Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 239
________________ परिमियविसया सत्ती जम्हा दोसो ण एस तो होइ । छायाणवोवि अन्नह सव्वं गंतण कड्डेज्जा ॥ ३७६ ॥ (परिमितविषया शक्ति यस्माद् दोषो न एष तस्माद्भवति । छायाणवोऽपि अन्यथा सर्व गत्वा कर्षेत्) यस्मात् शक्तिः परिमितविषया भवति तस्मान्नैव सकलभूवनोदरवर्तिलोहाकर्षणलक्षणो दोषोऽस्माकं भवति, इत्थं चैतदङ्गीकर्त्तव्यमन्यथा शक्तेः परिमितविषयत्वानभ्युपगमे छायाणवोऽपि गत्वा सर्व भवनोदरवर्तिनं लोहमाकर्षेयुः, शक्तिवशाद्धि गमनाकर्षणादिक्रियोपपत्तिस्तस्याश्चापरिमितविषयत्वमिति । तस्मादवश्य शक्तेः परिमितविषयत्वमङ्गीकर्तव्यं, तथा च सति कुतः पूर्वोक्तदोषावकाश इति? ॥३७६॥ अपि च-- तस्सेव एस सत्ती जं परिमितदेसगामिणो हंदि । छायाणवोवि सा पुण तत्थत्था चेव कज्जकरी ॥ ३७७ ॥ (तस्यैव एष शक्ति यत् परिमितदेशगामिनो हंदि । छायाणवोऽपि सा पुनस्तत्रस्थैव कार्यकारी) 'हंदितस्यैव लोहोपलस्य एषा शक्तिर्यत्तत्संबन्धिनः छायाणवोऽपि परिमितदेशगामिनो भवन्ति, सा पुनरित्थंभूता शक्तिस्तत्रस्थैव-लोहोपलस्थैव सती कार्यकरी-स्वसंबन्धिच्छायाणुपरिमितदेशगमनकरी, तद्वदियमपि लोहाकर्षणशक्तिस्तत्रस्था परिमितदेशविषयलोहाकर्षणकरी भविष्यति, ततो न कश्चिद्दोषः ॥३७७॥ अत्र पर आह-- नो तस्स तन्निमित्तो तम्मि देसम्मि तेसि सब्भावो । किंतु तदविणाभूता सहावतो चेव ते होति ॥ ३७८ ॥ (नो तस्य तन्निमित्तस्तस्मिन् देशे तेषां सद्भावः । किन्तु तदविनाभूता स्वभावादेव ते भवन्ति) नो तस्य-लोहोपलस्य तन्निमित्तः-शक्तिनिमित्तस्तस्मिन् परिमिते देशे तेषा-छायाणूनां सद्भावः, किंतु स्वभावत एव ते छायाणवस्तदविनाभूताः-लोहोपलाऽविनाभूताः प्रवाहतो लोहोपलममुञ्चतो लोहदेशगामिनो भवन्ति, ततो नात्मस्था लोहोपलस्य शक्तिर्भिन्नदेशकार्यकरीति तदृष्टान्तानुपपत्तिः ॥३७८॥ अत्राचार्य आह-- तेसि खलु जो सहावो तस्स व णण सेव होति सत्तित्ति । अविणाभावम्मि य से इतरम्मि वि अस्थि सामत्थं ॥ ३७९ ॥ (तेषां खलु यः स्वभावस्तस्येव नु सैव भवति शक्तिरिति । अविनाभावे च तस्यैतरस्मिन्नपि अस्ति सामथ्य) तेषा-छायाणूनां यः स्वभावो लोहोपलाऽविनाभावनिबन्धनं ननु स 'तस्सवेति तस्यैव लोहोपलस्यैव स्वभावस्तस्य तथास्वभावाभावे तेषामपि तथास्वभावत्वायोगात्, 'सेव होइ सत्तित्ति' सैव च भवति शक्तिः, शक्तिस्वभावशब्दयोः पर्यायत्वात्, अविनाभावे च तेषां छायाणूनामविनाभावविषये च 'से' तस्य लोहोपलस्य शक्ताविष्यमाणायामितरस्मिन्नपि लोहाकर्षणे सामर्थ्य-शक्तिरस्तीत्यभ्युपगम्यता, विशेषाभावात् ॥३७९॥ अपि च-- अब्भुवगम्माणूण तहभावं भणितमेतमो एत्थ । तद्देसम्मि य तेसिं नियमा सत्तपि ह असिद्धं ॥ ३८० ॥ . (अभ्युपगम्याणूना तथाभावं भणितमेतदत्र । तद्देशे च तेषां नियमात् सत्त्वमपि असिद्धम्) - - - - - - - - - - -- - - - - - -- ગાથાર્થ :- (ઉત્તરપક્ષ) શક્તિ પરિમિત વિષયવાળી હેવાથી જગતમાં રહેલા તમામ લોખંડને આર્ષવાનો ઘષ અમને આવશે નહિ. આ વસ્તુ આ પ્રમાણે જ સ્વીકારવી જોઈએ. નહિતર (જો શક્તિને પરિમિતવિષયવાળી ન માનો તો) છાયાઅણુ ઓ પણ નીકળીને જગતમાં રહેલા તમામ લોખંડને આકર્ષશે. કારણકે શક્તિના આધારે જ ગમન અને આર્ષણવગેરે ક્યિા સુસંગત બને, અને શક્તિ તો તમને અપરિમિત વિષયવાળી ઇષ્ટ છે. તેથી શક્તિને જ પરિમિતવિષયવાળી સ્વીકારવી યોગ્ય છે. અને તેમ સ્વીકારવામાં અમારા સિદ્ધાન્તને પૂર્વોક્ત દોષનો સંભવ જ નથી. ૩૭૬ ગાથાર્થ :- વળી, લોહચુંબકની જ એ શક્તિ છે. કે જેથી પોતાના છાયાઅણુઓ પણ પરિમિત દેશમાં જનારા થાય છે. આવી આ શક્તિ લોહચુંબકમાં રહીને જ પોતાના છાયાઅણુઓને પરિતદેશમાં મોક્લવારૂપ કાર્ય કરે છે. (અર્થાત્ છાયાઅણુ ઓની લ્પનામાં પણ લોહચુંબકમાં એક એવી શક્તિ તો માનવી જ પડશે, કે જે લોહચુંબકમાં જ રહીને છાયાણુઓને ભિન્ન પરિમિત સ્થળે મોળે. આમ લ્પનાૌરવ કરીને પણ અંતે આત્મસ્થતિને દૂરદેરાઅંગે કાર્યકર માનવી પદ્ધી હોય, તો અમારી ક્વનાલાઘવયુક્ત વાત સ્વીકારવી વધુ સંગત છે. તેજ બતાવે છે તેજ પ્રમાણે લોખંડને આર્ષતી શક્તિ લોહચુંબકમાં રહીને પરિમિતદેવામાં રહેલા લોખંડને આકર્ષે તેમાં દોષ નથી. ૩૭૭ અહીં પૂર્વપક્ષકાર કહે છે. ગાથાર્થ :- (પૂર્વપક્ષ) લોહચુંબકની શક્તિના કારણે પરિમિતદેશમાં છાયાણઓ હોય તેવું નથી. પરંતુ છાયાણુઓ સ્વભાવથી જ લોહચુંબકને પ્રવાહરૂપે છોડ્યા વિના લોખંડના સ્થળે જાય છે. આમ લોહચુંબકની પોતાનામાં રહેલી શક્તિ ભિન્ન દેશમાં કાર્ય કરે તે વાત સિદ્ધ નથી તેથી એ દૃષ્ટાન્ન અસંગત છે. અહીં આચાર્યપુંગવ કહે છે ગાથાર્થ :- (ઉત્તરપક્ષ) તમે છાયાઅણુઓના લોહચુંબકસાથે અવિનાભાવમાં કારણભૂત જે સ્વભાવ બતાવો છે. તે સ્વભાવ લોહચુંબનો જ છે. કારણકે જો લોહચુંબકના તેવા સ્વભાવ વિના છાયાઅણુઓનો પણ તેવો સ્વભાવ સંભવે નહિ. આ સ્વભાવ જ શક્તિરૂપ છે. કારણકે “સ્વભાવ અને શક્તિશાળે પર્યાયવાચી છે. અને છાયાઅણુઓનો અવિનાભાવના વિષયમાં જે લોહચુંબકની શક્તિ ઇષ્ટ હોય, તે લોખંડને આકર્ષવાના વિષયમાં પણ તેની(લોહચુંબની) શક્તિ છે. તેમ સ્વીકારો કારણકે બને સ્થળે સમાનતા જ છે. ૩૭લા - -- -- - - ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨૮

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292