Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 230
________________ - - हि विकल्पस्य बाह्यं वस्तु विषयोऽभ्युपगम्यते । स्यादेतत, अतद्रूपेऽपि स्वप्रतिभासे तेन विकल्पेन स्वलक्षणरूपमविकल्पकज्ञानपरिच्छिन्नमध्यारोप्यते, ततो गृहीतग्राही न परमार्थत इत्यत आह-अध्यारोपेणापि न तं-निर्विकल्पकज्ञानगृहीतमर्थ गृहणाति । कुतः? इत्याह-तस्मिन्-विकल्पज्ञाने सति 'तदभावात् तस्य-निर्विकल्पकज्ञानगृहीतस्यार्थस्याभावात्। एवदुतले पति-यदि बाह्योऽर्थस्तेन दृष्टः स्यात् तदा स्वात्मनि तदध्यारोपः क्रियेताऽदृष्टस्याध्यारोपयितुमशक्यत्वात्, अन्यथा षष्ठस्कन्धस्यापि अध्यारोपप्रसक्तेः, यावता न बाह्योऽर्थस्तेन दृष्टः, तत्काले' तस्याभावात् तदविषयत्वाच्च, तत्कथं तेन स्वात्मनि तदध्यारोपः क्रियत इति? अथोच्येत-मा भूत्तदानीं बाह्योऽर्थस्तथापि तमर्थ निर्विकल्पकज्ञानप्रतिबिम्बितं दृष्ट्वा स्वात्मन्यध्यारोपयिष्यति, ततश्चैवमपि तस्य गृहीतग्राहित्वमेवेति ॥३५२॥ तदप्युक्तम्, यत आह अत्तुल्लं अविगप्पं न य दि₹ भावतो जओ तंपि । ता कहमज्झारोवो नियमेणऽन्नस्स किं नेवं? ॥ ३५३ ॥ (अतुल्यमविकल्पकं न च दृष्टं भावतो यतस्तदपि । तस्मात्कथमध्यारोपो नियमेनान्यस्य किं नैवम्) यतो-यस्मात्तदपि-अविकल्पकं ज्ञानमतुल्यम्-अतुल्याविषयम्, अनेन परस्याध्यारोपनिमित्तं दर्शयति । परो हि निर्विकल्पकारूढोऽर्थोऽसाधारणोऽक्रियासमर्थो विकल्पेन दृष्ट्वा स्वात्मन्यध्यारोप्यत इति मन्यते, नच-नैव भावतः-परमार्थेन दृष्ट, तदनन्तरं तस्योत्पादात्, 'ता' तस्मात्कथं नियमेन तस्यैव विवक्षितस्यार्थस्याविकल्पज्ञानद्वारेणाप्यध्यारोपो युक्तः?, नैवासौ युक्त इतिभावः, तत्काले तस्याभावतस्तेन तस्यादर्शनात्, यावता अन्यस्यापि विकल्पाननुभूतस्यार्थस्य एवम्-उक्तनीत्या किं नाध्यारोपो भवति?, विशेषाभावात् ॥३५३॥ पर आह-- संकारविसेसातो सव्वमिणं हंदि तम्मिवि समाणं । जं सोवि लक्खणं वा होज्ज वियप्पो व? किं अन्नं ॥ ३५४ ॥ (संस्कारविशेषात् सर्वमिदं हंदि तस्मिन्नपि समानम् । यत् सोऽपि लक्षणं वा भवेत् विकल्पो वा किं अन्यत्) — — — — — — — — — — — - - -- - - - - | ( વિલ્પજ્ઞાન પ્રમાણભૂત) અહીં આચાર્ય ઉત્તર આપે છે.ગાથાર્થ :- આ (વિલ્પ) ગૃહીતગ્રાહી નથી, કેમકે ત્યારે ( વિલ્પકાળે) તેનો (નિર્વિલ્પગૃહીતવસ્તુનો) અભાવ છે, અને તે (વસ્તુ) વિષયરૂપ નથી. તથા અધ્યારોપથી પણ તેને (વસ્તુને) ગ્રહણ ન કરે, કેમકે વિકલ્પજ્ઞાનવખતે તેને અભાવ છે. | (મૂળમાં “હુપદ જકારઅર્થક છે.) ઉત્તરપક્ષ :- આ વિલ્પ ગૃહીતગ્રાહી નથી. તેથી અપ્રમાણભૂત નથી. વિલ્પબુદ્ધિની ક્ષણે નિર્વિલ્પકબુદ્ધિએ ગ્રહણ કરેલી વસ્તુનો અભાવ છે, કેમકે તમારા મતે વસ્તુ ક્ષણિક છે. આમ નિર્વિલ્પકજ્ઞાને ગ્રહણ કરેલી વસ્તુ વિલ્પજ્ઞાનનો વિષય બનતી ન હોવાથી વિલ્પજ્ઞાન ગૃહીતગ્રાહી નથી, તથૈવ એ વસ્તુ વિલ્પજ્ઞાનનો વિષય બની શકે તેમ નથી, કેમકે તમારા મતે બાહ્ય વસ્તુઓ વિલ્પજ્ઞાનનો વિષય બનતી નથી. તેથી પણ વિકલ્પજ્ઞાન ગૃહીતગ્રાહી તરીકે અસિદ્ધ કરે છે. પર્વપક્ષ :- અલબત્ત, બાહ્મવસ્તુ વિલ્પજ્ઞાનનો વિષય બનતી નથી, તેથી વિલ્પજ્ઞાનનો સ્વપ્રતિભાસ તદ્રુપ નથી (બાહ્ય વસ્તુરૂપ નથી) છતાં પણ વિલ્પજ્ઞાન નિર્વિલ્પજ્ઞાને પરિચ્છિન્ન (=સંવેદિત) કરેલા સ્વલક્ષણનો સ્વપ્રતિભાસમાં અધ્યારોપ કરે છે. તેથી તે ગૃહીતગાહી છે, પરમાર્થથી નહિ. ઉત્તરપલ :- વિલ્પજ્ઞાન અધ્યારોપથી પણ નિર્વિલ્પજ્ઞાને ગ્રહણ કરેલા અર્થને ગ્રહણ કરે નહીં. કારણકે વિલ્પજ્ઞાનક્ષણે નિર્વિલ્પક્કાને ગ્રહણ કરેલા અર્થનો અભાવ હોય છે. તાત્પર્ય :- જો વિલ્પજ્ઞાને બાહાથને જોયો હોત, તો પ્રતિભાસ માં તેને અધ્યારોપ કરત, કારણકે જે વસ્તુ જોઇ ન હોય, તે વસ્તુનો અધ્યારોપ કરવો પણ શક્ય નથી. નહિ દેખેલી વસ્તુનો પણ જો અધ્યારોપ શક્ય હોય, તો છઠ્ઠા સ્કન્ધ (બૌદ્ધ પાંચ ક્ષણિક ક્વવાદી છે. પાંચ % (૧) પૃથ્વીવગેરે ધાતુ અને રૂપવગેરે રૂપલ્પ (૨) સુખ, દુઃખ, અસુખદુ:ખ, આવેદના-વેદનાન્ધ. (૩) રૂપવિજ્ઞાન, રસવિજ્ઞાન ઇત્યાદિ વિજ્ઞાનક્વ, (૪) સંજ્ઞાનિમિત્તકઉગ્રહણાત્મક બોધ સંજ્ઞાબ્ધ અને (૫) પુણ્ય, પાપવગેરે ધર્મોના સમુદાયાત્મક સંસ્કારસ્કન્ધ)ને પણ અધ્યારોપનો પ્રસંગ આવે. અને વિલ્પજ્ઞાને બાહ્યઅર્થ જોયો જ નથી, કેમકે વિલ્પજ્ઞાનક્ષણે તેનો અભાવ છે, અને તે વિલ્પજ્ઞાનનો વિષય બનતો નથી. તેથી વિલ્પજ્ઞાન બાહાઅર્થનો અપ્રતિભાસમાં અધ્યારોપ કરી શકે નહિ. પૂર્વપક્ષ :- અલબત્ત, વિલ્પજ્ઞાનક્ષણે બહાર્થ નથી. છતાં નિર્વિકલ્પકજ્ઞાનમાં પ્રતિબિંબિત થયેલા તે બાહ્યાાર્થને તો વિલ્પજ્ઞાન જૂએ જ છે. (=બાહ્યાાર્થનાં નિર્વિલ્પજ્ઞાનમાં પડેલા પ્રતિબિંબ–પ્રતિભાસને વિલ્પજ્ઞાન જૂએ છે.) આ જોઈને જ વિલ્પજ્ઞાન તેનો(બાહ્યર્થનો) સ્વપ્રતિભાસમાં અધ્યારોપ કરો, આમ પણ વિકલ્પજ્ઞાન ગૃહીતગાહી જ સિદ્ધ થાય છે. ઉપરા ઉત્તરપક્ષ :- આ વાત પણ બરાબર નથી. કેમકે-- ગાથાર્થ :- અવિલ્પક અતુલ્ય છે, અને (અર્થ) ભાવથી દષ્ટ નથી. તેથી નિયમથી તેનો જ અધ્યારોપ કેવી રીતે થાય ? અને બીજાનો કેમ ન થાય ? અવિ૫ક(-નિર્વિલ્પક)જ્ઞાન અતુલ્યાર્થવિષયક છે. (આમ કહેવાથી બીજાઓ જે અધ્યારોપનિમિત્ત છે, તેનો નિર્દેશ થયો. પરમતે નિર્વિલ્પજ્ઞાનમાં આરૂઢ(=પ્રતિબિમ્બ પામેલા) અસાધારણ અને અર્થયિામાં સમર્થ અર્થને વિકલ્પજ્ઞાન જૂએ છે, અને તે પ્રતિબિંબિતઅર્થનો સ્વપ્રતિભાસમાં અધ્યારોપ કરે છે.) તથા વિલ્પજ્ઞાન એ અર્થયિાસમર્થ બાધાર્થનું પરમાર્થથી દર્શન કરતું નથી. કારણકે બાધાર્થના ક્ષણની પછીની ક્ષણે તે વિલ્પજ્ઞાન ઉદ્ભવે છે. અર્થાત્ અર્થકાળે વિલ્પજ્ઞાનનો અભાવ છે. તેથી અવિલ્પજ્ઞાનદ્વારા પણ વિલ્પજ્ઞાન અવય તે જ વિવલિત બાધાર્થનો અધ્યારોપ કરે તે યોગ્ય નથી. નહિતર તો (=સ્વયં અનનુભૂતનો પણ અધ્યારોપ સ્વીકારવામાં) વિલ્પજ્ઞાને સ્વયં નહિ અનુભવેલા અન્ય અર્થોનો પણ તે (Fવિલ્પજ્ઞાન) અધ્યારોપ ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૨૧૯

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292