________________
तब्भावमिकज्जे एवं चियान एवमात्मन्यपि
अणियत्ते य कहंची अविणाभयम्मि तस्स परिणामे । जातमिणति न जुज्जइ अदरिसणं तह य इतरस्स ॥ ३९८ ॥ (अनिवृत्ते च कथञ्चिदविनाभूते तस्य परिणामे । जातमिदमिति न युज्यतेऽदर्शनं तथा चेतरस्य) अनिवृत्ते च कथंचित् तस्य-कारणस्य मृत्पिण्डादेः परिणामे-मृत्पिण्डत्वादिरूपे कथंचिदविनाभूते जातमिदंघटादिलक्षणं कामिति । युज्यते, तथा इतरस्य-कारणस्य मृत्पिण्डादिरूपस्यादर्शनम्, तस्माद् व्यतिरेकोऽप्यवश्यमङ्गीकर्तव्यः, तथा च सत्यन्वयव्यतिरेकत्वाद् घटादीनां परिणामित्वं सिद्धम्, एवमात्मन्यपि द्रष्टव्यम् ॥३९८॥ तथा चाह--
अभिंतरेवि कज्जे एवं चिय भावणेह कायव्वा ।
तब्भावम्मि य सिद्धो परिणामी हंत जीवोवि ॥ ३९९ ॥ (आभ्यन्तरेऽपि कार्ये एवमेव भावनेह कर्त्तव्या । तद्भावे च सिद्धः परिणामी हन्त जीवोऽपि) आभ्यन्तरेऽपि कार्ये-सुरादिपर्यायलक्षणे मनुष्यादिपर्यायादुत्पद्यमाने एवं-घटादिवद् भावना 'इह' विचारप्रक्रमे कर्तव्या । ततश्च तद्भावे- अन्वयव्यतिरेकभावे सति, हन्तेत्यवधारणे, जीवोऽपि परिणामी सिद्ध एवेति ॥३९९॥ पुनरपि परः प्रकारान्तरेण परिणामित्वं दूषयितुमुपक्रमते--
णिरहेतुगो विणासो णणु भावाणं तओ य खणिगत्तं ।।
जुज्जइ य अवत्थाणं सहेतुगे इह विणासम्मि ॥ ४०० ॥ (निर्हेतुको विनाशो ननु भावानां ततश्च क्षणिकत्वम् । युज्यते चावस्थानं सहेतुके इह विनाशे) ननु भावानां विनाशो निर्हेतुकः, तस्माच्च-निर्हेतुकविनाशात् क्षणिकत्वम्, यस्मादिह सहेतुके विनाशे सति भावानामवस्थानं युज्यते नान्यथा ॥४००॥ वाहि--
जाव ण विणासहेऊ ताव चिट्ठति सति य तम्मि उ विणस्से ।
न य ते घडत्ति (घडंति) सम्म चिंतिज्जंता कहंचिदवि ॥ ४०१ ॥ (यावन्न विनाशहेतुस्तावत् तिष्ठति सति च तस्मिंस्तु विनश्येत् । न च ते घटन्ते सम्यक् चिंत्यमानाः कथञ्चिदपि) ।
यावन्न विनाशहेतुरुपढौको तावदसौ भावस्तिष्ठत्येव, सति च तस्मिन् विनाशहेतावपढौकिते विनश्येत्। यद्येवं तत एतदेवास्तु किं निर्हेतुकविनाशाभ्युपगमेनेत्यत आह-'न येत्यादि न च ते विनाशहेतवः सम्यक्चिन्त्यमानाः कथंचिदपि घटन्ते। अथ चावश्यंभावी भावानां विनाशो दृश्यते, तस्मादसौ निर्हेतुक एव ॥४०१॥ कथं विनाशहेतवो न घटन्त इत्यघटनोपपत्तिमाह--
किं कुणइ नासहेऊ? जओ विणस्सं तु किं तओ अन्नं? ।।
किं तदभावं किं वा न किंचि? नणु एत्तिगा भेदा ॥ ४०२ ॥ (किं करोति नाशहेतुः? यतो विनाश्यं तु किं ततोऽन्यत् । किं वा तदभावं किं वा न किञ्चित्? ननु एतावन्तो भेदाः)
- -- ઇષ્ટ ન હોય, તો કાર્ય દલ વિના જ ઉત્પન્ન થશે. પણ આ વાત વિરુદ્ધ છે. કેમકે ક્યારેય તેવું દર્શન થતું નથી. કા.
આમ અન્વયની સિદ્ધિ કરી. હવે વ્યતિરેકની સિદ્ધિ કરવાના આશયથી કહે છે.
ગાથાર્થ :- વળી, મૃપિડઆદિ કારણના કથંચિત્ અવિનાભૂત મૃપિક્વઆદિ પરિણામો જો નિવૃત્ત ન થાય, તો ઘટ આદિરૂપ કાર્ય થયું તેવું કહેવું યોગ્ય ન કરે. અને મૃત્પિપ્તાહિપ કારણનું અદર્શન પણ યોગ્ય ન ઠરે. આમ મૃત્પિઆદિકારણના મૃમ્પિક્વઆદિપરિણામની કથંચિત્ નિવૃત્તિ પણ સ્વીકારવી જ જોઈએ. આમ વ્યતિરેક પણ અવશ્ય અંગીકાર કરવા યોગ્ય છે. આમ અન્વય અને વ્યતિરેકથી ઘડાવગેરે પરિણામી તરીકે સિદ્ધ થાય છે. આ જ પ્રમાણે આત્માઅંગે પણ સમજવું. ૯૮ાા
આત્માની પરિણામિતાઅંગે જ કહે છે.
ગાથાર્થ :- પ્રસ્તુત વિચારસ્થળે મનુષ્યવગેરે પર્યાયમાંથી દેવવગેરેપર્યાયરૂપકાર્યની ઉત્પત્તિમાં પણ ઘડાવગેરેની જેમ જ ભાવના કરવી. આમ અન્વયવ્યતિરેક હોવાથી જીવ પણ પરિણામી જ સિદ્ધ થાય છે. (“હા'પદ “જકારઅર્થક છે.) ૩લા
(मायोना नितुनाशपातुंडन) ફરીથી પૂર્વપક્ષ અન્ય પ્રકારે પરિણામપણાને દૂષિત કરવાનો આરંભ કરે છે.–
ગાથાર્થ :- (બૌદ્ધ) ભાવોનો નાશ નિર્વતક છે. તેથી ભાવો ક્ષણિક છે. જો ભાવનો વિનાશ સહેતુક હોય, તો જ ભાવોનું अवस्थान योग्य पाय, अन्यथा (निरंतु नाश होय तो) नहि. ॥४00।
બૌદ્ધ સ્વાશય સ્પષ્ટ કરે છે.
ગાથાર્થ :- જ્યાં સુધી વિનાશનો હેતુ હાજર થતો નથી, ત્યાં સુધી એ ભાવ રહે છે. અને વિનાશહેતુ હાજર થયે વિનાશ પામે છે.
શંકા :- જો આમ જ હોય તો એમ જ માનો. નિëતક વિનાશના સ્વીકારથી સર્યું.
સમાધાન :- પરંતુ બરાબર વિચારીએ તો આ વિના હેતુઓ જરા પણ સંગત થતા નથી. અને ભાવોનો વિનાશ તો અવશ્ય દેખાય જ છે. તેથી આ વિનાશ નિહંતુક જ છે. ૪૦ના
-
-
ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૨૩૪