Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 236
________________ पगासात । तुशब्दोऽवधारणाऽर्थो भिन्नक्रमश्च, स च यथास्थानं योजित एव । अन्यच्च-तस्मिन्नात्मनि सर्वगतेऽभ्युपगम्यमाने सति कथं संसरणं नारकादिभवभ्रमणरूपमुपपद्यते?, नैवोपपद्यत इति भावः । तेन कारणेनासावात्मा शरीरमान एव ॥३६४॥ एतदेव भावयन्नाह-- ___आसज्ज कुंथुदेहं तत्तियमेत्तो गयम्मि गयमेत्तो । ण य संजुज्जति जीवो संकोयविकोयदोसेहिं ॥ ३६५ ॥ (आसाद्य कुंथुदेहं तावन्मात्रो गजे गजमात्रः । न च संयुज्यते जीवः संकोचविकोचदोषैः) आश्रित्य (आसाद्य) कुन्थुदेहमयमात्मा तावन्मात्रः-कुन्थुदेहमात्रो, गजे तु-गजदेहे तु गजमात्रः-गजदेहमात्रः । न च संकोचविकोचदोषैरेष जीवो युज्यते, तस्य संसारावस्थायां तथास्वभावत्वतस्तयोरभ्युपगमात् । यदुक्तम्-"देहमात्रः संसारी संकोचविकाशधर्मेत्यादि" ॥३६५॥ एतदेव दृष्टान्तेन द्रढयन्नाह-- जह दीवो महति घरे पलीवितो तं घरं पगासेति । अप्पप्पतरे तं तं एवं जीवो सदेहाई ॥ ३६६ ॥ (यथा दीपो महति गृहे प्रदीपित स्तद्गृहं प्रकाशयति । अल्पाल्पतरे तत्तदेवं जीवः स्वदेहानि) यथा दीपो महति गृहे प्रदीपितः सन् तत्-महत् गृहं प्रकाशयति, अल्पाल्पतरे च तत् तत्, एवं दीप इव जीवः स्वदेहानि चैतन्यज्योतिषा प्रकाशयति ॥३६६॥ अत्र पर आह-- णणु लोगते णाणं जायइ इह तं च जेणमायगुणो । __ण य अद्दव्वा य गुणा तेण तो सव्ववावित्ती ॥ ३६७ ॥ (ननु लोकान्ते ज्ञानं जायते इह तच्च येनात्मगुणः । न चाद्रव्याश्च गुणास्तेन सकः सर्वव्यापीति) ननु इह व्यवस्थितस्य पुंसो येन कारणेन लोकान्ते ज्ञानं जायते, तच्च ज्ञानमात्मनो गुणः, गुणाश्चाद्रव्याद्रव्यमन्तरेण केवला न च क्वापि वर्तन्ते, तेन कारणेन-लोकान्तज्ञानलक्षणगुणदर्शनाऽन्यथाऽनुपपत्तिलक्षणेन एव (एतद् पाठा.) ज्ञायते 'तउत्तिसक आत्मा सर्वव्यापी। अथ ब्रूयादात्मदेशस्थमेव सत् ज्ञानं लोकान्तगतमपि ज्ञेयं परिच्छेत्स्यति ततो न सर्वव्याप्यात्मेति । तदयुक्तम्, संबन्धमन्तरेण ज्ञेयस्य परिच्छेत्तुमशक्यत्वात्, न खलु शिखापरिपूर्णोऽपि दीपः कुम्भमध्यनिक्षिप्तो गृहान्तवर्त्तिनो भावान् प्रकाशयितुमलम् । तथा चोक्तम्--"ज्ञातुं वपुःपरिमितः क्षमते त्रिलोकी, जीवः कथं कथय सङ्गतिमन्तरेण?। शक्नोति कुम्भनिहितः सुशिखोऽपि दीपो, नार्थान् प्रकाशयितुमध्युदरं गृहस्य ॥१॥" ततोऽवश्यं लोकान्तगतं ज्ञानमेष्टव्यम्, तथा च सिद्ध आत्मा सर्वव्यापीति ॥३६७॥ आचार्यस्तु परमतीव जडबुद्धित्वात् क्षुद्रत्वाच्च क्रीडनकप्रख्यमवलोक्य तेन सह तावच्चसूरिमारभते-- नियदेससंठियस्सवि रविणो किरणा जहेव अन्नपि । उज्जोययंति देसं तहेव एयंपि नायव्वं ॥ ३६८ ॥ (निजदेशसंस्थितस्यापि रवेः किरणा यथैव अन्यमपि । उद्द्योतयन्ति देश तथैव एतदपि ज्ञातव्यम्) - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - આ જ અર્થનું ભાવન કરતા કહે છે. ગાથાર્થ :- આ આત્મા કંથ સૂક્ષ્મ જીવાતવિરોષ)ના શરીરને પામી તે શરીર જેવડો, અને હાથીશરીર પામી હાથીશરીર જેવડો થાય છે. (તાત્પર્ય જે ભવમાં જેવડું શરીર પામે તેટલા પ્રમાણવાળો થાય છે.) અહી “જીવને સંકોચવિકાસના દોષોનો સંભવ છે તેમ ન કહેવું. કારણકે સંસારી અવસ્થામાં જીવ તથાસ્વભાવથી જ સંકોચ-વિકાસ કરે છે, તે માન્ય છે. જ છે કે સંસારી જીવ દેહમાત્ર પ્રમાણવાળો છે અને સંકોચ-વિકાસધર્મથી યુક્ત છે.' ૩૬પા આ જ વાતને દષ્ટાન્તથી દઢ કરતાં કહે છે-- ગાથાર્થ :- જેમ દીવો મોટા ઘરમાં પ્રગટાવવામાં આવે, તો મોટા ઘરને પ્રકાશે છે અને નાના નાના ઘરમાં નાના, નાના ઘરને. આમ પ્રદીપની જેમ જીવ પોતાના (મોટા કે નાના ) શરીરોને ચૈતન્યજ્યોતિથી પ્રકાશે છે. ૩૬૬ાા અહીં વિભઆત્માવાદી કહે છે. गाथार्थ :- (पूर्वपक्ष) ज्ञान asrdhi Gurt थाय . भने त (ज्ञान) 46. आत्मशु . quी, गुण भव्य होता नथी, तेथी (मात्मा) सर्वव्यापीछे. પૂર્વપક્ષ :- અહી રહેલા પુરુષને લોકાન્તમાં જ્ઞાન ઉત્પન્ન થાય છેઆ જ્ઞાન આત્માનો ગુણ છે અને ગુણો દ્રવ્યને છોડી એકલો ક્યાંય રહેતા નથી. એ ઉભયમત સમ્મત છે. તેથી લોકાન્તમાં જ્ઞાનરૂપ ગુણનું દર્શન અન્યથા અનુપપન્ન થવા દ્વારા જ આત્મા સર્વવ્યાપી છે, તેમ સિદ્ધ થાય છે. શંકા :- આત્માના(પુના) સ્થળે જ રહેલું જ્ઞાન લોકાન્તમાં રહેલા શેયનો બોધ કરે છે. તેથી આત્મા સર્વવ્યાપી નથી. સમાધાન :- આ વાત બરાબર નથી. જ્ઞાનનો જ્યાં સુધી શેયસાથે સંબંધ ન થાય ત્યાં સુધી શેયનો પરિચ્છેદ(બોધ). થવો શક્ય નથી. ક્યારેય એવું બનતું નથી કે શિખાથી પરિપૂર્ણ પણ ઘડામાં મુકાયેલો દીવો ઘરમાં રહેલા પદાર્થોને પ્રકાશવા સમર્થ બને. ધું જ છે કે શરીરપ્રમાણ, જીવ સંબંધવગર ત્રણ લોને જાણવા સમર્થ કેવી રીતે બને? તે હો. સારી શિખાવાળો પણ ઘડામાં રખાયેલો દીવો ઘરમાં રહેલા અર્થોને પ્રકાશવા સમર્થ બનતો નથી. તેથી જ્ઞાન લોકાજોગામી છે, તેમ સ્વીકારવું જ રહ્યું. તેથી આત્મા સર્વવ્યાપી સિદ્ધ થાય છે. ૩૬૭ના ધર્મસંગ્રહણિ ભાગ-૧ હિ રર૫

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292