિચ્છેદ કરે તો તેમાં શે વિરોધ છે ? અર્થાત્ કોઈ વિરોધ નથી. ૩૭૩ અહીં પૂર્વપક્ષ દષ્ટાન્નનું વિઘટન કરતાં કહે છે – ગાથાર્થ :- (પૂર્વપક્ષ) લોહચુંબકસંબંધી છાયાઅણુઓ લોખંડના સ્થાને જાય છે. અને લોખંડસાથે સંબંધમાં આવે છે. આમ સંબંધમાં આવ્યા બાદ લોખંડને ખેચે છે. એવું નથી બનતું કે લોહચુંબકની શક્તિ લોહચુંબકમાં જ રહેતી રહેતી લોખંડને ખેંચે. તેથી આ દષ્ટાન્ત પ્રસ્તુતમાં તમારા સિદ્ધાન્તમાટે અનુપાન છે. * ઉત્તરપક્ષ :- આવી લ્પનામાં પ્રમાણ શું છે ? અર્થાત્ કોઈ પ્રમાણ નથી. અને પ્રમાણ વિના પ્રમેયની સિદ્ધિ થતી નથી. નહિતર તો બધાના પોતપોતાના ઇષ્ટની સિદ્ધિનો પ્રસંગ આવે. પર્વપક્ષ :-જો અમારી ઉપરોક્ત કલ્પના ન સ્વીકારો તો લોખંડના આકર્ષણનો અભાવ જ આવે. આમ લોખંડના આર્ષણ ની અન્યથાઅનુપપત્તિ જ આ લ્પનામાં પ્રમાણ છે. ૩૭૪ તે આ પ્રમાણે-- ગાથાર્થ :- જેટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં છાયાઅણુઓ હોય, તેટલા જ ક્ષેત્રમાંથી લોખંડ ખેંચાઈ આવે છે. (મૂળમાં “તું” પદ જકારઅર્થક છે, અને તેતિયાઉ"પદ પછી જોડવું.) જો લોહચુંબક પોતાનામાં જ રહેલી શક્તિથી ભિન્નદેશમાં પણ રહેલા લોખંડને ખેંચે, તેમ સ્વીકારશે, તો તે જગતમાં રહેલા બધા જ લોખંડને ખેંચે તેમ માનવાની આપત્તિ આવે. કારણકે બધું જ લોખંડ સમાનતયા લોહચુંબકને અપ્રાસ(=અસંબંધિત) છે. ૩૭પા અહી આચાર્ય ઉત્તર આપે છે. ધર્મસંગ્રહણિ ભાગ-૧ થી ૨૭

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292